આપણે આપણને કેવી રીતે ચેક કરવા ? | SMVS Spiritual Journey

ગુરુજી અત્યારે સરળતાથી લાભ આપી રહ્યા છે; માટે આપણે સર્વે મુક્તો લાભ લઇ લઈએ... ગુરુદેવ બાપજી કહેતા કે, "આ સ્વામીનો લાભ લઈ લેજો, પછી આ સ્વામીના દર્શન કરવા માટે મોટી લાઇનમાં ઊભા રહેવું પડશે... માટે લૂંટી લઈએ આ સ્વામીશ્રીને... Full Sankalp Sabha : • Safal Dhyan : Nishkami...
ગુરુજીએ જ્ઞાનસત્રમાં ખૂબ જ આગ્રહ પૂર્વક સ્વામિનારાયણ ભગવાનના આગ્રહો જણાવ્યા હતા. આ આગ્રહો આપણા જીવનમાં સીધો અમલ કરી શકીએ તેવા પ્રેક્ટિકલ માર્ગદર્શન ખૂબ જ ટુકા સમયમાં મેળવવા માટે આ ચેનલ શરૂ કરવામાં આવી છે. માટે જે ખરેખર મુમુક્ષુ હશે અને મોક્ષ (અનાદિમુક્તની સ્થિતિ) પામવાની ઇચ્છા ધરાવનારા સભ્યો માટે આ ચેનલ સોશિયલ મીડિયા રૂપી સમુદ્રમાં મીઠી વિરડી સમાન બની રહેશે..
ભગવાનમાં જોડાવાના વિવિધ પ્લેલિસ્ટ :
Sankalp Sabha Saar : • Sankalp Sabha Saar
2 Minute Prayer : • 2 Minutes Prayer
Nimagan Panu : • Nimagnapanu
@smvsspiritualjourney

Пікірлер: 7

  • @ashokpatel3995
    @ashokpatel39959 ай бұрын

    Dayalu saday rajirahejo jay swaminarayan

  • @virendragandhi5943
    @virendragandhi59439 ай бұрын

    જય શ્રી સ્વામિનારાયણ ❤

  • @ramabengusani5595
    @ramabengusani55959 ай бұрын

    Jayswaminarayan Raji rahejo mahrja 🙏🙏🙏🌹

  • @ashapatel4516
    @ashapatel45169 ай бұрын

    Jai Swaminarayan maharaj Saday raji Rahejo maharaj 🙏🏻

  • @dilippatel1831
    @dilippatel18319 ай бұрын

    Jai Swaminarayan maharaj raji rahejo dayalu 🙏🙏🌷🌺🙏🙏

  • @rasilakabaria3195
    @rasilakabaria31959 ай бұрын

    Jay Swaminarayan guruji, raji rejo dayalu 🌹🙏🙏

  • @user-sj2ep8vd5z
    @user-sj2ep8vd5z9 ай бұрын

    Jay Swaminarayan 🙏🙏

Келесі