રાજકોટ ટીઆરપી ગેમ માં લાગેલ આગ મામલો ગોંડલ ચાલી રહેલી રામકથા માં પૂ. મોરારીબાપુ એ શોક વ્યક્ત કર્યો

Breaking
રાજકોટ ટીઆરપી ગેમજોન માં લાગેલ આગ મામલો...
ગોંડલ ચાલી રહેલી રામકથા માં પૂ. મોરારીબાપુ એ શોક વ્યક્ત કર્યો...
ઘટનાને અતિ દુઃખદ ગણાવી...
વાલીઓને માર્મિક ટકોર કરી...
બાળકોનું ધ્યાન રાખવા આપીલ કરી..
પૂ. મોરારીબાપુ એ રાહત ફંડ માટે 5 લાખ નું દાન અર્પણ કર્યું
મૃતકો ને શ્રદ્ધાંજલિ પાઠવી અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી..
Maharaja bhagvatsinhji ગોંડલ બાપુ | મહારાજા ભગવતસિંહજી ગોંડલ બાપુ |
Bhagavtsinhji bapu birth,
Gondal bapu,
Bapuna bavala chock,
Gondal state,
Gondal raja,
Gondal state rajkumar,
Maharaja bhagvatsinhji,
Maharaja bhagvatsinhji jivan charitra,
Bhagavat sinhji bapu
moraribapu
gondal ram katha
moraribapugondal
gondal ram katha
ram katha gondal
gondalseva
#rajkot
#rajkotgamezone
#rajkotfire
#rajkotgamezonefire
#rajkotfire
#rajkotgame
#trpgamezone
#trpgame

Пікірлер: 29

  • @PanchasaraRameshbhai
    @PanchasaraRameshbhaiАй бұрын

    જય સીયારામ બાપુ

  • @MakwanaGobarbhai-uj4rj
    @MakwanaGobarbhai-uj4rjАй бұрын

    જયશિયારામબાપુ

  • @MakwanaGobarbhai-uj4rj
    @MakwanaGobarbhai-uj4rjАй бұрын

    બાપુજયશિયારામ

  • @harshukhbhaivaghasiya4545
    @harshukhbhaivaghasiya4545Ай бұрын

    🎉🎉🎉

  • @savdasbhaipiprotar9279
    @savdasbhaipiprotar9279Ай бұрын

    જય હો બાપુ જય શ્રી રામ જય જય શ્રી રામ

  • @natvarlalghavri9277
    @natvarlalghavri9277Ай бұрын

    સાધુ સંત કે તુમ રખવાલે અસુર નિકંદન રામ દુલારે

  • @Priyanka-t2
    @Priyanka-t2Ай бұрын

    Jay siya ram khub khub. Abhinandan

  • @bjdesani6927
    @bjdesani6927Ай бұрын

    જય હો.મારો.બાપલીયો

  • @kalpeshgadesha2396
    @kalpeshgadesha2396Ай бұрын

    પૂ.બાપુ ને સીતારામ 🙏

  • @navinpatel7456
    @navinpatel7456Ай бұрын

    જયજયશ્રીરામ

  • @raghhveerraghuveer4509
    @raghhveerraghuveer4509Ай бұрын

    કોમેન્ટ કરનાર તુ તો કોઈ ક આપ પછી સલાહ આપજે

  • @VijayUpadhyay-um9oi
    @VijayUpadhyay-um9oiАй бұрын

    Bapu ram ram

  • @jagdishchauhan2556
    @jagdishchauhan2556Ай бұрын

    Sitaram. Omshanti

  • @rajeshmakwana1079
    @rajeshmakwana1079Ай бұрын

    कथा પણ જરૂરી છે

  • @arvindmashru5041
    @arvindmashru5041Ай бұрын

    BAPU JAYSIYRAM

  • @TaruBensoniDheangdhariya
    @TaruBensoniDheangdhariyaАй бұрын

    😢😮😮😮

  • @ajay_chauhan354
    @ajay_chauhan354Ай бұрын

    Audio barobar nathi aavto

  • @bhojaninewsgondal

    @bhojaninewsgondal

    Ай бұрын

    Barbara che

  • @Bhaktiyog1
    @Bhaktiyog1Ай бұрын

    Bapu 5 lakh ek vykti dith ke total?

  • @mayursinhchudasama8555
    @mayursinhchudasama8555Ай бұрын

    આ બાપુ ખર્ચો કરાવે છે આટલા રૂપિયા હોસ્પિટલ અથવા શિક્ષણ માં નાખો એવી સલાહ આપો

  • @anand8059

    @anand8059

    Ай бұрын

    ભાઈ આ ખરચો નથી આ એક સમાજ ની સેવા છે જે લોકો ને ત્યાં દુઃખ આવ્યું છે એની માટે ની મદદ છે.અને બાપૂ એ શિક્ષણ અને હોસ્પિટલ બને નાં કામ પણ કર્યા જ છે.તમારા થી કે મારા થી કંઈ થય નાં શકે તો જે કરી રહ્યું છે એને તો આવું ના બોલીએ.આ ક્યાં ખરચો છે અને જેણે કર્યો એને ચિંતા નથી અને તમને ચિંતા છે.

  • @aradhnastudio9500

    @aradhnastudio9500

    Ай бұрын

    તમે શુ અાપ્યુ ભાઇ

  • @mvmv3956

    @mvmv3956

    Ай бұрын

    બાપુએ ઘણી હોસ્પિટલ માટે કામ કરે છે તું મફતની સલાહ આપશો કોઈને દાન કર્યું છે હોસ્પિટલમાં

  • @jayhind6612

    @jayhind6612

    Ай бұрын

    આ તારે કહેવાની જરૂર નથી, પૂજ્ય બાપુ જ્યાં પણ દુર્ઘટના બની હોય એ પછી ઇન્ટરનેશનલ હોય કે નેશનલ માં ક્યાય પણ દુર્ઘટના બની હોય સૌથી પહેલા પૂજ્ય મોરારી બાપુ ની જ સહાય પહોંચે છે હો ભાઇ તને ખબર ન હોઈ ને તો તને કહી દવ... તારે કયા ૧ રૂપિયોય સારા કામ મા આપવો પડે છે, ખોટી સલાહુ ઠોક મા... હો ને

  • @huchugujarati6015

    @huchugujarati6015

    Ай бұрын

    jay siyaram savar kundla seth hospital se mahuva hanumant hospital se kyarek ato marjo ek pan rupiya lidha vagar mota mota oprastion thai se

Келесі