Patai Raja Garbadiyo Dj Remix | Praful Dave | Kalka Ma Garbo

Музыка

Patai Raja Garbadiyo Dj Remix | Praful Dave | Kalka Maa No Garbo | પતઈરાજા ગરબડીયા કોરાવો
Song : Patai Raja Garbadiyo Dj Remix
Album : Patai Raja Garbadiyo Dj Remix
Singer : Praful Dave
Music : Ami Prajapati
Remix : Dj Hari Surat
Label : Soor Mandir
#soormandir #prafuldave #patairajagarbadiyokoravo #patairajagarbadiyo #patairajanogarbo #patairajagarbadiyodj #patairajagarba #patairajanagarba
#djremixsong #djharisuratremix #djremixbhajan #djremix2024
0:42
પતઈરાજા ગરબડીયો રે કોરાવો જેણી મેલો જાડિયો રે લોલ...
0:52
પતઈરાજા ગરબડીયો રે કોરાવો જેણી મેલો જાડિયો રે લોલ...
1:01
કે આયા આયા...
1:11
નવરાત્રી ના દાડા... ગરબે રમવા નીસર્યા રે લોલ....
1:19
આયા આયા... નવરાત્રી ના દાડા... ગરબે રમવા નીસર્યા રે લોલ....
1:29
એ રમે રમે રાજા ની સોળ રાણી... નવી નાર ફુણ રમે રે લોલ...
1:39
એ રમે રમે રાજા ની સોળ રાણી... નવી નાર ફુણ રમે રે લોલ...
1:49
એ રમે રમે
1:58
રાજા ની સોળ રાણી... માતા રમે કાળકા રે લોલ...
2:06
રમે રમે રાજા ની સોળ રાણી... માતા રમે કાળકા રે લોલ...
2:16
પતઈરાજા ગરબડીયો રે કોરાવો જેણી મેલો જાડિયો રે લોલ...
2:26
પતઈરાજા ગરબડીયો રે કોરાવો જેણી મેલો જાડિયો રે લોલ...
3:14
એ... પાવાગઢ નો પાતળિયો શેલ રાજા ટોડલે ચડી જોઈ રહ્યો રે લોલ....
3:25
એ... પાવાગઢ નો પાતળિયો શેલ રાજા ટોડલે ચડી જોઈ રહ્યો રે લોલ....
3:35
પતાઈ રાજા પતાઈ રાજા
3:44
અંતર પછેડો ઓઢ્યો ... માતાજી નો પાલવ જા રે લોલ...
3:52
પતાઈ રાજા એ અંતર પછેડો ઓઢ્યો ... માતાજી નો પાલવ જા રે લોલ...
4:02
પતાઈ રાજા એ અંતર પછેડો ઓઢ્યો ... દારૂ માં ભોન ભૂલી ગયો રે લોલ...
4:12
પતાઈ રાજા એ અંતર પછેડો ઓઢ્યો ... દારૂ માં ભોન ભૂલી ગયો રે લોલ...
4:22
એ... માંગો રાજા..
4:31
પાવાગઢ ના રાજા... માગ્યો વચન ઠારિયે રે લોલ..
4:39
એ... માંગો રાજા.. પાવાગઢ ના રાજા... માગ્યો વચન ઠારિયે રે લોલ..
4:49
પતઈરાજા ગરબડીયો રે કોરાવો જેણી મેલો જાડિયો રે લોલ...
4:59
પતઈરાજા ગરબડીયો રે કોરાવો જેણી મેલો જાડિયો રે લોલ...
5:47
એ... માંગો રાજા.. ઘેલુડી ગુજરાત.. કે બાણુલખ માળવો રે લોલ...
5:59
એ... માંગો રાજા.. ઘેલુડી ગુજરાત.. કે બાણુલખ માળવો રે લોલ...
6:08
એ.... નથી જોતી
6:17
ઘેલુડી ગુજરાત.. કે બાણુલખ મળવા રે લોલ....
6:26
નથી જોતી ઘેલુડી ગુજરાત.. કે બાણુલખ મળવા રે લોલ....
6:36
એ... માંગો રાજા.. પાવાગઢ ના રાજા... માગ્યા વચન આલીયે રે લોલ.
6:45
એ... માંગો રાજા.. પાવાગઢ ના રાજા... માગ્યા વચન આલીયે રે લોલ.
6:55
એ માગું માગું માગું માગું
7:04
એટલું વચન કે મારે મુલે આવજો રે લોલ...
7:13
માગું માગું એટલું વચન કે મારે મુલે આવજો રે લોલ...
7:22
પતઈરાજા ગરબડીયો રે કોરાવો જેણી મેલો જાડિયો રે લોલ...
7:32
પતઈરાજા ગરબડીયો રે કોરાવો જેણી મેલો જાડિયો રે લોલ...
8:22
એ... ફટ ભુંડા પાપી ને ચાંડાલ તે આશુ માગિયું રે લોલ...
8:32
એ... ફટ ભુંડા પાપી ને ચાંડાલ તે આશુ માગિયું રે લોલ...
8:42
માતાજી એ માતાજી એ
8:51
પહેરાયા કેસરીયા વાધા પાવાગઢના મારગ ઝાલાયા રે લોલ
8:59
માહાકાળી એ પહેરાયા કેસરીયા વાધા પાવાગઢના મારગ ઝાલાયા રે લોલ
9:09
માર્યો રે માર્યો રાજા નો પ્રધાન પછી માર્યો રાજવી રે લોલ
9:19
માર્યો રે માર્યો રાજા નો પ્રધાન પછી માર્યો રાજવી રે લોલ
9:29
માતાજી એ માતાજી એ
9:38
ખપર લીધા હાથ દુનીયા મા જાહેર થયા રે લોલ
9:46
માતાજી એ ખપર લીધા હાથ દુનીયા મા જાહેર થયા રે લોલ
9:56
પતઈરાજા ગરબડીયો રે કોરાવો જેણી મેલો જાડિયો રે લોલ...
10:06
પતઈરાજા ગરબડીયો રે કોરાવો જેણી મેલો જાડિયો રે લોલ...
We are glad that we meet virtually on KZread through our music.
If you are new to our channel, ***Pranam Namaste!***
Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
Thank You All from the bottom of our Hearts.
સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો
Please "Subscribe" on this Link for more Videos.
/ @soormandir
We are glad that we meet virtually on KZread through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love!
---------------------------------------
Let’s Stay Connected:
---------------------------------------
Subscribe Our Channel 👇👇👇👇
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
👉 Subscribe to Soor Mandir : / @soormandir
👉 Subscribe to DEVOTIONAL BHAJAN : / @devotionalbhajan
👉 Subscribe to Gujarati Bhakti Sagar : / gujarati%20bhakti%20sagar
👉 Subscribe to Soor Mandir Krishna Bhakti : / @krishna .
👉 Subscribe to Soormandir Hindi : / soor%20mandir%20hindi
👉 Subscribe to Soor Mandir Audio Jukebox :
/ @soormandiraudiojukebox
Subscribe to GujaratiLokGeet : / @gujaratilokgeet
👉 Subscribe to SM GUJARATI : / @smgujarati
👉 Like us on Facebook Page: 1. / soormandir
2. / soormandirdevotional
👉 Follow us on Instagram: / soormandirm. .
👉 Follow us on Twitter: / soormandirindia
Stay Blessed & Always Connected With Soor Mandir All Above Platforms@@!!!

Пікірлер: 9

  • @soormandir
    @soormandir2 ай бұрын

    આ વિડીઓ તમને પસંદ હોય તો Like, Comment, Share કરો અને તમારા મિત્રો ને જરૂર થી મોકલો. Patai Raja Garbadiyo Dj Remix | Praful Dave | Kalka Maa No Garbo | પતઈરાજા ગરબડીયા કોરાવો kzread.info/dash/bejne/lYeB0Lx7iJC_gqQ.html

  • @JagdishMaheshwari12
    @JagdishMaheshwari122 ай бұрын

    🌺🌺જય માતાજી🌺🌺

  • @soormandir

    @soormandir

    2 ай бұрын

    Your support for Jay Mahakali maa️️️️ means a lot!

  • @jaymaharajstudio
    @jaymaharajstudio2 ай бұрын

    Jay Mahakali maa🎵🎶🥀✔️☑️☑️☑️

  • @soormandir

    @soormandir

    2 ай бұрын

    Your support for Jay Mahakali maa️️️️ means a lot!

  • @ketulpatel2357
    @ketulpatel23572 ай бұрын

    Jay mataji

  • @soormandir

    @soormandir

    2 ай бұрын

    Thank you so much for watching!

  • @vrajlalgohel9217
    @vrajlalgohel92172 ай бұрын

    🙏🏽Jai man bhdrakali🙏🏼

  • @soormandir

    @soormandir

    2 ай бұрын

    Your support for Jay Mahakali maa️️️️ means a lot!

Келесі