ટ્રેકટરની ઓરનીમા વિઘા નુ મિટર નો માપ કાઢવાની રીત | tractor orani | (

ટ્રેકટર ની આરનીમા વિઘા ના મિટર નો માપ કાઢવાની રીત | tractor orani | tractor video |
પ્રિયા ખેડૂત મિત્રો આજે આપણે આ વીડિયોમાં બતાવવાનું ઓરણીનું મીટરનું ખાસ સચોટ માપ જોવા મળશે એટલે વિડીયો સંપૂર્ણ સમજવાઓ વિનંતી વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને આપણી ખેડૂત મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો
🙏🙏🙏🙏thank you 🙏🙏🙏🙏

Пікірлер: 70

  • @kanubhaisurani7834
    @kanubhaisurani78345 ай бұрын

    400.thay

  • @raxitsavaliya5018
    @raxitsavaliya501811 ай бұрын

    Good information

  • @khetikingkisan6921
    @khetikingkisan69214 ай бұрын

    ભાઈ અમારે બનાસકાંઠા ડીસા માં ફુવારા સિસ્ટમ સે એટલે 30ફુવારે વીઘો થાય મગફળી બાજરી વિઘે 2થેલી કટ્ટા વાવાએ સીએ

  • @khedutmitra6210

    @khedutmitra6210

    4 ай бұрын

    Ok

  • @sanjugaming1114
    @sanjugaming111411 ай бұрын

    Super brother

  • @khedutmitra6210

    @khedutmitra6210

    11 ай бұрын

    Thank you🙏

  • @bharatbhaiamliyar1347
    @bharatbhaiamliyar1347 Жыл бұрын

    सुपर वीडियो बनाया गया है आप ,,एपी,,थी देखता हु,,भाई

  • @jdpatel4437
    @jdpatel4437 Жыл бұрын

    સરસબતાવોછો

  • @nagarajvala8522
    @nagarajvala8522 Жыл бұрын

    બહુ સરસ વાત લઈને આવ્યા છો તમે તમારો

  • @ravjibhaisanothara3913
    @ravjibhaisanothara39137 ай бұрын

    Sars.mahiiti.bhai.tmaru.gam.kyu

  • @prabhatdangar
    @prabhatdangar Жыл бұрын

    Very good information 🎉🎉🎉🎉

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Thank you🙏

  • @jagdishsarvaiya6894
    @jagdishsarvaiya68948 ай бұрын

    મોટાભાઈ મારે ઓરણઈ નો સમાર વિસે જણાવજો રામ રામ

  • @vishalparmarx
    @vishalparmarx Жыл бұрын

    Mitul bhAi video banavel se

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Am

  • @user-zd5xt6kz2h
    @user-zd5xt6kz2h Жыл бұрын

    Jay mataji

  • @purenature8969
    @purenature89698 ай бұрын

    સારી ઓરણી કય આવે જણાવો

  • @maheshvarsinh
    @maheshvarsinh Жыл бұрын

    ખૂબ સરસ માહિતી આપી ભાઈ જય માતાજી

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    જય માતાજી

  • @kishanahir5869
    @kishanahir5869 Жыл бұрын

    Nice... Info.. shailesh bhai

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Thank you bhai

  • @anilbarad2485
    @anilbarad2485 Жыл бұрын

    ખુબ સરસ

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    આભાર

  • @anilbarad2485
    @anilbarad2485 Жыл бұрын

    અત્યારે ‌જીપીએસ‌‌ છે

  • @devrajgadhavi1738
    @devrajgadhavi17388 ай бұрын

    Tamare ketla poyte vigho thay che bhai javab apjo

  • @khedutmitra6210

    @khedutmitra6210

    8 ай бұрын

    220

  • @rakeshdabhi5613
    @rakeshdabhi5613 Жыл бұрын

    ખૂબ સરસ સૈલેસ ભાઈ

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    આભાર

  • @anandahir4685
    @anandahir4685 Жыл бұрын

    Bhai mare thesar levu tokari model kayu thesar best rese dana jira mate

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Gutam bajaj

  • @bababhaivala1649
    @bababhaivala16497 ай бұрын

    સવાપાસફૃનોકેરોહોતો 45 ઉનીટે વીધોથાય

  • @udaymodhavadiya1584
    @udaymodhavadiya1584 Жыл бұрын

    👌👌👌👌

  • @bhaveshmakwana3071
    @bhaveshmakwana3071 Жыл бұрын

    સાડા પાંચ નું પાટલૂન હોય તો કેટલા થાય

  • @nagarajvala8522
    @nagarajvala8522 Жыл бұрын

    તમારા ઉનાળો કપાસ નો વિડીયો બનાવો ભાઈ

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    ઉપાડી નાખો

  • @samirahmed5593
    @samirahmed5593 Жыл бұрын

    ભાઈ મારે મીની ઓરની લેવી સે માટે માહિતી આપો કાલે કૉમેન્ટ કરી સે

  • @sanketamin340
    @sanketamin34011 ай бұрын

    Bhai 23 gunthanu vigho thay tame 16 batavo cho

  • @khedutmitra6210

    @khedutmitra6210

    11 ай бұрын

    Ame 16 gutha no thay

  • @kukadiyasiddharth9190
    @kukadiyasiddharth9190 Жыл бұрын

    મે પરફેક્ટ માપ કાઢ્યું છે ૬૦ પોઇન્ટ માં વિઘો થાય છે

  • @nagarajvala8522
    @nagarajvala8522 Жыл бұрын

    💯💪🙏

  • @ajitsagar1418
    @ajitsagar14188 ай бұрын

    24 ગુઠા 1 વિઘા ના 70 પોઈન્ટ

  • @nasuralandflowers7053
    @nasuralandflowers7053 Жыл бұрын

    અમે પરફેકટ માપ કાધો છે

  • @nagarajvala8522
    @nagarajvala8522 Жыл бұрын

    બહુ સારી માહિતી લેવા છો

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    આભાર ભાઇ

  • @dilipmadhabhainakum2962
    @dilipmadhabhainakum2962 Жыл бұрын

    અમારે 85ઇચ નો ક્યારો થાય છે

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Ok me kidhu am karo

  • @Ajit-pe3tt
    @Ajit-pe3tt Жыл бұрын

    Bhai aamato kai samajanu nai pan kai orani levay ano video jaldi banavajo mare 10 ma mahinama navi orani levani chhe

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Ok

  • @boranaranjitshni4744
    @boranaranjitshni4744 Жыл бұрын

    53. પૌઈટ

  • @madhavnchudhama2755
    @madhavnchudhama2755 Жыл бұрын

    આમીટર નવિ ઓરણી મા જ આવેકે ભાય મારી ઓરણી નથી આ લગા વુ હોતો લાગી જાય

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    હા

  • @laljiahir6345
    @laljiahir634511 ай бұрын

    અમારે 20 ગુઠા નું વીઘો થાય છે

  • @kalpeshbharwad9039
    @kalpeshbharwad9039 Жыл бұрын

    Super bhai

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Thank you

  • @Jigar_odedra
    @Jigar_odedra Жыл бұрын

    ભાઈ ૬ ફુટ નો કયારો થાતો હોય તો ૧૭૪૨૫÷૬=૨૯૦૪ થાય તો ઈ પ્રમાણે માપ કરવાનો ને ભાઈ ? જેતલા નો કયારો થાય ઈ પ્રમાણે હીસાબ અલગ કરવાનો ને ભાઈ??

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    એમ નય

  • @Jigar_odedra

    @Jigar_odedra

    Жыл бұрын

    @@khedutmitra6210 તો ભાઈ કઈ રીતે

  • @mohitsindhal749
    @mohitsindhal749 Жыл бұрын

    ભાઈ હું ઘણાં સમય થી ગોતું આ માહિતી

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    સરસ

  • @AnilPatel-pe6dk
    @AnilPatel-pe6dk Жыл бұрын

    આ મિટર કયાં મલછે

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    ઓરની રાખે તયા

  • @karukandoriya9215

    @karukandoriya9215

    Жыл бұрын

    orni રાખે ત્યાં મલે એવું નથી આ મીટર પંખા રીપેર કરવા મા આંટા માપ માટે ઉપયોગ થાય એટ્લે ઇલેક્ટ્રિક દુકાને મળી જાય

  • @dipakhadiya3909
    @dipakhadiya3909 Жыл бұрын

    Good information

  • @khedutmitra6210

    @khedutmitra6210

    Жыл бұрын

    Thank you

Келесі