Rajkot | અલંગ ના હાર્ડવેર ટૂલ્સ રાજકોટમાં | Alang Tools in Rajkot | @Vishvid extra

Ойын-сауық

Alang Ship Breking Yard
Rajkot | અલંગ ના પાનાં, મોટર, ચૈન કંપા, જારી કિલો ના ભાવે | alang na tools rajkot ma
☑ Alang Point, Rajkot
☑ Address: near jakat naku, near sangita restaurent, Opp. Rajkamal petrol pump, gondal road rajkot
☑ Shaffibhai: m: 9714899125
☑ location:Alang Point goo.gl/maps/BU...
અમારા વિડીયો જોવા માટે તમારો ખુબ ખુબ ધન્યવાદ
મારું નામ વિશાલ આહીર છે અને હું રાજકોટ થી છું,
મારા વીડિયો માટે તમારો કંઈપણ અભિપ્રાય છે, તો આ વિડિયો ના કોમેન્ટ્સ બોક્ષમાં લખી આપો,
હું તમને ચોક્કસથી રીપ્લાય આપીશ
અથવા તો ઇન્સ્ટાગ્રામ પર પણ આપણે વાત કરી શકીશું
મારું ઇન્સ્ટાગ્રામ આઈ.ડી છે
/ vishvid
મારુ ફેસબુક આઇ.ડી છે
/ imvishvid

Пікірлер: 26

  • @tech_with_hardiksinh
    @tech_with_hardiksinh Жыл бұрын

    👍👍👍👍👍👍 👍 Super 👍 👍👍👍👍👍👍

  • @imadadalimanushiya7028
    @imadadalimanushiya7028 Жыл бұрын

    પ્રાઈઝ સાથે સાથે બતાવતા જાઓ

  • @jaygurugirnari12
    @jaygurugirnari125 ай бұрын

    ભાવમોઘસા

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 Жыл бұрын

    🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી

  • @jaydeepsanghani4952
    @jaydeepsanghani4952 Жыл бұрын

    super

  • @user-tf9lm5jo4d
    @user-tf9lm5jo4d Жыл бұрын

    ભાવ આપો

  • @narodiyasiddharth7883
    @narodiyasiddharth7883 Жыл бұрын

    Superb

  • @GOPALVSGIR
    @GOPALVSGIR Жыл бұрын

    thank you Bhai

  • @arjunstudio211
    @arjunstudio211 Жыл бұрын

    Bhai Rajkot ma juna camera no video banavo ne

  • @piyushjain1033
    @piyushjain1033 Жыл бұрын

    Very good smtc Clothes RAJKOT gujrat Piyush Jain

  • @shitalvishal1828
    @shitalvishal1828 Жыл бұрын

    👌👌👌

  • @mavjibhaigoriya9476
    @mavjibhaigoriya94768 ай бұрын

    ખીલી લાગવા માટે ઈલેક્ટ્રીક ગન છે તો છુ ભાવ છે તે જણાવો

  • @vijaybhagadhavi7117
    @vijaybhagadhavi7117 Жыл бұрын

    👍👍👍

  • @deniall5029
    @deniall5029 Жыл бұрын

    Akho video puro thaygyo Price to kidhijnay

  • @vishvid.

    @vishvid.

    Жыл бұрын

    સાચી વાત છે ભાઈ પણ, "અલગ હાઉસ" વાળા સફિભાઈ નું કહેવું એવું છે કે બધી વસ્તુ ના ભાવ કિલોના હિસાબથી છે અને બધાના ભાવ અલગ અલગ છે, અને બદલતા રહેતા હોય છે એટલે વિડીયો કરતા એ રૂબરૂ જ વધારે સરખી રીતે કહી શકશે

  • @dipakder198
    @dipakder198 Жыл бұрын

    વીડિયો પુરતું જ છે ત્યાતો આ ભાવ કરતાં વધારે જ લેય છે

  • @narodiyasiddharth7883
    @narodiyasiddharth7883 Жыл бұрын

    Tya sache vastu sari made che

  • @deniall5029
    @deniall5029 Жыл бұрын

    Bhai bhavto puycho nay tame aetla mateto video jotata tmaro

  • @vishvid.

    @vishvid.

    Жыл бұрын

    પાકુ ચલો હવે જે વિડીયો બનાવવામાં ભાવ જરૂર થી જરૂર પૂછીશું

  • @vijaybhagadhavi7117
    @vijaybhagadhavi7117 Жыл бұрын

    Bhai Geer ni sirize bani gay

  • @mohitjariya7385
    @mohitjariya7385 Жыл бұрын

    ભાઈ અપડે youtube chenal ચાલુ કરવી છે

  • @saigoswami9311
    @saigoswami9311 Жыл бұрын

    આ ભાઈ ને હમણાં જ ફોન કર્યો હતો ભાવ માટે તો બોક્સ પાના 400 રુપિયા કિધા અને ભાવનગર મા ફોન કર્યો તો 180 રુપિયા કિધા

  • @rohitkalola5809
    @rohitkalola5809 Жыл бұрын

    શું પણ એકના એક વિડીયો ઠોક્યા રાખો છો નવા સબસકાઇબર વધારવા અને લાઇક મેળવવા માટે હમણાં જ આ વિડીયો આવ્યો હતો થોડા દિવસ પહેલા કાઇક નવું ગોતો તો જ તમારું ચાલશે ભાઇ

  • @vishvid.

    @vishvid.

    Жыл бұрын

    રોહિત ભાઈ, 😆 આપની વાત સાચી છે... પણ આ એ જ સીરીઝ નો ભાગ-3 છે,. આગળ નો Intro જ સરખો છે. બાકી વિડિયો અલગ છે...એમાં જૂની વસ્તુ હતી..આમાં ત્યાં નવી વસ્તુ મળે એ બતાવું છું.. પણ આપ ની વાત સાચી છે... ન્યુ નય બતાવીએ તો અમારી KZread ni દુકાન બંધ થાય જસે...

  • @mohitjariya7385

    @mohitjariya7385

    Жыл бұрын

    @@vishvid. ભાઈ મેરે youtube ની દુકાન ખોલી છે😂😅

  • @user-tf9lm5jo4d
    @user-tf9lm5jo4d Жыл бұрын

    તમાંરો નંબર આપો

Келесі