શ્રાધ્ધ માં પુણ્ય દાન કરવા નું કિર્તન|| viral's kirtan|| લખાણ સાથે છે

Музыка

‪@Viralskirtan‬
શ્રાધ્ધ માં પુણ્ય દાન કરવા નું કિર્તન||viral's kirtan
#ગુજરાતીભજન
#gujrati nava geet
#શ્રાદ્ધ ના ભજન
#letest bhajan
#gujrati
#most popular gujrati bhajan
#viral's kirtan
#viralskirtan
#god bhajan
#bhagvan na bhajan
#bhajankirtan
#satsang
રથડા ઊભા છે નેવા બારણે રે
યમરાજ પૂછે છે જીવન રાય ને રે
જીવ તારે તૈયાર થવામાં શું વાર રે
રથડાં ઘડી ના રી યે મારા રામ ના રે
મારે સાધુ ના સીધા ભરવા રે
મારે કરવા છે પુણ્ય ને દાન રે ..રથડા ધડી યે ન રે મારા રામ ના રે
રથાડા ઊભા છે નેવા બારણે રે
યમરાજ પૂછે છે જીવન રાય ને રે .રથાડાં ઘડી ના રી યે મારા રમનારે
મારે બ્રાહ્મણ ને દાન પુણ્ય કરવા રે
મારે દેવા છે ગુપ્ત દાન રે.. રથડ ઘડી ના રી યે મારા રામ ના રે..
રથ ડા ઊભા છે નવા બારણે રે
યમરાજ પૂછે છે જીવન રાય રે..રથડા ઘડી ના રી યે મારા રામ ના રે
મારે દિકરી યુ ને દાન કરવા રે
મારે દેવા છે સોનાનાં દાન રે.. રથડા ઘડી ના રી યે મારા રામ ના રે
રથ ડા ઊભા છે નેવાં બારણે રે
યમરાજ પૂછે છે જીવન રાય રે... રથડા ઘડી ના રી યે મારા રામ નારે
મારે ગાયું ને નીરણ નાખવા રે
મારે કબૂતર ને નાખવી ચણ રે.. રાથડા ઘડી ના રી યે મારા રામ ના રે
રથ ડા ઊભા છે નેવાં બારણે રે
યમરાજ પૂછે છે જીવન રાય રે.. રથદા ઘડી ના રી યે મારા રામ ના રે
🙏🙏🙏🙏🙏🙏🙏

Пікірлер: 3

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal9 ай бұрын

    Shree Krishna satsang mandal na🙏🙏🙏 Jay Shree Krishna 🙏🏻🙏🏻🙏🏻

  • @kailashpatel978
    @kailashpatel9789 ай бұрын

    ગાયને.નિરણ.એટલેશૂ

  • @Viralskirtan

    @Viralskirtan

    9 ай бұрын

    ઘાસ

Келесі