પહોચાદે ભવ દરિયા

🔴LIVE : SANTVANI LOK DAYRO
/ @vinupaldiyapatel
આપણી ચેનલ દ્વારા જે સંતવાણી રજુ કરવામાં આવે છે તે આપ સહુ સહ પરિવાર સાથે માણી શકો તેવા સામાજીક હોય છે
જેથી આપ સહ પરિવાર સાથે બેસીને અવશ્ય નિહાળો અને બીજા ને પણ શેર કરો.... (આભાર)
તમે આપની ચેનલ ને પસંદ કરતા હોય તો તમામ સંતવાણી પ્રેમીઓને મારા ગુજરાતી ભાઈઓ ને વિનંતિ કરું છું કે
આ ચેનલ ને Subscribe કરો અને Share કરો.
🙏 જય હો સંતવાણી 🙏
Thank You For Your Love And Support Friends.
આભાર મિત્રો..

Пікірлер: 29

  • @user-ci8jm9sf9b
    @user-ci8jm9sf9b2 ай бұрын

    બને આત્મા ભજન સંતવાણી ને સાથે લઈ ગયા ભજન ના ચાર સ્તંભ પરમ પૂજ્ય નારાયણ બાપુ. કાનદાસ બાપુ. પ્રાણલાલ વ્યાસ અને લક્ષ્મણ બાપુ ❤

  • @BholoDrsnga

    @BholoDrsnga

    2 ай бұрын

    ભજનનો પ્રાણ પ્રાણલાલ વ્યાસ

  • @gohilmitraj1694

    @gohilmitraj1694

    2 ай бұрын

    Uhtreeee​@@BholoDrsnga

  • @user-kx1ju8cl1n
    @user-kx1ju8cl1n2 ай бұрын

    Ha pranlal ji ni moj haa..🙏

  • @devendrabarad2082
    @devendrabarad20822 ай бұрын

    વાહ વિનુભાઈ ઘણા ટાઈમ થી આ પ્રોગ્રામ ગોતતો હતો આજે તમારા દ્વારા મળી ગયો ધન્યવાદ સાથે બીજા આવા જુના પ્રોગ્રામ મુકતા રેજો શિવરાત્રી સંતવાણી 2002 લક્ષમણ બારોટ બાપા નો ઉતારા ના પ્રોગ્રામ મુકજો જય હો સંતવાણી

  • @vinupaldiyapatel

    @vinupaldiyapatel

    2 ай бұрын

    ok bhai

  • @ksoni505
    @ksoni505Ай бұрын

    Bhajan no pran calyo gayo

  • @jayanti123bhanushali9
    @jayanti123bhanushali92 ай бұрын

    જય હો ... જય હો સંતવાણી 🙏🙏

  • @patelstudio2511
    @patelstudio25112 ай бұрын

    ઘણા બધા દુર્લભ વિડિયો તમે ગોતી ગોતીને લાવો છો ધન્યવાદ કહેવાય વિનુભાઈ તમારી મહેનતને 🙏🙏🙏

  • @vinupaldiyapatel

    @vinupaldiyapatel

    2 ай бұрын

    ખુબ ખુબ આભાર ભાઈ

  • @soham5068
    @soham50682 ай бұрын

    Jay Ho Santvani 🌹🌺

  • @JanakPopat
    @JanakPopat2 ай бұрын

    Jay ho santvani 🌹💐

  • @ashvinnathani2071
    @ashvinnathani20712 ай бұрын

    જયહો જયહો બાપુ

  • @sanjayvyas6847
    @sanjayvyas68472 ай бұрын

    Pranlal vyas ni pachhad Maya bhai hoy evu lage ?

  • @rmr4377
    @rmr43772 ай бұрын

    જય હો સંતવાણી ભજન ભાવ

  • @patelstudio2511
    @patelstudio25112 ай бұрын

    Jay Ho Santwani ❤❤❤

  • @naimishdbhatt7922
    @naimishdbhatt79222 ай бұрын

    બંને ના આત્મા ને પ્રભુ તેમના ચરણો માં સ્થાન આપે 🙏🙏

  • @amrutdesai995
    @amrutdesai9952 ай бұрын

    જય ગુરુદેવ

  • @chikuhariyani5441
    @chikuhariyani54412 ай бұрын

    Bapa sitaram

  • @ANILSHEKH868
    @ANILSHEKH8682 ай бұрын

    Chare. Bhajan adi ne om sanati

  • @BiekubhaiJoshi
    @BiekubhaiJoshi2 ай бұрын

    જૂના વિડ્યો મૂકવા બદલ આભાર.

  • @arunjoshi1414
    @arunjoshi14142 ай бұрын

    જય હો સાઘુ સંત પુરુષોનો સનાતન ઘમૅ નિ જય સંત વાણી આરાઘક પ્રાણલાલ વ્યાસ અને લક્ષમણ બાપૂ કોટી કોટી વંદન🙏🙏🙏 વિનુભાઈ ને ધન્યવાદ🙏🙏

  • @vinupaldiyapatel

    @vinupaldiyapatel

    2 ай бұрын

    ખુબ ખુબ આભાર ભાઈ જય હો વાલા...

  • @chavdaparbat1094
    @chavdaparbat10942 ай бұрын

    Amar vani

  • @anilzala4241
    @anilzala42412 ай бұрын

    Jsr.........🙏.....ak56..

  • @jagdishgadhvi86
    @jagdishgadhvi862 ай бұрын

    Akho bhag upload karva vinanti

  • @HansabenPaladiya-tt6cv
    @HansabenPaladiya-tt6cv2 ай бұрын

    Jay hp

  • @sagardodiya8774
    @sagardodiya87742 ай бұрын

    Sars

  • @vinupaldiyapatel

    @vinupaldiyapatel

    2 ай бұрын

    jay ho

Келесі