રાજકોટની મહિલા પાસેથી શીખો કેવી રીતે ઘરમાં જ ઉગાડી શકાય બજારથી સસ્તાં શાકભાજી? Kitchen Garden

રાજકોટમાં એક મહિલાએ ઘરમાં જ ટેરેસ ગાર્ડન બનાવી દીધું છે. મંજુબહેને પોતાના ટેરેસ ગાર્ડનને જાણે નાનું ખેતર બનાવી દીધું છે.
જેમાં તેઓ પોતાના પરિવાર માટે રોજીંદા જીવનમાં જરૂરી એવા શાકભાજી અને ફળફળાદી ઉગાડે છે. કોરોના વાઇરસના કારણે લૉકડાઉનના કપરા સમયમાં આ પરીવારને ટેરેસ ગાર્ડન હોવાથી ખૂબ જ ફાયદો થયો છે. જાણો કેવી રીતે ઘરે જ બનાવી શકાય ટેરેસ ગાર્ડન?
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 27

  • @OnlyMoj-gj4wy
    @OnlyMoj-gj4wyАй бұрын

    બેન બહુ સરસ કામ કર્યું

  • @Hirji_kalbi
    @Hirji_kalbi2 жыл бұрын

    મંજુ દીદી તમારો વિડિયો મને ખુબ જ ગમ્યો છે

  • @villagelifemahilakisanguj482
    @villagelifemahilakisanguj4823 жыл бұрын

    સરસ ગાર્ડન બનાવ્યો મંજુ દીદી

  • @vishalshah9785
    @vishalshah97854 жыл бұрын

    Wow...lovly work auntyji.. Inspiring!

  • @dashrathdas7449
    @dashrathdas74493 жыл бұрын

    Jsk Manjuben, you have done a great job, & have been inspiring us to this step that can make us feel the presence of Mother Nature. Thanks a lot. Stay well & stay connected

  • @anilgadhavi4068
    @anilgadhavi40682 жыл бұрын

    Saras

  • @N.g.Chanal
    @N.g.Chanal3 ай бұрын

    tamare organic shop chhe?

  • @SovanPatel4707
    @SovanPatel47074 жыл бұрын

    I also liked to watch and of course I like greenery but what about Monkeys?

  • @vishvarajsinhjadeja7598
    @vishvarajsinhjadeja75984 жыл бұрын

    main faydo e ke 100% organic vegetable khava male.

  • @Hirji_kalbi
    @Hirji_kalbi2 жыл бұрын

    હુ બનાસકાંઠા જિલ્લામાં રહુ છું મારે પ્લાસ્ટિક ની ડોલ અને માટલી માં તરબુચ અને શકકરટેટી વાવવા છે તો વાવી શકાય કે નહીં તે માહિતી આપવા વિનંતી

  • @parthmakvana9988
    @parthmakvana99883 жыл бұрын

    . Hello કોકોપીટ થી ખેતી શકય છે???

  • @hiralgajjar6497
    @hiralgajjar64973 жыл бұрын

    સુપર મજુબેન મે મારી ધરે ધણુ વાવિયુ છે .અમે માટી નો ઉપયોગ ઓછો કરી છાણ અને સુકાય ગયેલા પાન નો ઉપયોગ વધુ કરી છી તમેય એક વાર આ ઉપાય કરજો .હુ ય રાજકોટ મા જ રહુ છુ

  • @anilgadhavi4068

    @anilgadhavi4068

    2 жыл бұрын

    Organic product vapro sathe

  • @jaldipbhatt6630
    @jaldipbhatt6630 Жыл бұрын

    Aavaj j Nathi avato video ma

  • @rajubhaimori7372
    @rajubhaimori73724 жыл бұрын

    આના કરતા અમારા ઘરે આવો બધુ જોવા મળશે

  • @pankajkakadiya48

    @pankajkakadiya48

    3 жыл бұрын

    મો નં આપો

  • @eminemfire4049

    @eminemfire4049

    3 жыл бұрын

    Rajubhai mane khub shokh che gardening no pan mane aavdtu nathi

  • @eminemfire4049

    @eminemfire4049

    3 жыл бұрын

    To mane help karso me balcony ma plants lagavya che have mare vegetables lagava chhe

  • @eminemfire4049

    @eminemfire4049

    3 жыл бұрын

    Hu Ahmedabad ma j chhu

  • @naumangirach2555

    @naumangirach2555

    3 жыл бұрын

    @@eminemfire4049 hi

  • @Hirji_kalbi
    @Hirji_kalbi2 жыл бұрын

    કુડા માં કઈક વાવ્યું હોય તો તે કુડા ને નીચે કાણા પાડવા જોઈએ કે નહીં તે માહિતી આપવા વિનંતી

  • @kevalkodiyatar7800

    @kevalkodiyatar7800

    2 жыл бұрын

    કાડા પાડવા પડે વધારાનૂ પાણી નિકાલ થય જાય

  • @ronakbenmehta8857

    @ronakbenmehta8857

    Жыл бұрын

    Ha pava joye

  • @pratimasoni5163
    @pratimasoni51632 жыл бұрын

    રાજકોટ માં ક્યાં છે?

Келесі