Rakesh Barot | Vahli Tare Jagdvu Natu - Lyrical | વ્હાલી તારે ઝગડવું નોતું | Gujarati Love Song 2023

Музыка

જુઓ રાકેશ બારોટનું ગુજરાતી ગીત "વ્હાલી તારે ઝગડવું નોતું" રાજલ બારોટ સાથે જેમાં છાયા ઠાકોર છે. માત્ર ‪@SaregamaGujarati‬ પર 💓
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
• Rakesh Barot New Songs...
Singer: Rakesh Barot.Rajal Barot
Artist: Rakesh Barot, Rajal Barot, Chhaya Thakor
Producer: Red Velvet Cinema
Concept & Director: Vishnu Thakor (Adalaj)
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Music: Mayur Nadia
Lyrics: Manu Rabari
Dop & Edit: Montu Rajput
Production: Kiratan Barot
Makeup, Hair : Hashmuk Limbachiya
Sport Boy: Poonam
Crowd: Puspa Ben Shah
Dance Group: Puspa Shah
Floor Music: Sunil Kachhiya
Light: Kalpesh Jadav, Hitesh
Lyrics:
એ પિયર જાવું તું તારે....
એ પિયર જાવું તું તારે ભલે જવું તું
પણ બા હારે ઝઘડવું નોતું
એ ગોંડી મારી બા હારે ઝઘડવું નોતું
એ વાલી મારી કરવું પડે ઘણું બધું જતું
એ નારે પાડી તો મને...
એ નારે પાડી તો મને ભલે પાડી પણ
કડવું વેણ કેવું નોતું
એ વાલા મને એલ ફેલ બોલવું નોતું
એ આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
એ ઘર છે તો વાલી ખખડે ને એમાં ઉતાવળું થાવું તારે નોતું
કે હોવે હોવે ઉતાવળું થાવું તારે નોતું
એ વાલી મારી કરવું પડે આવું ઘણું બધું જતું
દહ દાડા થી તાવ આવે મારા ભાઈ ને
થાકી ગઈ સુ આ વાત બા ને કઈ કઈ ને
પાહે બેહી ને વાત કરો બા ને પ્રેમ થી
મન માં મુંજાય તું અમથી હાવ ખોટી
એ પ્રેમ થી કદી બા એ...
એ પ્રેમ થી કદી બા એ મૉન્યુ નથી ને કદી હોમભલી નથી મારી વાત
કે હાચુ કઉં સુ હોમભલી નથી મારી વાતો
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
એ ઘરડા માવતાર છે આતો કટકટ તોય મન ઉપર ના લે તું
કે માવતર ને કોય ના કેવાતું
કે આવું બધું કરવું પડે ગોડી ઘણું બધું જતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
હો તમે તો શેર માં કરો ધંધો રે તમારો
સાસુ નણંદ વચ્ચે મરો છે અમારો
હો રવિવારે રજા માં હું ગોમડે આયો તો
મને કીધું હોત તો પિયર મેલી ને હું જાતો
હે મેલવા ના આયા તો...
મેલવા ના આયા તો ભલે ના આયા પણ જેમ તેમ બોલવું નોતું
એ હાચી ખોટી હૌની હંભળાવી નોતી વાતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
એ મન માં મુંઝાશો ના મોનીતિ ને કરશો ના રાતી ચોળ આખું
ભાભી એ મને કીધું છે બધું એ હાચે હાચુ
કે કાયમ કર્યું છે તે ઘણું બધું જાતું
એ હાહુ નણંદ નું બોલેલું અમને દિલ માં નથી બૌ દુખતું
કે વાલા બોલેલી દુખે તમારી વાતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
એ શોન્તી થી રઈ ને આવો બે ચાર દાડા પછી ભૂલી ને બઘી જૂની વાતું
કે વાલી મારી ભૂલી ને જૂની વાતું
કે વાલી મારી ઘણું કર્યું છે તે મારા માટે જતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
કે વાલી મારી ઘણું કર્યું છે તમે મારા માટે જતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
E Piyar Javu Tu Tare
E Piyar Javu Tu Tare Tare Bhale Javu Tu
Pan Baa Hare Jagadavu Notu
E Gondi Mari Baa Haare Jagadavu Notu
E Vali Mari Karvu Pade Ghanu Badhu Jatu
E Naare Padi To Mane
E Naare Padi To Mane Bhale Padi Pan
Kadavu Ven Kevu Notu
E Vala Mane Elfel Bolavu Notu
E Aavu Badhu Ghanu Ey Karyu Che Me Tamara Mate Jatu
E Ghar Che Vali Khakhade Ne Ema Utavalu Thavu Tare Notu
Ke Hove Hove Utavalu Thavu Tare Notu
E Vali Mari Karavu Pade Aavu Ghanu Badhu Jatu
Dah Dada Thi Taav Aave Mara Bhai Ne
Thaki Gai Suu Aa Vaat Baa Ne Kai Kai Ne
Pahe Behi Ne Vaat Karo Baa Ne Prem Thi
Man Ma Munjay Tu Amathi Haav Khoti
E Prem Thi Kadi Baa E
E Prem Thi Kadi Baa E Monyu Nathi Ne Kadi Hombhali Nathi Mari Vaat
Ke Hachu Kau Su Hombhali Nathi Mari Vaato
Ke Aavu Badhu Ghanu E Karyu Che Me Tamara Mate Jatu
E Gharada Mavatar Che Aato Katkat Toy Man Upar Na Le Tu
Ke Mavtar Ne Koy Na Kevatu
Ke Aavu Badhu Karvu Pade Godi Ghanu Badhu Jatu
Ke Aavu Badhu Ghanu E Karyu Che Me Tamara Mate Jatu
Ho Tame To Sher Ma Karo Dhandho Re Tamaro
Sasu Nanad Vacche Maro Che Amaro
Ho Ravivare Raja Pa Ma Hu Gomade Aayo To
Mane Kidhu Hot To Piyar Meli Ne Hu Jaato
He Melva Na Aaya To
Melva Na Aaya To Bhale Na Aaya Pan Jem Tem Bolvu Notu
E Hachi Khoti Hau Ni Hambhalavi Noti Vaatu
Ke Aavu Badhu Ghanu Ey Karyu Che Me Tamara Mate Jatu
E Man Na Munjasho Na Moniti Ne Karsho Na Rati Chol Aakhu
Bhabhi E Mane Kidhu Che Badhu E Hache Hachu
Ke Kayam Karyu Che Te Ghanu Badhu Jatu
E Hahu Nanand Nu Bolelu Amane Dil Ma Nathi Bau Dukhatu
Ke Vala Boleli Dukhe Tamari Vaatu
Ke Aavu Ghanu Badhu Ey Karyu Che Me Tamara Mate Jatu
E Shonti Thi Rai Ne Aavo Be Char Dada Pachi Bhuli Ne Badhi Juni Vaatu
Ke Vaali Mari Bhuli Ne Juni Vaatu
Ke Vaali Mari Ghanu Karyu Che Te Mara Mate Jatu
Ke Aavu Badhu Ghanu Karyu Che Me Tamara Mate Jatu
Ke Vali Mari Ghanu Karyu Che Tame Mara Mate Jatu
Ke Aavu Badhu Ghanu Ey Karyu Che Me Tamara Mate Jatu
#VahliTareJagdvuNatu
#rakeshbarot
#rajalbarot
#saregamagujarati
#rakeshbarotnewsong
#gujaratigeet
#gujaratisong
#gujaratisongs
#rakeshbarotnewsong
#rakeshbarotstatus
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 99

  • @amaratbhaichaudhari6014
    @amaratbhaichaudhari601411 ай бұрын

    હા રાકેશ ભાઇ બારોટ હા સુપર સોન્ગ 👍👍👍હા કાનુડો

  • @hiren8383
    @hiren838311 ай бұрын

    જય માતાજી

  • @ranjitthakor12343
    @ranjitthakor1234311 ай бұрын

    સિંગર રણજીત ઠાકોર તરફથી ફુલ સ્પોટ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RajeshVadhela-wj6pu

    @RajeshVadhela-wj6pu

    Ай бұрын

    RRRRRRR❤❤❤❤❤ 1:34 1:35 1:36 1:36

  • @RajeshVadhela-wj6pu

    @RajeshVadhela-wj6pu

    Ай бұрын

    2:01 2:03 2:03 2:04

  • @mjrana-sq6vl
    @mjrana-sq6vl11 ай бұрын

    સારું સોંગ કોણ કોણ રાકેશ બારોટ પસંદ કરો

  • @s.b.gaming3103
    @s.b.gaming310311 ай бұрын

    Aato junu che

  • @user-qk4rw8yj8c
    @user-qk4rw8yj8c11 ай бұрын

    Laya laya navu laya haa mara banashkatha naa taukta morla haa❤

  • @sanjaythakorofficial487
    @sanjaythakorofficial48711 ай бұрын

    રાકેશભાઈ અને રાજલબેન ખુબજ સુંદર ગીત બનાવ્યું છે દિલ માં ટચ થય ગયુ છે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Ratanmedagmailcom.

    @Ratanmedagmailcom.

    4 ай бұрын

    😅😮🎉😂🎉🤣😭🤣😭😭

  • @RajeshVadhela-wj6pu

    @RajeshVadhela-wj6pu

    2 ай бұрын

    RRRRR

  • @pradiphatila969
    @pradiphatila96911 ай бұрын

    Vah mara Rakesh bhai full saport❤️❤️❤️❤️❤️

  • @pkcomedyrajayta6065
    @pkcomedyrajayta606511 ай бұрын

    Ahhh hayy Su song che rakeshbhai dill ne sparks gayu ho mare avuj thay che wife jode ❤❤❤❤

  • @user-cm8ce6pl7v
    @user-cm8ce6pl7v2 ай бұрын

    👍👍👍👍🙏🙏

  • @BharatThakor-zd1pj
    @BharatThakor-zd1pj7 ай бұрын

    ઠાકોર ભરતજી

  • @VipulDamor-fb8zq
    @VipulDamor-fb8zq4 ай бұрын

    ❤❤❤❤......

  • @ashokbaraiya7701
    @ashokbaraiya770110 ай бұрын

    હા રાકેશભાઈ હા

  • @user-sc2iq8fl5f
    @user-sc2iq8fl5f11 ай бұрын

    ❤❤❤❤❤

  • @s.b.gaming3103
    @s.b.gaming310311 ай бұрын

    Aato 2 million thay

  • @officialpintu-yr1ez
    @officialpintu-yr1ez3 ай бұрын

    🎉

  • @Toxic_kk29
    @Toxic_kk2911 ай бұрын

    Jay shree ram 🧡🚩

  • @KKDIGITAL1511
    @KKDIGITAL151111 ай бұрын

    👉 આજે હનુમાન દાદા નો શનિવાર છે તો લાઈક કરો 🙏👑🙏

  • @niteshdewasi25
    @niteshdewasi2511 ай бұрын

    ❤❤

  • @gujaratistatus2565
    @gujaratistatus256511 ай бұрын

    Super songs 👌👌

  • @Nr.maniti.gj8
    @Nr.maniti.gj811 ай бұрын

    સુપર.

  • @user-fg5uy7dj3w
    @user-fg5uy7dj3w11 ай бұрын

    👍सुपर स्टार एक नबर सोग भाई राकेश बारोट का 🙏

  • @AJGEMING703
    @AJGEMING70311 ай бұрын

    ❤❤❤

  • @ghanshyamchauhan-mt5nj
    @ghanshyamchauhan-mt5nj11 ай бұрын

    🥰🥰🥰🥰🥰🥰🥰

  • @RohitThakor-yt7zm
    @RohitThakor-yt7zm11 ай бұрын

    સુપર વિડિયો રાકેશ

  • @user-kc7oy4wl6q
    @user-kc7oy4wl6q5 ай бұрын

    ❤❤❤❤ok

  • @ushapatel2037
    @ushapatel203711 ай бұрын

    Supar song rakeshhbai jay mataji

  • @Vanrajdjremix
    @Vanrajdjremix11 ай бұрын

    Nice licrice ❤❤❤

  • @Mukeshthakur-ur7gq
    @Mukeshthakur-ur7gq2 ай бұрын

    સુપરહિટ

  • @user-rj3ld9ff6b
    @user-rj3ld9ff6b10 ай бұрын

    Super hit bhai

  • @JalamThakor-kq8vb
    @JalamThakor-kq8vb11 ай бұрын

    ❤️❤️❤️❤️

  • @charasehvagela5230
    @charasehvagela523011 ай бұрын

    👌🏻👌🏻👌🏻👌🏻❤

  • @Ratanmedagmailcom.

    @Ratanmedagmailcom.

    4 ай бұрын

    Kh😮😅🎉 tritiyo Matra with the

  • @ff_lover_4959

    @ff_lover_4959

    3 ай бұрын

    અમે

  • @rasiksolanki7058
    @rasiksolanki705811 ай бұрын

    Super song Rakesh Barot Rajal Barot Rakesh Barot Ni Dikri

  • @jagmalsihsolanki2719
    @jagmalsihsolanki271910 ай бұрын

    રાકેશ ભાઈ તમારા બધા ગીત રાજલ બેન સાથે બનાવો તો એમને પણ હેલ્પ થાય એવું કોણ કોણ માને છે

  • @nagjibhaithakor8707
    @nagjibhaithakor870711 ай бұрын

    ખૂબ સરસ મજાનું ગીત ગાયું છે

  • @EDITKISHANgujratistetus
    @EDITKISHANgujratistetus10 ай бұрын

    😮😮

  • @MyCreatedGujarati
    @MyCreatedGujarati11 ай бұрын

    રાજલ બારોટ નો અવાજ ગણા દિવસે સાંભળ્યો.. અતિસુંદર ❤

  • @surpalsinhvaghela590
    @surpalsinhvaghela59011 ай бұрын

    હા રાકેશ બારોટ હા

  • @vavdivillage5315
    @vavdivillage531511 ай бұрын

    ❤હા રાકેશ હા તમારા જેવા કોઈ ના અવાજ કાઢી શકે તમે તો મોજ કરી દીધી 💕

  • @chamundakidivani4703
    @chamundakidivani470311 ай бұрын

    Very nice song 🙏👍🤗👌❤

  • @chehueditart
    @chehueditart11 ай бұрын

    ગમેં તેવા કલાકાર આવે પણ રાકેશ ભાઈ જેવો અવાજ અને એમના જેવા ગીતો તો કોઈ ગઈ ના શકે... My Favourite Singer❤️😘

  • @user-jx5dr3lm5u
    @user-jx5dr3lm5u11 ай бұрын

    Like this line...... લેવા આવશે ભાઈ તો પોકતો પડી જશે રાત....તમે j mne મેલવા આવો આતો લોબેન ની વાટ ❤

  • @lakhancharan2077

    @lakhancharan2077

    7 ай бұрын

    😂🎉😢😢❤❤❤❤❤❤❤😢😮😮😊

  • @lakhancharan2077

    @lakhancharan2077

    7 ай бұрын

    😂🎉😢😢❤❤❤❤❤❤❤😢😮😮😊

  • @lakhancharan2077

    @lakhancharan2077

    7 ай бұрын

    😂🎉😢😢❤❤❤❤❤❤❤😢😮😮😊

  • @DarbarDhavalshing-cf9oq
    @DarbarDhavalshing-cf9oq11 ай бұрын

    Sup6❤❤❤

  • @user-uf8by3oc3m
    @user-uf8by3oc3m11 ай бұрын

    Mast.se😊😊

  • @Harshublogar143
    @Harshublogar14311 ай бұрын

    TG harshu x1 ni taraf thi full saport ...... 😍😍 Best song 🤩

  • @PrakashSolanki_vs_AshvinZala
    @PrakashSolanki_vs_AshvinZala11 ай бұрын

    👉આ સોંગ રાકેશ બારોટ અને રાજલ બારોટ નુ ગમુ હોય તો લાઈક કરો ❤

  • @user-uy8xk4dj6n
    @user-uy8xk4dj6n11 ай бұрын

    Very nice 👌

  • @user-pk2vx8vy4d
    @user-pk2vx8vy4dАй бұрын

    😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅

  • @dhavalthakorofficial1945
    @dhavalthakorofficial194511 ай бұрын

    Super song 👌👌♥️

  • @DarbarVanraj-bt6rx
    @DarbarVanraj-bt6rx11 ай бұрын

    વાહ ગુરૂ રાકેશભાઈ વાહ ❤❤❤

  • @rathoddalpatsinh5872
    @rathoddalpatsinh58723 ай бұрын

    ,❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ravaljayesh393
    @ravaljayesh39311 ай бұрын

    Hi🌹🌷🌷🌷🌹🌹👌👌👌🇮🇳🇮🇳🇮🇳

  • @user-sn2og2mk2c
    @user-sn2og2mk2c11 ай бұрын

    રાકેશ ભાઈ નંબર મોકલો

  • @MyCreatedGujarati
    @MyCreatedGujarati11 ай бұрын

    ખુબ સરસ ગીત છે ❤❤❤❤

  • @anupd6978
    @anupd69789 ай бұрын

    Anup...d..chuahan...srs...bhai .ben

  • @desurchavda6390
    @desurchavda639011 ай бұрын

    ❤❤😅

  • @lakhancharan2077
    @lakhancharan20777 ай бұрын

    Rks

  • @chauhanrasikbahi1561
    @chauhanrasikbahi156111 ай бұрын

    Super song ❤

  • @dhanabaraiya5650
    @dhanabaraiya565011 ай бұрын

    Jalaram Pati Patawan Sita Ram 🍼🥥 Ram Kishna Jayaradhajayikishna 🍎🍊❤️🧡 Shri Ram Jay Ram Jay Jay Ram Pati Patawan Sita Ram Lakhan 💛🤎🤍

  • @mr.kiran.yogi.official
    @mr.kiran.yogi.official11 ай бұрын

    જય માતાજી રાકેશભાઈ ખુબ સરસ સોંગ છે તમારા માટે ફુલ સપોર્ટ છે ❤❤❤

  • @sanjayvaghri
    @sanjayvaghri4 ай бұрын

    Nice sog❤

  • @vanrajsinhvaghela4938
    @vanrajsinhvaghela493811 ай бұрын

    0:31 0:39

  • @Gujarati_Loga_Viedo_9105
    @Gujarati_Loga_Viedo_910511 ай бұрын

    આ સોંગ બહુ જોરદાર❤ રાકેશ બારોટ નું 😮 બધા મિત્રો સપોર્ટ 👑 જય માતાજી 🙏🏻

  • @vanraj3783
    @vanraj378311 ай бұрын

    અઃડી❤❤❤❤ટિઝૂઇઢનઠીબઞઘડોઆઐ

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial913811 ай бұрын

    જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ સોન્ગ રાકેશ ભાઈ બારોટ એન્ડ રાજલ બેન Congratulations

  • @bhaveshpatel-mr6jp

    @bhaveshpatel-mr6jp

    11 ай бұрын

    ❤❤❤❤

  • @kadubharvad3749

    @kadubharvad3749

    11 ай бұрын

    1q

  • @KhegarjiThakor-kq9sg

    @KhegarjiThakor-kq9sg

    11 ай бұрын

    ❤😊😂

  • @user-qs6hy9gg5c

    @user-qs6hy9gg5c

    9 ай бұрын

    ​@@bhaveshpatel-mr6jp😅p

  • @user-mm4tz9yv1y

    @user-mm4tz9yv1y

    7 ай бұрын

    00

  • @dilipsinhdarbar2646
    @dilipsinhdarbar264611 ай бұрын

    જય માતાજી

  • @ghanshyamchauhan-mt5nj
    @ghanshyamchauhan-mt5nj11 ай бұрын

    ❤❤❤❤❤

  • @AJGEMING703
    @AJGEMING70311 ай бұрын

    ❤❤

  • @pradiphatila969
    @pradiphatila96911 ай бұрын

    Vah mara Rakesh bhai full saport❤️❤️❤️❤️❤️

  • @MalabhaiParmar713
    @MalabhaiParmar71310 ай бұрын

    𝗠𝗮𝗸𝗱𝗰𝗷𝗱𝗷😊

  • @parkashvagarikonji3956
    @parkashvagarikonji395611 ай бұрын

    જય માતાજી