શ્રી સ્વામિનારાયણ ભગવાનનું દિક્ષા સ્થાન || લાઈવ દર્શન પીપલાણા ધામ || Swaminarayan || Piplana

Ойын-сауық

#JITENDRA_RANERA
નમસ્કાર દર્શક મિત્રો
આપ નિહાળી રહ્યા છો હું છું ગુજરાત You Tube Channel ના માધ્યમથી સુપ્રસિદ્ધ જગ વિખ્યાત ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિક્ષા સ્થાન પીપલાણા ધામ ના લાઈવ દર્શન પરમ પૂજ્ય શ્રી નિલકંઠચરણ સ્વામિજી.
આજથી આશરે બસ્સો વીસ વર્ષ પહેલાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ને એમના ગુરૂ શ્રી રામાનંદજી સ્વામી દ્વારા સૌરાષ્ટ્ર ના જુનાગઢ શહેરથી ૩૫ કિલોમીટર દૂર માણાવદર તાલુકાના પીપલાણા ગામે ભગવાન શ્રી સ્વામિનારાયણ ને દિક્ષા આપવામાં આવી હતી એટલે આ ધામ પીપલાણા ધામ તરીકે જગવિખ્યાત છે જ્યા દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો શ્રધ્ધાળુઓ ભગવાન શ્રી સ્વામિનારાયણ ના પાવન દર્શન કરવા માટે આવે છે આ જગ્યા નો વિશેષ ઈતિહાસ જાણવા માટે આ વિડિયો પુરો નિહાળવા માટે વિનંતી છે........ આભાર
હું છું ગુજરાત Hu Chhu Gujarat / @jitendraraneravlogs
એક મુલાકાત Ek Mulakat / @ekmulakatranera1604
સ્વાદનો રસિયો Swad No Rasiyo / @swadnorasiyo8974
Ranera Brother's Orchestra / singerjitendraranera
Jitendra Ranera RJ / jitendraranera
Jitendra_Raner_Official pCMtS3KBAO...
Channel Head
Founder & C E O
Concept & idea DOP by - Jitendra M Ranera (Junagadh) Gujarat india
Mo : +91 9824756920

Пікірлер: 48

  • @princepatel8381
    @princepatel83813 күн бұрын

    જય સ્વામીનારાયણ મહારાજ રાજી રહેજો દયાળુ રાજી રહેજો મહારાજ જય સ્વામીનારાયણ

  • @himmatjethva4021
    @himmatjethva40216 күн бұрын

    ❤ જય શ્રી સ્વામિનારાયણ

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia654310 күн бұрын

    જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ

  • @himmatbhaikhalpada1988
    @himmatbhaikhalpada198810 күн бұрын

    Jayshree swaminarayan 😊

  • @AMRUTBHAIPRAJAPATI-kh3fz
    @AMRUTBHAIPRAJAPATI-kh3fz10 күн бұрын

    Jay Swaminarayan

  • @sureshbhaipatel975
    @sureshbhaipatel97514 күн бұрын

    Jay Shree swaminarayan

  • @sarman_a_barad250
    @sarman_a_barad25011 күн бұрын

    Java shvaminaravna dada

  • @arjunsinhpatel1526
    @arjunsinhpatel152613 күн бұрын

    JAY SHREE SWAMINARAYAN

  • @harshadprajapati8399
    @harshadprajapati839910 күн бұрын

    જય સ્વામિનારાયણ, ખુબ જ સરસ દર્શન સભર માહિતી , મુખ્ય મંદિર માં ઠાકોરજી ના શુભ દર્શન કરવા માટે ની ખુબ જ ઈચ્છા હતી. ખુબ જ શુભેચ્છા પાઠવું છું.

  • @ManjulaSwami-ch1mz
    @ManjulaSwami-ch1mz6 күн бұрын

    Sarve hari bhakto ne Ghana sneh purvak Jay Shri Krishna, JAY Shri Ram, JAY Shri Swaminarayan.dada Parsippany.

  • @kanchanben_vekariya
    @kanchanben_vekariya26 күн бұрын

    Jay Shri Swaminarayan

  • @ratanbhuva1411
    @ratanbhuva14118 күн бұрын

    Jay swaminyan

  • @trambadiajankibhai47
    @trambadiajankibhai4710 ай бұрын

    Jogiswami amra Koylli gamnu gavrav

  • @dineshbhalala993
    @dineshbhalala99311 күн бұрын

    Jay swaminarayan dayalu raji rahejo maharaj 👌🙏❤

  • @parmarramesh4226
    @parmarramesh422610 күн бұрын

    Jay shree swaminarayan gunaghad thi

  • @jitendrapatel-fj8um
    @jitendrapatel-fj8um10 ай бұрын

    Jay swaminarayan

  • @bipindudakiya8202
    @bipindudakiya82023 жыл бұрын

    ખુબ સરસ 🙏🙏

  • @balubhaitejani1259

    @balubhaitejani1259

    Жыл бұрын

    🙏🙏🌷🌹👌jay swaminarayn🙏🙏🙏🙏🙏🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹

  • @ggadhiya
    @ggadhiya3 жыл бұрын

    Saras

  • @JitendraRaneraVlogs

    @JitendraRaneraVlogs

    2 жыл бұрын

    Thanks

  • @aspatel9848
    @aspatel9848Ай бұрын

    Jay Shree Swaminarayan

  • @divyavora4025
    @divyavora4025 Жыл бұрын

    Jay shree swaminarayan guruji and swamiji Aapna Aasirvad Aapjoj 🙏

  • @JitendraRaneraVlogs

    @JitendraRaneraVlogs

    Жыл бұрын

    જય સ્વામિનારાયણ 🙏

  • @acharyahariprasad6
    @acharyahariprasad619 күн бұрын

    વડતાલ ટેમ્પલ ના સ્વામી ઓ ને જય સ્વામિ નાલાયક

  • @jyotidabhi8915
    @jyotidabhi89159 күн бұрын

    જય શ્રી સ્વામિનારાયણ

  • @princepatel8381

    @princepatel8381

    3 күн бұрын

    જય સ્વામીનારાયણ મહારાજ રાજી રહેજો

  • @himatlalsapra5353
    @himatlalsapra5353 Жыл бұрын

    🎉JAY SHRI SWAMI NARAYAN 🎉.

  • @JitendraRaneraVlogs

    @JitendraRaneraVlogs

    Жыл бұрын

    જય સ્વામિનારાયણ 🙏

  • @jagdishkumarvarma893
    @jagdishkumarvarma893 Жыл бұрын

    🙏🙏🥀🥀🌹🌷🌹🥀🥀🙏🙏 ❤️ Jay shree Swami Narayan ❤️

  • @meetthakrar
    @meetthakrar Жыл бұрын

    Jay Shree swami narayan

  • @JitendraRaneraVlogs

    @JitendraRaneraVlogs

    Жыл бұрын

    જય સ્વામિનારાયણ 🙏

  • @RasikbhaiNaliyapara
    @RasikbhaiNaliyapara13 күн бұрын

    જય શ્રી સ્વામિનારાયણ ભગવાને 💐🌹

  • @jyotsnathaker9866
    @jyotsnathaker9866Ай бұрын

    JAYSWAMINARAYAN ❤👏🏻👏🏻👍

  • @bipindudakiya8202
    @bipindudakiya82023 жыл бұрын

    જય સ્વામિનારાયણ 🙏

  • @JitendraRaneraVlogs

    @JitendraRaneraVlogs

    3 жыл бұрын

    Thanks Bipin bhai

  • @rajulbenchavda2156

    @rajulbenchavda2156

    13 күн бұрын

    Swaminarayn

  • @chandulalchauhan8980
    @chandulalchauhan8980 Жыл бұрын

    🙏🙏🙏

  • @HET_official1
    @HET_official111 ай бұрын

    Gandhi Hasmukh bhai D Jay shree Swami Narayan

  • @hansajadav750
    @hansajadav75012 күн бұрын

    Jsn

  • @dakshabenvarma8305
    @dakshabenvarma83053 ай бұрын

    J

  • @dakshabenvarma8305

    @dakshabenvarma8305

    2 ай бұрын

    Jai.shree.swaminarayan

  • @jatinshekhada2951
    @jatinshekhada2951Ай бұрын

    Jay shree Swaminarayan

  • @dineshkamboya623
    @dineshkamboya6232 жыл бұрын

    કાલસારીથીઅમારાદાદાપીપલાણાનીકળાહતાપાણીમાંતણાતાતણાતા

  • @JitendraRaneraVlogs

    @JitendraRaneraVlogs

    2 жыл бұрын

    Jay mataji

  • @chpatel2707
    @chpatel270719 күн бұрын

    ભાઈ તમારું ભાષણ બંધ કરો સ્વામી નારાયણ ને અમે ભગવાન માનતા નથી વિષ્ણુ અવતારો માં તે મનુ કોઈ સ્થાન નથી આશરે 600 વર્ષ પહેલા દ્વારકાધીશ મરું ધરામાં અજમલ રાજા ને ત્યાં રામાપીર નો અવતાર લીધો પછી ભગવાન નો અવતાર થયો નથી સ્વામી નારાયણ તો બાવાઓ એ ખાવા પીવા પાપ લીલા ભોગવવા શોધી કાઢેલો ધર્મ છે. જય સીતારામ

  • @j.n.engineers8095
    @j.n.engineers809511 ай бұрын

    Jay Swaminarayan

  • @parinsuchak1192
    @parinsuchak1192Ай бұрын

    Jay swaminarayan

  • @hansajadav750
    @hansajadav7508 ай бұрын

    Jsn

Келесі