પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે | Prani Swami Narayan Gaiye | Premanand Swami Bhajan |

Музыка

સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી
પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે;
ગાઈએ રે, દુરિજનથી લેશ ન લજાઈએ રે... ꠶ટેક
સ્વામિનારાયણ મહામંત્ર છે, પ્રગટ હરિનું નામ;
આ અવસરે જે કોઈ લેશે, તેનાં સરશે કામ... પ્રાણી꠶ ૧
સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચે સાદે ગાય;
સાંભળીને જમદૂત તેને, દૂરથી લાગે પાય... પ્રાણી꠶ ૨
સ્વામિનારાયણ નામનો પ્રાણી, અતિ મોટો પ્રતાપ;
અંતકાળે પ્રભુ તેડવા આવે, સ્વામિનારાયણ આપ... પ્રાણી꠶ ૩
સ્વામિનારાયણ સુમરીએ પ્રાણી, તજી લોકની લાજ;
પ્રેમાનંદ કહે રાજી થઈને, તેના ઉરમાં રહે મહારાજ...
Prāṇī Swāminārāyaṇ Swāminārāyaṇ gāīe re;
 Gāīe re, durijanthī lesh na lajāīe re...
Swāminārāyaṇ mahāmantra chhe, pragaṭ Harinu nām;
 Ā avsare je koī leshe, tenā sarshe kām... prāṇī 1
Swāminārāyaṇ Swāminārāyaṇ ūnche sāde gāy;
 Sāmbhaḷīne Jamdūt tene, dūrthī lāge pāy... prāṇī 2
Swāminārāyaṇ nāmno prāṇī ati moṭo pratāp;
 Antkāḷe Prabhu teḍvā āve, Swāminārāyaṇ āp... prāṇī 3
Swāminārāyaṇ sumarie prāṇī, tajī loknī lāj;
 Premānand kahe rājī thaīne, tenā urmā rahe Mahārāj... prāṇī

Пікірлер

    Келесі