Panir na phool (પનીર ના ફૂલ)

#panir na phool,#gujarati,#Diabitise,#sugar_control,
હેલો ફ્રેંડસ આજે આપણે એક અદભુત આયુર્વેદિક ઔષધિ પનીર ના ફૂલ વિષે જાણશું
પનીર ના ફૂલ કે જેને પનીર દોડી પણ કહેવાય છે. તેનું લેટિન નામ છે withania coagulans આજે દરેક ઘરમાં ડાયાબિટીસ ના દર્દી છે. ડાયાબિટીસ એ ક્રોનિક રોગ ની કેટેગરી માં આવે છે. એટલે કે તેને આગળ વધતો અટકાવી શકાય પણ રોકી શકાય નહીં. આયુર્વેદ માં એવી કેટલીક સિમ્પલ ઘર ઘથ્થું રેમેડિઝ છે કે જેનાથી દયાબિટીઝ ને કંટ્રોલ કરી શકાય છે. અને તેમની એક છે પનીર ફૂલ. પનીર ફૂલ નો ઉપાયોગ ઘણા રોગ માં થાય છે. તેની પ્રોપર્ટી ની વાત કરીએ તો તે સેડેટઈવ છે, ડાય-યુરેટિક છે.
તેથી તે Insomnia, kidney ના રોગ માં ઉપયોગી છે. પરંતુ તે સૌથી સારી Hyperglycaemic property ધરાવે છે.
જે ડાયાબિટીસ માં ખુબજ સરસ કામ કરે છે. અને આયુર્વેદ માં ૫૦૦૦ વર્ષ થી આનો ઉપયોગ થતો આવ્યો છે. તેનો ઉલ્લેખ છે.
તે કેવી રીતે કામ કરે એ જોઈએ તો તે પહેલા તો લોહી માં રહેલ સુગર ઘટાડે છે. બીજું કે તે શરીર માં ગ્લુકોઝ નું યુટીલાઇજેશન વધારે છે. અને સૌથી અગત્યનું કે પનીર ફૂલ અચાનક Hypo Glycemia એટલે કે અચાનક લોહીમાં સુગર ઘટી જવાની ઇનસિડન્ટ ને ઘટાડે છે.
પનીર ફૂલ પાસે એ ક્ષમતા છે કે તે સેલ ની અંદર ઇન્સ્યુલિન લેવલ ને રેગ્યુલેટ કરે છે. આ સાથેજ તે પેનક્રિયાઝ ના બીટા સેલ ને જે ઇન્સ્યુલિન ને ઉત્પન્ન કરનાર છે તેને રીપેર કરે છે.
બીજી રીતે કવ તો તે પેનક્રિયાઝ ને રેગ્યુલેટ કરે છે અને ઇન્સ્યુલીન નો સ્રાવ વધારે છે.

Пікірлер: 4

  • @rajeshthakor-oz8zt
    @rajeshthakor-oz8zt2 ай бұрын

    સરસ

  • @hiraparaparth

    @hiraparaparth

    2 ай бұрын

    thank you rajesh bhai

  • @rajeshkumarpatel6006
    @rajeshkumarpatel60063 ай бұрын

    Jay shree Hanuman dada

  • @hiraparaparth

    @hiraparaparth

    3 ай бұрын

    jay hanuman

Келесі