No video

Power Tiller & Mini Tractor | નેનો ટ્રેક્ટર | Neno tractor | Mangal Agro Industries Mo. 9925374366

૫ હોર્સ પાવર નું નેનો ટ્રેક્ટર /સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ/આંતરખેડ માટે ઉત્તમ/સાંકડા પાટલે વાવેતરમાં અનુકૂળ/ખેતીમાં યાંત્રિકારણ/ હેવી લાઈટ/ બળદથી ચાલતા તમામ સાધનોનો સરસ રીતે ઉપયોગ/કોઠા સુઝ અને અદ્યતન ટેકનોલોજીનો સંગમ/નાના ખેડૂતો માટે અશિર્વાદરૂપ/આકર્ષક અને મજબૂત બોડી/ખેડૂતની અનુકૂળતા મુજબ માપ સાઈઝ મુજબ બનાવટ/ પ્રગતિશીલ ખેડૂત/
5 हार्स पावर नैनो ट्रेक्टर / सस्ते और आसानी से उपलब्ध / अन्तर खेड के लिए उत्कृष्ट / संकीर्ण हल खेती के लिए उपयुक्त / आकर्षक और मजबूत बोडी / किसान की सुविधा के अनुसार / प्रगतिशील किसान के लिए / खरीदें
5 perdekrag Nano-trekker / goedkoop en maklik beskikbaar / uitstekend vir tussen- / smal ploeg geskik vir boerdery / aantreklike en sterk liggaam / soos per boer se fasiliteit / vir progressiewe boer
MANGAL AGRO INDUSTRIES
BHUMI-2 INDUSTRIAL AREA SHAPAR-VERAVAL-360024 RAJKOT GUJARAT
Mo. 9879022750 / 9925374366

Пікірлер: 414

  • @n.npatel4950
    @n.npatel49502 жыл бұрын

    ભાઈ કિંમત ‌ કેમ‌ નથી કહેતા નહીં તર કોમેન્ટ માં તમને‌ દુઃખ થાય તેવુ‌ લખશુ‌ નીચે પચાસ કોમેન્ટ માં કિંમત પુછે‌ છે કાં પછી તમારી કીંમત વધારે હશે વેચવુ‌ હોય તો ખુલા. દીલ થી વેચો એડુતો જે પેલા સફેદ લુગડા વારા હતા એ હવે નથી ભાઈ પેલા મોટર રિવાઈનડીગ વાળા સબમરશીબલ ને પંચર કરી ને આખી મોટર. ના પૈસા લ.ઈ લેતા એ જમાના ગયા

  • @user-hj2qq7rt5t
    @user-hj2qq7rt5t2 жыл бұрын

    8 HP किर्लोस्कर का सेम जुगड बताये

  • @madhavsinhparmar6597
    @madhavsinhparmar65973 жыл бұрын

    અભૂત પૂર્વ સંધોધન છે ભગવાનજીભાઈ .

  • @bhurabhaibhavsingbhainalva1079

    @bhurabhaibhavsingbhainalva1079

    2 жыл бұрын

    Kimat or sadhan sathe ave she

  • @dr.d.n.veterinaryedu.dairy5715
    @dr.d.n.veterinaryedu.dairy57153 жыл бұрын

    સુંદર માહિતી, પશુપાલકો માટે હું પણ આ પ્રકારના ઉપયોગી વીડિયો બનાવી રહ્યો છું. Dr.D.N.Veterinary.

  • @artandcraftdoctorwithnatur1294
    @artandcraftdoctorwithnatur12943 жыл бұрын

    આણંદ જિલ્લામાં કોઈએ ખરીદેલ હોય તો એડ્રેસ આપવા વિનંતી.

  • @nivasbhagat7415
    @nivasbhagat74153 жыл бұрын

    बहोत ही बढीया मशीन है इसे Electric motor पे बनाईये किसान भाईयों के पैसे बचेंगे और Pollution भी नही होगा 🙏🙏🙏

  • @gokulpatil7906
    @gokulpatil79063 жыл бұрын

    मुझे इस मशीन को देख कर ओ ऋतिक रोशन का गाना याद आता है इधर चला मैं उधर चला जानें कहॉं मैं किधर चला🚶👣👣 🤣😀😃😄😁😆😅😂

  • @shantilalbhaigamit8844
    @shantilalbhaigamit88443 жыл бұрын

    મંગલ નેનો ટેકટરની કિંમત કેટલી છે

  • @user-pg6hj4bj2r

    @user-pg6hj4bj2r

    Жыл бұрын

    કિંમત કેટલી તે કહો

  • @narendrakumarpatel2161
    @narendrakumarpatel21613 жыл бұрын

    હું ગાંધીનગર જિલ્લામાંથી બોલું છું મારે ઘેર બેઠા મંગાવવું હોય તો શું કરવું જોઈએ?

  • @n.npatel4950

    @n.npatel4950

    2 жыл бұрын

    પાછળ‌ લોખંડ ની સીટ વારૂ લેજો ચાલી. ને થાકી જવાય છે ભાઈ

  • @gopaljoshi120
    @gopaljoshi1203 жыл бұрын

    બહુ સરસ છે. અને ફાયદા કારક પણ

  • @makwanakalpeshbhai6300
    @makwanakalpeshbhai63002 жыл бұрын

    કિંમત કેટલી રાખેલી છે સાહેબ

  • @n.npatel4950
    @n.npatel49503 жыл бұрын

    પગ થી ચાલવા કરતાં ઉપર બેસી ચલાવે એવું બનાવો મોજ આવે એવું માર્કેટીંગ થસે

  • @bhaumikpatel7477
    @bhaumikpatel74773 жыл бұрын

    Very good disel engine use

  • @maltijani2085

    @maltijani2085

    2 жыл бұрын

    તમારૂ સરનામુ મોકલો તમારો ફોન નંબર સાથે

  • @dayalthakur8875
    @dayalthakur88753 жыл бұрын

    Very nice

  • @Ravithapaliya87
    @Ravithapaliya873 ай бұрын

    આની કિંમત 80 હજાર જેવી લાગે. આના કરતાં vst 130 લય લેવાય

  • @vipulbhairathawa2274
    @vipulbhairathawa22743 жыл бұрын

    👍

  • @enlightenpareshpatel7245
    @enlightenpareshpatel72453 жыл бұрын

    નિદામન હોય તેવા ખેતરમાં વિડીયો બનાવો.

  • @chhanabhaighodakiya6613
    @chhanabhaighodakiya66133 жыл бұрын

    ખુબ સરસ

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel98482 жыл бұрын

    ખુબ સરસ આની કીમત શુ આની સાથે સ્પેર મા શુ આવે છે

  • @dattumudgul9593
    @dattumudgul95932 жыл бұрын

    इंजन सोडुन किमत ट्रान्स पोर्ट खर्च किती महाराष्ट्र नाशिक लासलगांवमध्ये येण्यासाठी फक्त बाडी आणि त्या बरोबर फिरीमिळनारी औजारे

  • @gaurishankarthanki7616
    @gaurishankarthanki76163 жыл бұрын

    pachhad besi shakay avu banavo. bhai ama thak bahu lage. khedut a fariyad chhe. tractor saru chhe

  • @Shreybaby
    @Shreybaby2 жыл бұрын

    SIR WHAT IS THE COST OF INSTUMENT WITHOUT ENGINE

  • @dasaratthakor5267
    @dasaratthakor52672 жыл бұрын

    Hello sir aa aek j sijamo kam aave ne chomasu ke tarne masmo kam kare sar Kem ke unaru mo khetarmo ked thay sar aamari jamin tamari jamin jevi nahi amari jamin chikas & kadk se to Hale aa mini tekatar sar Aamari jamin dhara vagari karitar jamin to janavso javab sar Bahu saru se pan aamari jaminmo Hale ke nahi te chinta se sar becharaji siti maruti suzuki palnt ni bajumo Maru gam se taliko dasada

  • @gamitkantilal7226
    @gamitkantilal72262 жыл бұрын

    એમની કિંમત સુ છે અને રબ્બર વાળા વીલ આવશે કે અને ભાત ના રપાઈ કરવા કીચડ માં ચાલશે ચાલ તું હોય તો મારે લેવું છે..

  • @mansukhpandya848
    @mansukhpandya8483 жыл бұрын

    ખુબ સરસ સારી સમજાવટ

  • @lifesart5525
    @lifesart55252 жыл бұрын

    એક નાનકડો સુધારો કરવા જેવો છે. બેઠક બનાવો.

  • @jitendrasinhchauhan5091
    @jitendrasinhchauhan50913 жыл бұрын

    1 no.

  • @govindiyajaypal201
    @govindiyajaypal2013 жыл бұрын

    શું ભાવ છે સાહેબ

  • @kalusinhvala6947
    @kalusinhvala69473 жыл бұрын

    Jay Jay

  • @hasmukhgohil4637
    @hasmukhgohil46373 жыл бұрын

    Good

  • @nizamuddinvanot6643
    @nizamuddinvanot66432 жыл бұрын

    4 morpaga Hale Khed mate

  • @amitbhagat8123
    @amitbhagat81233 жыл бұрын

    અમારી બાજુ કાળી માટી વાળી જમીન આવેલી છે તો એમા આ ટ્રેકટર કામ કરશે.

  • @n.npatel4950

    @n.npatel4950

    2 жыл бұрын

    જોઈને લેજો અમારે ખારસ વારી ચીકણી જમીન છે એમાં મોટા ટ્રેક્ટર ની આબર નીકળે છે એટલે આતો ઉભું ઉભું ખેખેખે દાંત કાઢે ચાલે નહીં

  • @farmerslife1011
    @farmerslife10113 жыл бұрын

    Aane ratri ma salavva mate bettery and light ni jarur se

  • @kelvinvadaliya9871

    @kelvinvadaliya9871

    3 жыл бұрын

    ભવિષ્યમાં કરીશું

  • @renishdepani1887

    @renishdepani1887

    3 жыл бұрын

    Essential Requirment

  • @n.npatel4950
    @n.npatel49503 жыл бұрын

    ઉપર બેસી ને ચલાવે એવી બેઠક વારૂ બનાવો

  • @govindmevada3944
    @govindmevada39443 жыл бұрын

    સરસ

  • @otsaiyad6787
    @otsaiyad67873 жыл бұрын

    બહુ સરસ હોમ ડીલીવરી આપસો કેમ

  • @jagmohansingh1402
    @jagmohansingh14023 жыл бұрын

    कृपया इस वीडियो को हिंदी में बनाए एवम सारे अटैचमेंट दिखाए

  • @solankijalpa1240
    @solankijalpa12402 жыл бұрын

    Tractor ki kimat ketli aane Jude saman

  • @laxmanbhai5257
    @laxmanbhai52573 жыл бұрын

    Super

  • @patelmanilal9973
    @patelmanilal99733 жыл бұрын

    Kimmat ketli se ?sathevisnagar ma Diller kon se .puri mahiti sathe vidiyo bnavo to leva ni ichha thay 🙏🙏 jaysachidanand 🙏🙏

  • @vinubhaisolanki6170

    @vinubhaisolanki6170

    3 жыл бұрын

    મારવાડી એ ખરીદી કરવાની છે મને સંપર્ક કરી શકો છો એ કાઢી 865 ગુજરાત ભાવનગર

  • @nanasahebgawade4382

    @nanasahebgawade4382

    2 жыл бұрын

    मीनी ट्रॅक्टरला नांगर जोडणी करता येते का. नांगर चालवून दाखवा

  • @sursinhbhaichauhan7994
    @sursinhbhaichauhan79943 жыл бұрын

    મસ્ત જુગાડ

  • @sabirkhan171983
    @sabirkhan1719832 жыл бұрын

    power tiller price and mp delivery available

  • @user-lb8fi5uj9h
    @user-lb8fi5uj9h2 жыл бұрын

    ભાવસુ છે

  • @eshakjoban6649
    @eshakjoban66493 жыл бұрын

    ખુબ જ સરસ છે હું અને મારો મિત્ર આપની ફેક્ટરીયે રુબરુ મુલાકાત લેવા આવશું શાપર થી મારું ગામ ૩૦ કી. મી દૂર છે🙏🙏🙏🙏

  • @kelvinvadaliya9871

    @kelvinvadaliya9871

    3 жыл бұрын

    જરૂર આવજો

  • @Sadhi_sikotar_7046
    @Sadhi_sikotar_70463 жыл бұрын

    Jordar chhe

  • @khatranichetan216
    @khatranichetan2163 жыл бұрын

    પાછળ બેહી હકાય એવુ બનાવો

  • @n.npatel4950

    @n.npatel4950

    2 жыл бұрын

    હા હવે ચાલી ને ઢીચણ ઘસાઈ ગયાભાઈ રાઈટ વાત છે ભાઈ

  • @vdineshvlog2293
    @vdineshvlog22933 жыл бұрын

    Driver saab bhi khada ho sake yaa beth bhi sake, aiso bhi banao nee

  • @Kasal269
    @Kasal2692 жыл бұрын

    Bhaiji aapke product bahut hi kam ke hai.hame maharashtra me lena hai

  • @aldisontejero1591
    @aldisontejero15913 жыл бұрын

    nice my friend......it is possible to ship here in Philippines,without engine but with 2,3 attachments,how much maybe,thanks....

  • @vijaykhunt6514
    @vijaykhunt65143 жыл бұрын

    કેટલી કીમત છે?

  • @farmerslife1011
    @farmerslife10113 жыл бұрын

    Kimat janavso to kheduto ne mahiti mali sake ke ketli price se

  • @pareshrathva9939
    @pareshrathva99392 жыл бұрын

    સરકાર દારા સબસીડી કેટલી મડસે અને કીમત જણાવો

  • @ravijiyani4836
    @ravijiyani48363 жыл бұрын

    Very nice women men

  • @rameshpatil8223

    @rameshpatil8223

    3 жыл бұрын

    Adress

  • @rameshpatil8223

    @rameshpatil8223

    3 жыл бұрын

    Ple.sent Adress on email ramesh.wadjepatil@gmail.com

  • @nilkanthkode9496
    @nilkanthkode949624 күн бұрын

    Kitni.kimt.hai.5hp.Enginke.mashin

  • @MR_GAMER_000
    @MR_GAMER_0003 жыл бұрын

    Anubhav se sa

  • @MR_GAMER_000

    @MR_GAMER_000

    3 жыл бұрын

    અને આ ટેક્ટર ની કીમત કૈ

  • @navdipsinhgohil5576
    @navdipsinhgohil55762 жыл бұрын

    કેટલા નુ આવે

  • @hasmukhbrahmbhatt6414
    @hasmukhbrahmbhatt64142 жыл бұрын

    કિંમત જણાવો pl.

  • @manjunathkn4590
    @manjunathkn45903 жыл бұрын

    ಸೂಪರ್

  • @pitambarpiudel809

    @pitambarpiudel809

    3 жыл бұрын

    This.tractor.prise

  • @jitubhaifaldu1424
    @jitubhaifaldu14243 жыл бұрын

    ખુબજ ફાયદાકારક છે...મે આપણી પાસે થી એક વર્ષ પહેલાં ખરીદ્યું....લગભગ મજૂરી નો હિસાબ માજ આ ટ્રેક્ટર ની કિંમત વસૂલ થઈ ગઈ....સાથે સૌથી મોટો ફાયદો તો મારા બધા કામ મારા ટાઈમ પર થાય છે....ખુબ સરસ... આપસૌ ને ખુબ ખુબ અભિનંદન અને શુભકામના....🙏

  • @kelvinvadaliya9871

    @kelvinvadaliya9871

    3 жыл бұрын

    ધન્યવાદ 🙏

  • @ramsingvichhiyabhai8741

    @ramsingvichhiyabhai8741

    3 жыл бұрын

    એન્જીન વગરની કીમત અને અેનજીન સાથે ની કીમત જણાવશો?

  • @pravinparma7909

    @pravinparma7909

    3 жыл бұрын

    Kyu.gam

  • @OO-tu9qu

    @OO-tu9qu

    3 жыл бұрын

    Hi

  • @OO-tu9qu

    @OO-tu9qu

    3 жыл бұрын

    Kimat..su.se

  • @munnakamli1455
    @munnakamli14552 жыл бұрын

    ડાંગર ની ખેતી માટે ઉપયોગી થઇ શકે કે કેમ એ જણાવો

  • @jitendrapatel2970
    @jitendrapatel29703 жыл бұрын

    हिंदी भाषा में वीडियो बनाते तो ठीक रहता और सभी अच्छे से देखते समझते

  • @rajendrapatel5581
    @rajendrapatel55813 жыл бұрын

    2 foot na magfari khedi shakay

  • @hareshprajapati6865
    @hareshprajapati6865 Жыл бұрын

    કીંમત કેટલી છે

  • @RakeshPatel-ce6hh
    @RakeshPatel-ce6hh3 жыл бұрын

    આની કીંમત છે

  • @Sumankher5959
    @Sumankher59593 жыл бұрын

    Agar speech hindi m diya hote toh aur accha lagta Not crazy video

  • @nitinshinde5730
    @nitinshinde57303 жыл бұрын

    व्हीडीओ हींदी मे बनाये

  • @jagdishbhaimoradiya602
    @jagdishbhaimoradiya6022 жыл бұрын

    Price janavsho

  • @nenajithakor9840
    @nenajithakor98403 жыл бұрын

    Su bhav

  • @uttamraopatil7847
    @uttamraopatil78472 жыл бұрын

    नमस्कार सर जी 🙏🌾 ईसकि किंमत कितनि है भाई साहब महाराष्ट्र राज्य धुळे जिल्हा

  • @raghuvirsinhjadeja657
    @raghuvirsinhjadeja6572 жыл бұрын

    વડારિયાભાઈ, શું મંગલ માં મીની રરોટવેટર ફીટ થય શકે છે? શું બેસીને ચલાવી શકાય છે? સબસિડી છે? વજન કેટલું છે?

  • @aavdamodhvadiya7791
    @aavdamodhvadiya77913 жыл бұрын

    Aama 52 thi 54 shudhi ni saiz thei ske

  • @chandrakantpatel7894
    @chandrakantpatel78943 жыл бұрын

    નિકિયુ ફિટ કરવાનો વિડિઓ મુકવા વિનતી

  • @dilipallapure1069
    @dilipallapure10693 жыл бұрын

    Without engine

  • @khiladisanjaypatelvlog3210
    @khiladisanjaypatelvlog32102 жыл бұрын

    🔔🤝👈👈

  • @lalitnehete4620
    @lalitnehete46203 жыл бұрын

    Stearing and sitting ke sath milega

  • @prithvirajsinhgohil1840
    @prithvirajsinhgohil18403 жыл бұрын

    Bhavnagar

  • @chavadashital8366
    @chavadashital83663 жыл бұрын

    Botad જીલ્લા માં કોઈએ લીધેલું હોય તો તેનું સરનામું આપવા વિનંતી

  • @jagadeeshshivayyanamath579
    @jagadeeshshivayyanamath5792 жыл бұрын

    i need these machines i am from karnatak & i would like to have a dealership of this machine

  • @virenderbudaniya5589
    @virenderbudaniya55893 жыл бұрын

    Virendra budania

  • @padhariyasanjaybhai7587
    @padhariyasanjaybhai75872 жыл бұрын

    Hapte male se

  • @bipinbhaisaraiya6101
    @bipinbhaisaraiya61013 жыл бұрын

    Kimt

  • @sraddishivaraddi1910
    @sraddishivaraddi19103 жыл бұрын

    Mujakobi yek aisa masin hunaa usaka kimmath batayiye karanatak gadag dist nagavi velkege

  • @kanupanchal7874
    @kanupanchal78743 жыл бұрын

    Sarkari sabsidi madti hoi to ketli kimatemade te video thi janavsho

  • @narayansawant847
    @narayansawant8473 жыл бұрын

    Very nice. .pl intimate price Prociger to get it any branch in Maharashtra

  • @chiragkumarpatel9639
    @chiragkumarpatel9639 Жыл бұрын

    કિમત કેટલી તે પણ જણાવો ખાસ

  • @sjjadeja5462
    @sjjadeja54622 жыл бұрын

    બેસવા માટે ની વ્યવસ્થા થાય 47000 માં શું શું આવશે ડિલિવરી ક્યાંથી લેવાની

  • @devidassavale5406
    @devidassavale5406 Жыл бұрын

    किमत कितनि है और कहा मिलेगा

  • @sagarzapdiya8668
    @sagarzapdiya86682 жыл бұрын

    સુ કિંમત સે??

  • @rakeshkumarkhare7617
    @rakeshkumarkhare76173 жыл бұрын

    I am from panna mp I want buy this machine &what is the cost of machine also technical features of this machine

  • @ryuk7539

    @ryuk7539

    2 жыл бұрын

    Reply price

  • @bhikhudabhi7237
    @bhikhudabhi72373 жыл бұрын

    Tamne malvu hoy to kyare and kaya time. Good Kalyanpur Dev bhumi dwarka

  • @Ravigarambhadiya70
    @Ravigarambhadiya703 жыл бұрын

    Ani kimat suse sar

  • @mansukhpandya848
    @mansukhpandya8483 жыл бұрын

    ચલાવતી વખતે હાથથી કેટલું વજન આપવું પડે

  • @rameshkanjariya1669
    @rameshkanjariya16693 жыл бұрын

    ઘણું કીધું પણ કિંમત ના કીધી

  • @devstudio1204

    @devstudio1204

    3 жыл бұрын

    46000ઓજાર.સાથે

  • @mysir2546
    @mysir25463 жыл бұрын

    Can you give dealership to Akola, maharashtra

  • @rajputnikulsinh1876
    @rajputnikulsinh18763 жыл бұрын

    Kimat ketli 6?

  • @devabhaikumbharvadiya9736
    @devabhaikumbharvadiya9736 Жыл бұрын

    Total price ketli chee

  • @pandharinathkoli4749
    @pandharinathkoli47493 жыл бұрын

    Vq

  • @nikpatel3876
    @nikpatel38763 жыл бұрын

    દવા ના સપ્રે નો કોઈ વીડીયો હોય તો મુકે બીજુ કે કાળી જમીન મા ચાલે અને પાંચ ફિટ ના શેરડી મા સાઈઝ થઈ શકે

  • @kelvinvadaliya9871

    @kelvinvadaliya9871

    3 жыл бұрын

    Yes... ખૂબજ સારી રીતે ચાલી શકે

  • @mamadoubalde3359
    @mamadoubalde33593 жыл бұрын

    Hi. It s a very nice creation. I livre in Senegal (west africa). Do you have any saling house near my country?

  • @kelvinvadaliya9871

    @kelvinvadaliya9871

    3 жыл бұрын

    Thank you, but selling not near your country but we are from india

  • @aavdamodhvadiya7791

    @aavdamodhvadiya7791

    3 жыл бұрын

    Ama 52 Ench ni jari kri Apo porbndr na khedut

  • @prakashzala578

    @prakashzala578

    3 жыл бұрын

    @@kelvinvadaliya9871 sitting option aapo

  • @prithvirajsinhgohil1840
    @prithvirajsinhgohil18403 жыл бұрын

    Bhav. Su. 6

Келесі