શ્રી ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ ગીર ગૌશાળા અમૃતવેલ રાઘવ ખૂંટ ને શ્યામ ખૂંટ । Best Gir Cow Gujarat

શ્રી ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ ગીર ગૌશાળા અમૃતવેલ રાઘવ ખૂંટ ને શ્યામ ખૂંટ । Best Gir Cow Gujarat
કોન્ટેક્ટ નંબર
૮૭૫૮૭૫૦૬૯૦
રાઘવ ગીર ખૂંટ કાબરો પિતા પૂનમ ને માતા રૂપા
શ્યામ ગીર ખૂંટ લીલડો પિતા ક્રિષ્ના ને માતા લીલડી
શ્રી ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ અમૃતવેલ ગામ ને સાવરકુંડલા નજીક આવેલ છે જયાં ખોડિયાર માતાજી નું ભવ્ય મંદિર છે સાથે મહાદેવ ભોળિયા નાથ નું પણ મંદિર છે ને ભોજલરામ બાપા નું પણ મંદિર છે સાથે સાથે હોસ્પીટલ પણ છે તો તમે આ જગ્યા નો આનંદ માંણવા નો મોકો મળે તો જરૂર જાજો જય ખોડીયાર માં જય હો મહાદેવ ભોળિયા નાથ ની જય ગૌમાતા જય ભારત

Пікірлер: 10

  • @ajaybarad1600....
    @ajaybarad1600....14 сағат бұрын

    ખૂબ સરસ છે..ભાઈ👌

  • @mehulmaldhari9126
    @mehulmaldhari912610 сағат бұрын

    સરનામું આપજો ભાઈ

  • @AjayFangaliaya-yi1gz
    @AjayFangaliaya-yi1gz4 сағат бұрын

    ભાઈ બીકે આયર ની ગૌશાળા નો વિડીયો બનાવો ને

  • @thobhanbharvad2714
    @thobhanbharvad271414 сағат бұрын

    Nano vasdo joi Bull mate

  • @shreebhagavatigirgaushala9613
    @shreebhagavatigirgaushala961314 сағат бұрын

    👍👍

  • @Bharvad_2178
    @Bharvad_217814 сағат бұрын

    ❤❤❤

  • @sankariyanitin6457
    @sankariyanitin645714 сағат бұрын

    Raghav na semen price su se

  • @Ram3909-g1l
    @Ram3909-g1l14 сағат бұрын

    Raghav semen price

Келесі