રાજકોટ વાળા સાથે ભારે મજાક થઈ ગઈ!। પણ આ મજાક નહીં ભ્રષ્ટાચારનું ચરમ છે | Jamawat

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 261

  • @MaheshParmar-ze1vs
    @MaheshParmar-ze1vs19 күн бұрын

    જબરજસ્ત ભ્રષ્ટાચાર કહેવાય....

  • @aamirjat_0025
    @aamirjat_00257 күн бұрын

    ખૂબ સરસ રાજકોટ વાશી સાથે સરકારે આવું કરવું જોઇએ કેમકે રૂપાલા ને ખોબે ખોબે વોટ આપ્યાં છે

  • @HaridwarShukla-nh3dt
    @HaridwarShukla-nh3dt19 күн бұрын

    ખૂબ સરસ અને સચોટ રજૂઆત આપની નિર્ભીક પત્રકારિતા ને સલામ દેવાંશી બેન.

  • @bapunodeewvanojaysiyaram3978
    @bapunodeewvanojaysiyaram397819 күн бұрын

    હું દેવાંશી બહેન ની દિલ થી સલામ કરું છુ... સલામ છે તમારી નીતિ ને બહેન

  • @johnbhagat9064

    @johnbhagat9064

    19 күн бұрын

    ગુજરાત ની જનતા ને બધું ખબર છે પણ ગુજરાત ની જનતા ની હાથ માં કશું નથી ખાલી ભાજપ સરકાર ને વોટ આપવા નું કામ છે આવું તો ચાલતું જ રહેશે 😂😂

  • @jitubhaipatel-lk6xn
    @jitubhaipatel-lk6xn19 күн бұрын

    ભ્રષ્ટાચાર થી આખો ભારત દેશ ખદ બદે છે કેટલી વાર બહુમત વાળી સરકાર આવી છે તો પણ આજ દિન સુધી એવો કોઈ કાનૂન નથી લાવ્યા કે ભ્રષ્ટ નેતા કે અધિકારી પકડાય તો ફાસ્ટ કોર્ટ માં કેસ ચલાવી ફટાફટ ચુકાદો આવે કે આજીવન કેદ કે ફાંસી ની સજા મળે

  • @Nature-Lover5788

    @Nature-Lover5788

    19 күн бұрын

    Acb no kaydo su che?

  • @kalpeshbhatti6781

    @kalpeshbhatti6781

    4 күн бұрын

    Brast karta des vechva vara bane kharab... Vikas to thay che pan brast loko khay jay che... Rajkot nu junu air port ma. Home atla development kariyo ke..... Koi plan cresh thay to kya pade koi na ghar ne.... Bhuj kharab

  • @patel85naresh
    @patel85naresh18 күн бұрын

    બધું અધરતાલ ચાલે છે ગુજરાત માં સરકાર,સરકારી અધિકારીઓ,સરકાર સાથે જોડાયેલા જ કમાય બાકી બધા રોએ

  • @jkmobileaccessories8785
    @jkmobileaccessories878519 күн бұрын

    ભાષ્ટા સાર ની મોટી ખાણ છે આ ભાજપ સરકાર સમજાય તેને વંદન

  • @girishpatel9392

    @girishpatel9392

    18 күн бұрын

    Congress kya imandar chhe ??? Bdha chor j chhe...koy nano koy moto....

  • @jetubhaJadeja

    @jetubhaJadeja

    17 күн бұрын

    કોઈ પણ ને એક જગ્યા રાખો તો પછી આવું થશે

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8of19 күн бұрын

    સરસ હજુ કરો વિકાસ

  • @bharatjhaveri2370
    @bharatjhaveri237019 күн бұрын

    Gujarat government is number one in Bhastachar and Gunda Gardi in Gujarat

  • @theindianfoodtv543
    @theindianfoodtv54319 күн бұрын

    આવીજ રીતે ભાવનગર સોમનાથ હાઈવે ની આજુ બાજુ ની જમીન નો વહીવટ થય ગયો છે વર્ષો પહેલા અને અમદાવાદ હાઈવે રીંગ રોડ નીકલવાનો હતો ભાવનગર ના પુર્વ નેતા હાલના નેતાઓ અને તેમના સંબંધીઓ ના નામે લય લીધા છે મારા પણ એક સંબંધી છે આમાં

  • @dharmrajsinhgohil911
    @dharmrajsinhgohil91113 күн бұрын

    ખરેખર ન્યૂઝ ના માધ્યમ થી સાચા લોકો ને વિરોધ કરવાની પ્રેરણા ને શક્તિ દેવા બદલ આપ નો ને આપ ની ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર..

  • @dilipdedhia344
    @dilipdedhia3447 күн бұрын

    પ્રધાન મંત્રી નો હુકમ હોય કે ચૂંટણી પહેલાં ઉઘટન કરવાનું છે તો મંત્રી શું કરશે પ્રધાન મંત્રી નું કામ ઉદઘાટન કરવાનું છે કે આના પહેલાં કેટલા પ્રધાન મંત્રીએ ઉદઘાટન કરેલ છે

  • @keyurpatel2469
    @keyurpatel246919 күн бұрын

    બેન ગુજરાત માં તો વિકાસ ના નામે કરોડો ના કૌંભાંડ થાય છેઃ

  • @Merayesu130

    @Merayesu130

    19 күн бұрын

    Karva vala pan gujrati J hoi che badha paisa kamai ne USA chali jai che

  • @promathews
    @promathews19 күн бұрын

    Rajkot nai akha Gujarat sathe mazak chale che last 30 varsh thi..pan apni janta ne su farak pade che..😢😂😅

  • @rajshikhuti6271
    @rajshikhuti62713 күн бұрын

    ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન❤❤❤❤❤❤

  • @keval11011990
    @keval110119903 күн бұрын

    You are speaking very fluently and fearlessly, And of course “Truth”. That’s the real news people wants.

  • @umangsoni3568
    @umangsoni356814 күн бұрын

    દેવાંશી બેન ❤ જોરદાર પત્રકારિત્વ

  • @jashvantbhaidarji8734
    @jashvantbhaidarji873419 күн бұрын

    હજુ તો આનાથી સારા દિવસો જોવાના છે

  • @mkahir
    @mkahir3 күн бұрын

    ગુજરાતી વ્યાકરણ સુધરવું, 'રાજકોટવાળા'

  • @ravibavda2170
    @ravibavda217019 күн бұрын

    બેન આપણે ઞમે,તેટલા,બરાડા,પાડીયે,પણ, સીસ્ટમ સુધરે તેમ નથી

  • @AccountPhc

    @AccountPhc

    19 күн бұрын

    વાત સાચી છે તમારી ભાઇ. સિસ્ટમ સુઘારવા સરકાર બદલવી પડે માત્ર મોદી પ્રેમ ન ચાલે. અને જો નવી સરકાર પણ કામ ના કરે તો એમને પણ ઉખાડી ફેંકવી પડે આ વાત જનતા સમજે ત્યારે સિસ્ટમ સુઘરી જાય. બસ જનતા તરીકે આપણે કોઇ નેતાના પ્રેમમાં નહિ પડવાનુ મૂળ મંત્ર આટલો જ છે કામ કરી જાવ અને મત લઇ જાવ....

  • @pushkargusani1241

    @pushkargusani1241

    18 күн бұрын

    સુધરે પણ જનતા અંધભકતી થી બહાર આવે અને દરેક પાંચ વર્ષે સરકાર ઉથલાવી જ નાખવાની.

  • @arjundixit6511

    @arjundixit6511

    18 күн бұрын

    System nahi Bhai loko nahi sudhre nake to system su chale loko agal 🤣🤣

  • @yusufpatel2066

    @yusufpatel2066

    18 күн бұрын

    Boomo thi pan Sarkar ane praja jagi shake che.

  • @rahulvyas8420

    @rahulvyas8420

    7 күн бұрын

    જ્યારે સરકાર પડે ને ત્યારે સિસ્ટમ સુધરી જાય....

  • @piyushmalaviya7851
    @piyushmalaviya785113 күн бұрын

    કસોવાંધો નઈ બેન આવું તો વર્ષોથી થાય છે અને તો પણ ગુજરાત ની આંધળીપ્રજાને ખબરનથી પડતી એટલે તમે તમારું કામ કરો એમ કઈ ફરક નઈ પડે

  • @jitendrarathva2389
    @jitendrarathva238919 күн бұрын

    ભાજપ વાળા ની ઘણી બલસે

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn10 күн бұрын

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe devaanshi ben good work best story jay bhabani bhajap jabaani

  • @mr.k9619
    @mr.k961920 күн бұрын

    Chinta na karsho aa airport adani ne vechi deva ma avshe etle world class bani jashe 😅

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS19 күн бұрын

    Wah ben Amara rajkot nu naam aavyu ho... 😢 prajaa ne toye gappu j dekhhaay chhe .. !!!!!!!

  • @kartikbhavsar211
    @kartikbhavsar21120 күн бұрын

    Bee yee to scam ho gaya 😂😂sala ketla chalak che 2 domestic airport 😂😂.......ee pan janta naa tax na paise.....jamin pan apda paisa ni badhu apda paisa nuu😢😢ane heran pan apda paise 😂😂😂

  • @bharatjhaveri2370
    @bharatjhaveri237019 күн бұрын

    I request Rajkot citizens to boycott BJP's candidate in future election now

  • @Merayesu130

    @Merayesu130

    19 күн бұрын

    Any option???

  • @dailywhatsappstatus6780

    @dailywhatsappstatus6780

    16 күн бұрын

    You are blind ​@@Merayesu130

  • @tejasjoshi1685

    @tejasjoshi1685

    4 күн бұрын

    To bija kone vote apsho? Chhe koy sari political party? Non corrupt politicians chhe Bharat ma? Koy hoy to kahejo

  • @Merayesu130

    @Merayesu130

    4 күн бұрын

    @@bharatjhaveri2370 vote apva vala gujrati, chori karva vala pan gujrati ek bhi evi caste nathi jema chor nathi each & every caste one thief MP MLA ne maro madarchodo ne

  • @dailywhatsappstatus6780

    @dailywhatsappstatus6780

    4 күн бұрын

    @@tejasjoshi1685 Reva de Bhai tne bjp non corrupt party laage chhe 😂😂 No discussion with you

  • @jay.gogacanel1180
    @jay.gogacanel118019 күн бұрын

    100% હા છી વા ત છે બે ન શ રી

  • @cricketnews3909
    @cricketnews390918 күн бұрын

    તમે કહો બેન vote કોને આપી ae બધા 2 number nu જ કરે se હવે हमारा જેવા લોકો ને જ જાતે ઊભું થવું પડશે 💥💥

  • @AMRUTBHAIPRAJAPATI-kh3fz
    @AMRUTBHAIPRAJAPATI-kh3fz20 күн бұрын

    Akha bhartdesh ne banaveche

  • @user-in7ji1qj1d

    @user-in7ji1qj1d

    20 күн бұрын

    Loko murkh banva taiyar hoy to pachhi kon murkh na banave ? !!

  • @ArunVekariya-Digital-Marketer
    @ArunVekariya-Digital-Marketer5 күн бұрын

    Impressive information 👍🏻 really appreciate

  • @shabudinmadhvaji2956
    @shabudinmadhvaji295619 күн бұрын

    Better Move to Europe countries ok please

  • @rameshambaliya7489
    @rameshambaliya748914 күн бұрын

    100% ben. Sachi vat chhe.

  • @kunalgala2919
    @kunalgala29198 күн бұрын

    મોદી સરકારે તો આખા દેશ ને મામુ બનાવી દીધા 😂😂😂

  • @rameshchandrapande3038
    @rameshchandrapande303812 күн бұрын

    Good topic for discussion 👏 👏 Actually all big schemes are projected for the party workers of ruler party. 😎

  • @marctbs4884
    @marctbs48846 күн бұрын

    Sachi vat......

  • @abcsky3547
    @abcsky354718 күн бұрын

    Bau sachi vat che ben, aaj rite education fee mate pan amne badhane 2017 ma election time par ullu banavya hta. Ane fee vadhvane badle school fee vadhi.

  • @sanjaykumarsolanki3598
    @sanjaykumarsolanki359820 күн бұрын

    😂😂 ચિંતા ના કરશો, રાજકોટ વાસીઓ. રૂપાલા છે ને, રાજકોટ વાસીઓ નો લોકલાડીલો. 🤣🤣

  • @458vikasdivyakirtishorts

    @458vikasdivyakirtishorts

    19 күн бұрын

    Ek number no harami che rupalo

  • @hns3018

    @hns3018

    16 күн бұрын

    Ha bolo e km jiti gya e j khbr nthi pdti

  • @user-ih7kl1rj4y

    @user-ih7kl1rj4y

    Күн бұрын

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Ankur_Hihoriya
    @Ankur_Hihoriya9 күн бұрын

    Saras point par vat kari chhe

  • @beyond_horizone
    @beyond_horizone19 күн бұрын

    Khub saras

  • @KikubhaiPat3l
    @KikubhaiPat3l19 күн бұрын

    ઘણા પત્રકારો રાજકારણ થી દબાઇ ને બોલતા હોય છે પરંતુ બેન ચોખ્ખી વાતો કરો છો પત્રકારો આવાજ હોવા જોઇએ..

  • @gajendradevdhara8220
    @gajendradevdhara822013 күн бұрын

    She spoke my mind.

  • @gujaratimotovlogger9895
    @gujaratimotovlogger989515 күн бұрын

    Slam chhe ben tamne

  • @dhiru6885
    @dhiru688519 күн бұрын

    Very good episode thanks

  • @rockeyrockey6928
    @rockeyrockey692819 күн бұрын

    Public ne chor neta j pasand che

  • @ankit.chitroda
    @ankit.chitroda14 күн бұрын

    Aap sachu Kam Kari rahiya choo, carry on

  • @piyushshah6497
    @piyushshah649719 күн бұрын

    Va va bahu saras vishleshan... Paise ka khel hey

  • @hirenbambhaniya7317
    @hirenbambhaniya731715 күн бұрын

    બેન આખા દેશ માં આવું જ છે.

  • @liyakatgmansuri328
    @liyakatgmansuri32818 күн бұрын

    Vikas thayo... domestic nu nam International thayu... aaj vikas...... Domestic ne internation no darajo malyo.....

  • @hrim1712
    @hrim171219 күн бұрын

    Solid

  • @cricketnews3909
    @cricketnews390918 күн бұрын

    સરકાર નિ સાથે સરકારી ઓફિસર પણ 2 number nu kare se

  • @faruknakhuda7025
    @faruknakhuda702519 күн бұрын

    Bilkul satyr vat chhe.

  • @Hp-io2wk
    @Hp-io2wk18 күн бұрын

    Chella 27 28 varsh thi gujara ma sarkar ej to kari rahi chhe janta ne napunshak virodh na kari sake eva banavi didha chhe

  • @greengujarat5623
    @greengujarat562319 күн бұрын

    Sivraj sinh no chokro hto.

  • @rughwanisunil
    @rughwanisunilКүн бұрын

    🎉 funny but true

  • @skmak3393
    @skmak339311 күн бұрын

    પ્રજા આ જ લાગ ની છે

  • @kirtimakwana8523
    @kirtimakwana852319 күн бұрын

    BJP em pn MaMa j banave che 😅

  • @BHAVESHPATEL-tp1sm
    @BHAVESHPATEL-tp1sm16 күн бұрын

    100 % Sachi vat

  • @amarenterprise7618
    @amarenterprise761817 күн бұрын

    બહેન કોઇ મામુ નથી બનાવી ગય ૨૪/૧૦/૨૪ થી આંતરરાષ્ટ્રીય ફલાઈટ ચાલુ થાય છે

  • @IGET101
    @IGET10114 күн бұрын

    salute. only true journalism can save India. Recently visited Rajkot. Airport is useless. No benefits to common citizens.

  • @kamalsuvasnewspaper4925
    @kamalsuvasnewspaper492519 күн бұрын

    You are right

  • @prahladpatel3760
    @prahladpatel376013 күн бұрын

    Devanshiben are doing very good reporting ,are you exposing corruption is very nicely, i am watching every day your Jamavat, one thing i want to give you more subject if you want to do reporting ,one Railway project workin progress at Vijapur, Dist: Mehsana, it is a interesting project. thanks ,Keep it up

  • @manubhairathva4369
    @manubhairathva436918 күн бұрын

    मोदी है तो मुमकिन है 😂😂😂

  • @ronakandani9494
    @ronakandani949411 күн бұрын

    1000%

  • @devalkathrecha110
    @devalkathrecha11013 күн бұрын

    🔥

  • @MeenaPatel-l7q
    @MeenaPatel-l7q19 күн бұрын

    Gujarat me 30 sal se BJP he lekin kya hua pura desh me Gujarati ko badnam

  • @rathvaanil4783
    @rathvaanil478319 күн бұрын

    Right 👌

  • @user-hc8ff5vu9u
    @user-hc8ff5vu9u17 күн бұрын

    Asal ma to Rajkot air port ni jagya khali karavani hati

  • @jagdishkopatel9908
    @jagdishkopatel990819 күн бұрын

    સરસ જમાવટ

  • @SurprisedDrone-qd6dz
    @SurprisedDrone-qd6dz18 күн бұрын

    Very nice

  • @makvanarasik3800
    @makvanarasik38008 күн бұрын

    ❤️🙏

  • @user-cf9yf5mv5b
    @user-cf9yf5mv5b18 күн бұрын

    Good 💯🌹👌👍

  • @jitubhaikadba3301
    @jitubhaikadba330119 күн бұрын

    Medan AaLoko Olredy Mamu 6ej Tevu Lage6e !Koi Banavi Jay Tena Karata Olredy !!??

  • @jay-xi4kb
    @jay-xi4kb19 күн бұрын

    इसके पूरे देश में खोखले विकास है😂😂😂😂😂

  • @cricketnews3909
    @cricketnews390918 күн бұрын

    આ તો bazzar se નેતાઓ mate

  • @shailesh2257
    @shailesh225710 күн бұрын

    Kharekhar Rankot ne high Speed Train ni jarur 6, j amdvad, jamnagar, kutch sathe jode

  • @chhanajithakor-f1x
    @chhanajithakor-f1x18 күн бұрын

    Vaat sachi se

  • @tusharrathod2268
    @tusharrathod226819 күн бұрын

    Anhi ketlu saras airport hatu rajkot ni andar j have tya lai gaya badhano time ane paiso bagadyo

  • @harshadvatiya2428
    @harshadvatiya242817 күн бұрын

    બેન અા જમીન ગારીડા ની છે

  • @devarshsiddhapura7463
    @devarshsiddhapura746310 күн бұрын

    Bjp dhare to neta nel puri dee 156 badha cho hoe ne to bjp nu namu puru thase 30 varsh ma guda sath aapi jitva no mukh janta bani aarogay khatu chhe matari khule aam un mehata hospital samay rogthi marikhe halkt neta. Jena savjne bin mot marinakhe guda doctoro bhu thi dakhl karo mot aatvadi ke goli davani goli marikhe vishva n. Hatavo modimodi pu vinas pap dhado bhragayo

  • @devkoli7756
    @devkoli775614 күн бұрын

    1:33 ગુજરાત રાજ્ય બન્યું ત્યારે ભાજપ પક્ષ હતો જ નહીં. પંડિત રવિશંકર મહારાજે કઈ રીતે ભાજપ કોંગ્રેસ નું નામ લીધું હતું

  • @user-ld3rc8uf6e
    @user-ld3rc8uf6e19 күн бұрын

    👍👍👍

  • @jitendramanatar8793
    @jitendramanatar879319 күн бұрын

    Aa Kay navu nathi

  • @ibrahimparekh5234
    @ibrahimparekh52348 күн бұрын

    Ben aa toh pehla thi j khabar hati but aapne public aware nahi thay tya sudhi su kaam nu complete bjp ni dadagiri j che

  • @SumitDavdra
    @SumitDavdra2 күн бұрын

    Ek 2 kaubhand aapde bhi kari lai baki incometax vadhva nae de kai

  • @GujjuEuP527
    @GujjuEuP52718 күн бұрын

    Rup-Lalal ni pase aatla paisa kyathi aaviya ?

  • @harjivansolanki4546
    @harjivansolanki45462 күн бұрын

    Aa aerport surendranagar ne aapelu pasi hirasar gam ne bija 3thi 4gam surendranagar jilaa ni had mathi kami kari rajkot ma lay gya

  • @KamleshChauhan-jj2xy
    @KamleshChauhan-jj2xy19 күн бұрын

    Air. Port. Ma.drom.tooti.gaya.aakevo.bharastachar

  • @user-xw9gc6kz4p
    @user-xw9gc6kz4p16 күн бұрын

    Ad bichme kyo hoti he

  • @jaykanani1977
    @jaykanani197715 күн бұрын

    @Jamawat clips , jamnagar ma lakhota tadav ma pan kaik aavo j vikas thai che jarak ujagar karo

  • @abdulqaiyum1432
    @abdulqaiyum143219 күн бұрын

    That's messed up

  • @danajivanol2469
    @danajivanol246918 күн бұрын

    રૂપાલા કયા ગયા

  • @bhushan7490
    @bhushan749016 күн бұрын

    भाजपा हटाओ लोकशाही बचाओ

  • @vboss8818
    @vboss881818 күн бұрын

    Amne ne khabar j hati pm sapana na saudagar che

  • @hns3018
    @hns301816 күн бұрын

    Gujarat ma bjp ave che Kai rite e j smjatu nthi ?? Apde aa bdhu joie chie smjie chie to vote km e j party ne mle che???

  • @user-es3ci7nq2k
    @user-es3ci7nq2k17 күн бұрын

    Aa desh ma emay Gujarat ma paisadar thava માટેના બે રસ્તા છે,એક રાજનીતિમાં જોડાઓ અને બીજુસરકારી નોકરી માં જોડાઈ જાઓ . Pache jovo cycle laine farta hov to ekaj varsh ma 20-25 lakh ni gadi laine farsho Ane karodo bhega Thai jashe

  • @THE_GOLD_LODGE
    @THE_GOLD_LODGE5 күн бұрын

    પત્રકાર અને રાજનેતા એક બીજાના પૂરક છે..... એક ને trp જોઈએ અને બીજા ને વોટ....😂

  • @akashdave7666
    @akashdave76664 күн бұрын

    BJP aavshe to bhrashtachar naabut karshe eva khali khotu dhapan dekhadva vadaone na modha par aa ek san santo tamacho chhe. Wah su vikash thayo chhe!!

  • @lihd123
    @lihd12319 күн бұрын

    Bahu Daya janak stithi che aa desh ane Pradesh nu

  • @CkChudasama-sk3lq
    @CkChudasama-sk3lq19 күн бұрын

    વાહ સાચી વાત😂

Келесі