Rahul Gandhi Gujarat Visit: Rahul Gandhi શા માટે અચાનક ગુજરાતની મુલાકાતે ?|

રાહુલ ગાંધીની અચાનક ગુજરાત મુલાકાતથી અનેક તર્ક-વિતર્ક સર્જાય રહ્યા છે. પહેલા અગ્નિકાંડમાં બંધના એલાનને સમર્થન, પછી સદનમાં ગુજરાતમાં ભાજપને હરાવવાની વાત તે બાદ કોંગ્રેસ કાર્યાલય પર બબાલ અને હવે રાહુલ ગાંધી અચાનક આવી રહ્યા છે ગુજરાત...પણ શા માટે જાણો આ વીડિયોમાં
#rahulgandhi #shaktisinhgohil #gujaratcongress #gujaratpolitics #gujarattak
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak.in/
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak

Пікірлер: 43

  • @HamirshinRajput
    @HamirshinRajput4 күн бұрын

    ગુજરાત પ્રવાસ જરુરી છે રાહુલ ગાંધી માટે

  • @hathibhaivedanchiya1636
    @hathibhaivedanchiya16364 күн бұрын

    રાહુલજી અભિનદન

  • @arpanbhabhor8648
    @arpanbhabhor86484 күн бұрын

    રાહુલ ગાંધી વેલ કમ છે

  • @HaridwarShukla-nh3dt
    @HaridwarShukla-nh3dt4 күн бұрын

    ખૂબ સરસ રીતે વિશ્લેષણ અને રજુઆત.

  • @makwanasuresh437
    @makwanasuresh4374 күн бұрын

    તમારી વાત 100%સાચી છે, એમાં કોઇ શંકાને સ્થાન નથી, આભાર, ધન્યવાદ. 🙏🙏🙏

  • @ambalalpatel6056
    @ambalalpatel60564 күн бұрын

    શક્તિ ભાઈ રાહુલ ગાંધી ને 7 તરીખે જગનનાથ મંદિરે દર્શન કરવા લઈ જાઓ જેથી સમાજ માં સારો મેસેજ જશે

  • @bharatdonda7510
    @bharatdonda75104 күн бұрын

    ખુબ ખુબ અભિનંદન

  • @user-pw8lr1fx4d
    @user-pw8lr1fx4d4 күн бұрын

    રાહુલ ગાંધી તમારું સવાગત છે ગુજરાત માં

  • @kirtibhaipatel7839
    @kirtibhaipatel78394 күн бұрын

    Welcome tu RAHULJI

  • @krishnasinhjadeja
    @krishnasinhjadeja4 күн бұрын

    રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા-૨૦૨૨ ચુટણી પ્રચાર સમયે કહેલ હતુ કે " જેને જવુ હોય તે જાય બે થી પાંચ માણસો થી પણ કોંગ્રેસ ચાલસે". આ વાતને સાચી સાબિત કરવા જુના કોંગ્રેસીઓ છેલ્લા ૩૦ વર્ષ થી કેવી રીતે પોતાના અંગત કામો ભાજપ પાસે કરાવતા રહ્યા છે તેની જાત તપાસ કરીને દોષિતોને જાતે દુર કરવા જોઇએ. નવી ભરતી તટસ્થ ઉમેદવારો/કાર્યકરો થી થવી જોઇએ.

  • @pateljayantibhai1578
    @pateljayantibhai15784 күн бұрын

    ગુજરાત માં રાહુલ ગાંધી નું હાર્દિક સ્વાગત છે કોંગ્રેસ પાર્ટી ઝિંદાબાદ

  • @zankhnasangharajaka9227
    @zankhnasangharajaka92273 күн бұрын

    गुजरात मे परिवर्तन बहुत जरुरी जरुरी हे होना चाहीये❤

  • @davarbasliyabhai5328
    @davarbasliyabhai53284 күн бұрын

    Rahul Gadi Welcome Gujarat

  • @hussainijadali2319
    @hussainijadali23194 күн бұрын

    Well come Rahul Gandhi

  • @HamirshinRajput
    @HamirshinRajput4 күн бұрын

    ગુજરાત માં કોંગ્રેસ નું કદ વધી રહ્યું છે

  • @jayantilalvankar
    @jayantilalvankar4 күн бұрын

    Wel come

  • @gulrezwadaniya8224
    @gulrezwadaniya82244 күн бұрын

    Most welcome ❤

  • @zankhnasangharajaka9227
    @zankhnasangharajaka92273 күн бұрын

    बधाई हो राहुल गांधी गुजरात मे शुभसवागतम

  • @imranghanchi5289
    @imranghanchi52894 күн бұрын

    Rahula 👌👍💯

  • @surelabhudar3912
    @surelabhudar39124 күн бұрын

    BJP na lokoye Rahul Gandhi na shabdo ne sacha padya chhe

  • @laxmansinhjadeja6399
    @laxmansinhjadeja63994 күн бұрын

    વેલ કમ રાહુલ જી ગુજરાત મા

  • @samirchhatbar5500
    @samirchhatbar55004 күн бұрын

    Rahul Gandhi kadach na aave to pan have fer to padavano j chhe

  • @laxmansinhjadeja6399
    @laxmansinhjadeja63994 күн бұрын

    સોનિયા ગાંધી ને પણ લાવતા જાવ ગુજરાત મા

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds4 күн бұрын

    modi darega 1009%😅😅😅😅

  • @gulrezwadaniya8224
    @gulrezwadaniya82244 күн бұрын

    ઓરીજનલ મળદ માણસ છે

  • @user-vl7on8ui6m
    @user-vl7on8ui6m4 күн бұрын

    Welcome rahul gandhi

  • @devarshsiddhapura7463
    @devarshsiddhapura74634 күн бұрын

    Guda Raj hatavo un meheta hoshpitl jo tmare Raj karni olkhan to tamari Kam re doctor jayash pajapati mot aa pe mot aa ve to doctor dode taya dardi mot th e jaye modi mot ni geret aanich hospital ma 1000 var vicha jsho pvt jav

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS4 күн бұрын

    Welcome in Gujarat .. Rahul Gandhi ji .. Gujarat ni praja ne bhrast bjp na Sasan thi mukt karo evi subh kaamna ....

  • @zankhnasangharajaka9227
    @zankhnasangharajaka92273 күн бұрын

    राहुल गांधी जींदाबाद

  • @rameshchimanlalmakwana3090
    @rameshchimanlalmakwana30904 күн бұрын

    Rahul........ Gandhi..... Gujarat... Aa. Vo..... Tamari. Gujarat.ni. Jarurt.se......

  • @user-ww3zm1ln4j
    @user-ww3zm1ln4j3 күн бұрын

    Congress jindabad Congress jindabad Congress jindabad Congress jindabad Congress jindabad Congress and BJP murdabad

  • @BharatbhaiGujariya-ky2ec

    @BharatbhaiGujariya-ky2ec

    Күн бұрын

  • @rekhachaudhari7380
    @rekhachaudhari73804 күн бұрын

    2019 से लगातार शिकायतों के बावजूद, गुजरात सरकार ने प्राथमिक शिक्षा विभाग के अधिकारी के खिलाफ कार्रवाई नहीं की है। तालुका शिक्षा अधिकारी अरविंद गमीत रुपये के लालच में विशेष किशा में स्थानांतरण के लिए मेरे आवेदन पर भी काम नहीं कर रहे थे अधिकारी आये और काम कैसे करना है पता नहीं लॉकडाउन जैसे कठिन समय में भी मेरा वेतन अपडेट नहीं किया गया है। यहां तक ​​कि बार-बार अनुरोध के बावजूद जिला सिख अधिकारी जयेश पटेल ने भी कोई लापरवाही नहीं बरती है। एमके रावल जो गांधीनगर सचिवालय में निदेशक हैं, सत्ता के अहंकार के कारण अपने पद का दुरुपयोग कर रहे थे, मेरा स्थानांतरण नहीं हुआ और मुझे अपना स्थानांतरण पाने के लिए गुजरात उच्च न्यायालय में मामला दायर करना पड़ा। ये सभी अधिकारी गुजरात उच्च न्यायालय के आदेश का पालन नहीं कर रहे हैं, वे सत्ता के घमंड में मुझे मारने के लिए मेरा स्थानांतरण न करके, मेरा वेतन रोककर और जानबूझकर मेरे मेडिकल बिल खोकर मुझे मारने की कोशिश कर रहे हैं। तालुका शिक्षा अधिकारी अरविंद गमीत जिला शिक्षा अधिकारी जयेश पटेल जिला शिक्षा पदाधिकारी दर्जी प्रबंध अधिकारी एम के रावल इन सभी संपत्तियों की जांच होनी चाहिए और इन्हें सस्पेंड भी किया जाना चाहिए

  • @RamJi-sy8fk
    @RamJi-sy8fk4 күн бұрын

    રાહુલજી અભિનદન

  • @rameshchimanlalmakwana3090
    @rameshchimanlalmakwana30904 күн бұрын

    Rahul........ Gandhi..... Gujarat... Aa. Vo..... Tamari. Gujarat.ni. Jarurt.se......

Келесі