પરિવારમાં દીકરીને જે પ્રોત્સાહન મળે છે,તેવી હૂંફ વહુને પણ આપો.Parul Patel l SPSS l Surat

Ойын-сауық

સામાન્ય પરિસ્થિતિમાં લગ્ન પછી બાળકોની જવાબદારી નિભાવતા-નિભાવતા શિક્ષણ મેળવી આજે વલસાડ જિલ્લા રોજગાર અધિકારી (district employment office ) ના ઉચ્ચપદે ખૂબ સારી કામગીરી કરતા પારુલ બેન પટેલે વિચારોનું વાવેતર કાર્યક્રમને સામાજિક ક્રાંતિ માટે ખૂબ મહત્વનો ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, મહિલા ધારે તે કરી શકે તેમ છે. આપણે દીકરાઓને ભણાવીએ છીએ અને પરિવારમાં તેને પ્રોત્સાહન આપીએ છીએ તેવી જ હુંફ આપણી વહુને પણ આપવી જોઈએ. મહિલાઓ કમ્ફર્ટ ઝોન માંથી બહાર આવે તે માટે સમાજે તેમને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. મહિલા એટલે મમતા, હિંમત અને લાગણી નો ત્રિવેણી સંગમ છે ત્યારે, મહિલાને યોગ્ય માન મળવું જોઈએ. મહિલાઓ એ પણ સમજણ અને વિવેક સાથે જિંદગીના સ્વપ્નો સાકર કરવા જોઈએ. જો હેલ્થ સારી હશે તો જ સારી રીતે કામ થઈ શકશે.
#health #wealth #happiness #kanjibhaibhalala #thursdaysthoughts
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZread : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222

Пікірлер: 6

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia65433 ай бұрын

    Jay shri krishna

  • @bhagawatikhoont3275
    @bhagawatikhoont32753 ай бұрын

    બહુજ સરસ વાત કરી

  • @shravanbhakti2575
    @shravanbhakti25752 ай бұрын

    તમારી વાત ખુબજ સાચી સે

  • @desaidarshana3217
    @desaidarshana32172 ай бұрын

    👌👌👌💯

  • @shravanbhakti2575
    @shravanbhakti25752 ай бұрын

    Pan sasu to vahu ne kam karvanu mashin samje to su કરવું

  • @shravanbhakti2575
    @shravanbhakti25752 ай бұрын

    Maru nam pan parul patel se

Келесі