રાજગરા-બટાકાનાં એકદમ સોફ્ટ ફરાળી પરોઠા | Farali Aloo Paratha |
Тәжірибелік нұсқаулар және стиль
🏵️ Ingredients 🏵️
1. Boiled potato - 1
2. Ramdana ( Rajgara)fine Flour - 1cup/ 125gm.
3. Pink Salt as per taste.
4. Jeera Powder - 1 tsp.
5. Coriander.
6. Sesame seeds - 1 tsp.
7. Ginger Chilli paste - 1 tsp
8. oil.
Пікірлер: 76
Very nice and tasty looking recepie iwill try on aekadashi
Thanks for sharing rajagra/potatoe paratha resepie. I definitely will try. 😋👍
Ty ben bahu saras sari ritna bataya che parotha 👌👌🙏🙏
🎉
Superrrbbbbb recipee more recipee like this please
Very nice recipe Ma’am. Thank you for sharing.
Wah👌👌🌹🙏ખુબ સરળ માહિતી આપી બેન 🙏
ખુબ સરસ રેસીપી,અને ટેસ્ટી-ટેસ્ટી.
👌👌👌👌👌👌👌👌
રાજગરા અને બટાટા ના પરોઠા પહેલી વાર જોયા ઓછા તેલ મા સરસ વાનઞી છે ધન્યવાદ
Very nice
Superb ...very nice n tasty 👌👌
Bahuj saras paratha banavya
વાહ બહુજ સરસ છે.. શ્રાવણ મહિનો આવે છે એટલે તમારા પરોઠા બધાંજ લોકો ચોકકસ બનાવશે..
V v nice 👌 👍 👏
Mouth watering n awesome recipe
Thx. Very nice recepe u,k🤗😄🥳🕉🙏
Yummy
सादर प्रणाम गुरु माँ 🙇🙇 THANKFULLL FOR ENRICHING ☘🌼⚘☘🍎🍎
@unsulliedfoods
4 жыл бұрын
🙏🙏🙏
I will going to cook today
I never tried before I will make it now
Very nice and mouth watering recipe Tqq..... I'll try this for my regular Monday / Tuesday fast 😋😋😋🤗🤗
@arvinddesai1709
3 жыл бұрын
એરલએર લલ" ઐર ય રલ
Very nice & good recipes thanks 🙏
V nice 🤗
ખુબ જ સરસ
Very nice recipe
Mast mast
Um
Nice parotha
Very nice👌👌
Very good recipe. Please upload sravan special farali receipe series like sabudana khichadi, moraiya khichadi, farali pettis etc.
Khub saras!!!👍
Thank you for this recipe. Everytime we make bhakhri and it is very difficult to roast it because it keeps breaking but this time it was super easy and did not break at all. Your recipe works👍 Keep smiling and stay blessed😊
@unsulliedfoods
2 жыл бұрын
Thanks 🙏Mona Stay connected with us for more amezing recipes.😀😀
👌👍😂Nice 👌
👌🏿👍
Saras
Jsk
Thank you
Thanks 😊
nice mam
Healthy
Nice
If not fasting, which flour can be used instead of rajgira? Txs
Rajgira no laot ghar ma kai ritey banawano?su ene dry roast karwanu pehla ?ke pachi popping karwanu ne pachi eno loat mixi ma dadwano?pls pls say
@unsulliedfoods
Жыл бұрын
🙏😊 રાજગરા નો લોટ ઘરે બનાવવો હોય તો તેને મીક્ષર ની નાની જાર જેમાં આપણે ચટણી બનાવીએ છીએ તેમાં દળી લેવો , તેને ફોડવા કે શેકવા ની જરૂર નથી ,
@dollynagrecha6792
Жыл бұрын
Khub khub dhanyawad
Ben Jain loko bateka nathi khata, to shu nakh wanu??
@unsulliedfoods
2 жыл бұрын
બટાકા ની બદલે દૂધી છીણીને નાંખી શકાય
Rajera na lot nu ataman lai sakay vanti vakhate ?
@unsulliedfoods
4 жыл бұрын
હા, અટામણ લઈ શકાય. પણ આ રીતે લોટ બાંધીને વણશો તો અટામણ ની જરૂર જ નહીં પડે. અટામણ લેવાથી પરોઠા સહેજ કડક બનશે.😊😊
Nice video
@rashmidesai337
4 жыл бұрын
Very nice
very nice recipe તમે રેસીપી સાથે ingredients ની જાણકારી પણ આપો છો. ચણા દાળ માથી બનતા દર ની રેસીપી આપશો plz.suggest Mitaben thanks
@unsulliedfoods
4 жыл бұрын
Ok Bhai I will try 😊😊
Nice ✌️regular use ma rajagro khabay ? K pachi e garam pade ?
@unsulliedfoods
4 жыл бұрын
રોજીંદા ખોરાક માં તમારે હેલ્થી લોટ વાપરવો હોય તો મલ્ટી ગ્રેઇન લોટ બેસ્ટ ચોઇસ છે. તે પણ ગ્લુટન ફ્રી હોય છે અને મલ્ટી વીટામીનથી ભરપૂર હોય છે. તેમાંથી તમે વિવિધ રેસીપી ખૂબ જ આસાની થી બનાવી શકો છો.😊
@pritishastri6377
4 жыл бұрын
Ok thanks for the reply☺️
Good nice 👌 recipe
વાહ...👌👌👌 બટકું 1 મોટો લેવા નું કે મિડિયમ સાઈઝ નું લેવા નું. તમારી રેસીપી બહુ જ સરસ હોય છે
@unsulliedfoods
4 жыл бұрын
ગીતા બેન 😊 આ રેસીપીમાં મે મોટુ બટાકુ નાખ્યું છે. બટાકા મીક્ષ કરવાથી પરોઠા એકદમ soft બને છે..તમે મોટું કે નાનું બટાકુ લઈ શકો છો.🙏
Aa farali na hoy
Tal farad ma ave?
@unsulliedfoods
3 жыл бұрын
હા, તલ , જીરૂ અને શીંગદાણા ફરાળ માં લઇ શકાય 😊
@swatimendapara960
3 жыл бұрын
Ok
આનેપરોઠા નહી રાજગરાના થેપલા કહેવાય આમા અમે ગીરમા લોટમાચટણી તેમજ હળદર પણ નાખીએ છીએ ઉપવાસ હોય તો પણ અને રાજગરાનો જ લોટ કોરો લઈને તેનુ અટામણ લઇને વણવાથી થપલા તુટશે નહી ધઉની રોટલીની જેમ અટામણ લઈને વણવાનુ આનાથી થેપલા એકદમ કરકરા થાશે તે ચા ની હારે અથવા મિઠા દુધની સાથે સારા લાગશે
@kirandave1163
4 жыл бұрын
આભાર🙏🙏🙏🙏
@unsulliedfoods
4 жыл бұрын
🙏
Pan bahen ame eat & drive jevo faltu channel jota J nathi
Hath kona che ?? Ples javab apso. Faltu vat band karso.
👌👌👌👌👌👌👌👌
Very nice👌👌👌
Thanks 😊