Rajbha Gadhvi || રાજભા ગઢવી 17 કલાકાર પહેલીવાર એક સાથે દુહાની રમઝટ

Ойын-сауық

RajbhaGadhvi Gir Studio youtube chenal આ રાજભા ગઢવી ની Official Channel છે હવે થી રાજભા ગઢવીના આવનારા અને વીતીગયેલા બધાજ પ્રોગ્રામ ના વિડિઓઝ આમા તમને જોવા મળશે એના માટે આ Channel Subscribe કરો આભાર

Пікірлер: 1 100

  • @bhalajirajput5461
    @bhalajirajput54614 жыл бұрын

    જે પોતે કલાકાર હોય અને આ રીતે બીજા કલાકારો ને પ્રોત્સાહન આપે એ મારી દષ્ટિએ બહું ઉદારતા ની નિશાની છે. રાજભા ગઢવી ને મારા દિલથી જય માતાજી

  • @dipalikmistryofficial8396

    @dipalikmistryofficial8396

    4 жыл бұрын

    સાચી vat

  • @alpeshthakorsingar5028
    @alpeshthakorsingar50285 жыл бұрын

    જોરદાર છે ભાઈ ભાઈ ખૂબજ સરસ અવાજ છે બધા ભાઈ ઓ નો અને રાજભા ગઢવી ની તો વાતજ નો થાય જય હો

  • @jasminjoshi6224
    @jasminjoshi62245 жыл бұрын

    વાહ રાજભા ગઢવી જોરદાર કલાકારો છે હો ભાઈ જય દ્વારિકાધીશ.

  • @niravhalpati4140
    @niravhalpati41402 жыл бұрын

    આ ડાયરા ના બધા કલાકારને દિલથી સત સત નમન જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @msd0717
    @msd07175 жыл бұрын

    ગીર જેવું ટેલેન્ટ વિશ્વ માં ક્યાંય નથી.... બધા એ જીવન માં આગળ વધો એવી દ્વારકાધીશ ને પ્રાથના....

  • @jagdishparmar3457
    @jagdishparmar34574 жыл бұрын

    જય માતાજી.... જય હો રાજ ભા ગઢવી,,, તમને અને તમારી જનેતા ના ચરણોમાં મારા જગદીશ પરમાર ના કોટી કોટી વંદન હજો....જય હો માલધારી....જય હો ચારણ....જય હો રાજપૂતા ના....🙏🙏🙏🙏🙏.....

  • @meghrajranmalbhai1734

    @meghrajranmalbhai1734

    2 жыл бұрын

    P

  • @meghrajranmalbhai1734

    @meghrajranmalbhai1734

    2 жыл бұрын

    P

  • @gujaratnewsanalysis4752
    @gujaratnewsanalysis47524 жыл бұрын

    બેસ્ટ ધનસુરભાઈ ગઢવી નો દુહો...છટા અદ્ભૂત છે કવિરાજ ની👌

  • @daxahir5351
    @daxahir53515 жыл бұрын

    અરે વાહ... આમાંથી રાજ ભા ની બાજુ માં બેઠેલા રાજા ભાઈ ને મળી છું જય હો...

  • @yogeshkeshvala2134
    @yogeshkeshvala21345 жыл бұрын

    હા પ્રકૃતિ પ્રેમી હા..... આવી રીતે પ્રકૃતિ ને ટકાવવાનો ઉદેશય....મને ખુબ ગમ્યું યાર...પ્રકૃતિ પ્રેમી ...રાજભા...

  • @rathormahendrashihrajput8008
    @rathormahendrashihrajput80085 жыл бұрын

    વાહ રાજભા કવિરાજ ધન્યહો ખુબ સરસ છે

  • @rathormahendrashihrajput8008

    @rathormahendrashihrajput8008

    5 жыл бұрын

    ઓકે

  • @nitabharwad2193
    @nitabharwad21935 жыл бұрын

    અલ્યા ગોવાળો જોજો કાનો આવી નો જાય....વાહ ...

  • @SwarShaktiCharanhamir
    @SwarShaktiCharanhamir5 жыл бұрын

    વાહ રાજભા મોજ કરાવી...... તમારો ચારણો પ્રત્યે નો પ્રેમ અને ઉગતી પ્રતિભા ને ઉજાગર કરવા નો પ્રયત્ન ખૂબ સરસ

  • @vanrajsinhvaghela2011
    @vanrajsinhvaghela20115 жыл бұрын

    વાહ ગુજરાત નુ ગૌરવશાળી રાજભા ને જય માતાજી..નડિયાદ થિ વનરાજસિંહ મહોતસિંહ વાઘેલા..

  • @mahesh.z.baraiyabaraiya6301
    @mahesh.z.baraiyabaraiya63015 жыл бұрын

    " વાહ બાપ તમારા બધાજ દોહરા હમારા દિલ ની આરપાર સોસરવા નિકળી ગયા..હો..બાપ.🙏🙏

  • @rajeshpujaraallinone
    @rajeshpujaraallinone5 жыл бұрын

    આપનો આ પ્રયાસ બહુજ સરાહનીય છે

  • @jayeshsolanki9758
    @jayeshsolanki97585 жыл бұрын

    વાહ..વાહ...ભાણીયાવ જય માતાજી

  • @shivgadhvi1237
    @shivgadhvi12375 жыл бұрын

    વાહ વાહ મારા વાલા રાજભા તમે ખુબ ખુબ સરસ કામ કરો છો અમા ગણા એવા કલાકાર છે જે તમરા આશીર્વાદ થકી આગળ વધસે વાલા રાજભા ગઢવી રંગ છે બાપ આપને

  • @bharatkoriya6674
    @bharatkoriya66745 жыл бұрын

    Jay ho bhai bhai

  • @ramabhairatdiyabharwad-8182
    @ramabhairatdiyabharwad-81823 жыл бұрын

    હા ગીર ના હાવજો હા 17 ગઢવી ચારણ છોરુ ને ખુબ ખુબ અભિનંદન ભાઈ હા રાજભા ગઢવી ની મોજ હા

  • @gtclive1
    @gtclive15 жыл бұрын

    Wah charno

  • @user-kc5lz2zw5h
    @user-kc5lz2zw5h5 жыл бұрын

    વાહ લાખા ભા

  • @user-yb2er6ic4c
    @user-yb2er6ic4c5 жыл бұрын

    રાજભા ગઢવી સાહેબ મને દુહા છંદ લોકસાહિત્ય જુના લોકગીત સાંભળવાનો બૌ જ શોખ છે મને તમે જે આપણી સંસ્કૃતિ ને જાળવી રાખો એ પણ મને બઉ જ ગમે છે. મેં જૂની પૌરાણિક ગુજરાતી નામાંકિત 174 જેટલી ફિલ્મો જોઈ છે અને લોકસાહિત્ય ની કથાઓ વાર્તાઓ માંથી ઘણું ગુજરાતી સાહિત્ય જાણવા મળ્યું છે અને હજુ જાણવાનો પ્રયત્ન પણ કરું છું. મને પણ દુહા અને પંક્તિઓ લખવાનો શોખ છે. હું પણ એક હસ્ત કલાકાર છુ. સાહેબ તેજલ ગરાસની જે ફિલ્મ પણ છે અને હાલ ધોરણ 9 માં 21 માં નંબરનું 'તેજમલ' એવા નામથી લોકગીત પેજ નં.147 પર છે જે પરથી મેં એક દુહો બનાવ્યો છે . 'ધન નાર સોરઠ ધરા તણી સોરઠ ધરા ધ્રુજાવતી, વટ, વચન અને વેર ખાતર દુશ્મનો ને ડરાવતી, અશ્વે પલાણી એ તેજલે તે'દી તલવાર લીઘી હાથ માં, અમ દેશ ની એવી નારીયું, અમર છે ઈતિહાસ માં...૨ આ દુહા માં કાઈ ભૂલ હોય તો જણાવશો અને જરૂરી માર્ગદર્શન આપશો અને આવા વીડિઓ મોકલતા રહેશો એવી આશા રાખું છું. લી. વાસુદેવ રામાનંદી(સાધુ) કંડકટર (નખત્રાણા ડેપો,ભુજ) મુ.દેવકાપડી તા.ભાભર જી.બનાસકાંઠા

  • @_pandit_ji_.007

    @_pandit_ji_.007

    2 жыл бұрын

    Vah

  • @vasantlavingia6879
    @vasantlavingia68794 жыл бұрын

    વાહ! Excellent.

  • @rajendratuvar8554
    @rajendratuvar85545 жыл бұрын

    વાહ રાજભા ગઢવી વાહ તમારો બહુ સારો વિચાર આયો અને આ દરેક જુવાન ને આગલ લ ઈ જવા માટે સારી મેહનત કેવાય તેથી હુ તમને હદય પુરવક હજારો વંદન કરૂ સૂ જય માતાજી લિ, કારડીયા રાજપૂત રાજેનદૃ ડી

  • @praveensinhdarbaar6307
    @praveensinhdarbaar63072 жыл бұрын

    ભીમાભાઇ ગઢવી... સરસ દુહુ ગાયો...🚩📿 જય👑માઁતાજી... 🌹🙏

  • @chhaiyasudhir3104
    @chhaiyasudhir31045 жыл бұрын

    બહુ સારો પ્રયત્ન... ગ્નાન વહેંચવા થી વધે બહુ સરસ

  • @dharmendrasinhrathod4751
    @dharmendrasinhrathod47515 жыл бұрын

    વાહ કવિરાજ

  • @piyushthummar4387
    @piyushthummar43875 жыл бұрын

    ભલે મોજ ભલે ....વાહ રાજભા વાહ...

  • @hdh2728
    @hdh27285 жыл бұрын

    વાહ ભના ભાઇ ના કંઠે સરસ્વતીનો વાંસ સે ભાઇ...તમારો પોગ્રામ સુરત માં થશે તો હુ જરૂર આવીશ

  • @user-qq6re2qf4s
    @user-qq6re2qf4s5 жыл бұрын

    વાહ રાજભા કાનપર અમારા નેહડા મા પધારવા બદલ આભાર ભરતભાઈ સાટીયા

  • @bhawanisinghcharan8975
    @bhawanisinghcharan89754 жыл бұрын

    હા ગઢવીરાજ જય રાજલ જય સોનબાઈ જય મોગલ

  • @rajeshpujaraallinone
    @rajeshpujaraallinone5 жыл бұрын

    આપના આ પ્રયાસથી ગુજરાતમા નવા કલાકારો મળશે

  • @madhubhaibekra1493
    @madhubhaibekra14935 жыл бұрын

    જય માતાજી

  • @jigneshmakwanamakwana433
    @jigneshmakwanamakwana4335 жыл бұрын

    Vah gir na sawajo vah

  • @anilahir2534
    @anilahir25344 жыл бұрын

    જય દ્વારકાધીશ જય મોગલ માં 🙏🙏🙏

  • @pravindangadhavi6058
    @pravindangadhavi60585 жыл бұрын

    વાહ રાજભા 👌👌👍👍

  • @desaigajendra5336
    @desaigajendra53362 жыл бұрын

    જ્યાં સુધી ભારત મા આવા કલાકારો તૈયાર થાત રહેશે ત્યાં સુધી ભારત ને આંચ નઈ આવે

  • @njj167
    @njj1673 жыл бұрын

    જીવો ચારણો જીવો... જાજુ જીવો... જય માતાજી સૌને

  • @ranajitkukavavaranajit7045
    @ranajitkukavavaranajit70454 жыл бұрын

    જય દ્વારકાધીશ🙏🏼🙏🏼🙏🏼

  • @b.msaniya6879
    @b.msaniya68795 жыл бұрын

    હા માલધારી

  • @prakashmokhara
    @prakashmokhara5 жыл бұрын

    વાહ, વાહ, રાજભા જય જોગમાયા, ખુબ સરસ

  • @mahesh.z.baraiyabaraiya6301
    @mahesh.z.baraiyabaraiya63015 жыл бұрын

    વાહ..રાજભા ગઢવી..વાહ...." જય..હો..બાપ જય..હો..તમને અને ગઢવી ડાયરા ને..બાપ.🙏🙏🙏

  • @tusharbarot1183
    @tusharbarot11832 жыл бұрын

    ખૂબ સરસ રચના દુહા સાખી છંદ ચારણ જી જય હો ચારણ સમાજ ને હું તુષાર બારોટ તમારા સ્ટેજ પ્રોગ્રામ માં તમને ગણી વાર જોયા છે પણ હું પણ થોડું ગવ છું પણ એક ઈચ્છા છે કે ક્યારેક તમને મડું જાય હો ચારણ જી. 🙏🙏🙏🙏🙏 જય મોગલ માં 🙏🙏

  • @yogeshchauhan227
    @yogeshchauhan2275 жыл бұрын

    વાહ કવિરાજ... ખૂબ જ સુંદર ગાંડી ગીર, તમારું કાર્ય અને કવિરાજો ના સૂર બધા કવિરાજ ખૂબ જ પ્રગતી કરો એવી એવી માં ભગવતીને પ્રાર્થના

  • @pravinpravinchaudhary3790
    @pravinpravinchaudhary37905 жыл бұрын

    વાહ બઘા દેવી પુત્રો ને જય માતાજી 🙏🙏🙏

  • @prabhurajput3454
    @prabhurajput34545 жыл бұрын

    राजबा गढ़वी जी आप बहुत अच्छे व्यक्ति हो ।।।अगर मौका मिला तो आपका आशीर्वाद लेने जरूर आऊंगा।।।।

  • @hardikgadhvi9807
    @hardikgadhvi98074 жыл бұрын

    વાહ હાવજ ડાયરો .... 🙌🙏

  • @doshikiran8192
    @doshikiran81925 жыл бұрын

    Nice work Rajbha gadhavi

  • @kishanmer7981
    @kishanmer79815 жыл бұрын

    વા ..... ચારણ વા.. રાજ ભા ઈ મોટા ટેજ મા ગાય છે. પણ એને આ નેહડા ના લોકો આગડ આવવા નુ જે વીચારયુ છે એ જો ઈ ને મને ખુબજ આનંદ થાય છે . હજી રાજ ભા ઈ ના નેહડા ના લોકો નુ ક ઈ ક સારુ વીચારયુ છે.. જય મોગલ . જય સોનલ મા 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @mr.kavirajdhank7896
    @mr.kavirajdhank78965 жыл бұрын

    જય માતાજી મિત્રો આ કાયઁ કરવામા અમને ખુબ જ આનંદ આવ્યો અને એક વાત નો ગવઁ પણ છે કે રાજભા જેવો અભણ ચારણ આજે મહાન કવિ છે લોક સાહિત્યકાર છે બસ મા સોનલ ને મારી એટલી પ્રાથઁના છે કે પોતે પણ આગડ વધે અને બિજાને પણ તેનાથી બને એટલો સાથ સહકાર આપે જય માતાજી ચારણ કવિ જઠરાજ (ઢાંક)

  • @tarunprajapati2392
    @tarunprajapati23925 жыл бұрын

    Jay mataji kaviraj ne

  • @davbhavesh8394
    @davbhavesh83945 жыл бұрын

    જય મોરલીધર ભા જય માતાજી

  • @ujaskamani9618
    @ujaskamani96185 жыл бұрын

    વા રાજભા વા તમે તો મોજ કરાવી દીધી હો

  • @meldisarkaroficial531
    @meldisarkaroficial5315 жыл бұрын

    હા રાજભા ગઢવી હા. વાહ.માલધારી... ખુબ ખુબ વધે તમારી બધા ની નામના એવી અમારી શુભકામના

  • @Umiyamobile29696

    @Umiyamobile29696

    5 жыл бұрын

    gamara shailesh b lop

  • @bijalbhai5067
    @bijalbhai5067 Жыл бұрын

    Very nice Rajbha super dry rav na Desi Dyro Jai Ho Garvi, Gujarat🎉

  • @user-fv9ko5ti7l
    @user-fv9ko5ti7l5 жыл бұрын

    વાહ રાજભા ગઢવી ની મોજ ગીર ની મોજ ક્રીક અલગ હોય વાલા

  • @mehuldalvadiofficial779
    @mehuldalvadiofficial7795 жыл бұрын

    વાહ રાજભા ગઢવી વાહ અમર દાન વાહ મોજ

  • @thegayakwad979
    @thegayakwad9794 жыл бұрын

    Dhansur bhai ghadhvi. Suparb and owsum voice perfect

  • @sunnydhamecha8664
    @sunnydhamecha86643 жыл бұрын

    Mja avi gai thank u Gadhavi bhaiyo 🙏🏻🙏🏻

  • @ramasisabhad2081
    @ramasisabhad20815 жыл бұрын

    ખુબ સરસ ગાયું ગઢવી ડાયરાયે. આમતો કેવાય કે ગઢવી ના ગળે હાજરા હજુર સરસ્વતી વસે છે...પણ આમાં તમારી પાછળ બેઠેલ વાજસૂર ભાઈ ગઢવી અને છેલ્લે બેઠેલ ભીમાભાઇ ગઢવી યે મન જીતી લીધું હો ભા....ખૂબ મજા આવી.

  • @r.d.officialdmsodhaparmar890
    @r.d.officialdmsodhaparmar8905 жыл бұрын

    વાહ રાજભા ગઢવી વાહ તમારા ગીર ના હા વ જો ને સો સો સલામ જય ભવાની.

  • @chhayaramesh2296
    @chhayaramesh2296 Жыл бұрын

    જીઓ ગાંડી ગીર ના રાજા જીઓ બાપ તમે આ દુનિયા ને બહુ સારુ સાહિત્ય પીરસો સોં

  • @pravinprajapati8569
    @pravinprajapati856911 ай бұрын

    Rajbha gadhavi & Avel badha gadhavi kalakarone..... Jay Dvrkadhish 🙏 🙏 🙏 🙏 🙏 🙏 👏👏👏👏👏

  • @manglamgraphics8315
    @manglamgraphics83155 жыл бұрын

    જય માતાજી બધા કવિરાજ ને. વાહ તમારો અવાજ. તમોના કંઠે કંઈ પણ સાંભળતાજ અમારી છાતી ગજ ગજ ફુલે.

  • @hiravanshi503
    @hiravanshi5035 жыл бұрын

    વાહ કવિરાજ મને મારા ગામ પાદર ના ઈ ઘેઘૂર વડલાની યાદ આવી ગઈ જ્યા ગૌધૂલી સંધ્યા એ આવો જ ડાયરો જામતો , રંગ છે ડાયરા ને.

  • @maheshchavda4754
    @maheshchavda47545 жыл бұрын

    જય જય જય મોગલ માં

  • @bhavsinhjadav721
    @bhavsinhjadav7215 жыл бұрын

    વાહ રાજ ભા 👌 જામો પાડી દીધો હો 🙏

  • @mehulbaria2156
    @mehulbaria21565 жыл бұрын

    રાજભા ગઢવી સત્તર કલાકારોની સાથે પહેલીવાર દુહાની રમઝટ👇 (૧)૧:૩૬ - જીવણભાઈ ગઢવી (૨)૨:૦૧ - વાલાભાઈ ગઢવી (૩)૨:૨૦ - ભુરાભાઈ ગઢવી (૪)૨:૪૩ - અમરભાઈ ગઢવી (૫)૩:૦૪ - રાજાભાઇ ગઢવી (૬)૩:૩૭ - લાખાભાઈ ગઢવી (૭)૪:૦૩ - મેઘરાજભાઈ ગઢવી (૮)૪:૫૩ - રાજભાઈ ગઢવી (૯)૫:૧૩ - વાત્સુરભાઇ ગઢવી (૧૦)૫:૪૦ - રાજાભાઇ ગઢવી (૧૨)૬:૨૦ - દેવિદાં(ન) ગઢવી (૧૩)૭:૦૧ - કાનસુરભાઇ ગઢવી (૧૪)૭:૪૨ - નાથભા ગઢવી (૧૫)૮:૨૧ - પનાભાઈ ગઢવી (૧૬)૮:૫૧ - પુજાભાઈ ગઢવી (૧૭)૯:૨૪ - જેઠાભાઈ ગઢવી જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 - મહીસાગર જિલ્લાથી😍

  • @charlesjackson5509

    @charlesjackson5509

    5 жыл бұрын

    હા જુવાન હા... હુંય મહીસાગર થી છું... પણ અહીં કોઈ લોકસાહિત્યકાર નથી... અર્ધા દુહા અને છંદ તો અહીં કોઈ સમજતું પણ નથી...

  • @Two_brather8989

    @Two_brather8989

    5 жыл бұрын

    Good Baria ji

  • @baradkanji8475
    @baradkanji84755 жыл бұрын

    તમારી બાજુ મા બેઠા છે ઇ રાજુભાઇ ગઢવી મારા મિત્ર છે ગુદરણ ના

  • @kamleshpatel4680
    @kamleshpatel46802 жыл бұрын

    સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.

  • @Harshalkhandla5535
    @Harshalkhandla55352 жыл бұрын

    વા રાજભા બાકી ગીરમા થી તમારા જેવા કલાકાર નિકળે હો ભાઇ ભાઇ રાજભા ગઢવિ તમે મારા ફેવરિટ કલાકારછો

  • @haspalzala9707
    @haspalzala97075 жыл бұрын

    વાહ કવિરાજો વાહ જય માતાજી

  • @vaibhavdodiya3532
    @vaibhavdodiya35325 жыл бұрын

    વાહ રાજભા એક નવો વીચાર ખૂબ સરસ

  • @jaibhavanijaibhavani38
    @jaibhavanijaibhavani384 жыл бұрын

    હા મોજ મોજ.... ખુબ ખુબ અભિનંદન.... ગઢવીસાહેબની મોજ મોજ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @chaudharyvipul1432
    @chaudharyvipul14325 жыл бұрын

    આ દરેક કલાકારો આગળ વધે એવી મારા તરફ થી શુભેચ્છાઓ

  • @bhagvatsaptahparmarparivar8260
    @bhagvatsaptahparmarparivar82605 жыл бұрын

    Jay Girnari Vah Rajbha Vah

  • @bannaking516
    @bannaking5165 жыл бұрын

    વાહ મૌજ વાહ .....રાજભા તમે કાઇક સંભળાવ્યુ હોત તો...

  • @pareshpanchal1170
    @pareshpanchal11705 жыл бұрын

    Wahh rajbha moj aavi gai

  • @vikramsinghvaldara1557
    @vikramsinghvaldara15574 жыл бұрын

    हा मौज हा वाह राजभा "आ रूडी ने रलियामनी आ गढ़जूनि गिरनार "

  • @jitahirmojila613
    @jitahirmojila6135 жыл бұрын

    આમા જે અમર ગઢવી છે ઈ મારા પરમ મીત્ર છે વાહ અમર ભાણેજ ખુબ ખુબ અભિનંદન તમારો નામ અમર કરો બાપ

  • @jitahirmojila613

    @jitahirmojila613

    5 жыл бұрын

    Thanks all to like my comments 👍

  • @blochrizvam4674

    @blochrizvam4674

    5 жыл бұрын

    Ha bhai gam suryavadar jamnagar hame sathe bhanta

  • @kamleshbharwad2433
    @kamleshbharwad24335 жыл бұрын

    હા ગીરના સાવજો... મારા ચારણ ઘણુ જીવો બાપ...

  • @davbhavesh8394
    @davbhavesh83945 жыл бұрын

    બધા જ ભાણેજ ને જય દ્વારકાધીશ

  • @user-kc5lz2zw5h
    @user-kc5lz2zw5h5 жыл бұрын

    વાહાભુરાભાઈ

  • @jayrajsinhgohil7767
    @jayrajsinhgohil77675 жыл бұрын

    HA MARI GIR NA CHARAN Ni MOJ HA EK DUM JAKAS Jay rajputana Jay mataji

  • @ajitsinhvaghela7924
    @ajitsinhvaghela79245 жыл бұрын

    Jay ho dayro

  • @kanzariyarasik2932
    @kanzariyarasik29322 жыл бұрын

    આવા સરસ વિડિયો મૂકતા રહેજો ખુબજ સરસ ...

  • @AjayThakor-fw1nc
    @AjayThakor-fw1nc4 жыл бұрын

    Khub saras rajbha tame a kalakarone tak apvamate tamaro adhar

  • @jetpurkathisiyaselectiondr478
    @jetpurkathisiyaselectiondr4785 жыл бұрын

    moj aavi gye bahu maja aavi wah rajbha ... aavu navin karta raha ho ame vadhav su..... jay mata ji

  • @ramparmar3193
    @ramparmar31935 жыл бұрын

    વા રાજભા ગઠવી જય માતાજી જય વિજવાસણ માં રૂપલ

  • @bhuraparmar5119
    @bhuraparmar51195 жыл бұрын

    Khub Sara's rajbha

  • @boliyabhavesh8017
    @boliyabhavesh80175 жыл бұрын

    હા.ગીર. ના.સાવજો. ની.મોજ

  • @parmarvijay3176
    @parmarvijay31765 жыл бұрын

    વાહ રાજભા ગઢવી જય માતાજી દેવીપુજકના તમને અભિનંદ જય મેલડી માં

  • @gangadavrajchavda404
    @gangadavrajchavda4045 жыл бұрын

    એ...જઞદબા માં જોઞણી જપુ તીહારા જાપ અખડ માં તારા ધીના દીવા બણે એ.. માણી પરઞટ આપો આપ જય માતાજી ડાયરાને રામરામ

  • @hareshbahimadhubhai6292
    @hareshbahimadhubhai62925 жыл бұрын

    વાહ કવિરાજ ની મોજ

  • @revtubharaijada9755
    @revtubharaijada97553 жыл бұрын

    વાહ, રાજભા આપણે પેલી વાર મળ્યા , એ દિવસ યાદ આવી ગયો , તમે આમજ જંગલમાં બેસી ને લોકસાહિત્ય સંભળાવે લ , એક જુવાન ત્યારે હતો એ આજ પણ તમારી પાસે બેઠો છે એ ત્યારે હાજર હતો, ભેંહુ ચરતી હતી , ધ્રુવભાઈ પણ સાથે હતા

  • @harilalsorathiya839

    @harilalsorathiya839

    2 жыл бұрын

    Vava .Gir

  • @ashishgamot4977
    @ashishgamot49775 жыл бұрын

    વાહ કવીરજો ડાયરા ને રામ રામ કવીરાજ ભુજ શહેરે વર્ષો પહેલાં ચાલતી પાઠશાળા ની ઝલક મળી

  • @Mr_Goval_2121
    @Mr_Goval_21215 жыл бұрын

    *હા 17 ક્લાકાર ની મોજ હા* *જોરદાર ડાયરા ની મોજ*

  • @user-gn2oz5gc8j
    @user-gn2oz5gc8j10 ай бұрын

    દુહા.ખુબ.સરસ છે

  • @rushirajsinhgohil-lakadiya2681
    @rushirajsinhgohil-lakadiya26815 жыл бұрын

    Ha bhai ha Charano

  • @kartiknasit4383
    @kartiknasit43835 жыл бұрын

    વાહ દુહા ચંદ ની મોજ વાહ જોરદાર જય હો ગાંડી ગીર જય માતાજી

Келесі