Raag-Dwesh Thi Vitrag Part - 1 | Relationship | Pujya Niruma | Derbyshire Shibir 2002
In this video Pujya Niruma explains how to get rid of suffering by avoiding Raag - dwesh, Why do we get too much effected by our near ones? How does raag occurs between husband and wife? Due to what reasons we have met people in our life? How does subatomic particles makes Raag and dwesh work within us? How does Raag (Attachment) happens due to law of attraction and repulsion? How can we understand having Attachment in detail? When can we get rid of Attachment? What is difference in Having Attachment and true love? What is the reaction of behaviour done based on Attachment? When does true love arise within us? What is contained in worldly Moha? What is in root of Attachment? When does the root cause dwesh actually goes? Why is it difficult to get rid of Raag dwesh of your spouse? How seeing pure soul and non doer help us get rid of Raag dwesh?
આ વિડિયોમાં પૂજ્ય નિરુમાએ રાગ - દ્વેષથી મુક્ત થઈને દુઃખમાંથી કેવી રીતે છૂટકારો મેળવવો તેના વિશે જણાવ્યું છે. આપણી નજીકના લોકોનું વર્તન આપણે કેમ વધારે અસર કરે છે? પતિ-પત્ની વચ્ચે રાગ કેવી રીતે થાય છે? કયા કારણસર આપણને જીવનમાં લોકોનો ભેટો થાય છે? આકર્ષણ અને વિકર્ષણ થવા પાછળનું વિજ્ઞાન શું છે? આકર્ષણ અને વિકર્ષણના કાયદાને કારણે રાગ કેવી રીતે થાય છે? રાગ અને સાચા પ્રેમમાં શું ફરક છે? રાગના આધારે થયેલા વર્તનની કેવી પ્રતિક્રિયા થાય છે? આપણી અંદર ક્યારે સાચો પ્રેમ ઉત્પન્ન થાય છે? સાંસારિક મોહથી છુટકારો મેળવવામાં પ્રશસ્ત રાગ કેવી રીતે મદદ કરે છે? રાગ અને પ્રશસ્ત રાગ વચ્ચે શું તફાવત છે? સાંસારિક મોહમાં શું સમાયેલું છે? રાગના મૂળમાં શું છે? વિષય, ખોરાક અને અન્ય ચીજોમાં આપણે કેવી રીતે દ્વેષના કારણે રાગ થાય છે? મોહ તૂટે છે એવું ક્યારે માની શકાય? મુક્તિના માર્ગમાં રાગનું એક બીજ કેવી રીતે નુકસાનકારક છે? મૂળ દ્વેષ ખરેખર ક્યારે જાય છે? તમારા જીવનસાથી સાથેના રાગ દ્વેષથી છુટકારો મેળવવો કેમ મુશ્કેલ રહે છે? શુદ્ધાત્મા જોવાથી અને વ્યવસ્થિતની સમજણથી રાગ દ્વેષથી છુટકારો મેળવવામાં કેવી રીતે મદદ મળે છે?
English : www.dadabhagwan.org/path-to-h...
Gujarati : www.dadabhagwan.in/path-to-ha...
Hindi : hindi.dadabhagwan.org/path-to...
►We bring new Spiritual videos for you everyday.
(Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
►Dive into the ocean of Inner Happiness.
(Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
►Our Official Multilingual KZread Channels
Hindi: / @dbfhindi
English: / @dbfenglish
Marathi: / @dbfmarathi
Telugu: / @dbftelugu
Tamil: / @dbftamil
Kannada: / @dbfkannada
Malayalam: / @dbfmalayalam
Bengali: / @dbfbengali
Spanish: / @dbfspanish
Portuguese: / @dbfportuguese
German: / @akramvignangermany
►Follow us on:
WhatsApp: dbf.adalaj.org/1VtZvFaH
Instagram: dbf.adalaj.org/D6mxy06d
Facebook: dbf.adalaj.org/OBtMuiwQ
Twitter: dbf.adalaj.org/nua19aTA
Pinterest: dbf.adalaj.org/McckC9DY
LinkedIn: dbf.adalaj.org/ludvaD8y
Telegram: dbf.adalaj.org/12qy4BOW
Tumblr: dbf.adalaj.org/h7bjJRen
►Enhance Your Spiritual Journey Through Our Official Website
For Spiritual Seeker: www.dadabhagwan.org/
For Spiritual Followers: www.dadabhagwan.tv
For Active Listeners: www.dadabhagwan.fm
For Kids: kids.dadabhagwan.org
For Youth: youth.dadabhagwan.org
►Charge your Spirituality Through Our Official Apps (Download)
Dada Bhagwan App & Akonnect App: www.dadabhagwan.org/app
►Explore Dada Bhagwan Foundation Online Store
Dada Bhagwan Store: store.dadabhagwan.org/
#PujyaNiruma #FreeFromAttachment #HusbandWifeRelationship
Пікірлер: 29
Jay Sachidanand pujay niruma ne koti koti Pranam
Param Pujya Nirumane kotikoti vandan.
જયસચ્ચિદાનંદ 🙏
🙏Jay sat chit aanand🙏
JSCA. PUJYA NIRUMA 🙏 🙏
Jai satchitanand
Jsca very good 👍 👌
જય સચ્ચિદાનંદ ❤
Jay sacchinanad 🙏🙏
જય સચિદાનંદ 🙏🏻🙏🏻
🥀🙏🥀🙏🥀🙏 Dadabhgvan na asim jay jay kar ho 🥀🙏🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
Jsca 🙏 🙏 🙏 🙏 🙏 🙏 ma 🙏 💐 ♥ ❤ 💖 💕
Dada bhagwan na Asim jay jay Kar ho 🙏 🙏🌹🌹🌹🌹
🙏🙏🙏🙏 jhca surat
Dada bhagwan na Asim jay jay kar ho
🙏🙏
🙏jsca
Jsca
🙏🙏🙏🙏🙏
Jsca🙏🙏🙏🙏
jsca🙏🙏🙏🙏
🥀🥀🙏🙏👋👋👌👌 pujya shree niruma ne koti koti vandan 🙏🌹🙏
Dada niruma dipakbhai
❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊
JscA
Raag dwesh na bija satsang muksho...
Jsca
Jsca