શ્રી ભીડ|| ભજન હનુમાનજી મંદિર વારાહી || ચાલો લઈ જો મંદિર દેખાડવા || વારાહી નુ ગૌરવ || હનુમાન મંદિર||

વારાહી નુ ગૌરવ એટલે કે શ્રી ભીડ ભજન હનુમાનજી મંદિર વારાહીનું એક મસ્તક સ્થળ છે ત્યાં ત્રણ મંદિરો આવેલા છે શંકર ભગવાન મંદિર હનુમાન મંદિર બાપુ મંદિર ત્યાં વર્ષે વર્ષે કામગીરી બાપુ નો મેળો થાય છે તે મેળામાં ખૂબ જ વસ્તી મોજ કરે છે મસ્તી કરે છે અને અમે પણ મેળાની મોજ લેવા ત્યાં મેળો દેખવા જાય છે અને એટલું જ નહીં વારાહીમાં જે મેળા ભરાય તેની શરૂઆત ત્યાંથી થાય છે

Пікірлер

    Келесі