પપ્પા ને આપી સરપ્રાઈઝ ગીફટ 😍 | Papa Ne Aapi Surprise Gift | Father Dreem Complete

પપ્પા ને આપી સરપ્રાઈઝ ગીફટ 😍 | Papa Ne Aapi Surprise Gift | Father Dreem Complete
Follow on Instagram 👇🏻
/ rupa_aravind_vlogs
જય માતાજી🙏🏻
અમારી ચેનલ
Rupa Aravind Vlogs
માં તમારું સ્વાગત છે..
આ ચેનલ ઉપર દરરોજ Daily vlog જોવા મળશે..
આ ચેનલ ની અંદર તમને
😘lifestyle vlog
👳🏻‍♂️દેશી vlog
🥰Village life vlog
👨‍👩‍👧‍👦ફેમેલી vlog
જોવા મળશે
Uplod time :- સવારે 8:30 🕣
તો આપણે ગુજરાતી તરીકે સપોર્ટ કરજો..❤️
તો આપણી ચેનલ માં પેલી વાર આવ્યા હોય તો ચેનલ subcribe કરતા જજો..
અને હા ધંટડી દબાબવા નું ભૂલતા નય... હો
જય માતાજી..સહકાર બદલ આભાર🙏🏻
👉🏻 For Business Inquiry 👇🏻
aravindrupa27@gmail.Com
Lots of ❤️ family
👍Thanks for Watching👍
#father #surprise #gift #gifts #surprisegift #papa #happy #happiness #shoppingvlog #shopping #new #mobile #momdad #gujrati #travelvlog #desi #rupa #rupaaravindvlogs #youtubeincome #powerofyoutube
​⁠​⁠‪@RupaAravindVlogs‬

Пікірлер: 133

  • @khedutvikas12
    @khedutvikas129 күн бұрын

    બોવ સારું કામ કયું ભાઈ બાપ ના અધુરા કામ કરે ને એને દીકરો કહેવાય ❤

  • @Mkvloge14

    @Mkvloge14

    9 күн бұрын

    હા ભાઈ સાચી વાત છે 👏

  • @RupaAravindVlogs

    @RupaAravindVlogs

    9 күн бұрын

    Thanks ☺️

  • @laljibambhaniya8184
    @laljibambhaniya81849 күн бұрын

    વાહ ભાઈ ખૂબ ઉમદા ભર્યું કામ કર્યું તમે વાલા બાપુજી નું એટલું ધ્યાન રાખો છો મિત્ર ખૂબ આનંદ થયો આજે વાલા બસ આમ ને આમ બાપુજી નુ ધ્યાન રાખજો ❤

  • @JackLifeStyleVlogs
    @JackLifeStyleVlogs9 күн бұрын

    Congratulations 🥳

  • @RupaAravindVlogs

    @RupaAravindVlogs

    9 күн бұрын

    Thank ☺️

  • @VijayBhai-tq9km

    @VijayBhai-tq9km

    9 күн бұрын

    Jack Bhai ni copi kre a Bhai a kre evu ane kru

  • @bhavnabenshah6885
    @bhavnabenshah68859 күн бұрын

    સરસ ભાય તમારી તમારા પપ્પા પ્રત્યે ની લાગણી જોયને મને ખુબજ આનંદ થયો

  • @harshkantbuddha3358
    @harshkantbuddha33589 күн бұрын

    અરવિંદભાઈ અને રૂપાબેન તમને બંને ને ધન્યવાદ. આવુ કપલ દરેક ઘર માં હોય તો ઘરડા ઘર ખોલવા ના પડે.

  • @kalpnazala8308
    @kalpnazala83088 күн бұрын

    રૂપાભાભી બહુ જ સરસ છે અને કોમેડી પણ બહુ સરસ કરે છે અને તમારી ભાષા પન બહુ સરસ છે

  • @user-uy3ke9ws4u
    @user-uy3ke9ws4u9 күн бұрын

    શિયાળ વિનોદ ના જય માં મોગલ જય માં ખોડીયાર બોરડી હાલ સુરત ❤❤બોવ સરસ કામ કરુ ભાઈ❤❤

  • @DhavalZala-jj8wr
    @DhavalZala-jj8wr9 күн бұрын

    આવા શ્રવણ જેવા દીકરા દરેક મા-બાપને મળજો

  • @GeetaMiyani-tu1rf
    @GeetaMiyani-tu1rf9 күн бұрын

    બોવ સરસ અરવીન ભાઇ રુપા બેન પપાને ફોન લઇ દીધો 👌👌

  • @rathodashok7515
    @rathodashok75159 күн бұрын

    જય મોમાઇ માતાજી જય રાજલવેજલ મા

  • @SumitDabhi-cr3rk
    @SumitDabhi-cr3rk9 күн бұрын

    Jay Maa mogal 🙏🏻📿Jay bapa sitarma

  • @virendraparmar3076
    @virendraparmar30769 күн бұрын

    હું રાજકોટ થી વર્ષા અરવિંદભાઈ તમારું લોક જોઈને આંખોમાં આંસુ આવી ગયા.

  • @khatanabhavesh7406
    @khatanabhavesh74069 күн бұрын

    વાહ અરવિંદભાઈ વા ખુબ ખુબ અભિનંદન બહુ કામ સારું કરૂ

  • @nanjinanjibhi1783
    @nanjinanjibhi17839 күн бұрын

    જય માતાજી બધાએ મિત્રોને જય માતાજી

  • @ravalrameshbhai5320
    @ravalrameshbhai53209 күн бұрын

    અરવિંદભાઈ અને રૂપાબેન નો સ્વભાવ બહુ મમ્મી પપ્પા માટે આટલું વિચારો છો એ જ ઘણું સારું. સારુ સારુ કહેવાય ફેમિલી માટે આટલું વિચારો છો એ જ સારું

  • @GopalChavda-tb8uh
    @GopalChavda-tb8uh9 күн бұрын

    First comment aapdi 😊 Jay mataji tamari family members ne 🙏 bov mast Lago ho aaj no vlog 😍 congratulations tamara papa ne 🎉

  • @mitalgohil982
    @mitalgohil9829 күн бұрын

    આજે મને બોવ ગમો તમારો બ્લોક તમારા બાપુજી ને ફોન લય આપીયો બોવ સરસ વેરી ગુડ અરવિંદ ભાઇ રુપા બેન હુ મિતલ બા ગોહીલ ગોંડલ થી

  • @kalpanabhatt6184
    @kalpanabhatt61849 күн бұрын

    થોડા ટાઈમ પછી તમારામમ્મી ને પણ ફોન લઈ દેજો.🎆

  • @VishalChhelavda
    @VishalChhelavda9 күн бұрын

    जीवन में हजारों लोग मीलते है पर हजारों गलतीया माफ करने वाले मां बाप कभी दो बारा नही मीलते.... कभी नहीं

  • @NanajiChauhan-sb3eo
    @NanajiChauhan-sb3eo9 күн бұрын

    જય માતાજી બધા મિત્રોને

  • @kanjibadarshahi4287
    @kanjibadarshahi42879 күн бұрын

    સરસ ગિફ્ટ આપી પપ્પા ને

  • @shwetaabhalara7093
    @shwetaabhalara70939 күн бұрын

    Mne pn mara papa yad avi gya😢😢😢

  • @bharatbhaidabhi3425
    @bharatbhaidabhi34259 күн бұрын

    ખુબ સરસ ભાઈ વેરી ગુડ સુરત 🙏👌❤

  • @MakwanadiluMakwana
    @MakwanadiluMakwana9 күн бұрын

    જય માતાજી ભાઈ

  • @kalpnazala8308
    @kalpnazala83088 күн бұрын

    રૂપાભાભી બહુ સરસ બોલે છે

  • @varshapatel1246
    @varshapatel12469 күн бұрын

    Bapa bhu kismat vala che aava dikra mla

  • @Santosh_kalsar
    @Santosh_kalsar8 күн бұрын

    જય સીયારામ બોલો 🎉🎉🎉🎉🎉🎉 સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ 🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤😅😅😅😅😅😅 વિડીયા બનાવવા ની માહીતી આપશો 🎉🎉🎉

  • @laljibambhaniya8184
    @laljibambhaniya81849 күн бұрын

    બાપો બાપો જય હો જય હો

  • @DevSabad
    @DevSabad9 күн бұрын

    જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ રૂપા બેન અરવીન ભાઈ બા બાપુજી ને અવિનાશ 🎉🎉🎉🎉❤❤❤❤❤ કોંગ્રેસ સયુલોસન ભાઈ

  • @valajidabhi2067
    @valajidabhi20679 күн бұрын

    જય માતાજી બધાને

  • @laljirathod2316
    @laljirathod23169 күн бұрын

    Jay mataji 🙏 ખૂબ સરસ વાત કેવાય ભાઈ ,તમારા પપ્પા માટે તમે ફોન ગિફ્ટ કરી અને બોવ સાચી વાત કીધી આપડી ઓકાત નથી કે બાપા એ જે આપડી માટે કર્યું તે આપડે એના જેટલું કરી શકીએ ,, ખુબ ખુબ અભિનંદન,,🌻 હું ભગવાનને પ્રાથના કરું છું કે દરેક દીકરો પોતાના માં - બાપ અને પરિવાર માટે કરે અને હંમેશા ખુશ રાખવાના પ્રયત્નો કરે.....❣️🤗❣️

  • @rushikeshjoshi2495
    @rushikeshjoshi24959 күн бұрын

    આજ સુધી હું તમારો વિડિઓ જોતો આવ્યો છું..કોઈ દિવસ મેં કોમેન્ટ કરી નથી.પણ આજે પહેલી વખત કોમેન્ટ કરું છું...તમે અને રૂપાબેન આવી રીતે જ બા,બાપુજી ની સેવા કરશો તો ખૂબ આગળ વધશો..ભલે તમારી પાસે રૂપિયા ઓછા છે.પણ તમારું દિલ મોટું છે...આજ કાલ રૂપાબેન જેવી વહુઓ પણ ક્યાંય જોવા મળતી નથી..તમને બંને ને મારા પ્રણામ.🙏

  • @Papa-kx9ry

    @Papa-kx9ry

    9 күн бұрын

    srs vat kri bhai

  • @nirmalvegad1484

    @nirmalvegad1484

    9 күн бұрын

    👌👌👌👌👍👍👍

  • @RupaAravindVlogs

    @RupaAravindVlogs

    9 күн бұрын

    Thank You Bhai

  • @bambhaniayashailesh4594
    @bambhaniayashailesh45949 күн бұрын

    Saras bhai

  • @valamdigitalfilms8013
    @valamdigitalfilms80139 күн бұрын

    congratulations

  • @dhnrajcuhandhnrajcuhan7667
    @dhnrajcuhandhnrajcuhan76679 күн бұрын

    Veri nais🎉❤

  • @chetnasavaliya7959
    @chetnasavaliya79599 күн бұрын

    Great congratulations

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya97999 күн бұрын

    Congratulations🎉

  • @Pinnkuofficialvlogs
    @Pinnkuofficialvlogs9 күн бұрын

    Congratulations 🎉

  • @kalpnazala8308
    @kalpnazala83088 күн бұрын

    બહુ સારૂં કામ કર્યું અરવિંદભાઈ

  • @HardipVavadiya
    @HardipVavadiya9 күн бұрын

    Congratulations 🎉🎉🎉

  • @Comparisonworld780
    @Comparisonworld7809 күн бұрын

    Congratulations 🎉🎉

  • @gitagadhavi3650
    @gitagadhavi36509 күн бұрын

    Jay mogal

  • @laljibambhaniya8184
    @laljibambhaniya81849 күн бұрын

    જય શ્રી કૃષ્ણ ❤

  • @nitabenrathod2445
    @nitabenrathod24459 күн бұрын

    Jay mataji🙏 bhai🎉🎉

  • @manojsinh521
    @manojsinh5219 күн бұрын

    બહુ સરસ કહેવાય અરવિંદભાઈ

  • @neetachauhan430
    @neetachauhan4309 күн бұрын

    Congratulations

  • @sangitadankhara5507
    @sangitadankhara55079 күн бұрын

    Khub saru kam karyu aravind bhai🎉

  • @SandipBabriya
    @SandipBabriya9 күн бұрын

    જય માતાજી ભાઈ ને

  • @rajuraju8115
    @rajuraju81159 күн бұрын

    જય માતાજી ભાઈ ❤❤❤

  • @nitlirathwa3170
    @nitlirathwa31707 күн бұрын

    Besttt gifttt❤❤❤❤

  • @BaldevMetaliys
    @BaldevMetaliys8 күн бұрын

    Badiya Kam kiya❤

  • @yessolanki2435
    @yessolanki24359 күн бұрын

    જય માતાજી જય બાપા સીતારામ ❤સારૂકામકરૂ🎉🎉

  • @bhavnanabhayani2611
    @bhavnanabhayani26119 күн бұрын

    Congratulations dada

  • @BhaveshBhavesh-nw3kw
    @BhaveshBhavesh-nw3kw9 күн бұрын

    કોમેડી કિંગ રૂપા બેન ❤❤

  • @diliprathod2873
    @diliprathod28739 күн бұрын

    Congratulations 🎉❤

  • @valamdigitalfilms8013
    @valamdigitalfilms80139 күн бұрын

    માબાપની સેવા એજ Prabhu Seva

  • @zezariyajayesh1204
    @zezariyajayesh12047 күн бұрын

    ❤❤❤❤❤❤❤ સરસ

  • @SonuBloch-uy5bx
    @SonuBloch-uy5bx9 күн бұрын

    👌👌👍👍

  • @valamdigitalfilms8013
    @valamdigitalfilms80139 күн бұрын

    ભાઈ ખુબ આગળ વધો

  • @RupaAravindVlogs

    @RupaAravindVlogs

    9 күн бұрын

    Thank You Valam Bhai

  • @gitagadhavi3650
    @gitagadhavi36509 күн бұрын

    Congratulations bhai

  • @Sm_bhai_7487
    @Sm_bhai_74879 күн бұрын

    જય બાપા સીતારામ

  • @BhaveshBhavesh-nw3kw
    @BhaveshBhavesh-nw3kw9 күн бұрын

    Congratulations Bhai 🎉🎉🎉

  • @ramajiparamar8806
    @ramajiparamar88069 күн бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @BhaveshThakor-kl4ue
    @BhaveshThakor-kl4ue9 күн бұрын

    જય મોગલ બેન ભાઈ

  • @Solanki_piyush
    @Solanki_piyush3 күн бұрын

    ❤❤❤❤❤❤

  • @user-jo4kh6wo2y
    @user-jo4kh6wo2y9 күн бұрын

    જય માતાજી ભાઇ ગામ કાલવાની થી નાનુભાઈ

  • @kanchangamit1943
    @kanchangamit19439 күн бұрын

    Big big congratulations❤

  • @jogiRakeshbhai-mc4dm
    @jogiRakeshbhai-mc4dm9 күн бұрын

    જય માતાજી અરવિંદભાઈ અરવિંદભાઇ ઈમોશનલ કરી દીધા તમારા બા બાપુજી એવા વ્યક્તિછે કયારેય કાઈજ બોલીયાનથી તમારાજેવા દિકરા બધાનેમળે 😢😢😢આજનો વિડીયો 🙏🙏🙏

  • @chiragvajachirag2966
    @chiragvajachirag29669 күн бұрын

    જય મેલડી મા

  • @jalpeshbarad2483
    @jalpeshbarad24839 күн бұрын

    જય માતાજી ભાઈ ❤

  • @vinabensanghani1971
    @vinabensanghani19719 күн бұрын

    Good

  • @BhaveshJoshnaVlogs
    @BhaveshJoshnaVlogs9 күн бұрын

    Congratulations 🎉 new phone 📱

  • @RV.EDIT.99
    @RV.EDIT.999 күн бұрын

    Conjuration❤❤

  • @DakshGohel-pn4eq
    @DakshGohel-pn4eq9 күн бұрын

    Congratulations🎉🎉🎉❤❤❤bhai

  • @hareshdhadavi6415
    @hareshdhadavi64159 күн бұрын

    Congratulations Bhai 🎉

  • @jigarmakwana-iu8sz
    @jigarmakwana-iu8sz9 күн бұрын

    Raghubhai bov saras 6e😊

  • @tgsandip5739
    @tgsandip57399 күн бұрын

    માં બાપ થી મોટું કોય નથી અરવિંદ ભાઈ ❤

  • @sajubhajethava3243
    @sajubhajethava32439 күн бұрын

    ❤🎉

  • @manabhaivaru633
    @manabhaivaru6339 күн бұрын

    ❤❤❤❤❤

  • @Indian_army_shorts_vid007.
    @Indian_army_shorts_vid007.9 күн бұрын

    ❤❤❤❤❤❤❤

  • @tarsariyanilesh608
    @tarsariyanilesh6089 күн бұрын

    ❤❤❤

  • @rajjethava2577
    @rajjethava25779 күн бұрын

    Jay mataji 🙏❣️🙏

  • @sanjayrathod3692
    @sanjayrathod36929 күн бұрын

    🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉

  • @viral2111.
    @viral2111.9 күн бұрын

    Tamaro nano Bhai Mehul kem vlog ma bov oocha aave che...kem Kai bolta nathi Ek divash aakho vlog tamara nana Bhai Mehul saathe banavo

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai9 күн бұрын

    🙏🙏

  • @MrsVaishu-jr5ko
    @MrsVaishu-jr5ko9 күн бұрын

    Bhai tame agal j batavi dyo cho surprise...to pchi etli maja no ave ..km ke khbar to pdi j gy hoy amne ke tame su gift leva jv cho e

  • @maheshmakwana8654
    @maheshmakwana86549 күн бұрын

    જય સિયારામ સેંજળ ધામ થી 😊

  • @surekhagudka8610
    @surekhagudka86109 күн бұрын

    AAJNO VLOG HANDHAAI KARTAA THE BEST LAAGYO ❤ APRATEEM ❤APRATEEM❤APRATEEM❤ KARANKE AAP AAPNAA VADEEL MAATAA PITAA UMDAA KIMMAT KAROCHHO ❤❤❤❤

  • @RupaAravindVlogs

    @RupaAravindVlogs

    9 күн бұрын

    😍

  • @KANTARIYA_3023
    @KANTARIYA_30239 күн бұрын

    Bapa sitaram arvind bhai

  • @rajubhasarvaya9179
    @rajubhasarvaya91799 күн бұрын

    Saru kariyu bhai🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👌👌👌👌👌🥰🥰🥰🥰🙌🙌🙌🙌🙌🙌

  • @bhaveshmandani2247
    @bhaveshmandani22479 күн бұрын

    ખુબ સરસ ભાઈ મા બાપ થી મોટું આ દુનિયામાં કોઇ નથી

  • @GopalSangitavlogs
    @GopalSangitavlogs9 күн бұрын

    પેલી લાઈક આપડી

  • @mahinambaliya3233
    @mahinambaliya32339 күн бұрын

    રૂપા ને તમારા ઉપર પ્રેમ બોવ છે ભાઈ કાયમ હસતી હોય

  • @user-vh2lk1ui1o
    @user-vh2lk1ui1o9 күн бұрын

    😂😂😅😊

  • @santibharadava8495
    @santibharadava84959 күн бұрын

    Laj ni partha kadho

  • @MerHaresh-
    @MerHaresh-9 күн бұрын

    રઘુ ભાઈ હાટુ લીધો કે તમારા પપ્પા હાટુ

  • @RupaAravindVlogs

    @RupaAravindVlogs

    9 күн бұрын

    Papa mate

  • @ManojKantariya
    @ManojKantariya9 күн бұрын

    બવસરસ

  • @shwetaabhalara7093
    @shwetaabhalara70939 күн бұрын

    😭😭😭

  • @hamirbhaichavda4574
    @hamirbhaichavda45749 күн бұрын

    હાય અઅવી નાશીયા લવયૂ

  • @GopalSangitavlogs
    @GopalSangitavlogs9 күн бұрын

    ઘરે નો‌ અવાય ભાઈ

Келесі