પ્રેગનેન્સીમાં ખુશીને આટલી બધી ચોકલેટ ખાવી છે 😜 | Gujarati Family Vlog
Комедия
પ્રેગનેન્સીમાં ખુશીને આટલી બધી ચોકલેટ ખાવી છે 😜 | Gujarati Family Vlog @familyfun0009 #vlog #familyvlog #gujarativlog #gujaratifamilyvlogs #familymastivlog #comedyvlog #familycomedyvideos #family #familyfun #familyfun0009 #dailyvlog #dailylifestylevlog #dailylifevlog #newvlog #festival #gujjumasti #gujjuvlogger #gujjuvlog #vlogging #enjoyvlog #mastivlog #comedyvideo #comedychannel #gujarativlog #couplevlog #sasuvahu #sasuvahuvlog #sasbahucomedy #pregnancyannouncement #pregnancyreveal #pregnancyjourney #preganancyvlog #pregnancy #pregnancyroutine
Пікірлер: 91
Suvichar sars ek dam sachi vat Kari ❤️
Jsk fun family. If you have cravings to eat anything, you should eat it. I put potato with tindora, nice blog. 🙏🏼
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ ગેમ રમ્યા આશિષભાઈ જીતી ગયા અમારે ટીંડોરા ની અંદર બટેટા નાખવા જ પડે અમારે ખાલી ટીંડોળા કોઈ ન થાય
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ હેયામાં શું હતું એ મહત્વનું છે..!
Veri nice block bata
Jai Shree Krishna Baa n Family 🙏🙏💐💐🍫🍫🍫🍫
Very nice vlog khushidi😊😍
આશિષભાઈ ખુશી બેટા ગેમ સરસ રમો છો જોવાની મજા આવે છે અને અમે
Game sars ramya ❤
Jay Shreekrishna😊😊
અમે પણ ટીંડોળા ને જોડે બટાકા નાંખીએ જ. તમારૂ ફેમિલી ખૂબ સરસ છે. ખૂબ સરસ. આશિષ ગેમ જીતી ગયો.ગેમ પણ ખૂબ સરસ હતી.
અમારે અહીંયા વરસાદ શનિ રવિમાં હતો ખુશીબેન જય માતાજી અને જય કેમ છે તમને તબિયત પાણી સારા છે ને તમારા અહીંયા પણ વરસાદ સારો છે એટલે સૌરાષ્ટ્રમાં સાવરકુંડલામાં પણ છે તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો
Kem cho badha ❤
Jay shree krshna
જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ખુશી બેન બા બાપુજી ને ભાઈ 🎉🎉🎉❤❤❤
Dark chocholate khava mood swing ochu thai ane baby goru aave mate thodik khavi joie daily
Radhe Radhe
Jsk 🙏🏽🌹❤
Jay shree gopal laik 614
👌🙏
Jsk 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 very nice 👍🏻
ખુશીબેન તમારા સુવિચાર પણ બહુ સારા અમે તમારા સુવિચાર બહુ ગમે
Jai Shree Krishna 🙏🏻
Vah aashisbhai😅Pushpa panchal
Saras lige che game maza aavi gai ame be tindora nu sak ma potato nache to saras lige che
ગેમ મા મજા આવી
બ ઉ મસત શૂ વિચાર
Bov mast gem hati diii. Aavi gem ramta rejo . hasavta rejo.
Ha.. hu pan sambhadu chu👌👌
જય માતાજી બઘાયને 🙏🙏
Jay shree krushna all of you
आशिष भाई गेम बहु सरस रमो छो बहु मजा़ आवे छे😂
Kem cho khushi
Jay Dwarkadhish 🙏
Jay shree krishna 😊
Thank you so much family fun🤗🤗🤗🤗🤗🤗🤗jay shree krishna🙏🙏
Jay mataji baaa❤
😂
જય માતાજી ખુશી બેન
Mahadev har
Jay shree krishna ❤❤
Happy Birthday binal 🎂 many many happy returns of the day 🎂🥳
જય.શ્રી.કૃષ્ણ
તમારી એત જોઈ બોવ સરસ છે
Jay Shri Krishna family 😊😊😊
hu pn Aniruddha aachar ni sambhlu j 6u ktha😅😅 mast game rmya
Khushi didi 1 vat kau tamara jeva sasu koi na n thay hu 4 k 5 vlog jou chu a ma pan badha na sasu ne joya che ne mara sasu ni pan vat karu to tamara sasu duniya na best sasu che ketlo saro savbhav ne ketli dhyan rakhe che mane 9 month jay che pregnsy no to pan hu badhu kam akle karu chu ...
Jay shree Krishna 🙏😅
Sachi vat che Aashish jiju mara hare Zomato maa aavu j theyutu pizza 🍕 magayavata 11.30 vage order kayro 12.15 pachi order cancel thay geyo 😂😂 pachi thepla khada 😅😅
Kem so
Amare pan poteto joieye j Ashish mare daughter pan birthday ne lai ne bau crazy che 2-3 month pahela j Divas o gae 😅
Hii khushi Didi🎉🎉❤❤❤
First comment ❤❤
હા ખુશી બેન જીતવાના હતા પણ ગ્લાસ મા વાર લાગી
Ame tindora bateta nu shak banaviye!
Khushi Kem cho.Tabiyatsacavjo❤❤
Khusi Mara sokra jode pan aavu j thayu tu rate bhukh lagi 3 vage to tako odar karyo bhuj rha joy no aaviyo to censal karyo pasi 🇺🇸 usa ma
Ame tindoranu shak bharine banavia chhia.
Hii Khushiben tmne baby girl aavse Sweet bhave chhe etle
અમે તો ટીંડોળા નું શાક ન કરીએ સંભારો જ કરીએ
Are di chocolate joy ne Mane pan man thay gayu chocolate khavanu😊😊❤❤di tamaru gown and jiju na kapda batavo ne jova che je shoot ma pahervana cho e😊😊😊❤❤
આશિષભાઈ ખુશી બેટા અમે ટીંડોળા બટાકાનું શાક બનાવીએ છીએ
You both should wear car sit belt during travel in car
કેમ છો ખુશી દીદી
આશુ ભાઈ બટેકા ખાઈ ખાઈ ને બટેકા જેવા થઇ ગયા છે 😂😂😂
Ken chho
Tinjola marchano sambharo karay Shak na banaviae
ખુશી બેન ના સુવિચાર મસ્ત હોય રોજ બાકી બા ને સાંભળવા ની મજા આવી જાય😅
Khushi atyare badha birthday ujveche baki ame nana hata tyare birthday uper thai jati re khaber e na pade
21/8 / Chhe ne Di tamro brithday ❤
સુરેન્દ્રનગર મા મોકલો વરસાદ
Khusi didi tamro bdy date apo ni
ખુશી બેન બીજા નાના આશિષ ભાઇ આવશે તમને
અમારે ટીડોરા બટેટા ટીડોરા નો સભારો
Tamari mobile kayo che kejo pliz hu tamne roj coment karu chhu mare levo che Ripley aapo please name geetaben Ajaybhai poriya aakhu name lejo pliz pliz pliz coment karawama khub mahenat kari che
ખુશી બેન ને આ સમયમાં સાશ ઓછી ખાવી જોઈએ
Di tamro brithday kyare chhe ❤
Amara Ghare aaje tindorabtata shak
Khushi kale mari doter no birthday che to wish karjo please🙏
કોન્ગ્રેચ્યુલેશન આશીસ ભાઈ
ખુશીબેન તબિયત સારી છે ને ?
वैदिक का चेनल नु नाम शु छे जणावजो
બા અહી અમદાવાદ માં રથયાત્રા માં બહુ ભીડ હોય છે પડે એના ભુક્કા હોય
Mari 2 twins baby girl no birthday hato ne me tamne comment ma kidhu hatu wish karjo mari dikri ne mane bau gamse but tame kariu nai so kai vadho nai 😑😟😟🙁
તમે કીયા રીયો સો
Khusi didi tame top pheryo che Evo j same maro par che top
Have tmare 500k thavani tiyari che su palan che
અમે ખાલી રીડોળા નો જ કરી એ