રાજપીપળા હરસિદ્ધિ માતા નુ મંદિર / rajpipla harsiddhi mata nu mandir / Rajpipla Palace / rajpipla

400 વર્ષ જુનુ હરસિદ્ધિ માતા નુ મંદિર / Rajpipla Harsiddhi Mata Nu Mandir / Rajpipla Palace /rajpipla
Instagram link 👇👇 : / mayurparmar006
રાજપીપળાએ રાજવીઓની નગરી અને એક ઐતિહાસિક રાજા વેરીશાલજીની નગરી તરીકે પણ ઓળખાય છે. અહીં મા હરસિદ્ધિનું મંદિર વૈરીશાલજી મહારાજે આશરે 400 વર્ષ પહેલા બંધાવ્યું હતું.
રાજપીપળાની ગાદી પર બિરાજમાન 25મા વારસદાર ગોહિલવંશી છત્રચાલજી મહારાજના પુત્ર વેરીશાલજી જ્યારે તેમના માતા-પિતા જોડે ઉજ્જૈન હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા માટે ગયા ત્યારે તેમને એમ થયું હતું કે આ માતાજીને જો વિક્રમાદિત્યા રાજા પોતાના નગરમાં લાવી શકતા હોય તો હું પણ માતાજીને મારા નગર રાજપીપળામાં કેમ ન લઈ જઈ શકું.
આ વિચાર જ્યારે તેમને આવ્યો ત્યારે તેમની ઉંમર માત્ર 12 વર્ષની જ હતી. જ્યારે વેરીશાલજી 22 વર્ષના થયા ત્યારે તેમના પિતાનું અવસાન થયું અને તેમનું રાજતિલક કરવામાં આવ્યું. રાજતિલક થયા બાદ પણ રાજા માતાજીની ઉપાસના અને અર્ચના કરતા હતા. થોડા દિવસો બાદ રાજાને સ્વપ્નમાં આવી માતાજીએ ક્હ્યું કે જો તારે મને તારા નગરમાં લાવવી હોય તો હું તારી સાથે આવીશ.
રાજાએ તરત જ ઉજ્જૈન જવાનું નક્કી કર્યું અને રાજા માતાજીમાં મંદિરમાં પહોંચીને પૂજા-વિધિ કરવા લાગ્યા ત્યારે તે સમયે જ માતાજીનું કંકુ લેવાનું ભૂલી ગયા અને તેમણે કટારથી તેમની આંગળી કાપીને માતાજીને તિલક કર્યું. આ વાતથી માતાજી પ્રસન્ન થયાં અને કહ્યું હું તારી સાથે તારા નગરમાં આવું પરંતુ મારી એક શરત છે, જે તારે માનવી પડશે. રાજાએ કહ્યું, ભલે.
માતાજીએ તેમની શરત કહી કે મારી સાથે અહીં બેઠેલા બીજા દેવો પણ આવશે જેને તારે સ્થાન આપીને એમનું મંદિર બનાવવું પડશે. રાજાએ શરત માની લીધી પછી માતાજીએ કહ્યું કે, તું ઘોડા પર ચડીને આગળ જા હું તારી પાછળ આવું છું અને તું જ્યાં પાછળ વળીને જોઈશ ત્યારે હું તે જગ્યાને મારું સ્થાનક માનીને તે જગ્યા પર સ્થાન ગ્રહણ કરીશ.
રાજા ઘોડા પર બેસીને રાજપીપળા તરફ રવાના થયો. માત્ર 3 કલાકમાં જ માતાજી કૃપાથી ઉજ્જૈનથી રાજપીપળા પહોંચ્યા. નગર આવતા તેને થયું કે માતાજી આવે છે, કે નહીં લાવ જરા નજર કરું. ત્યારે માતાજીએ તે જગ્યાને સ્થાન ગ્રહણ કર્યું અને રાજાએ ત્યાં જ માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ કરાવ્યું હતું.
નિર્માણ: શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરએ રાજપીપળા સ્ટેટના રાજવી વેરીશાલજી મહારાજે ઇ.સ 1657માં રાજપીપળા નગરમાં બંધાવ્યું હતું. કહેવાય છે, કે આ મંદિરમાં માતાજી સ્વયંસ્થાપિત થયા હતા. અહીં માતાજી 400 વર્ષોથી બિરાજમાન છે. આ મંદિરમાં શક્તિ સ્તંભ પણ આવેલો છે, જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે જ અહીં આ શક્તિ સ્તંભની સ્થાપના કરવામાં આવી હતી.
Harsiddhi maa no itihas rajpipla, harsiddhi maa no itihas, rajpipla harsiddhi mata no itihas, Rajpipla ghat, Rajpipla palace, rajpipla harsiddhi mata nu mandir, rajpipla harsiddhi 2022, rajpipla city, 700 varsh juni mandir, rajpipla harsiddhi mata live Darshan, rajpipla harsiddhi today live darshan, harsiddhi temple rajpipla, harsiddhi Mata rajpipla, harsiddhi Mata rajpipla history, harsiddhi Mata temple rajpipla gujarat
harsiddhi tiger group, Dev Amaru Harsiddhi Tame Chho, Pravin Luni, Barodian Bapu, Tappu Parmar, harsiddhi tiger group khatarnak memon, harsiddhi tiger group comedy, harsiddhi tiger group 2, Harsiddhi Maa kavali, harsiddhi mata aarti, harsiddhi New Song, harsiddhi maa na garba pravin luni dj remix, Tappu Parmar new song, Tappu Parmar new 2022 song, Tappu Parmar new gujrati song, Barodian bapu new song, Barodian bapu new 2022 song, Pravin luni new song

Пікірлер: 88

  • @MayurVlogs_12
    @MayurVlogs_122 жыл бұрын

    Jay Mataji All Frends 🙏🙏🙏🙏

  • @baraiyadipak8579
    @baraiyadipak8579Ай бұрын

    Jay maa harsiddhi

  • @nikhilrathod1677
    @nikhilrathod1677 Жыл бұрын

    🙏જય હરસિધ્ધિ માં 🙏

  • @rambhaipanchal8149
    @rambhaipanchal81496 ай бұрын

    જય શ્રી હરસિદ્ધિ માં ની જય હો 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @AnilPatel-xy7np
    @AnilPatel-xy7np4 ай бұрын

    જય હરસિધી માતાજી

  • @chandravijaydesai352
    @chandravijaydesai3522 ай бұрын

    Jai ma harisidhdhi

  • @parmardhanjibhai8078
    @parmardhanjibhai807811 ай бұрын

    જયશ્રી.હર્શિધિમાં

  • @jaybhavanimahesh4177
    @jaybhavanimahesh41777 ай бұрын

    જય હરસિધ્ધિ માં

  • @devbapu777
    @devbapu7772 жыл бұрын

    જય માતાજી 🙏

  • @cppatel4618
    @cppatel4618 Жыл бұрын

    જયશ્રી હરસિધ્ધ માતાજી 🙏🙏

  • @user-kq3gf1st5n
    @user-kq3gf1st5n10 ай бұрын

    જય માં હરસિધ્ધિ

  • @gobarbarrya7778
    @gobarbarrya7778 Жыл бұрын

    શ્રી માંતાજી હરસીધ્ધી

  • @user-nz2wg7hl5j
    @user-nz2wg7hl5j Жыл бұрын

    જય શ્રી હરસિદ્ધિ

  • @mayaparmar843
    @mayaparmar843 Жыл бұрын

    જય હરસિધ્ધિ મા 🙏🙏

  • @bariyailesh7301
    @bariyailesh73012 жыл бұрын

    જય હરસિદ્ધિ માં

  • @pravinsinhrajput9983
    @pravinsinhrajput9983 Жыл бұрын

    જય માં હરસિદ્ધિ 🙏

  • @pateljitendrapateljitendra9953
    @pateljitendrapateljitendra9953 Жыл бұрын

    જય માં હરસિધ્ધિ ❤️❤️🙏

  • @rameshtpurohit8679
    @rameshtpurohit86792 жыл бұрын

    Super Jay Harsidhi ma

  • @uepnpatel1319
    @uepnpatel1319 Жыл бұрын

    જય શ્રી હરસિધ્ધિ માં 🙏🌹

  • @ajayparmar3919
    @ajayparmar3919 Жыл бұрын

    Jay Harsiddhi maa

  • @rakeshpatel2902
    @rakeshpatel29022 жыл бұрын

    Jay Harsiddhi mata

  • @aniketgohil21
    @aniketgohil21 Жыл бұрын

    Jay Harshiddhi maa

  • @jagdishbhainai6878
    @jagdishbhainai6878 Жыл бұрын

    Jay.harshidhi.maa🙏🙏🙏

  • @rayjisolanki660
    @rayjisolanki660 Жыл бұрын

    Jai harsidhi ma

  • @manojsutariya2942
    @manojsutariya2942 Жыл бұрын

    Jay Harsidhi MAA

  • @smartwatchkiunboxing
    @smartwatchkiunboxing Жыл бұрын

    Jai ma harsidhi

  • @manharparmar7553
    @manharparmar7553 Жыл бұрын

    Jay harsiddhi maa.

  • @kalpeshsolanki1033
    @kalpeshsolanki10332 жыл бұрын

    Jay Shri harsiddhima

  • @sutputra8818
    @sutputra8818 Жыл бұрын

    Jay harshidi maaa

  • @yashboss2484
    @yashboss2484 Жыл бұрын

    JAY maa Harshiddi maaa ki Jay

  • @karmdipdevmorari5717
    @karmdipdevmorari5717 Жыл бұрын

    Jay harshidhi maa 🙏🙏🙏🙏🙏👋👋👋👋👋👋

  • @jksodhaparmar1585
    @jksodhaparmar1585 Жыл бұрын

    Jay harshidhi maa 🙏🙏❤🥰

  • @dhunadarakalolp-0222
    @dhunadarakalolp-0222 Жыл бұрын

    હષૅદ માતા

  • @ajitgamit9267
    @ajitgamit9267 Жыл бұрын

    Jai Harshhidi mata

  • @comedyking6474
    @comedyking64742 жыл бұрын

    Jay Mataji

  • @MAHIPALDAMOR-l2l
    @MAHIPALDAMOR-l2l19 күн бұрын

    ❤🎉

  • @Atulofficial70
    @Atulofficial70 Жыл бұрын

    Jay sree ma harsiddhi

  • @mehtaii1
    @mehtaii12 жыл бұрын

    Jay mataji

  • @user-ov1lq7qd4j
    @user-ov1lq7qd4j7 ай бұрын

    Jay harsiddhi ma

  • @chetangamers7518
    @chetangamers75182 жыл бұрын

    JORDAR MAYUR BHAI 👍

  • @mukeshrathod8911
    @mukeshrathod89118 ай бұрын

    Jay harshidhi mata

  • @ranirathod1664
    @ranirathod16642 жыл бұрын

    Super video bhai

  • @ranaraju3746
    @ranaraju3746 Жыл бұрын

    Jai harsidhimata

  • @manojparmar5766
    @manojparmar5766 Жыл бұрын

    जय हरसिद्धि माता जी

  • @karananil9106
    @karananil9106 Жыл бұрын

    Jay.mataji

  • @rajputsatyajit6455
    @rajputsatyajit6455 Жыл бұрын

    Jay maaharsidhi

  • @laluparmar5317
    @laluparmar53172 жыл бұрын

    Jay mataji🙏🙏🙏🙏🙏

  • @Lion25773
    @Lion257732 жыл бұрын

    Jay Harsiddhi Maa🚩

  • @ramurajput7499

    @ramurajput7499

    Жыл бұрын

    જય હરસિદ્ધિ માં

  • @manjulabenparmar8115
    @manjulabenparmar811511 ай бұрын

    Jay Harshidh ma ni Jay🌹🌹 🙏🙏

  • @vinodprajapati9287
    @vinodprajapati9287 Жыл бұрын

    Jay harsiddhimata

  • @rahulvasava8840
    @rahulvasava8840 Жыл бұрын

    Jay har siddhimata ..🙏🙏🙏🙏

  • @raomanthanrao1263
    @raomanthanrao12639 ай бұрын

    Bam harshidhhi ma

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 Жыл бұрын

    Jay Harshshidhi maa

  • @kanaksinhparmar7495
    @kanaksinhparmar7495 Жыл бұрын

    Jay maa harsiddhi 🙏

  • @anjanivinod-lc2cd
    @anjanivinod-lc2cd Жыл бұрын

    Jay harshidhi

  • @sarupprajapati4205
    @sarupprajapati420511 ай бұрын

    Jay ma harsidhi ❤❤🙏🙏

  • @kapilamachhi8503
    @kapilamachhi8503 Жыл бұрын

    Jai ma harshiddhi mata ji

  • @SHIVAY0914
    @SHIVAY09142 жыл бұрын

    Jay Mata ji 🚩🚩🚩

  • @vv6405
    @vv6405 Жыл бұрын

    Kon kon Rajpipla thi se like karo🙏 jay mataji 🙏

  • @ytrocky2192
    @ytrocky21922 жыл бұрын

    Super

  • @naitikstadvihethrseestadvi6474
    @naitikstadvihethrseestadvi6474 Жыл бұрын

    Jay man harsaiddi

  • @mitujadav3369
    @mitujadav3369 Жыл бұрын

    JAY HARSIDDHI MA❤🔱📿🙏

  • @spcreation5975
    @spcreation59752 жыл бұрын

    Super Mayur Bhai

  • @ytrocky2192
    @ytrocky21922 жыл бұрын

    Nice

  • @VijayVlog77
    @VijayVlog772 жыл бұрын

    Bahot badhiya detail di hai... 👍👍👍

  • @MayurVlogs_12

    @MayurVlogs_12

    2 жыл бұрын

    Thanks❤

  • @aj78vlogs
    @aj78vlogs2 жыл бұрын

    Jay Mataji 🙏🏻🙏🏻

  • @rockybhai2334
    @rockybhai23342 жыл бұрын

    Jay ma harsiddhi maa🙏

  • @parthsolanki3264

    @parthsolanki3264

    2 жыл бұрын

    Jaysrihri harsiddhi maa

  • @daveshrenik2611

    @daveshrenik2611

    Жыл бұрын

    Jai harsidhi ma

  • @chetangamers7518
    @chetangamers75182 жыл бұрын

    જય મા હરસિદ્ધિ 🙌

  • @user-tk2hl7qs2w
    @user-tk2hl7qs2w9 ай бұрын

    ગ્રુપમાં એડ કરો

  • @spcreation5975
    @spcreation59752 жыл бұрын

    Congratulations Bhai 15k Subscribe

  • @MayurVlogs_12

    @MayurVlogs_12

    2 жыл бұрын

    Thanks Bhai 🥰🥰🥰🥰

  • @kisuuvloger
    @kisuuvloger4 ай бұрын

    Location link pls send

  • @jasuparmar1592
    @jasuparmar1592 Жыл бұрын

    જય હરસિદ્ધિ માતાજી

  • @mehulpatel5704
    @mehulpatel570411 ай бұрын

    Jay harsiddhi maa

  • @kingofgogamaharaj3428
    @kingofgogamaharaj34282 жыл бұрын

    Jay Harshiddhi maa

  • @kalpeshsolanki1033
    @kalpeshsolanki10332 жыл бұрын

    Jay Shri harsiddhima

  • @ranubariya8557
    @ranubariya85572 жыл бұрын

    Super video Bhai

  • @mscreator9945
    @mscreator99452 жыл бұрын

    Super

  • @trofficial1392
    @trofficial13922 жыл бұрын

    Jay mataji

  • @RudraRajstudeo
    @RudraRajstudeo Жыл бұрын

    Jay harshiddhi ma

  • @VillageLifeOmofficial
    @VillageLifeOmofficial2 жыл бұрын

    જય માતાજી 🙏

  • @mrfectopiyaofficial2750
    @mrfectopiyaofficial27502 жыл бұрын

    Super video bhai

  • @Maheshrohit1989
    @Maheshrohit19892 жыл бұрын

    જય હરસિદ્ધિ માતાજી

Келесі