પરિયાનું (પુર્વજોનું) પૂજન: કાનજી ભુટા બારોટ. Pariyanu Pujan. Kanji Bhuta Barot

Музыка

પરિયાનું (પુર્વજોનું) પૂજન: કાનજી ભુટા બારોટ. Pariyanu Pujan. Kanji Bhuta Barot.
કાનજી ભુટા બારોટના અમર સ્વરમાં પરિયા પૂજનની આ અતિ દુર્લભ કથાનું રેકોર્ડિંગ સમગ્ર વિશ્વમાં કોઈની પાસે નથી. જાણે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળતા હોય એવું અનુભવ્યું. પોરબંદર પાસે આવેલ એક નાના ગામમાં રહેતા શ્રી લક્ષમણભાઈએ આ કથાનું વર્ષો પહેલા સ્પુલમાં રેકોર્ડિંગ કરેલું. તેઓ હાલ હયાત નથી. લક્ષ્મણભાઇએ આવું અતિ દુર્લભ રેકોર્ડિંગ અનેક સ્પુલોમાં કરેલું છે. આ સ્પુલ ડિજિટલ કરવા રાજકોટમાં રહેતા અમારા બીજા એક મિત્ર પાસે આવ્યું. અમારા મિત્ર પાસેથી આ સ્પુલો અને અમારા બે રીલ ટુ રીલ સ્પુલ પ્લેયરો રાજકોટથી કચ્છમાં માંડવી પાસેના ગામમાં રહેતા અમારા મિત્ર ઘનશ્યામસિંહ જાડેજા ડિજિટલ કરવા લઇ ગયા. ઘનશ્યામસિંહે ખુબ મહેનત કરીને સ્પુલને ડિજિટલ કર્યા. એની વેવ ફાઈલો એમણે અમને ક્લાઉડમાં અપલોડ કરીને મોકલી. અમે બધી ફાઈઓ ડાઉનલોડ કરી લીધી. ઓડિયોમાં સોફ્ટ્વેરથી થોડો ઘણો સુધારો કરીને આજે અમે કાનજી ભૂટા બારોટની અમર વાણીને વિશ્વમાં વહેતી મુકીયે છીએ. ઘનશ્યામસિંહ જાડેજાના અમે ખુબ આભારી છીએ.
પરિયાનો અર્થ અને શબ્દપ્રયોગ: વડવા; બાપદાદા. વંશાવળી; ચોપડામાં માંડેલ બાપદાદાના નામ.
પરિયાના પરિયા = પેઢી દર પેઢી. જે જાય જાવે તે ફરી ન આવે, પણ જો આવે તો પરિયાના પરિયા ચાવે એટલું ધન લાવે. - લોકોક્તિ.
જાવે જે કો નર ગયો પાછો નાવે કોઈ, જો પાછો આવે તો પરિયા પરિયા ખાય.
ભાવિ સંતતિ; ભવિષ્યમાં થનારાં સંતાન અને તેનાં સંતાન; વંશજો. ૧. પરિયાના પરિયા ઉકેલવા = (૧) કોઈના વડવાઓની નિંદા કરવી. (૨) પોતાના બાપદાદાનું ભૂંડુ બોલવું. ૨. પરિયાનું પાણી ખોવું = બાપદાદાની આબરૂને બટ્ટો લગાડવો.

Пікірлер: 23

  • @sureshbhaidangar8225
    @sureshbhaidangar822511 ай бұрын

    જય હો બારોટ જી

  • @bharatbhaijambucha67
    @bharatbhaijambucha679 ай бұрын

    જય જય કાનજી બાપા ની જય હો🙏🙏🙏

  • @ranamahipalsinh9946
    @ranamahipalsinh9946 Жыл бұрын

    Wah

  • @prakashbarot5932
    @prakashbarot5932 Жыл бұрын

    Vaah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-kk4lu1kn2q
    @user-kk4lu1kn2q5 ай бұрын

    જય હો

  • @KamleshRajgor-rm5cz
    @KamleshRajgor-rm5cz6 ай бұрын

    वाह जय हो जय माताजी

  • @dhambhaikhachar3988
    @dhambhaikhachar3988 Жыл бұрын

    Vah Timbla na Kanji bhuta Barot

  • @kanubhaisolanki9337
    @kanubhaisolanki9337 Жыл бұрын

    🙏🌹👏

  • @zaverbhaidhanani7947
    @zaverbhaidhanani7947 Жыл бұрын

    ધન્ય હો કાનજી બાપુ, સૃષ્ટિ ની ઉત્પત્તિ નું વર્ણન સચોટપણે કહીં બતાવ્યું.

  • @sitarambapubapu6809
    @sitarambapubapu6809 Жыл бұрын

    જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા કાનજીભુટા બારોટ ની જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર🙏🙏🙏

  • @dhirubhaichothani5432
    @dhirubhaichothani54325 ай бұрын

    Jay.mataji🙏

  • @dhambhaikhachar3988
    @dhambhaikhachar3988 Жыл бұрын

    Jay ho Barot ji 🙏🏻🙏🏻

  • @bhakabhaisboliyaboliya4895
    @bhakabhaisboliyaboliya4895 Жыл бұрын

    વાહ

  • @DKBAROT-nl3fu
    @DKBAROT-nl3fu Жыл бұрын

    જય હો કાનજીબાપુ 🙏🏼

  • @maheshmakwana4115
    @maheshmakwana4115 Жыл бұрын

    જય હો..કાનજીભાઈ બારોટજી, બ્રહ્મા થી લઈ ને સૌરાષ્ટ્ર સુધીના રાજાઓની વંશાવળી રજુ કરી, આવુ અદભૂત સંશોધન કાનજીભાઈ જ કરી શકે, આ ઈશ્વર કોટીના આત્મા ને સત સત વંદન છે, જય હો...જય માતાજી...જય સિયારામ...

  • @bhakabhaisboliyaboliya4895
    @bhakabhaisboliyaboliya4895 Жыл бұрын

    જય દ્વારકાધીશ 🙏🐚🌅

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын

    Vah vah vah vah kanjibapa lakh lakh vandan.

  • @karankhakhadiya8383
    @karankhakhadiya8383 Жыл бұрын

    Waaahh ...jay ho barot dev 🙏 And je pn bhai o ae amari vanshavli available karavi 6 eno hu( karanraj khakhadiya - Amarnagar ) tmaro aabhar manu atlo ochho chhe🙏🙏🙏🙏🙏 jay kathiawad

  • @bakulbhaipandya8773
    @bakulbhaipandya87736 ай бұрын

    Voice thi AMRUT CHEE BAPA KANJI

  • @vijaybavaliya6974
    @vijaybavaliya6974 Жыл бұрын

    જય માતાજી સૌ મિત્રોને

  • @ahirgopaldangar8986
    @ahirgopaldangar8986 Жыл бұрын

    જય હો કાનજી બાપા ને કરોડ વાર પણામ નમન

  • @jadejarajendrashinh3221
    @jadejarajendrashinh3221 Жыл бұрын

    Jay,mataji

  • @pradipbhaivirash6183
    @pradipbhaivirash6183 Жыл бұрын

    કમાલ છે ભારતમાંજ આવી રીતે જન્મ થાય,બાકી કંઇ કેટલાય દેશ છે તેમા આવી રીતે જન્મ નથી થયો,

Келесі