Rajkot | રાજકોટમાં તમારી નજરોની સામે મગફળી પીલીને સીંગતેલ લઈ જાવ | Dharti Mini Oil Mill Rajkot
Ойын-сауық
ધરતી ઓઇલ મીલ જ્યાં તમને મળશે શુદ્ધ સીંગતેલ એ પણ તમારી નજરો ની સામે મગફળી માંથી પ્લાન્ટમાં સીંગતેલ પીલી ને ડબ્બા માં ભરવામાં આવશે.
ધરતી મીની ઓઇલ મીલ એડ્રેસ :-
ન્યુ 150 ફૂટ રીંગ રોડ,
કોરાટ ચોક, ગોંડલ રોડ,
પારડી, રાજકોટ
Map Location:-
goo.gl/maps/bKh5CJWrUb2ZaNKv7
ધરતી મીની ઓઇલ મીલ કોન્ટેક્ટ નંબર :-
Rajkot : 84600 35900 / 70967 01212
Ahemdabad : 84600 35800
Surat : 99047 01920
અમારા વિડીયો જોવા માટે તમારો ખુબ ખુબ ધન્યવાદ
મારું નામ વિશાલ આહીર છે અને હું રાજકોટ થી છું,
મારા વીડિયો માટે તમારો કંઈપણ અભિપ્રાય છે, તો આ વિડિયો ના કોમેન્ટ્સ બોક્ષમાં લખી આપો,
હું તમને ચોક્કસથી રીપ્લાય આપીશ
અથવા તો ઇન્સ્ટાગ્રામ પર પણ આપણે વાત કરી શકીશું
મારું ઇન્સ્ટાગ્રામ આઈ.ડી છે
/ vishvid
મારુ ફેસબુક આઇ.ડી છે
/ imvishvid
Пікірлер: 138
જે ગામડે તેલની ઘાણી પહેલા હતી, અને હાલમાં નથી ત્યાં ઘાણીનાં આયોજન કરવાથી મગફળી, તલ નાં વાવેતર ઉત્પાદન થશે અને વધશે,,,🙏
Vishal bhai J-20 nai G20 hoy...enu aakhu naam Gujarat-20 kehvay...Biju aane ghani no kevay ghani lakdani hoy aane modern expeller machine kehvay.. Aa machine ma tel nikadti vakhte 70 degree upar tempreture vahyu jay. Etle eni gunavatta ghati jaay.. Bijaane aa jankari aapo e saru. Hu Tel na lroduction ma chhu etle aa mahiti aapu chhu
@Niraj_kumar110
Жыл бұрын
ખાવાનું બનાવતી વખતે તેલ ને ગરમ કરે પહેલા ત્યારે પણ વધારે તાપમાન હોય ત્યારે ગુણવતા ઘટે કે નહિ?
@AIGIRI_NATURALS
Жыл бұрын
મગફળીમાં ન્યુટ્રીશન હોય છે. પણ અહીંયા આ પ્રોસેસની અંદર જ્યારે મગફળીને બોઈલર થી ગરમ કરવામાં આવે છે ત્યારબાદ લોખંડના મશીનથી એને પીલવામાં આવે છે ત્યારે તેલ નીકળતી વખતે જ એ હાઈ ટેમ્પરેચર ઉપર નીકળે છે એટલે તેલ નીકળતી વખતે જ એના ન્યુટ્રીશન નાશ પામી જતા હોય છે. જ્યારે લાકડાની ઘાણીમાં તેલ નીકળતું હોય છે ત્યારે તે ઠંડું નીકળે છે એટલે એના ન્યુટ્રીશન નાશ નથી પામેલા હોતા. ખાવાનું બનાવતી વખતે તેલ ગરમ થાય છે તો તમને જણાવું કે મગફળીના તેલનો સ્મોક પોઇન્ટ 225° હોય છે અને આપણે જ્યારે હાઈ ફ્લેમ ઉપર ભજીયા પણ તળિયે છીએ ત્યારે તેનું ટેમ્પરેચર વધુમાં વધુ 200° જતું હોય છે એટલે સ્મોક પોઇન્ટ ના પહોંચવાના કારણે ઘાણીના તેલની ગુણવત્તા ઘટતી નથી.
@Niraj_kumar110
Жыл бұрын
@@AIGIRI_NATURALS તમે ઉપર લખ્યું છે ૭૦ ડિગ્રી તાપમાન થઈ જાય એટલે ગુણવતા ઘટી જાય અને મારા ઘરે શાક બનાવતી વખતે પહેલા તેલ મૂકે ત્યારે થોડી વાર મુકો એટલે એમાંથી સહેજ વરાલ નીકળવા માંડે છે એટલે એ સમયે વધુ ફ્લેમ ઉપર તેલ ગરમ થાય એટલે ગુણવતા ઘટી જ જાતિ હોય
આપ નો ખુબ ખુબ આભાર
બેસ્ટ ક્વોલિટી 3 વર્ષ અનુભવ છે 👌👌
@rajputvikramsinh3022
Жыл бұрын
Price
@sandippatel2220
3 ай бұрын
2500
ખૂબ સારી માહિતી આપી,ચોક્કસ મુલાકાત લેસુ,તેલ ખરીદ સુ.
Thanks for giving us information 🙏
Wah Vishalhbhai - Superb Presentation. Anand Sindhav ❤
ખુબ સરસ 👌
Waaaaa supar video bhai
Wah vishalbhai nice information 🙏
Wah Bhai 😊👌❤️
Good vishal bhai
Good information 👍
Good information bhai👍
Super bhai
Nice information bro 👍👍💯
Wonderful video
Khub saras
@vishvid.
3 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ
Jay swaminarayan 🙏
Very good job from dharti oil mill Nice and clean factory 👍
જય સ્વામિનારાયણ
Fantastic
Well done,pure
તમે સ્પેન્ડર મોડિફિશન નિ મુલાકાત્ લ્યો જે રાજકોટ માં હોય
Wah
Good
એલા ભાઈ આ વિડીયો ત્રણ વાર આવી ગયો છે
લોકોને,ભેળસેળ,વાળા,તેલથી,બસાવો,અને,સોખુ,મગફળીનુ,તેલ,ખરીદવાની,સલાહ,આપો,,જય,માતાજી
Good ❤️
એક સ્માર્ટ વોચ માટે નો પણ વિડિયો બનાવો 🙏🙏 please
Good vid
Orgonik farming frofitebel farming best jevik kheti garin gujrat best sokidar modi saheb great
Swaminarayan bhagwanna Ashirwad chhe
@vishvid.
Жыл бұрын
ઉર્મિલ ભાઈ આપણી વાત સો ટકા સાચી છે જય સ્વામિનારાયણ
👍👌👌👌
તેલ નો ભાવ તો આપો
@chandreshparmar2545
Жыл бұрын
Ha bhav apvo jaruri che pan aa Loko nathi apta😊
@sandippatel2220
3 ай бұрын
2500
Price?? Bije moklvu hoy to shu delevry charge??
1 varas sudhi no stok kariye to bagada se nahi ne
👍✅
Toy bhay ek nli evi fit kruj hoy mix thay eni
Sarsh mahiti tame api amne te bdal thanks.pan ret???
Saras mahiti apo Bhai dharti oil mil ni pan dabani kimat to janavo
Mangavvu hoy to kavi rite order Kari sakay?
ખુબ સારા માણસ છે
@sandippatel2220
3 ай бұрын
2500
Junagadh ma pan 1 aavi tel ni ghaani ni visit Karo ne please
Nice 👍 price ketli
🙏 મગફળી અને તલનાં વાવેતર પણ બંધ થઈ ગયા છે કારણ કે દરેક ગામડાઓમાં ઘાંચીની ઘાણી જ નથી રહી,,,🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય શ્રી સ્વામિનારાયણ. ૧૫કીલો ડબ્બા નો ભાવ જણાવશો
Jay shree swaminarayan Hu Kutch thi Mare tamaru Oli gar mate joeye chhe to kevi rite mokli Sako. Plz reply sur
@Niraj_kumar110
Жыл бұрын
Video ma 3:15 minute ae contact number aapyo che
cold press tol 😊
Ahmedabad home delivery Thai sake?
Jamnagar મા ધરતી સીંગતેલ મળે કે નહિ ?
Price su che
Please tell Whole sale Price per litre
Surendranagar ma kya malse dharti tel???
@MasaniMahavirsinh-ie7nx
6 ай бұрын
Surendranagar ma jotu hoy to ame kadhavelu che magfali nu tel tamaro contact number aapjo
કીમત સુ છે ૧૫ કિલોના
@sandippatel2220
3 ай бұрын
2500
Tamane sahaj vada jevu bolata no aavade
🙏🙏🇮🇳🇮🇳 खुब सरस विडियो छे आ कंपनी वालो 100%चोखखु सिंग तेल आपशे। मारे दर महिने बे डब्बा जरुरी छे
On-line KHEDA Mali shake bhav and curior charge
Amdavad ma kya thi oil levu address mokalo
Haji Loko ne khabar nathi prachar ni jarur che
ભાવસુ છે
@natvarbhaiparmar8463
Жыл бұрын
તળવા માં ચાલે અને ડાબા નો ભાવ જણાવો
Su price chhe
ભાવ જણાવો
Rate of oils must tell to viewver
@sandippatel2220
3 ай бұрын
2500
Bhai tamaru bhalu thase .
Tel no bhav janavso
1 dabo zoyto hoy to Rajkot bazar ma tamna agency nu adars aapo
Bhav janavo.....bhav vina kevi rite kharidavu
@vishvid.
7 ай бұрын
સર ભાવ થોડા બદલતા રહેતા હોય છે, આપો આપે નો નંબર પર એક ફોન કરો હાલની બધી ભાવની માહિતી આપને આપી દેશે
કિંમત તો જણાવો ભાઈ
@hitenyadav7411
Жыл бұрын
આખો વિડીયો જોવો ...
ઘર બેઠા કઈ રીતે મગાવિયે
१५ kg oil no dabbo. Su bhav chhe. Surat khate joiye chhe.
15 kg... Na bhav su che?
@sandippatel2220
3 ай бұрын
2500
Bhav to ke boghabhai
Baroda mokalso
તેલ નો ભાવ
prise ? mumbay ma levu hoy to
@sandippatel2220
3 ай бұрын
2500
Price su che 15 kg oil tin ni.
@sandippatel2220
3 ай бұрын
2500
Mumbai ma 4 dabba joita hoi to mokalso ? Whom to contact
@thakorbhaiparmar8347
Жыл бұрын
વડોદરા શહેર મા આપ સિંગતેલ મોકલાવો છો.
@Niraj_kumar110
Жыл бұрын
Video ma 3:15 minute ae contact number aapyo che
ભાવતુ છે
Helsel malse
2500 ઓર્ડર બુક કરો.
Price please
@sandippatel2220
3 ай бұрын
2500
Price
@vishvid.
Жыл бұрын
Bharat bhai આમાં ફોન જ કરો +91 70967 01212
એક ડબ્બા નો શું ભાવ છે
સીંગતેલ ની કોલીટી તો બતાવો કેવું હોય ઘણી નું તેલ
@arvlogs2695
Жыл бұрын
Ready made ma 40% mixup govt. Allowed che ne company 40% + j add kare che bhedsed... Ena karta to saruj hase bhai.....
@yunuspathan9574
8 ай бұрын
Aane ghani no kevay
@mohitmudasha751
7 ай бұрын
ખોટા વહેમ માં છો. ક્યાંય ભેળસેળ ની છૂટ નથી.
Vapi mokli aape bhai
અમારે ડબ્બો જોઈતો હોય તો કેવી રીતે મળી રહે ઘરે બેઠા
15 kg no bhav aapo
અમુક મિલ વાળા મગફળીમાં 300 રૂપિયા આપીને શું કારણ
सुभावथिआपसो
Dabano chubhavche
À video hindi me bnavo
રાજકોટ માં સસ્તા કપડાં ની શોપ ના વિડિયો બનાવો હોલસેલ કિંમત માં એક્ જોડી પણ ખરીદી શકાય તેવી કોઈ પણ shop hoy તો વિડિયો બનાવવો પ્રોપર એડ્રેસ સાથે PLEASE SIR
Tamaro nambar aapo
Rate
@vishvid.
Жыл бұрын
Call to 70967 01212
ભાઈ, અમે એક ડબ્બો ધરતી કંપની નું સિંગતેલ ની ખરીદી કરી હતી અને અમારો અનુભવ ખરાબ હતો.
@radhestudioaraniwada4507
11 ай бұрын
😅😅😅
વાપી માં ક્યાં થી ધરતી શીગ તેલ મળશે તે જણાવ ફોન નંબર અપો
@Niraj_kumar110
Жыл бұрын
Video ma 3:15 minute ae contact number aapyo che
Bhav janavo
મને એ સમજાતું નથી કે આ નાની ઓઇલ મિલનું તેલ મોંઘુ કેમ?? રીફાઈન કે ડબલ રીફૈન તો કરતા નથી.આથી આ માટેની પ્રોસેસ નો ખર્ચ તો બચે છે.
@thakorpatel8543
Жыл бұрын
Efficiency and Process is Most ly manual, so labor cost higher Refine process auto and mix of chamisal , just you diced what you want to put in you body
@mahavirmalhotra5909
Жыл бұрын
Kamane bethe he bhai koi freee me thoda bat rahe he , tum ye socho usi kimat me tumko pure chij khane mil rahi he....😂😂😂😂