Piyush mistry podcast | Reality Of Lokdayra | Ep 2 | Kathiyawadi chokro podcast | 2024

Piyush mistry podcast | Reality Of Lokdayra | Ep 2 | Kathiyawadi chokro podcast | 2024
Hello
સ્વાગત છે તમારુ kathiyawadi Chokro podcast માં આજ ના episode ma આપણી સાથે છે ડાયરા જગત નુ મોટુ નામ એવા Piyush Mistry.
આ episode માં તમે piyush mistry ના જીવન માં થયેલા ઉતાર અને ચઢાવ વિશે વાત કરી છે.
આવા મજાના episode માટે chanel ને subscribe કરી લ્યો.
social media.
Piyush mistry
Harshad Rathod
Kathiyawadi Chokro podcast
#podcast #interview #piyushmistry

Пікірлер: 11

  • @goswamihardikgiripravingir9097
    @goswamihardikgiripravingir9097Ай бұрын

    ભજન આપણને ક્યાંથી ક્યાં લય જાય તેનું ઉત્તમ ઉદાહરણ પિયુષભાઈ તમે અને એવા ઘણા બધા આરાધકો સે. ઓમ નમો નારાયણ જય સીયારામ જય હો સંતવાણી 🙏🙏🙏🙏

  • @bhikhubhihingu7628
    @bhikhubhihingu762810 күн бұрын

    Piyush.bhai.good.singar. Jay.ho.santvani. Chital.bhikhu.bhai.darji.❤❤

  • @jktaviya205
    @jktaviya205Ай бұрын

    જય હો સંતવાણી પીયુષ ભાઇ જય સીયારામ ભાઇ મને તમારી આ બધી વાત ખુબ જ સાંભળવાની મજા આવી અને કોઇ પણ પણ કલાકાર ની શરૂઆત આવી જ રીતે થાય છે જેમ તમે આ વીડિયોમાં વાત કરી ભાઇ. હુ જો અત્યાર ની મારી વાત કરુ તો હુ પણ અત્યારે હાલની તારીખ મા તબલા વગાડુ છુ ભાઇ અને મારી પણ પરિસ્થિતિ ખરાબ છે અતીયારે તો અને હુ ધોરણ 11મા અભ્યાસ કરુ છુ અને ભગવાન માતાજી ની દયા થી હુ પણ એક દિવસ તબલા ની દુનિયામાં ખુબ મોટુ નામ બના વીસ ભાઇ અને અત્યારે રે તો મારે પણ રીયાઝ તો ચાલુ જ છે ભાઇ અને સાથે સાથે ભણવાનુ પણ ચાલુ છે ભાઇ. સારુ ચાલો પીયુષ ભાઇ કોઇક દી તમારી સાથે તબલા વગાડ સુ ભાઇ અને મુલાકાત લેસુ સારુ હાલો પીયુષ ભાઇ જય સીયારામ 🙏🙏

  • @narendra_tourguide
    @narendra_tourguideАй бұрын

    Piyush bhai ek Eva vyakti chhe jene sabdo ma varanvu aghru chhe ….

  • @goswamihardikgiripravingir9097
    @goswamihardikgiripravingir9097Ай бұрын

    જય હો સંતવાણી જય નારાયણ જય સીયારામ 🙏🙏🙏

  • @rahul_gauswami9
    @rahul_gauswami9Ай бұрын

    Wag Bhai big fan ❤❤ piyush

  • @maheshvala7415
    @maheshvala7415Ай бұрын

    Piyush bhai khub sara bhajan Aradhak che ema koy sanka ne sthan nathi pan ap je dayra viche bolya e sambhline thoduk dukh lagu karnke Dayra to Darbaru ni deliye thato ato have badha e lok shahi ma loko e Jaher steg program ne Dayra nu name api didhu dayra ma pan avi vato hoy eva gito hoy ke jenathi samsj ne ghanu shikhva male atle dayra ne sabji mandi kevu e tamari bhul che Mane j yogya lagyu e kedhu Jay Mataji 🙏

  • @vyasbhavik6838
    @vyasbhavik6838Ай бұрын

    વાહ પીયુષ ભાઈ વાહ

  • @rahulgondaliyabapu284
    @rahulgondaliyabapu284Ай бұрын

    Piyush bhai nu interview leva vala bhai ye rajat sharma ne yad kravi didha 😂😂

  • @harsoradevendra
    @harsoradevendraАй бұрын

    jai Vishwakarma Dada ❤️🙏🏻

  • @nimeshsinh_parmar302
    @nimeshsinh_parmar302Ай бұрын

    Ha mistri 🎉❤

Келесі