પ્રવચન સાંભળવા અને માતાજી દર્શન કરવા "બારેજા ધામ" કેટલા ભક્તો આવે છે? જુઔ..//KHUNKHAAR MELDI MAA 🚩

Ойын-сауық

Пікірлер: 1 300

  • @khunkhaarmeldimaabareja
    @khunkhaarmeldimaabareja4 ай бұрын

    ભાવિક -ભક્તો કેવું લાગ્યું (બારેજા ધામ)?

  • @chetan.ravall

    @chetan.ravall

    4 ай бұрын

    મન ની શાંતિ મળે છે.અને કોઈને કહીએ કે બારેજા રવિવાર ભરીએ છીએ તો અચરજ પામે છે લોકો... બહુચર ના ખાતાની ઉગતા પોરની રામવાળી મેલડી માઁ ને જાજા કરીને રામ રામ.. માં બસ સપને આઇ ને બેઠક મા બોલાય...રામ માડી રામ

  • @Kaleshwari_maa_official

    @Kaleshwari_maa_official

    4 ай бұрын

    માઁ તમારે પૂછવાનું આવતું જ નહીં તમારા ધામ માં ભક્તો ની ભીડ જોઈ અંદાજ આવી જાય છે તમારા કામ નો માઁ સવાર થી સાંજ સુધી માઁ તમારા દરબારમાં હજારો ભક્તો પ્રસાદી લે છે પ્રવચન સાંભળે છે મેટર સાંભળે છે અને સાથે સાથે તમે એક અઠવાડિયામાં કરેલ કામ ની માનતાઓ સાંભળી ખુબ આનંદ હરખ થાય છે તમે તો બારેજા ગામ ને નવી ઓળખ આપી બારેજા ધામ તરીકે ગુજરાત અને વિશ્વમાં આજ તમારા બારેજા ધામ નો ડન્કો વાગે છે ખાલી બારેજા નામ પડતા જ કે ખુંખાર મેલડી માઁ બારેજા ધામ એજ બારેજા ને કે આવી તમે આગવી ઓળખ વિશ્વમાં ઉભી કરી છે રામ રામ માઁ🚩🚩🚩🚩🚩🚩

  • @Kaleshwari_maa_official

    @Kaleshwari_maa_official

    4 ай бұрын

    મન ની શાંતિ આનંદ અનુભવ થાય છે આખા અઠવાડિયામાં નોકરી કરી થાક લાગતો હોય છે એ થાક ઉતારવા માટે તમારા દરબારમાં આવીએ એટલે શાંતિ હદય માં હરખ અને થાક દૂર થઈ જાય છે નવી ઉર્જા નવી પ્રેરણા અઠવાડિયા માટે મળી જાય છે રામ રામ માઁ🚩🚩🚩🚩

  • @PayalPatel-bw2qw

    @PayalPatel-bw2qw

    4 ай бұрын

    ખ્બજ સાર્ લાગય્ મા હે USA મા છ્ મા તમારા દરસન કરવા છે મા મા તમારા જેવી માં ક્યાં ન મલે મા રામ રામ મા 🙏🙏🙏🙏🙏

  • @jaysikotarmaa1819

    @jaysikotarmaa1819

    4 ай бұрын

    હે માં મેલડી માઁ બહુચર માઁ અમારી આશા પુરી કરજો મા

  • @veenapanchal1533
    @veenapanchal15334 ай бұрын

    Mari khunkhar meldi maa jevu koi nathi 🌹

  • @user-nu7cp9nm6l
    @user-nu7cp9nm6l4 ай бұрын

    માડી ઘરે બેસીને તમારા પ્રવચન સાંભળું છું માં મેલડી હુકમ કરો માં મેલડી તમારા પ્રવચન સાંભળવા માટે બારેજા આવી જાઉં રામ માડી રામ 🙏

  • @user-jt9eb6yr5m
    @user-jt9eb6yr5m4 ай бұрын

    રામ રામ ગુરુ માં તમારી આરતીમાં તો સ્વર્ગની જેવો આનંદ આવે❤

  • @Kaleshwari_maa_official
    @Kaleshwari_maa_official4 ай бұрын

    માઁ તમારા કામ બોલે છે માટે હજારો ભક્તો તમારા દર્શન અને તમારા શબ્દો દેવગતી ના સાંભળવા માટે આવે છે લાખો ભક્તો ઘરે બેઠા સમાધાન ન્યાય વહેવાર મળે એવા તમારા પ્રવચન સાંભળે છે અને હજારો ભક્તો તમારા હુક્કમ થી દર્શન કરવા અને પ્રવચન સાંભળવા ની સાથે તમે અઠવાડિયામાં કરેલ કામ ની માનતાઓ પૂર્ણ કરવા આવે છે આવા કાળા કળજુગ માં આધુનિક યુગમાં કોઈ ના પાસે સમય જ નહીં છતાંય તમારા કરેલ કામ અને પ્રવચન સાંભળવા હજારો ભક્તો નું ઘોડાપુર વિડિઓ માં દેખાઈ રહ્યું છે નિઃસ્વાર્થ તમારા દીકરા ની સેવા ની ભાવના અને તમારા કામ બોલે છે નામ લેતા જ કામ થઇ જાય એનું નામ બારેજા ધામ સોલંકી પેઢી ની ખુંખાર મેલડી માઁ આભાર માઁ ખુબ ખુબ જાજા જાજા રામ રામ માઁ🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @sakuparmar9803

    @sakuparmar9803

    4 ай бұрын

    Ram Ram 🙏

  • @Kaleshwari_maa_official

    @Kaleshwari_maa_official

    4 ай бұрын

    @@sakuparmar9803 રામ રામ

  • @Kaleshwari_maa_official

    @Kaleshwari_maa_official

    4 ай бұрын

    Maa રામ રામ❤

  • @user-gd4my2vz8o

    @user-gd4my2vz8o

    4 ай бұрын

    Ma bolavi le mane Tara pase have tane madva ni ichhha bov thay che Mari maa

  • @Kaleshwari_maa_official

    @Kaleshwari_maa_official

    4 ай бұрын

    @@user-gd4my2vz8o માઁ🚩🚩🚩

  • @rajendrabaraiya7948
    @rajendrabaraiya79484 ай бұрын

    જય શ્રી ખુખાર મેલડી માઁ રામ રામ રામ બારેજા ધામ માં માં માં માં માં માં માં માં

  • @Khunkharmeldima-s7o
    @Khunkharmeldima-s7o4 ай бұрын

    માડી ના ધામ માં આવવાથી અનેરો આનંદ થાય છે મારા ઉત્સાહ નો પાર નથી રહેતો માડીના પ્રવચન સાંભળીને મારા જીવનમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે મને વિશ્વાસ છે માડી મારા કુળદેવી ના દર્શન કરાવશે માડી અમારી કુળદેવી કઈ જગ્યાએ નારાજ છે હે ખુખાર મેલડી માં મને જરૂર એક દિવસ બતાવશે મને વિશ્વાસ છે મારો નંબર આવતા પહેલા જ મારી કુળદેવી માતા ના દર્શન થઈ જશે મારુ દુઃખ તો માડી એ મટાડી દીધું હવે મારે એક જ આશા છે કુળદેવી માતાજી કુળદેવી માતાજીના દર્શન કરવા અને એમની ભક્તિ માડી ના પ્રવચન સાંભળીને મેં આંધળો દીવો કર્યો છે પરંતુ મને એમ લાગે છે કે મારી કુળદેવી માતા મારી સાથે જ છે રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ મારી ખુંખાર મેલડી માતાને રામ મારી બહુચર મેલડી માતાને રામ મારી સધી માતા ને રામ રામ

  • @ARZALAGAMING

    @ARZALAGAMING

    Ай бұрын

    Mata nu mandir sanje Kulu hoy che please fast Tell me

  • @Khunkharmeldima-s7o

    @Khunkharmeldima-s7o

    27 күн бұрын

    @@ARZALAGAMING mataji nu mandir nathi matra ravivare j gaadi thay chhe only Sunday

  • @Shaileshpiyeja
    @Shaileshpiyeja4 ай бұрын

    ⚜️રામ રામ માડી રામ ખૂંખાર રામવાળી બહુચરમેલડી માઁને જાજા રામ રામ માડી.મારી ચામુંડમેલડી ના જાજા રામ રામ માડી.⚜️❣️❣️❣️🔱📿📿📿🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏💐💐💐🌺🌺🌺🏵🏵🏵🌼🌼🌼🌸🌸🌸🌻🌻🌻મારા નોધારા નો આધાર મારી મેલડી માઁ.🙏🙏🙏👌

  • @jaysikotarmaa1819
    @jaysikotarmaa18194 ай бұрын

    જય ખુંખાર મેલડી માઁ બહુચર માઁ બારેજા 🛕ધામ 🙏

  • @Kaleshwari_maa_official
    @Kaleshwari_maa_official4 ай бұрын

    ખુશ ખુશ થઈ ગયા માઁ❤

  • @RajdhaniStudio_007
    @RajdhaniStudio_0074 ай бұрын

    ‼️ જય હો માતાજી 🚩🙏🏻🔱 સદાય સાથે રહેજો અને જીવનમાં પ્રગતિ કરાવજો માં 🔱‼️

  • @alpasiddhpura5862
    @alpasiddhpura58624 ай бұрын

    મા મા મા મા મા મા ખુબ ખુબ મજા આવી તમારા દર્શન થી જઘન્ય થઈ ગયા રામ માડી રામ રામરામ રામ માડી રામ

  • @ganpatibappa-zu2yq
    @ganpatibappa-zu2yq4 ай бұрын

    તામે મારી ગુરુ માતા ચો માં તમરા થી મેં બો સિક્યો માતા ખૂબ ખૂબ આભાર માતા મેલડી માતા ❤🎉🎉😊

  • @hardikparmar309
    @hardikparmar3094 ай бұрын

    Ram Ram Maa

  • @user-ii5ih2ln3g
    @user-ii5ih2ln3g4 ай бұрын

    બધુ દુઃખ ભૂલી જવાય છે આનંદ નો અનુભવ થાય છે રામ માડી રામ ખૂબ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mr.vlogger_07_
    @mr.vlogger_07_4 ай бұрын

    ખુબ રામ 🙏 માડી😊🎉❤

  • @kashishraval7339
    @kashishraval73394 ай бұрын

    સાચે જ માઁ તમારી જલક સૌ થી અલગ માઁ એટલા રૂડા લાગો માઁ વટ નો કટકો મારી માડી કોઈ ની નઝરુ ના લાગે માઁ રામ રામ માઁ ❤🙏👑😍

  • @rajamahakaliofficial8495
    @rajamahakaliofficial84954 ай бұрын

    Ram Madi Ram 🙏👑

  • @user-yu4zr6xn6j
    @user-yu4zr6xn6j4 ай бұрын

    રામ વાળી માં બહુચર ખુંખાર મેલડી માં અમે મોબાઈલ માં જોયું બહુ સરસ લાગ્યું માડી રામ માડી રામ રામ માડી રામ ❤❤

  • @kirankparmar5742

    @kirankparmar5742

    2 ай бұрын

    He man tumhara video mein joya he man tumhara video joya mein jaane humne Chinese Chinese

  • @user-uz4id9hz7h
    @user-uz4id9hz7h4 ай бұрын

    રામ રામ માડી રામ રામ મારી ગુરૂ માતા ટાઇગર ખુંખાર મેલડી માતા ને મારી કુળદેવી મા મહાકાળી માતાજી ના રામ રામ માડી તારા ચરણ માં આવી ને ખુબ આનંદ આવે છે મા ઘરે જવાની ઈચ્છા નહી થતી માં મારા પરિવાર ને તારા ચરણ માં લાવો પણ માં તું એમને મનાવજે પરિવાર ની રક્ષા કરજો

  • @parmarjeegar5537
    @parmarjeegar55374 ай бұрын

    🙏📿રામ માડી રામ 📿 🙏

  • @zopadiak-47
    @zopadiak-474 ай бұрын

    માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ રામબાઈ ઝાંપડી છોરું ના ખુંખાર મેલડી માઁ ને રામ રામ રામ રામ રામ ❤❤

  • @padhiyarmadhav0052
    @padhiyarmadhav00524 ай бұрын

    જય શ્રી ગુરુ માતા ખુંખાર મેલડી માં તમારા સાનિધ્યમાં આવ્યા પછી તો મારું અને મારો પરિવાર ભક્તિ મય બની ગયો મારી કુળદેવી ચંદ્રિકાભવાની માં ના ઝાઝા રામ રામ ❤રામ રામ માડી❤

  • @dangishailesh7584
    @dangishailesh75844 ай бұрын

    રામ રામ માડી જય શ્રી ખુંખાર મેલડી માઁ Bareja dham

  • @patelmahesh6132
    @patelmahesh61324 ай бұрын

    🙏🏻 "રામ "🙏🏻" રામ"🙏🏻"માં"🙏🏻🚩🚩🚩🚩🚩🚩🚩🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻

  • @REXITO.
    @REXITO.4 ай бұрын

    ખૂબ સરસ માઁ રામ રામ અમેપણ આવેલા હતા બોવ આનંદ આવ્યો🙏🙏🙏🙏

  • @user-hy5nn7rm1w
    @user-hy5nn7rm1w4 ай бұрын

    રામ રામ મારી બહુચર મેલડી માં કોઈ દિવસ અમને પણ સપના ના મા આવજો માડી એવી પ્રાથના કરીયે છે માં ( રામ રામ માડી જય શ્રી રામ ) 😔🥺🥹

  • @user-hy1dy6ow1p
    @user-hy1dy6ow1p4 ай бұрын

    જય શ્રી બહુચર ખુંખાર મેલડી માઁ રામ રામ માઁ. માઁ ખુબ ખુબ રામ રામ માઁ. બધા ભાવિક ભક્તોને ને નમ્ર વિનંતી છે કે આપડા માડીનું આગમન થાય ત્યારે માડીની ચુંદડી તથા હાથ ના ખેંચો દેવી શક્તિ નું સન્માન કરો. માઁ તો દરિયા દિલ છે.માઁ કોટી કોટી પ્રણામ માઁ. જય શ્રી રામ 🚩🚩

  • @narendrathakor6121
    @narendrathakor61214 ай бұрын

    ❤❤ Jay Vhanavati Sikotar Maa Jay Mahoni Meladi maa ❤❤

  • @amubenkapadiya6970
    @amubenkapadiya69704 ай бұрын

    ❤❤રામ માડી રામ ❤❤ ઊગતા પોર બારેજા ધામની બહુચર મેલડી માતાજી ના આસીમ જય જય કાર હો માડી હવે તો તમારા દશૅન દુલૅભ થઈ ગયા છે.❤❤

  • @bhagwatilalwani7648

    @bhagwatilalwani7648

    4 ай бұрын

    Ram madi 🙏🙏Ram🙏🙏

  • @prakashboricha7692
    @prakashboricha76924 ай бұрын

    રામ માડી રામ રામ માડી રામ જય હો બહુચર મેલડી માં ની જય હો ખુંખાર મેલડી માં ની હે માં મેલડી માં મારી રક્ષા કરજો માં

  • @all_status_0779
    @all_status_07794 ай бұрын

    રામ રામ માડી ખુંખાર મેલડી માઁ ❤❤

  • @jayshaktistudio2509
    @jayshaktistudio25094 ай бұрын

    Jay Shakti maa 🙏🚩🙏

  • @user-Gayatrithakor143

    @user-Gayatrithakor143

    4 ай бұрын

    રામ રામ 😊

  • @himansuparmar6226
    @himansuparmar62264 ай бұрын

    દુખ્યારાના દુઃખ દૂર કર્યા ખુખાર બારેજા સોલંકી પેઢીના માં મેલડી માં બવચર રામ માં રામ

  • @Jenabhai-pi9ws
    @Jenabhai-pi9ws2 ай бұрын

    શ્રી બોચર મેલડી મા ને રામ રામ રામ રામ રામ રામ ખોખાર મેલડીમાને રામ રામ રામ રામ કરી ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🦚🥭🍎🤚🍎🦃🦃💐🌷🪷🥀🌹💐🦜🥀🪷🪷🌷🌺🌺🪷🌷🌺🌹💐🦜🥀🥀🌺🪷🌷🌺🌺🪷🌷🌺🌹🌹🦚🦜❤️🦜🪔🤚👏👏🤚👏👏🤚👏🚩👣👣🦜❤️🦜🪔🪔💐🌷🪷🥀

  • @ankurikarohit7539
    @ankurikarohit75394 ай бұрын

    ખુબ આનંદ થાય છે માં તમારા દર્શન કરીને માં આવા ઘોર કળયુગ માં તમે મળ્યાં એ અમારું સૌભાગ્ય છે માં આખા અઠવાડિયા નું દુઃખ હોય અને માં તારા ધામ માં આવીને બધું ભૂલી જઈએ છીએ માં ઝાઝા રામ રામ માડી 🙏🙏

  • @khushpalsingh2914

    @khushpalsingh2914

    4 ай бұрын

    🌹🌹🌹🙏🏻🙏🏻 maa kee Lila apram par he Ram Madi Ram ❤❤❤🌹🌹🌹🌹❤️🙏🏻❤️🙏🏻🙏🏻

  • @yogeshsolnki1472

    @yogeshsolnki1472

    9 күн бұрын

    Kya avyu che dhaam

  • @thakorajit1036
    @thakorajit10364 ай бұрын

    Mr Meldi Vara

  • @dharmikchaudhari6661
    @dharmikchaudhari66614 ай бұрын

    રામ માં ❤

  • @palajbhai1972
    @palajbhai19724 ай бұрын

    ખૂબજ સરસ એન્ટ્રી માં રામ માળી.જય હો.ખૂંખાર મેલડી.માં.જય બહુચર માં.રામ રામ

  • @ajaygohil1306
    @ajaygohil13064 ай бұрын

    માઁ તારા ધામમાં આવી એટલે બોવ મજા આવે માઁ તુ તો અપરમ પાર સો માઁ

  • @SurajChuahan-ln1px
    @SurajChuahan-ln1px4 ай бұрын

    માં રામ માડી મારી ખુંખાર મેલડી મા ના જાજા ❤માં બોવજ સરસ લાગ્યુ માં તમે છો એએટલે માં સારુ લાગે છે ❤રામ રામ ખૂંખાર ❤❤રામ મા ના જાજા રામ રામ માડી રામ માડી રામ

  • @BabaRamdevpir0319
    @BabaRamdevpir03194 ай бұрын

    જય માતાજી

  • @2536Shyam
    @2536Shyam4 ай бұрын

    જય ખુંખાર મેલડી મા રામ રામ રામ રામ રામ માડી 🙏🙏🙏🚩🚩🚩

  • @KALPESH15071
    @KALPESH150714 ай бұрын

    જય હો 🙏🙏રામ વાળી ખૂંખાર બારજા ધામ ની 🙏મેલડી માં, 20/02/2024

  • @papputhakordeesa2556
    @papputhakordeesa25564 ай бұрын

    ખરું માડી કરું હાચુ માડી હાચુ 🥰🙏🏻🚩🙏🏻🚩🙏🏻🚩🚩🙏🏻🚩🙏🏻🚩🥰🙏🏻🚩🚩🙏🏻🚩🚩🙏🏻🚩🙏🏻🙏🏻🚩🙏🏻🙏🏻🚩🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️🚩🌹🚩🌹🙏🏻🌹🙏🏻🌹🌹🙏🏻રામ રામ માડી રામ 🥰🙏🏻😘

  • @rajamahakaliofficial8495
    @rajamahakaliofficial84954 ай бұрын

    Hee Mari Khukhar Meldi Buchar

  • @kirankparmar5742
    @kirankparmar5742Ай бұрын

    રામમાડી રામમાડી રામમાડી ખુંખાર મેલડી માં

  • @Ramilaben67
    @Ramilaben673 ай бұрын

    રામ માડી રામ જય બહુચર માં જય ખૂંખાર મેલડી માં રામ માડી રામ રામ રામ રામ રામ રામ રામ રામ

  • @SanjayThakor-jb8wh
    @SanjayThakor-jb8wh4 ай бұрын

    ❤મા બારેજા ધામ અેટલે સ્વર્ગ ની અનુભૂતિ થાય છે❤

  • @ganpatibappa-zu2yq
    @ganpatibappa-zu2yq4 ай бұрын

    Mari kurdevi karka mata ne jagrut karjo mata 😊

  • @user-nb9pg4qu2d
    @user-nb9pg4qu2d4 ай бұрын

    રામ માડી રામ જય શ્રી રામ જય શ્રી ખુંખાર મેલડી માં ની જય 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @jashiben8462
    @jashiben84624 ай бұрын

    ખુબ સુંદર લાગે માડી તમારું ધામ 🙏🌺🌹

  • @padmachauhan2335
    @padmachauhan23354 ай бұрын

    રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ ❤❤🙏🙏🙏🙏🙏મા મા મા મા

  • @2536Shyam
    @2536Shyam4 ай бұрын

    જય ખોખાર મેલડી માં રામ રામ માડી

  • @user-nb9pg4qu2d
    @user-nb9pg4qu2d4 ай бұрын

    રામ માળી રામ જય ખુંખાર મેલડી માં તમને ઝાઝા રામ જય રામ વાડી માં 💐🙏🙏🙏🙏🙏

  • @royaladivasi675
    @royaladivasi6754 ай бұрын

    રામ રામ રામ ખુંખાર મેલડી માં રામ રામ

  • @papputhakordeesa2556
    @papputhakordeesa25564 ай бұрын

    માડી મારે એટલા આશીર્વાદ જોવે કે માડી ... ઘરે બેઠા તમારા રવિવાર ભરવા માડી 🥰🚩🥰મારી મજબુર છે સાનિધ્ય હાલ ની આવીશકતો તમારા આશીર્વાદ થી મારાં ઘરના બધા ને લયીને આવીશ.... બારેજા 🥰🙏🏻🚩રામ રામ માડી ram❤🚩🙏🏻🥰🙏🏻🥰🙏🏻🥰🙏🏻🚩🙏🏻🚩🙏🏻🚩🙏🏻

  • @user-lz1rp4ov2d
    @user-lz1rp4ov2d4 ай бұрын

    રામ માડી રામ તમારી માયા અપરંપાર છે માં તમે ભક્તો ના દુઃખ હરનાર છો માં બધા ની મનોકામના પૂર્ણ કરજો માં તમારા સાનિધ્ય માં બધા આવી ને મન હળવું કરી સકે છે માં રામ માં રામ મદદ કરજો માં રામ માડી રામ🙏🙏❤️💐💐

  • @khumanchavda2568
    @khumanchavda25684 ай бұрын

    જય શ્રી રામ 🛕🛕 રામ રામ બહુચર મેલડી માઁ 🙏🙏🛕🛕

  • @Sunildabhi-cf3bd
    @Sunildabhi-cf3bd29 күн бұрын

    💗 રામ રામ માડી 💗

  • @kapilapatel2670
    @kapilapatel26704 ай бұрын

    ❤જય.ખુંખાર.મેલડી.માઁ.બહુચર.મેલડી.માઁ.બારેજાધામ.રામ.રામ.રામ.રામ.રામ.માઁ🌹🌹⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏

  • @jayeshkumarjayeshkumar1518
    @jayeshkumarjayeshkumar15184 ай бұрын

    રામ રામ માડી મારી બારે જાની ખુખાર મેલડી માં રામ વાળી રામ માં રામ માડી રામ

  • @user-sd2wj5ok2i
    @user-sd2wj5ok2i4 ай бұрын

    જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ

  • @papputhakordeesa2556
    @papputhakordeesa25564 ай бұрын

    માડી મારાં બધું સારૂ કર્યું ઘરે બેઠા માડી તમે 🚩🙏🏻🥰🙏🏻🚩🙏🏻🙏🏻🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩

  • @user-nz7kg3is9i
    @user-nz7kg3is9i4 ай бұрын

    જય શ્રી રામરામ ગુરુ માં ❤❤મારીકુળદેવી ના જાજા રામરામ માં મારા પુરવજના પન જાજા રામરામ માં મારી સિકોતર ના જાજા રામરામ માં મારી ઉગતાપોરની મેલડી માઁ ના જાજા રામરામ માં ❤❤

  • @NileshNinama-lr2ic
    @NileshNinama-lr2ic4 ай бұрын

    🚩🕉️🔱💐 જય શ્રી રામ જય શ્રી માં મારી ખુંખાર મેલડી માઁ ના રામ રામ જય શ્રી માં બહુચર મેલડી માઁ ના રામ રામ જય શ્રી રામવાળી મેલડી માઁ ના રામ રામ 🥀🙏🙏🥀 સત્ય ની દેવી શક્તિ માં ખુંખાર મેલડી માઁ ના રામ રામ સત્ય ની ગાદી બારેજા ધામ રામ રામ માડી રામ રામ રામ 💐🔱🕉️🚩 ધન્યવાદ માં ખુંખાર મેલડી માઁ ના રામ રામ રામ

  • @sureshbhaibeladiya4869
    @sureshbhaibeladiya48692 ай бұрын

    જય જય શ્રી મેલડી માઁ 🌹💐🙏

  • @patelmanish9902
    @patelmanish99024 ай бұрын

    મારા જીવથી વાલી મારી લાડકવાયી ખૂંખાર મેલડી માતાજી ના જાજા રામ રામ રામ માડી.. મારી પેઢી ની માં તરીકે પૂજા કરીશું માડી હમારા સાથે રહેજો માં મનોકામના પૂર્ણ કરજો માડી.....

  • @sureshbhaibeladiya4869
    @sureshbhaibeladiya48692 ай бұрын

    જય જય શ્રી મેલડી માતાજી 🌹💐🙏

  • @chauhanvarsha7236
    @chauhanvarsha72364 ай бұрын

    રામ રામ માડી બહુચર ખુંખાર મેલડી માના ચરણોમાં લાખ લાખ વંદન .

  • @parmarsanjay580
    @parmarsanjay5804 ай бұрын

    ❤ Jay shree Ram maa ❤️🙏 Mari jagat janni bahuchar khunkhar meldi Mane Ram Ram maa ❤️🙏 maa bolati meldi maa tamari daya Maher aprampar che maa❤❤❤❤

  • @son_of_meldi
    @son_of_meldi4 ай бұрын

    જય જય શ્રી બહુચર ખુંખાર મેલડી માઁ ને ઝાઝા રામ રામ ❤❤ રામ માડી રામ🚩

  • @ajaygohil1306
    @ajaygohil13064 ай бұрын

    રામ માડી રામ🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @hadiyalvijay930
    @hadiyalvijay9304 ай бұрын

    🙏રામ રામ ખુંખાર મેલડી માં 🙏

  • @parasdarji9318
    @parasdarji93184 ай бұрын

    जयमांखूखारमेलडीमां

  • @SanakrThakor-vt9qv
    @SanakrThakor-vt9qv2 ай бұрын

    રામ રામ માંડી રામ રામ ખુંખાર મેલડી માતાજી ને રામ બહુચર માતાજી ને રામ રામ

  • @jayshreedesai5953
    @jayshreedesai59534 ай бұрын

    રામ રામ રામ માડી ❤❤❤🙏🙏🙏🌹🌹🌹

  • @diliprathod6759
    @diliprathod67594 ай бұрын

    રામ રામ માડી ખુંખાર મેલડી માં રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ માડી ખુંખાર મેલડી માં રામ રામ રામ રામ

  • @ramdevvanaliya6581
    @ramdevvanaliya65814 ай бұрын

    રામ રામ માડી 🙏🚩🚩

  • @user-hq2yd5nl6j
    @user-hq2yd5nl6j4 ай бұрын

    રામ માડી ખૂબ આનંદ આવ્યો મા જય ખૂંખાર મેલડી માં ને રામ રામ રામ રામ રામ રામ

  • @chiraggohel1699
    @chiraggohel16994 ай бұрын

    રામ રામ માડી રામ રામ માડી ખુંખાર મેલડી માં 🙏🙏🙏

  • @user-ps6hb3zt4k
    @user-ps6hb3zt4k4 ай бұрын

    Ram Ram meldi maa 🙏🏻🙌🌍🙌🙏🏻

  • @VishnubhaiVankar-kw4br
    @VishnubhaiVankar-kw4brАй бұрын

    જય ખુખાર મેલડી માં ને મારા પતિ ને સદબુદ્ધિ આપજો મા રામ માડી તારો આધાર છે માં રામ મેલડી માં ને મારા ઝાઝા રામ માડી રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ

  • @user-fq6zn9pq5n
    @user-fq6zn9pq5n4 ай бұрын

    માં તમે આવ્યા અને અમારું જીવન બદલાઈ ગયું મારી સત વારી માતા ખુંખાર મેલડી માં ને મારા જાજેરા જોહામ રામ રામ

  • @kiritthakor8266
    @kiritthakor82664 ай бұрын

    રામ માડી રામ જય શ્રી ખુંખાર બહુચર મેલડી માં 🙏🌹ખુબ જાજા રામ રામ 🌹🌹🌹🌹

  • @MELDI_CHORU53
    @MELDI_CHORU534 ай бұрын

    Ram ram maa khunkhar MELDIIIIIII MAA 🙏 ne mari kuldevi Naa khub khub ja ja Ram 🙏🙏🙏🙏

  • @Sanjaythakordhj
    @Sanjaythakordhj4 ай бұрын

    🙏🙏🙏🙏રામ માડી રામ 🙏🙏🙏🙏

  • @himanshujoshi5514
    @himanshujoshi55144 ай бұрын

    માઁ બહુચર ને માઁ ખુખાંર મેલડી માઁ ને મારા વરેખણ માઁ ના રામ રામ 🙏 માઁ માઁ

  • @parulvala-lm6gp
    @parulvala-lm6gp4 ай бұрын

    ખુબ ખુબ આભાર માં બારેજા ધામ માં તમારા જે વી બોલતી માં મળી રામ રામ મારી ખુંખાર મલડી માં🙏🙏🙏🌹🌹

  • @gauribenparmar-og4de
    @gauribenparmar-og4de4 ай бұрын

    રામ રામ માડી રામ માડી રામ જય ખુંખાર મેલડી માં🙏🙏🙏🙏 ઓ🌹🚩

  • @zalazala1889
    @zalazala18893 ай бұрын

    માઁ તમારુ બારેજા ધામ સ્વર્ગ થી પણ સુંદર છે હો માઁ મારી ખુંખાર મેલડી માઁ રામ રામ રામ રામ રામ માઁ માઁ મારા ખુંખાર મેલડી માઁ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹માઁ માઁ માઁ માઁ માઁ રામ રામ રામ રામ રામ રામ રામ માઁ 🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🌹

  • @kalpeshsolanki5958
    @kalpeshsolanki59583 ай бұрын

    રામ રામ માડી ખુંખાર મેલડી માઁ ❤🙏🏻🌷

  • @RonakSolanki-ex6jw
    @RonakSolanki-ex6jw4 ай бұрын

    રામ માડી રામ ✨❤️🙏

  • @meldinodikro433
    @meldinodikro4334 ай бұрын

    મારી માં બઉ જ સારું લાગિયું મારી માં મેલડી માઁ ના રામ રામ રામ માડી ને રામ 😊💆🏻‍♂️🙇🏻🙏🙏❤🤍💙

  • @rajameldiwala.6435
    @rajameldiwala.64354 ай бұрын

    Ram Ram khunkhaar meldi maa

  • @Rocky_bhai_1432
    @Rocky_bhai_14324 ай бұрын

    માઁ

  • @RadheshyamSadhu-zk6xw
    @RadheshyamSadhu-zk6xw2 ай бұрын

    મા તારા આશીર્વાદ સદાય સાથે હોય તો કોઈ પણ જાત નુ દુઃખ ન હોય જય ખુખાર મેલડી જય બહુચરાજી માં ની જય હો

  • @ComedyKing95301
    @ComedyKing953014 ай бұрын

    Jay Shri Ram Ram Meldi Ma 🙏💓😍

  • @kirankparmar5742
    @kirankparmar57422 ай бұрын

    Rangbadi man bahuvachan khunkhar meldi maa Ami mobile mein bahut saras lagi Jay khunkhar mein Bima

  • @blueeyes256
    @blueeyes2564 ай бұрын

    રામ રામ માં ખૂંખાર બહુચર મેલડી માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😊😊😊😊 માનો મહિમા અપરંપાર છે ગરીબ ની બેલી માં મેલડી 🙏🏻🙏🏻🙏🏻

Келесі