Rakesh Barot | Devika Rabari | Khamma Mara Veera - Lyrical | ખમ્મા મારા વીરા | Raksha Bandhan Song

Музыка

રાકેશ બારોટ અને દેવિકા રબારીનું ગુજરાતી ગીત "ખમ્મા મારા વીરા" જુઓ માત્ર ‪@SaregamaGujarati‬ પર💜
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
bit.ly/3D9eMLO
બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
Gaana bit.ly/3Q1m8b9
JioSaavn bit.ly/3zYJ9FW
Spotify spoti.fi/3zZl027
Resso m.resso.com/ZSRMafPa1/
Wynk wynk.in/u/0GsmQ9N8F
Jalso bit.ly/3SrvnD2
Hungama bit.ly/3d56A7C
Amazon Music amzn.to/3oU5hv1
KZread Music bit.ly/3JyVMLd
Credits:
Singer: Rakesh Barot, Devika Rabari
Artists: Rakesh Barot, Devika Rabari, Komal Panchal, Ishwar Samikar
Producer: Red Velvet Cinema
Director: Anand Mehra
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Ravi Nagar, Rahul Nadiya
Lyrics: Chandu Raval
Co-Artists: Tashva Bharmbhatt
DOP: Sunil Panchal
Camera Assistant: Suresh Raval
Edit: Ravindra S. Rathod
Production: Vijay Mudi Parmar
Light: Suresh Raval, Hitesh
Spot: Bhupendra Rathod, Manish
Special Thanks: Rajesh Thakor, Savan Bhai
Video By: Sumaar Media Works
Lyrics:
હો હો હો ઉંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
મળવા આયો બેની માડી જાયો વીર
તને મળવા આયો તારો માડી જાયો વીર
હો વીરા મારા
હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો...ઉઘાડો
હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
તને મળવા આયો તારો માડી જાયો વીર
હે ઢોલીયા ઢાલીને શીરોખો પથરાવુ
માથે રેશમીવાળા ચીર
ભલે આયો ખમ્મા મારા માડી જાયા વીર
હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
મળવા આયો બેની માડી જાયો વીર
એ ખમ્મા ખમ્મા ખમ્મા તને માડી જાયા વીર
એ મારો ભઇલો તો મારા આંખ નું રતન છે
મારી ઢાલ તલવાર ને મારુ તું જતન છે
હે બેની મારી નાનો હતો બેની લાડ રે લડાવતી
મારુ પેટ ભરવા કાળી મજૂરી તું કરતી
હે વીરા વીતી ગેલી વાતો હવે મેલો...મેલો
હે વીરા વીતી ગેલી વાતો હવે મેલો
ખવડાવું મીઠી ખીર
ખમ્મા ખમ્મા ખમ્મા તને માડી જાયા વીર
હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
તને મળવા આયો તારો માડી જાયો વીર
ભલે આયો ખમ્મા મારા માડી જાયા વીર
હો બેની મારી…
સુખદુઃખની વાતો બેની તમે અમને કરજો
કીધા જેવુ હોયતો બેની છોનુના રાખજો
હો હાહરૂ મલયુછે મને હાવરે હોનાનુ
સાસુ સસરાને ઈ છે બૌ માયાળું
હે...તારે દુખનો દાડો ના કદી ઉગે...ઉગે
બેની મારી
તારે દુખનો દાડો ના કદી ઉગે
તારે સુખના છલકે નીર
ઓતેડીની આશી બોલે બેની તારો વિર
હે ઢોલીયા ઢાલીને શીરોખો પથરાવુ
માથે રેશમીવાળા ચીર
ભલે આયો ખમ્મા મારા માડી ના જાયા વીર
હે મળવા આયો બેની માડી જાયો વીર
ભલે ને આયા ખમ્મા મારા માડી જાયા વીર
હે મળવા આયો તને માડી જાયો વીર
એ ભલે ને આયા ખમ્મા મારા માડી ના જાયા વીર
Ho Ho Ho Uchi Medi Na Kamad Ughado
Beni Pavo Tadha Neer
Malava Aayo Beni Madi Jaayo Veer
Tane Malava Aayo Taro Madi Jayo Veer
Ho Vira Mara
He Uchi Medi Na Kamad Ughado...ughado
He Uchi Medi Na Kamad Ughado
Beni Pavo Tadha Neer
Tane Malava Aayo Taro Madi Jayo Veer
He Dholiya Dhali Ne Shirokho Parthravu
Mathe Reshamivala Cheer
Bhale Aayo Khamma Mara Madi Jaya Veer
He Uchi Medi Na Kamad Ughado
Beni Pavo Tadha Neer
Malava Aayo Beni Madi Jaayo Veer
E Khamma Khamma Khamma Tane Madi Jaya Veer
E Maro Bhalilo To Mara Aakh Nu Ratan Che
Mari Dhal Talvar Ne Maru Tu Jatan Che
He Beni Mari Nano Hato Beni Laad Re Ladavati
Maru Pet Bharava Kali Majuri Tu Karati
He Vira Viti Geli Vaato Have Melo...melo
He Vira Viti Geli Vaato Have Melo
Khavadavu Mithi Khir
Khamma Khamma Khamma Tane Madi Jaya Veer
He Uchi Medi Na Kamad Ughado
Beni Pavo Tadha Neer
Malava Aayo Beni Madi Jaayo Veer
E Khamma Khamma Khamma Tane Madi Jaya Veer
Ho Beni Mari...
Sukh Dukh Ni Vaato Beni Tame Amane Karajo
Kidha Jevu Hoyto Beni Chonu Na Rakhjo
Ho Haharu Malyu Che Marne Haav Re Sonanu
Sasu Sasara Ne E Bau Che Mayalu
He Tare Dukh No Dado Na Kadi Uge
Beni Mari...
Are Dukh No Dado Na Kadi Uge
Tare Sukh Na Chalke Neer
Otedini Aasha Bole Beni Taro Veer
He Dholiya Dhali Ne Shirokho Parthravu
Mathe Reshamivala Cheer
Bhale Aayo Khamma Mara Madi Jaya Veer
He Malava Aayo Beni Madi Jaayo Veer
Bhale Ne Aaya Khamma Mara Madi Jaaya Veer
He Malava Aayo Tane Madi Jayo Veer
E Bhale Ne Aaya Khamma Mari Madi Jaya Veer
#saregamagujarati
#khammamaraveera
#rakeshbarot
#devikarabari
#gujaratisong
#gujaratisong2023
#newgujaratisong
#rakshabandhan
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 73

  • @kishmatsangeet1904
    @kishmatsangeet190411 ай бұрын

    સુપર સોંગ રાકેશ બારોટ એક એવી કહાની ભાઈ બહેન હેતે ભર્યું હૈયું ❤️❤️🌹🌹💯💯💯 દેવરાજ ઠાકોર તરફથી ચાહક મિત્રોને જય માતાજી 🎤✍️🎹🎧💯💯

  • @abhesingthakor7165
    @abhesingthakor71657 күн бұрын

    ખૂબ સરસ ❤❤❤❤❤

  • @JigneshParmar-y9v
    @JigneshParmar-y9v6 күн бұрын

    સરસ ❤ 2:12

  • @JigneshParmar-y9v
    @JigneshParmar-y9v6 күн бұрын

    સરસ ❤

  • @mukeshdarji2162
    @mukeshdarji216211 ай бұрын

    સુપર સોગ રાકેશ બારોટ ખુબ સરસ ગીત બનાયુ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Jigu.Music-5_6_7
    @Jigu.Music-5_6_711 ай бұрын

    સુપર હિટ સોંગ ગાયુ છે

  • @bhagubha_comedy
    @bhagubha_comedy11 ай бұрын

    @bhagubha comedy જય માતાજી ખુબ સરસ વીડિઓ બનાવ્યું છે ભાઈ બેન માટે ખુબ સરસ વાહ રાકેશ ભાઈ 🎉 જય માતાજી

  • @thakormukesh8010
    @thakormukesh801011 ай бұрын

    જય માતાજી

  • @user-ef7gk4bt5m
    @user-ef7gk4bt5m11 ай бұрын

    Thanks bhai song banva mate

  • @Bhau_Thakor567
    @Bhau_Thakor56711 ай бұрын

    ફુલ સપોર્ટ ❤❤

  • @Singermahendarruni
    @Singermahendarruni11 ай бұрын

    જય માતાજી મિત્રો ખુબ સરસ સોંગ જય માતાજી રાકેશ ભાઈ બારોટ

  • @AsVin-ei8ig
    @AsVin-ei8ig10 ай бұрын

    AsviA 😂❤

  • @amaratsolanki8939
    @amaratsolanki893911 ай бұрын

    સરસ બૂમ પડાઈ

  • @najirkhan5130
    @najirkhan513011 ай бұрын

    Super

  • @studio-skumar
    @studio-skumar11 ай бұрын

    રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ

  • @SVeditor620
    @SVeditor62011 ай бұрын

    સુપર સોગ જય માતાજી બધા મિત્રો ને ખુબ ખુબ આગળ વધો ❤❤

  • @DilipbhapPatel
    @DilipbhapPatel2 күн бұрын

    Sars ❤❤❤❤❤❤❤

  • @mansangthakor9410
    @mansangthakor941011 ай бұрын

    Jay.mataji ...jordar. .ho.ho

  • @SAPNA324-eo5sh
    @SAPNA324-eo5sh11 ай бұрын

    Very Very nice song...🥰💞💫

  • @rajasadhi-eg6wy
    @rajasadhi-eg6wy11 ай бұрын

  • @karanthakor5862
    @karanthakor58629 ай бұрын

    😢 કોઈ 😢❤😂

  • @SBDjMakwana5936
    @SBDjMakwana593611 ай бұрын

    Supar

  • @deeprana6819
    @deeprana681911 ай бұрын

    Nice, Mujhe, mere, bro, ki, y\d,dilai,😘😘😍

  • @sunilganava4152
    @sunilganava415211 ай бұрын

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 લાઈક કરો સુપર કમેન્ટ મેળવો જય હિન્દ 🇮🇳🇮🇳

  • @dabhinigaji4225
    @dabhinigaji422511 ай бұрын

    Zabardast video Rakesh bhai barot

  • @rahul.thakor9516
    @rahul.thakor951611 ай бұрын

    રાહુલ,મેરા,જય,માતાજી

  • @RohitThakor-yt7zm
    @RohitThakor-yt7zm11 ай бұрын

    સુપર વિડિયો રાકેશ

  • @suryasuryathakor6050
    @suryasuryathakor605011 ай бұрын

    હા 1200 બનાસ ના કાનુડા હા❤❤❤❤❤

  • @mkgamarcomedy
    @mkgamarcomedy11 ай бұрын

    Jay mataji🙏

  • @sahadavthakor3474
    @sahadavthakor347411 ай бұрын

    સુપર રાકેશ ભાઈ

  • @ThakorIhsvar-ni7zl
    @ThakorIhsvar-ni7zl11 ай бұрын

    જય માતાજી ❤❤❤

  • @gulabpateldevani3181
    @gulabpateldevani318111 ай бұрын

    Good suparhit Aamaj agal vadho mara sai baba tamane Aagal vadhare

  • @Gujarati_digital_studio
    @Gujarati_digital_studio11 ай бұрын

    વાવા બહુત સુંદર છે

  • @rjdigital6539
    @rjdigital653911 ай бұрын

    Nice song Rakesh bhai chandu bhai raval

  • @tulsithakor1603
    @tulsithakor160311 ай бұрын

    Super bhai

  • @dasaratdevipujak4803
    @dasaratdevipujak480311 ай бұрын

    જય માતાજી બધા મિત્રો ને શુભ અભિનંદન 🙏🙏

  • @rjdigital6539
    @rjdigital653911 ай бұрын

    Ek nombar song ben nu

  • @mansungthakor4178
    @mansungthakor417811 ай бұрын

    ખુબ સરસ.❤

  • @user-kh3yf1pg8t
    @user-kh3yf1pg8t11 ай бұрын

    सुपर

  • @nimeshvaghels7490
    @nimeshvaghels749011 ай бұрын

    Nimesh Vagheia

  • @user-bn5nq3mw2r
    @user-bn5nq3mw2r11 ай бұрын

    સુપર રાકેશ ભાઈ સોંગ 🙏🙏🙏🙏🙏

  • @user-nc1qh3rg7v

    @user-nc1qh3rg7v

    11 ай бұрын

    Suparsong

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda411311 ай бұрын

    અશોક સનેસડા તરફ થી જય માતાજી🙏🙏

  • @Vishanji_garva_
    @Vishanji_garva_8 ай бұрын

    Mayfevritgit

  • @gabbarisback7415
    @gabbarisback741511 ай бұрын

    Nice song

  • @haiyobhulakano
    @haiyobhulakano11 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dineshbhaiparmar3220
    @dineshbhaiparmar322011 ай бұрын

    હા.મારો.બનાહ.કોઠો.હા

  • @Jigu.Music-5_6_7
    @Jigu.Music-5_6_711 ай бұрын

    રક્ષાબંધન ની સુભ કામા

  • @manojvansfodiya1531

    @manojvansfodiya1531

    11 ай бұрын

    સુપરસોગભાઈબહેનનુરાખડીનુસોહેપી રક્ષા બંધનદેવીકારબારીરાકેશબારોટ

  • @rjdigital6539
    @rjdigital653911 ай бұрын

    Jay Sikotar maa 🙏 superb song

  • @singerdashrathdewasi7644
    @singerdashrathdewasi764411 ай бұрын

    ❤❤

  • @Bhau_Thakor567
    @Bhau_Thakor56711 ай бұрын

    ❤❤❤❤

  • @manojvansfodiya1531

    @manojvansfodiya1531

    11 ай бұрын

    આંખેઆસુંઆવીજાયહેવુસોગબનાયુછેએકલાખસબકાઈસથાસેસોટકા

  • @najirkhan5130
    @najirkhan513011 ай бұрын

    Super 1:58 2:02 2:03 2:05 2:07

  • @vimbaria5768
    @vimbaria576811 ай бұрын

    જય આશાપુરા માઁ જોરદાર સોંગ

  • @user-rh4se6hq2w
    @user-rh4se6hq2w11 ай бұрын

    પ્રહલાદ ઠાકોર ટેરોલ થરાદ તરફથી ફૂલ સપોટ જય માતાજી

  • @kuldevidigitalshergadh6834

    @kuldevidigitalshergadh6834

    11 ай бұрын

    હવે તમે સુ સપોર્ટ કરવાનાં 😀😀😀

  • @fact_ki_duniya_5g
    @fact_ki_duniya_5g11 ай бұрын

    Good👍

  • @vjthakorthakor
    @vjthakorthakor11 ай бұрын

    Vj

  • @SURESHDESAI759
    @SURESHDESAI75911 ай бұрын

    સુપર સ્ટાર રાકેશ બારોટ

  • @a.j.1439
    @a.j.143911 ай бұрын

    સુપર સોગ રાકેશ બારોટ ખુબ સરસ ગીત બનાયુ ❤❤❤

  • @lalsinhparmar2639
    @lalsinhparmar263911 ай бұрын

    Supar song

  • @BagibenRaval
    @BagibenRaval3 ай бұрын

    સરસવાહરાકેશભાઈગીતસરસમનેગમયૂ

  • @chetansolankivlogsofficial
    @chetansolankivlogsofficial11 ай бұрын

    Super song ❤

  • @thakorbharat2816
    @thakorbharat281611 ай бұрын

    Super

  • @rajasadhi-eg6wy
    @rajasadhi-eg6wy11 ай бұрын

  • @balramsharma6744
    @balramsharma674411 ай бұрын

  • @rajasadhi-eg6wy
    @rajasadhi-eg6wy11 ай бұрын

  • @Gujarati-tr8wf
    @Gujarati-tr8wf11 ай бұрын

  • @ashwinthakor59
    @ashwinthakor5911 ай бұрын

Келесі