પદ્મશ્રી ખલીલ ધનતેજવી | કોઈના દીવા ને કાં ઝાંખો કરો | Khalil Dhantejvi

પદ્મશ્રી ખલીલ ધનતેજવી
Follow for daily poetic posts and reels in Hindi and Gujarati
પોસ્ટ ગમી હોઈ તો લાઈક કરો અને શેર કરો
ફોલો કરો @shabad_sah__
🌹🌹
કોઈના દીવા ને કાં ઝાંખો કરો પોત પોતાના ઘરે દીવો કરો
અને પગ સલામત છે ફક્ત ઉભો કરો ચાલવા મંડી જશે ટેકો કરો
એ પછી વધ-ઘટ બરાબર થયી જશે પગ તમે ચાદર મુજબ લાંબા કરો
એ સાંજ લગી આકાશગંગા થયી જશે ભીંત પાર ખાલી તમે લીટો કરો
વિવેચક છો તમે જાણું છું હું પણ જરા આઘા ખસો રસ્તો કરો
અને આપ છો ભાષા ભવન ના માસ્તર લ્યો ટહુકાનો તરજુમો કરો
🌹🌹
#ınstadaily #ınstagood #india #love
#gujaratishayari #gujaratiquotes #gujaratisuvichar #gujaratistatus #share #gujjugram #gujaratis #gujarati #global_gujju #gujjuchhu #gujjurocks #gujjuswag #gujjuprem #kathiyawadi #gujju_post
#viral #viralvideos #viralreels

Пікірлер: 1

  • @bharatkumarthakar9529
    @bharatkumarthakar952917 күн бұрын

    ખૂબ સરસ ❤

Келесі