શ્રી ઘૃત કલ્લોલ પાર્શ્વનાથ દાદાની સ્તુતિ | સમ્યક્તવનું અંજન કરો | Umang bhavsar & Dhruvil Chaudhary

શ્રી ઘૃતકલ્લોલ પાર્શ્વનાથ દાદાની સ્તુતિ | સમ્યક્તવનું અંજન કરો | Umang bhavsar & Dhruvil Chaudhary
Lyricist - Aarjav Gandhi (Tapovani)
Singer - Umang bhavsar (Tapovani), Dhruvil Chaudhary (Tapovani)
Violin :- Mahendra Patel
Mixing :- Kardamsharma Joshi ( Rabasa Musiclab )
Video by :- Desinography ( Samarth Tapovani )
Lyrics-
વિતરાગ તારું દર્શ પામી નજરું મારી સ્થિર બને,
દર દર ભટકતી આ હરણી ને નિર્મળ સ્વરૂપ ઝરણું મળે;
એ દ્રશ્ય અનુપમ ગુણનું મુજ દોષનો કરે ખરખરો,
પ્રભુ ઘૃત કલ્લોલ અમ જીવનમાં સમ્યકતવનું અંજન કરો...
લાંગરો શ્રદ્ધા કિનારે બુદ્ધિની મુજ નાવડી,
સુખ મોક્ષ કેરુ પામવા સમકિતની પહેરો પાઘડી;
સુદેવ સુગુરુ સુધર્મનું મળવું હવે ફળવું બનો,
પ્રભુ ઘૃત કલ્લોલ...
મિત્ર મારા , પ્રાણ પ્યારા નાથ તારણહાર છો,
હરપળ તમારો સાથ છે ને તું ખરો આધાર છો;
સાચી અવિહળ પ્રીતના પ્યારા પ્રીતમ ભરથાર હો,
પ્રભુ ઘૃત કલ્લોલ...
મોંઘો મળ્યો ચિંતામણી મેં જીવનભર જાણ્યો નહિ,
સરદાર છું હું મુરખમાં માટે તને ધ્યાવું નહિ;
આ ચિત્ત તારા ગુણનું પ્રતિપળ પ્રભુ ચિંતન કરો,
પ્રભુ ઘૃત કલ્લોલ...
ભીષણ ભયંકર ને ભયાનક જ્વાળા મુજમાં ચાલતી,
ઉપકારી કે હિતકારી હો એ હૈયા સૌના બાળતી;
હું ક્રોધની છું આગને પ્રભુ આપ સમતાનો ઝરો,
પ્રભુ ઘૃત કલ્લોલ...
નિજ સ્વાર્થ ખાતર હું પ્રભુજી જૂઠને સાથી કરું,
ક્રોધ દંભને દાવથી બસ સત્યના ટુકડા કરું;
દેહની ભીતર સૂતેલા સત્વને જાગૃત કરો,
પ્રભુ ઘૃત કલ્લોલ...
આ આંખ દોષો શોધવા દોડ્યા કરે દોડ્યા કરે,
ગુણીજન તણા કોઈ ગુણલા ક્યારેય દિલમાં ના ધરે;
આપનું દર્શન વિભુ ગુણદૃષ્ટિને વિકસિત કરો,
પ્રભુ ઘૃત કલ્લોલ...
આપને પામ્યા તણો આનંદ છે આનંદ છે,
સેવકપણું પામ્યા તણો આનંદ છે આનંદ છે;
આનંદની આ દિવ્યતા સવિજીવનું મંગલ કરો,
પ્રભુ ઘૃત કલ્લોલ...

Пікірлер: 46

  • @hitendrakalariya5868
    @hitendrakalariya58683 жыл бұрын

    દાદા દાદા આર્જવ એન્ડ ટીમ

  • @hitendrakalariya5868
    @hitendrakalariya58683 жыл бұрын

    અદ્ભુત

  • @suvarnakumar4294
    @suvarnakumar42943 жыл бұрын

    Khub khub saras adbhut

  • @prachishah4975
    @prachishah49753 жыл бұрын

    Very nice arjav

  • @sahilkothari4614
    @sahilkothari46143 жыл бұрын

    Arjav Bhai Umang bhai dhruvil Bhai just nailed it. Jordar 👌👌👌👌

  • @chetnamotiwala3129
    @chetnamotiwala31292 жыл бұрын

    Bahut saras stavan🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤👌🌹🥰

  • @gandhiakshat99
    @gandhiakshat993 жыл бұрын

    Dada Dada..❤️

  • @devanshi_narayanabusinesss6406
    @devanshi_narayanabusinesss64063 жыл бұрын

    Prabhu 🙏🙏❤️

  • @dharasheth6486
    @dharasheth64862 жыл бұрын

    Beautiful💘👌🏻

  • @sanjaydedesai-wp9ig
    @sanjaydedesai-wp9ig Жыл бұрын

    ❤99999 KAROD vandan TAMNE sree PARASNATH bhagvan ❤

  • @sahilshah16
    @sahilshah162 жыл бұрын

    Excellent

  • @virajpshah9862
    @virajpshah98623 жыл бұрын

    ♥️✨♥️✨

  • @palmehta2726
    @palmehta2726 Жыл бұрын

    Aapde bdhi stuti pate pachi ek stavan gata ta ... E yaad karav ne ...

  • @meetshah6457
    @meetshah64572 жыл бұрын

    ❤️.

  • @maheshthakor-bh4nt
    @maheshthakor-bh4nt3 жыл бұрын

    Jay ho 🙏🙏🙏

  • @Thekevaldoshi
    @Thekevaldoshi Жыл бұрын

    Lyrics😍😍 Hradaysparshi stuti che haji banavo n upload karta ro pls😅

  • @hemantpanchal5937
    @hemantpanchal59373 жыл бұрын

    Jay ho......

  • @alpeshshah6783
    @alpeshshah67833 жыл бұрын

    Arjav.... Kamal... Khub bhav vahi sabdo... And umnag and dhrvil mast singing karyu che... Khub agal vadho.. really ghana ne samkit bij api se

  • @jinangsanghvi1300
    @jinangsanghvi13003 жыл бұрын

    હૃદયસ્પર્શી 💓 Badha TAPOVANI ni khub khub khub anumodna , ane dhanyavaad for such a great presentation 🙏

  • @kalpdungani
    @kalpdungani3 жыл бұрын

    Superb ❤️🙏

  • @vaibhavshah7964
    @vaibhavshah79643 жыл бұрын

    🙏🙏🙏

  • @dhruvishah2579
    @dhruvishah25793 жыл бұрын

    Adbhut lyrics👌 🙏🙏so nice Aarjav 👏👏😍

  • @mrugeshshah4130
    @mrugeshshah41303 жыл бұрын

    Peacefull..... Superb....

  • @dmokshu139
    @dmokshu1393 жыл бұрын

    ❤💫

  • @nisargshah7848
    @nisargshah78483 жыл бұрын

    Adbhut🔥 tapovani

  • @namonamahshaswatparivar5728
    @namonamahshaswatparivar57283 жыл бұрын

    વાહ વાહ..... Superb all

  • @jagrutishah5210
    @jagrutishah52103 жыл бұрын

    🌹amazing👏 Arajav umang,druvil,samarth tpovani👏👏👏 Khub agal vadho💖😃

  • @ketulshahtapovani-areligio6787
    @ketulshahtapovani-areligio67873 жыл бұрын

    અદભુત શબ્દ અને સુર થી સંવેદના 🙏🙏 દાદા દાદા 👌👌

  • @sanyamshah2382
    @sanyamshah23823 жыл бұрын

    Adbhut Arjav...Proud of you beta 🤗🙏🏻

  • @prachishah4975

    @prachishah4975

    3 жыл бұрын

    Very nice arjav

  • @jainam1234
    @jainam12343 жыл бұрын

    Great 🔥🙏

  • @jainamshah6775
    @jainamshah67753 жыл бұрын

    🔥🔥🙏🏻🙏🏻🙏🏻

  • @parshvashah4140
    @parshvashah41403 жыл бұрын

    Superb lyrics and music

  • @saiyamshah2605
    @saiyamshah26053 жыл бұрын

    🙏🙏✨

  • @charitrashah5056
    @charitrashah50563 жыл бұрын

    Superb Lyrics 🙏🙏

  • @mananshah3266
    @mananshah32663 жыл бұрын

    superb🥰

  • @salonivora7661
    @salonivora76613 жыл бұрын

    Heart touching ❤️

  • @neershah2354
    @neershah23543 жыл бұрын

    Soulful music, sound and lyrics. Grt work Guys. Bhav ma lavi le evu adbhut song. 👌💯💯

  • @tmjainismisthewayoflifetm2288
    @tmjainismisthewayoflifetm22883 жыл бұрын

    Gajab.. Lyrics is awesome. Both umang and dhruvil Soulful voice ... It is Just Amazing 💗❤️

  • @dhairyajhalmora174
    @dhairyajhalmora1743 жыл бұрын

    Just amazing ❤️❤️

  • @khushishah2216
    @khushishah22163 жыл бұрын

    Precious 💖

  • @jinayshah6829
    @jinayshah68293 жыл бұрын

    Unexplainable 😍😍❤❤

  • @swapnildesai9469
    @swapnildesai94693 жыл бұрын

    DADA DADA 🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️❤️

  • @pinankdoshi2762
    @pinankdoshi27623 жыл бұрын

    🙏🙏🙏

Келесі