રોજ પ્રાણાયામ કરો છો? હા. તો પછી ફાયદો કેમ નથી? 100% સફળ પ્રયોગ. || Manhar.D.Patel Official

Jay Mataji Jay Bhagvan Jay Dada

Пікірлер: 154

  • @jayantidiwani9091
    @jayantidiwani90913 ай бұрын

    મનોહરભાઈ, બેંગલોરથી જયંતીભાઈ પટેલ (દીવાણી) ના જય ભગવાન... તમે અનુલોમવિલોમ કરવાની સાચી રીત જણાવી.. આપશ્રી ને ખુબ ખુબ ધન્યવાદ.. આવીજ રીતે કપાલભાંતિ અને ભસ્ત્રીકા તથા અન્ય પ્રણાયમો અંગે માહિતી અને ડેમો બતાવવા નમ્ર વિનંતી..

  • @kamalabenpadvi
    @kamalabenpadvi4 ай бұрын

    જયભગવાન મનહર ભાઈ. સ્વાસ્થ્ય માટે ખૂબ સારી સમજણ આપી

  • @mtpfan6783
    @mtpfan67832 жыл бұрын

    વાહ મનહરભાઈ વાહ , જય શ્રી કૃષ્ણ આપનો ખુબ ખુબ આભાર

  • @jilosansadhimataji7153
    @jilosansadhimataji71533 жыл бұрын

    મનહર ભાઈ તમે જે કહ્યું તે પ્રમાણે ડાબેથી શ્વાસ લેવો અને જમણે થી kathvo પછી સુ કરવું તે કહયુ નહીં માહિતી અધૂરી છે...મતલબ કે બીજીવાર શ્વાસ કેવી રીતે અને કાયા નાકે લેવો.

  • @devrajrabari5565

    @devrajrabari5565

    5 ай бұрын

    👍

  • @rajnikantpatel4763

    @rajnikantpatel4763

    5 ай бұрын

    You Raet

  • @bharatbhaibhammar1890
    @bharatbhaibhammar18904 жыл бұрын

    સરસ સાહેબ જય ભગવાન પ્રાણાયામ વિશે ની રીત તમેજે બતાવી તેજ સાચી રીત છે ખુબ ખુબ આભાર મનહર ભાઈ જય ભગવાન

  • @urjaparmar2270
    @urjaparmar2270 Жыл бұрын

    Jay bhagvan manharbhai dhanyavad

  • @atulgudgud4183
    @atulgudgud41834 жыл бұрын

    Manohar bhai good information about virus Jay Jalaram Jai Bhagwan god bless you thanks

  • @shaileshbhaijoshi7362
    @shaileshbhaijoshi73624 жыл бұрын

    જય માઁ સિંહવાહિની ખુબ જ સરસ પ્રાણાયામ ની સાચી માહિતી આપી તમે પટેલ સાહેબ. આ પ્રાણાયામ થી કેટલાય લોકો નિરોગી જીવન વિતાવી શકે છે. તમારા દરેક વીડિયો અતિ રસપ્રદ અને લોકહિત માટેના હોય છે સાહેબ. જય શિવ શક્તિ

  • @dipalishah7322
    @dipalishah73224 жыл бұрын

    Thank you Manharbhai Tame Sacha sevak chho Bharat desh Na

  • @mr.gaurangparmar3785
    @mr.gaurangparmar37854 жыл бұрын

    Khub j Sabhar Saheb Jay Hind

  • @sosasandip9
    @sosasandip94 жыл бұрын

    Very good information sir 👍

  • @kalsariyajay298
    @kalsariyajay2983 жыл бұрын

    Nice

  • @devubhajam4712
    @devubhajam4712 Жыл бұрын

    Jay.duwarka.dhis

  • @Darshnaba
    @Darshnaba4 жыл бұрын

    Jay bhagvan

  • @bharatribadiya3101
    @bharatribadiya31014 жыл бұрын

    Excellent manharbhai

  • @sanjaynagda2170
    @sanjaynagda21704 жыл бұрын

    Really I could understand Pranayam system thanks

  • @maheshvasava2781
    @maheshvasava27814 жыл бұрын

    નમસ્કાર મનહરભાઈ

  • @ajitvaghela5270
    @ajitvaghela52704 жыл бұрын

    Jay mataji manharbhai. Superb

  • @navinvaishnav8527
    @navinvaishnav85272 жыл бұрын

    The Best Manharbhai ,🙏🏻🙏🏻

  • @mradulapopat328
    @mradulapopat328 Жыл бұрын

    Manharbhai Thanks for Video and good information Please let’s know do we do Breathing only with right Nostril , or alternatively right and left both nostril.

  • @smitaparikh4921
    @smitaparikh49213 жыл бұрын

    Really v. Useful

  • @nitaparmar4322
    @nitaparmar4322 Жыл бұрын

    Jay Bhagvan

  • @dodiyakishor309
    @dodiyakishor3093 жыл бұрын

    Khub Saras saheb 👍

  • @prajapativinodkumar6398
    @prajapativinodkumar6398 Жыл бұрын

    Thank you manhar sir 😊😊

  • @manojkava3436
    @manojkava34364 жыл бұрын

    Good Thanks

  • @parthvaghela2591
    @parthvaghela25914 жыл бұрын

    wah manhar bhai khush raho

  • @cookwithshenaz2935
    @cookwithshenaz29352 жыл бұрын

    હાય બીપી નોરમલ રહે તે વો ઉપાય બતાવો

  • @sosasandip9
    @sosasandip94 жыл бұрын

    Sachi definition sir

  • @bhagavatipatel5115
    @bhagavatipatel51152 жыл бұрын

    જય ભગવાન

  • @yadgarstudioborda7479
    @yadgarstudioborda74794 жыл бұрын

    👌

  • @pushpapanchal1994
    @pushpapanchal19943 жыл бұрын

    મનહરભાઈ જય ગુરુ દેવ દત્ત 👏👏

  • @sharmisthabensoni8283
    @sharmisthabensoni82833 жыл бұрын

    Jay.bagavan

  • @dlvankar2546
    @dlvankar25464 жыл бұрын

    Thanks manharbhai

  • @gunvatramanuj6900
    @gunvatramanuj69002 жыл бұрын

    વાહવાહ

  • @hiteshprajapati1693
    @hiteshprajapati16933 жыл бұрын

    Very good information 👍👍👍

  • @dilshadkarmali1809
    @dilshadkarmali18093 жыл бұрын

    Thanks 👏🏻

  • @rushithakkar7391
    @rushithakkar73914 жыл бұрын

    V nice

  • @gnaneshvarbarot9088
    @gnaneshvarbarot90884 жыл бұрын

    Jay mataji

  • @gajjarbalvant7617
    @gajjarbalvant76174 жыл бұрын

    Excellent

  • @patelvinod4403
    @patelvinod44033 жыл бұрын

    Thanks sir 👌me chalu kari dighu sir

  • @DhukaAbid
    @DhukaAbid3 жыл бұрын

    Thank you so much Bhai

  • @beenabhatt7562
    @beenabhatt75624 жыл бұрын

    Thank u bhai 🙏ગીતાજી વાંચવા છતા કોઈ દિવસ આવું સાઈન્ટીક રીઝન સમજાયુ ન હતું આજે સમજાયુ thanks again 🙏

  • @aruntrivedi7993
    @aruntrivedi79934 жыл бұрын

    Wah manharbhai

  • @vikramsinhzala6405
    @vikramsinhzala64054 жыл бұрын

    Superb

  • @amitapatel6345
    @amitapatel63454 жыл бұрын

    Very nice

  • @varshabenpatel1868
    @varshabenpatel1868 Жыл бұрын

    11:21

  • @vandanapatel4921
    @vandanapatel49213 жыл бұрын

    જય ભગવાન 🙏 મને જમણી બાજુ પેઢા મા પથરી આવી છે, તો મને ઉપાયો બતાવશો 🙏 પથરી 13mm ની આવી છે 🙏

  • @healthylifevidhichhaya6363
    @healthylifevidhichhaya63634 жыл бұрын

    Wahhh sir atli var sudhi to ame roki nthi sakta

  • @narendrapatel4520
    @narendrapatel45204 жыл бұрын

    Good

  • @amichauhan3
    @amichauhan34 жыл бұрын

    Thank you

  • @ramilabenvaghela5495

    @ramilabenvaghela5495

    3 жыл бұрын

    Thank you mara Sharma protein vadhi jay che tomato darshan jarurathi aap jo

  • @dineshbhaipatel3564
    @dineshbhaipatel35643 жыл бұрын

    રાત્રે ઉંધ માં નસકોરા બોલતા અટકાવવા ની ટીપ્સ નો વિડિઓ મૂકશો.

  • @OPGAMAR120
    @OPGAMAR1203 жыл бұрын

    Saheb Soraisis Vese Kay Dava Batavso (Chamdema) ?

  • @champaklalgandhi4339
    @champaklalgandhi43392 жыл бұрын

    First pranayam is O.k.with right nose closed.Repeat/second pranayam with left nose closed.Please clarify.

  • @dhayeygaming324
    @dhayeygaming324 Жыл бұрын

    Narna kothe hu hufadu Pani piv chu tyar bad ketla samay pachi pranayam karay Hu Tamara badha video jov chu To next video ma aano answer aapjo

  • @DilipPatel-ex2pi
    @DilipPatel-ex2pi3 жыл бұрын

    Nice Video

  • @poonambhatia4285
    @poonambhatia42853 жыл бұрын

    Nice 👍👌

  • @poonambhatia4285

    @poonambhatia4285

    3 жыл бұрын

    This is really pranayam

  • @mitulpatel8314
    @mitulpatel83144 жыл бұрын

    Manhar bhai barabar details samjhao ... Dhire dhire svas levano ane 6odvano . Aek nak thi lay ne bija nake 6odvano

  • @suresh6467
    @suresh64674 жыл бұрын

    દાભે થી લીધા પસી શ્વાસ કયા નાક છોડવાનો?

  • @healthylifevidhichhaya6363

    @healthylifevidhichhaya6363

    4 жыл бұрын

    Jamda thi

  • @j4love99
    @j4love994 жыл бұрын

    Daaba nakh thi lay ne jamna nakh mathi swas 6odvano ne???

  • @kamlesh-wj7ib
    @kamlesh-wj7ib4 жыл бұрын

    Manhar sir yog aapne savare 3,4 vage Kari sakiye andarama

  • @janvajevu9155

    @janvajevu9155

    3 жыл бұрын

    4 થી 6 નો સમય બેસ્ટ કહેવાય યોગ માટે..પણ છતાં જે લોકો એટલું વહેલું ના ઉથી શકે એ સૂરજ ઊગે એની પહેલાં યોગ કરી લેવા જોઈએ.

  • @vrujlalramolia7416
    @vrujlalramolia74163 жыл бұрын

    પ્રાણાયામના પ્રકાર? ફક્ત મનહરભાઈ જવાબ આપે

  • @rggoyani5235
    @rggoyani52353 жыл бұрын

    Melariyani tips mokljo

  • @toralchauhan5840
    @toralchauhan58403 ай бұрын

    Bhai pachi swas kya nostril thi bahar kadhvo

  • @jaynabhandari7973
    @jaynabhandari79732 жыл бұрын

    Vihangam yog ki Aadhayatmik Udan Jay swarved gatha Chlo swarved ke patha par

  • @hetal1983
    @hetal19834 жыл бұрын

    Thank you. Shawas dabe thi leva no ane jamni side thi nikalwa no????

  • @SURESHPATEL-wi2py

    @SURESHPATEL-wi2py

    2 жыл бұрын

    Please reply.

  • @SURESHPATEL-wi2py

    @SURESHPATEL-wi2py

    2 жыл бұрын

    Please reply.

  • @dilipsuthar1698
    @dilipsuthar16983 жыл бұрын

    Shri Manaherbhai patel, information is very good, 1) 2009 ma mane atteck avyo hato, medicine thi baraber Chal tu hatu, angiography karaveli, ak nus ma 90% blocked hati, 2) 16/9/2020 , hospital ma admit thayo, 4 days Pachi gher avi gayo, PRANAYAM NI INFORMATION EXELENT CHE, TAMARI SATHE MOBILE MA VAT KARI SAKAY? DILIP SUTHAR, AGE 60 YEAR/ MUMBAI / PLEASE REPLY

  • @devrajrabari5565
    @devrajrabari55655 ай бұрын

    સૂર્યનમસ્કાર નો વિડિયો મૂકો

  • @meetindianvlogger5762
    @meetindianvlogger57623 жыл бұрын

    World record for manhar patel

  • @Hks-pw2yg
    @Hks-pw2yg3 жыл бұрын

    Manhar bhai piles ni upay batao please

  • @govindpatel2876
    @govindpatel28764 жыл бұрын

    મનહર ભાઈ હુ પણ તમારી જેમ કોશીસ કરીસ જય ભગવાન...

  • @vipulpandya3778
    @vipulpandya37783 жыл бұрын

    ભાઈ... જયભારત દરેક જાણકારીભર્યા વિડીઓ માટે આપનો ખૂબ ખૂબ આભાર... મારાથી શું ભૂલ થઈ ગઈ છે ખબર નથી પડતી, અને ગયા વરસ થી પેટમા બનતા વાયુ જે શરીરમા ડાબા અંગોમા છાણીમા પીઠમા ભરાઈ મને સુવા નથી દેતો, કોઈ ડોક્ટર કામ નથી લાગ્યો. પ્લીઝ કંઈ ઉપાય દયો.

  • @PatelManisha256

    @PatelManisha256

    3 жыл бұрын

    Bhai Tamara karne koi dukhi thayu hoy to teni mafi magi lo tamaru dukha dur Thai jashe

  • @tikumakwana4082
    @tikumakwana40824 жыл бұрын

    Hu pan 1 min roki saku chu

  • @rdabhi2165
    @rdabhi21654 жыл бұрын

    stri rog vise video banavjo

  • @pritipandya2945
    @pritipandya29454 жыл бұрын

    Thanks 🙏

  • @ankitkhatri8013
    @ankitkhatri80134 жыл бұрын

    Aa anulom vilom thi kumbhak karva thi shushumna nadi active thay che..

  • @janvajevu9155

    @janvajevu9155

    3 жыл бұрын

    વરસો લાગી જાય..પહેલા તો આપણું આખી શરીર ને શુદ્ધ કરવું પડે ..પછી એક ગુરુ બનાવવા પડે જો જલ્દી સુષુમ્ણા નાડી જાગૃત કરવી હોય તો.

  • @ankitkhatri8013

    @ankitkhatri8013

    3 жыл бұрын

    @@janvajevu9155 regular practice karwa thi aa nadi ma spandan thay che, sampoorna jagrut karwa mate karma na bandhan mathi mukti prapt karwi jaruri che.

  • @alifiyapachmarhiwala6698
    @alifiyapachmarhiwala66984 жыл бұрын

    👍🙏🌹

  • @SuperJyotindra
    @SuperJyotindra3 жыл бұрын

    Tamaro contact kai rite thai ? Mobile number aapsho ? Aa pranayaam vishe je vigat tame nathi batavi e vishe puchhvu chhe.

  • @hirenshah4727
    @hirenshah47274 жыл бұрын

    મધ કેવી રીતે ખાવુ। અસલ છે એ કેમ ખાત્રી કરવી। વજન ઘટાડવા માટે

  • @dolphinbeauty2739
    @dolphinbeauty27394 жыл бұрын

    Tame daba naak thi swas levanu kaho chho,parantu Anulom Bilom ma to swas jamna naak vate lavay Sachubkayu chhe te batao Raamdevji na pranayam m ato jamna naak thi swas levanu batave chhe

  • @satishjinegar1399

    @satishjinegar1399

    3 жыл бұрын

    Don't expect any reply. This man never reply.

  • @3a-15harryshah9
    @3a-15harryshah94 жыл бұрын

    Foreign ma vitamin d n b12 mate?

  • @rashmiagnihotri2071

    @rashmiagnihotri2071

    3 жыл бұрын

    Contact us

  • @sumanpatel9069

    @sumanpatel9069

    3 жыл бұрын

    vitamin D savare suryoday vakhate ubha revu 20 thi 30 minit &b 12 mate to kogara karine e pani pi javanu.

  • @anitalotwala3858
    @anitalotwala38584 жыл бұрын

    Aa nadi shodhan kahevay

  • @yashpatel1488
    @yashpatel14883 жыл бұрын

    મનહર ભાઈ વિડીયો મા તારીખ મુકો એટલે ખબર પડે કે આ તારીખ નો વિડિયો છે જય શ્રી રામ

  • @sonalpatel9973
    @sonalpatel99734 жыл бұрын

    Aama mudra nu kai khry

  • @pravinmistry242
    @pravinmistry2422 жыл бұрын

    Sir tamaro mo namdar moklaso

  • @dilipsuthar1698
    @dilipsuthar16983 жыл бұрын

    Morning ma pani pi ne yog karwano,? Yog karya pachi pani pivanu? Reply, Good Night

  • @SURESHPATEL-wi2py

    @SURESHPATEL-wi2py

    2 жыл бұрын

    Please reply.

  • @dilipsenma2658
    @dilipsenma2658 Жыл бұрын

    Manahar Bhai tamaro nabar apone

  • @Bharatsinhgohil3393
    @Bharatsinhgohil33933 жыл бұрын

    , સાહેબ આપનું વજન કેટલુ છે?

  • @hasmukhmadani2115
    @hasmukhmadani21153 жыл бұрын

    આ રીતે શ્વાસ રોક્યા પછી શું કરવું? શ્વાસ. રોકાયેલો હોય તે કેવી રીતે બહાર નીકળે? આ વિષય પર પ્રકાશ પાડવા વિનંતી .

  • @satishjinegar1399
    @satishjinegar13993 жыл бұрын

    Ramdev swami thi mota yog guru cho tame ??

  • @ashvinparekh4023
    @ashvinparekh40233 жыл бұрын

    Daba make lai jamana make chhodvano? Anulom vilom to nahi karvanu?

  • @bhagavatipatel5115
    @bhagavatipatel51152 жыл бұрын

    કાન ની નસો સુકાઇ ગઇ હોયને અને આંખ ની નસો સુકાઇ જતી હોય તેની સારવાર અને કસરતનો વીડિયો મુકશો. જય ભગવાન તમને ભગવાન સાજાસમા રાખે.

  • @ashokthakor6725
    @ashokthakor67254 жыл бұрын

    શ્વાસ લીધા પછી છોડ વાનો કેવી રીતે

  • @janvajevu9155

    @janvajevu9155

    3 жыл бұрын

    પહેલા જમણું નાક બંધ કરીને ડાબા નાકથી શ્વાસ લેવાનો પછી જેટલો સમય આપણે શ્વાસ આપણા શરીરમાં રોકી શકીએ ત્યાં સુધી રોકવાનો પછી ડાબુ નાક બંધ કરીને જમણા નસકોરા થી ધીમે ધીમે બહાર કાઢવાનો..પછી પાછો જમણા નસકોરા વડે શ્વાસ લઈ રોકી રાખી શરીરમાં અને ડાબા નસકોરા થી કાઢવાનો.

  • @gajera2453

    @gajera2453

    3 жыл бұрын

    @@janvajevu9155સરસ

  • @pankajshah5487
    @pankajshah54874 жыл бұрын

    Manharbhai Jai Bhagwan Tamaro mobile no. Jove che jethi Karine tamaro contact thay sake Please meharbani Karine frwd karsho-Dhanyavaad-Jai Shri Krishna

  • @raseshgandhi6702
    @raseshgandhi67024 жыл бұрын

    Thank you so much Saanje kariye to na chale?

  • @nicedhananjaypatel80

    @nicedhananjaypatel80

    4 жыл бұрын

    Manahar Bhai cancer diabities nas blokage no vedio batavo

  • @tarakmhetakaoooltahchasma4334
    @tarakmhetakaoooltahchasma43344 жыл бұрын

    hello sir mane matha no dhukhvo daily thy6a & gani davao karipan aaram nahi padto 5 Year thi khub vadhi gyu 6a please sir help me

  • @geetashah7503
    @geetashah75033 жыл бұрын

    છોડતી વખતે કયા નાક ને પહેલા છોડવાનુ

  • @MrZuber97
    @MrZuber974 жыл бұрын

    Swas lev tayre peth fulvu joy ke chati Ek vakht swas levani technic par video banvjo

  • @jsparmarjsparmar

    @jsparmarjsparmar

    4 жыл бұрын

    R

  • @kantapunghera6911

    @kantapunghera6911

    4 жыл бұрын

    @@jsparmarjsparmar ,, ex

  • @janvajevu9155

    @janvajevu9155

    3 жыл бұрын

    છાતી ફુલાવી જોયીયે પેટ અંદર જવું જોઈએ

  • @jayvirpatel6836
    @jayvirpatel68362 жыл бұрын

    વેરીકોજ નો ઈલાજ

  • @amitparekh1655
    @amitparekh16554 жыл бұрын

    મનહરભાઇ, મને બહુ ગભરમણ લાગે છે કે મને કાંઈક થાય જસે તો અને અંદર થી પુશ થાય છે કે હું કાંઈક કરી નાંખીશ અને મારો confidence loose થયો છે, તો તમે કાંઈક ઉપાય બતાવો

  • @chetnapatel1418

    @chetnapatel1418

    4 жыл бұрын

    પીત ની દવા બતોવૌ

  • @ashokdesai3628

    @ashokdesai3628

    4 жыл бұрын

    જય ભગવાન

  • @nicedhananjaypatel80

    @nicedhananjaypatel80

    4 жыл бұрын

    Garami sir avi rahi che thanks mate su karavu

  • @dolphinbeauty2739

    @dolphinbeauty2739

    4 жыл бұрын

    Confidence loss thay to tatkalik Anulom bilom,ane bhramari pranayam karo tatkaal faydo thase

  • @rupapatel478
    @rupapatel4784 жыл бұрын

    તમારો નંબર આપો કામ છે

  • @yashpatel1488

    @yashpatel1488

    3 жыл бұрын

    9574488773.manhar.d patel

  • @rashmiagnihotri2071

    @rashmiagnihotri2071

    3 жыл бұрын

    @@yashpatel1488 thanks

Келесі