પટેલ લોકો ખાસ જુવો

Пікірлер: 179

  • @ibrahimbhaimomin7674
    @ibrahimbhaimomin76742 жыл бұрын

    જય ઉમિયા માતાજી ભાઈ સાહેબ તમને ખુબ ખુબ સલામ છે અને ખુબ ખુબ ધન્યવાદ છે તમારો આ વીડીયો ખુબ જ સરસ છે અને પટેલ સમાજના ખેડુતભાઇ જગતના તાત છે ભગવાન ખુદ જગતના નાથ છે અને ખેડુતભાઇ જગતના તાત છે જય કીસાન વીરધરતીપુત્રકીસાન વીર ધરતીપુત્રો કીસાન જીનંદા બાદ હતા છે અને રહેછે હુ પોતેજ પટેલ છુ હમારા પૂર્વજો પટેલ હતા હાલમા અમે મોમીન છીયે પણ અસલમા અમે પણ પટેલ સમાજના પટેલ મોમીન છીયે

  • @bhaveshgadara2744
    @bhaveshgadara27442 жыл бұрын

    આજની નવી પેઢી માટે પાટીદાર ગાથા ગાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. 🙏

  • @patelsomalal8831

    @patelsomalal8831

    2 жыл бұрын

    Patidar samaje badhaj samajna balakona petne rotlo apyo chhe.

  • @kanjibhaijivani2239
    @kanjibhaijivani22392 жыл бұрын

    ખૂબ સરસ ભાઈ પટેલના દિકરા દિકરીને આ વાત સમજે તો બહું સારુ ભોગવિલાસી ન બનતા આત્મ નિર્ભર બને એજ સમાજ પાસે આશા

  • @gunvantghevrya419
    @gunvantghevrya4192 жыл бұрын

    100% ખરી વાતછે પણ આ વિચારો ટકાવી રાખવા ની ખુબ જરૂર છે

  • @user-eu1vo1cl2k
    @user-eu1vo1cl2k2 жыл бұрын

    જય, શ્રી ઉમિયા માતાજી

  • @kirtibhaipatel5099
    @kirtibhaipatel50992 жыл бұрын

    Jay Jawan Jay Kisan Khoob Saras

  • @arvindbhavani5373
    @arvindbhavani53732 жыл бұрын

    જય કૃમી,કણબી,પાટીલ,પાટીદાર,પટેલ,જયહો

  • @muljipatidar3556
    @muljipatidar35562 жыл бұрын

    એકદમ સાચી હકીકત! આજની પેઢીને,બાપ-દાદાની પેઢીનો ખ્યાલ આપવા બદલ સો-સો સલામ!!!!

  • @ritudrwajmore5329
    @ritudrwajmore53292 жыл бұрын

    જય કિસાન જય પાટીદાર જય હો 🙏🙏🙏

  • @cs-jq1hr
    @cs-jq1hr2 жыл бұрын

    Very good description Mr.Chetan Sojitra

  • @yogeshgajera2355

    @yogeshgajera2355

    2 жыл бұрын

    Jay hoooo bhai bhai

  • @yogeshraval3209
    @yogeshraval32092 жыл бұрын

    ❤️🙏🎉👌 તદ્દન સાચી વાત 🙏🙏🎉🎉👍 આભાર સહ 🙏

  • @prakshpatel8153
    @prakshpatel81532 жыл бұрын

    પટેલો નો ઈતિહાસ ગાવા બદલ ખુબ ખુબ આભાર

  • @savliyasandip2635
    @savliyasandip26352 жыл бұрын

    Jay sardar,,,

  • @vipulpatel7964
    @vipulpatel79642 жыл бұрын

    જય ઉમિયા માતાજી હવેથી પાટીદાર સમાજ સુધારક મટી પોતાના જ ગરીબ ભાઈ બહેન સામે જુએ અને નવા જન્મતાં તથા નવી પેઢી ના બાળકોને મૂળ સંસ્કાર આપવાનું ચાલું રાખે.

  • @dineshbhaijogani3050
    @dineshbhaijogani30502 жыл бұрын

    Patel na kala Kam atle nitithi kathor parishram Karine melvelu ho..... Jay ho patidar ...Jay gel mataji ...Jay uma khodal. ..by retired patidar teacher na jay vignan

  • @deepkotadiya884

    @deepkotadiya884

    2 жыл бұрын

    Vahh Jay gel ambe mataji

  • @devapatel4905

    @devapatel4905

    2 жыл бұрын

    @@deepkotadiya884 પટેલ ની મહેનત ભાઈ ભાઈ

  • @RameshPatel-by6og
    @RameshPatel-by6og2 жыл бұрын

    પાટીદાર નો ઇતિહાસ વર્ણવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @navinpatel2385
    @navinpatel23852 жыл бұрын

    વાહ મારૂ બાળપણ યાદ આવી ગયુ

  • @varmorachamanbhai8327
    @varmorachamanbhai83272 жыл бұрын

    🌹🙏જય માં ઉમિયા માતાજી 🙏🌹

  • @varmorachamanbhai8327
    @varmorachamanbhai83272 жыл бұрын

    🙏જય પાટિદાર🙏 જય સ૨દા૨ ૫ટેલ 🙏

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad00092 жыл бұрын

    Jay umiya maa!?

  • @nareshpatelnaresh5701

    @nareshpatelnaresh5701

    2 жыл бұрын

    Jay mataji mara bhai

  • @desaijivraj5617
    @desaijivraj56172 жыл бұрын

    100 % Right 👍❤️

  • @manubhaipatel2287
    @manubhaipatel22872 жыл бұрын

    અતિ સુંદર

  • @vasantrabadiya9332
    @vasantrabadiya93322 жыл бұрын

    પટેલ ખાલી ખેતી હર જ્ઞાતિ નથી તે મૂળ પહેલા કૂર્મી ક્ષત્રિય હતા(કૂર્મી માંથી કણબી બન્યું છે) અને દુનિયા માં સૌથી પહેલા પટેલ જ્ઞાતિ એજ ખેતી નું પ્રારંભ કર્યો છે.

  • @kailaspatel8561
    @kailaspatel85612 жыл бұрын

    Jay Sharda Jay Patidar

  • @PrakashPatel-vd3ql
    @PrakashPatel-vd3ql2 жыл бұрын

    Jay umiya mataji

  • @rekhakathiriya7584
    @rekhakathiriya75842 жыл бұрын

    Jay swaminarayn 🙏way bhai 👍

  • @navinpatel2385
    @navinpatel23852 жыл бұрын

    તમે વિડીયો બનાવી સરસ કામ કર્યું છે

  • @user-bg2sz2no7e
    @user-bg2sz2no7e2 жыл бұрын

    જોરદાર હો 🙏🏼🌹🌹

  • @tcpatelpatel9330
    @tcpatelpatel93302 жыл бұрын

    Very nice

  • @montupatel7518
    @montupatel75182 жыл бұрын

    જય સરદાર જય પાટીદાર

  • @devendrabhoraniya3034
    @devendrabhoraniya30342 жыл бұрын

    Patel business man patel ne j pela chance ..ape...jethi apdo samaj vadhu ne vadhu agal ave..

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad00092 жыл бұрын

    Swaminarayan

  • @dineshpatel7807
    @dineshpatel78072 жыл бұрын

    Jay Jawan Jay Kisan 👍

  • @bhaveshpatoliya5051
    @bhaveshpatoliya50512 жыл бұрын

    Good

  • @pateljayeshbhai2435
    @pateljayeshbhai24352 жыл бұрын

    Wah bhai right vat kri verry good

  • @sudhapateljaygurudatt1849
    @sudhapateljaygurudatt18492 жыл бұрын

    Patel etle parishram Jay umiya mata👌👌🙏🙏

  • @bhanubenpatel4716

    @bhanubenpatel4716

    2 жыл бұрын

    Jay jvan jay kisan

  • @maganlalsurani5188
    @maganlalsurani51882 жыл бұрын

    પટેલની મહેનતની તમોને ખબર છે તે બદલ ધન્યવાદ, વિડીયો સરસ બનાવ્યો છે.

  • @amrutbhaichaudhary3263
    @amrutbhaichaudhary32632 жыл бұрын

    खूब-खूब Abhinandan Jay Javan Jay Kisan 🙏🌴🌴🥀🌳

  • @chetanpatel7209
    @chetanpatel72092 жыл бұрын

    Vah bhai .....vah Ohm nmh shivay :- Jay shree ma uma :-

  • @jivarajbhaigodhani486
    @jivarajbhaigodhani4862 жыл бұрын

    Jai ma umiya tara asirvad

  • @rajupatel877
    @rajupatel8772 жыл бұрын

    Jay ho Patel

  • @mukeshsojitra9731
    @mukeshsojitra97312 жыл бұрын

    100/right vat chetanbhai apne so so salam congratulations jay javan jay kishan M.M.sojitrana ram ram bhai

  • @hareshbhaiv.monapara5951
    @hareshbhaiv.monapara59512 жыл бұрын

    સરસ ભાઈ

  • @pateljayantibhai8056
    @pateljayantibhai80562 жыл бұрын

    jay ho maa uma khodal

  • @ramjikaraminat2730
    @ramjikaraminat27302 жыл бұрын

    🙏 જય પાટિદાર 🙏 જય સરદાર પટેલ

  • @denishhirpara1654
    @denishhirpara16542 жыл бұрын

    "નીર વ્યસની પ્રજા એટલે પાટીદાર" આ ઓળખાણ લક્ષણ Indica books માં લખ્યું છે

  • @virabhaipatel6095

    @virabhaipatel6095

    2 жыл бұрын

    લેખક કોણ છે

  • @devangvadher3803
    @devangvadher38032 жыл бұрын

    બીજા સમાજેપ્રેરણા લેવા જેવી છે

  • @bhailalpatel5845
    @bhailalpatel58452 жыл бұрын

    Jay sarkar jay umiya jay khodiyar

  • @Radhe_krishna5511
    @Radhe_krishna55112 жыл бұрын

    ખૂબ સરસ 👌

  • @kevalpatel7739

    @kevalpatel7739

    2 жыл бұрын

    વાહ ચેતનભાઈ તમે આપણાં પૂર્વજોએ જે મેહનત અને સનઘર્ષ કર્યો છે તેનું ફળ આજે આપણે ભોગવીએ છીએ.તેમણે આપેલું યોગદાન ના કારણે જ આજે પાટીદાર સમાજે દરેક ક્ષેત્રોમાં પોતાનું આગવું અસ્તિત્વ અને પહેચાન આપી છે.આપણા પૂર્વજોએ આપેલું યોગદાન આપણે ક્યારેય ભૂલવું નહીં.અત્યારે પણ પાટીદાર નો દીકરો કોઇ પણ જગ્યાએ ફરજ બજાવતો હોય તો તે ક્યારેય મેહનતમાં પીછેહઠ નહીં જ કરે ભલે તે શારીરિક મેહનત હોય કે માનસિક હોય.

  • @VishalPatel-ok5vw
    @VishalPatel-ok5vw2 жыл бұрын

    Nice 👌 .

  • @kantilalpatel9396
    @kantilalpatel93962 жыл бұрын

    જય પાટીદાર

  • @smitvaviya6704
    @smitvaviya67042 жыл бұрын

    સરસ

  • @pateljitendra5551
    @pateljitendra55512 жыл бұрын

    dhanya ho patidar samaj dhanya ho

  • @ruchitpatel1232
    @ruchitpatel12322 жыл бұрын

    Jay sardar

  • @nirajpatel4553
    @nirajpatel45532 жыл бұрын

    Jay sardar Jay patidhar Jay uma kh0dal sarkar bhai

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad00092 жыл бұрын

    Dwrkadhish

  • @ashokbhaipatel3845
    @ashokbhaipatel38452 жыл бұрын

    વાહ ભાઈ વાહ

  • @hareshthesiya8337
    @hareshthesiya83372 жыл бұрын

    Jay sardar Jay patidar

  • @karsanpatel8971

    @karsanpatel8971

    2 жыл бұрын

    ખુબ જ સરસ વાત અને સાચી હકિકત કહી👌🙏ધન્યવાદ👍👍

  • @bhaveshpatoliya5051
    @bhaveshpatoliya50512 жыл бұрын

    Jay kisan

  • @princemenpara8440
    @princemenpara84402 жыл бұрын

    Jay ho patel

  • @rudanijagdish427
    @rudanijagdish4272 жыл бұрын

    Vah kub sarsa

  • @rinkal1315
    @rinkal13152 жыл бұрын

    Vahh 👌👌👌👌👌👌👌👌👌👌💯💯

  • @bhaveshpatel1520
    @bhaveshpatel15202 жыл бұрын

    જય ઉમિયા માં

  • @kantilalify
    @kantilalify2 жыл бұрын

    SachauCe

  • @topgujrati4041
    @topgujrati40412 жыл бұрын

    Leva patel

  • @surendrapatel5787

    @surendrapatel5787

    2 жыл бұрын

    R they from some special planet.?

  • @JAY-PATEL

    @JAY-PATEL

    2 жыл бұрын

    @@surendrapatel5787 😁

  • @JAY-PATEL

    @JAY-PATEL

    2 жыл бұрын

    Are bhai patel etle badha aavi jaay 🙏🏻

  • @ratilalpatel9903

    @ratilalpatel9903

    2 жыл бұрын

    ધન્ય પાટીદાર સમાજ ની કુલદેવી ઉમીયા માતાજી ને. જેણે પાટીદારોને ઉન્નત રાખ્યા.

  • @vishnubhaipatel9597
    @vishnubhaipatel95972 жыл бұрын

    જય ઉમીયા મા

  • @jigarparegi
    @jigarparegi2 жыл бұрын

    Nice nice nice 👌👌👌

  • @patelbhanuprasad8178
    @patelbhanuprasad81782 жыл бұрын

    Jay Patidar

  • @npchovatia917
    @npchovatia9172 жыл бұрын

    Chetan Bhai congratulations sathe vyasan pan 6

  • @parsotambhaisatani1091
    @parsotambhaisatani10912 жыл бұрын

    Jay saradar jay patidar

  • @patelsomalal8831

    @patelsomalal8831

    2 жыл бұрын

    Politiciano Patel na name patelona bhagla padechhe.

  • @PrakashPatel-iq1rc
    @PrakashPatel-iq1rc2 жыл бұрын

    Absolutely 💯 true video.

  • @jerambhaisavliya3081

    @jerambhaisavliya3081

    2 жыл бұрын

    Ae.smy.atyare.nthi...aek.divs.koi.ptel.pase.jmmin.nhi.hoy.

  • @vasantrabadiya9332

    @vasantrabadiya9332

    2 жыл бұрын

    @@jerambhaisavliya3081 =6

  • @vasantrabadiya9332

    @vasantrabadiya9332

    2 жыл бұрын

    @@jerambhaisavliya3081 જેમ જેમ ટેકનોલોજી આગળ આવશે એમ જમીન ઓછી થતી જશે અને વસ્તી વધારો એ પણ મોટું કારણ છે

  • @arvindbhavani5373
    @arvindbhavani53732 жыл бұрын

    ખુબસરસછે

  • @jmbutani489
    @jmbutani4892 жыл бұрын

    Tamara marmik vichar ne 💯💯 salam

  • @kantamadhaparia9101
    @kantamadhaparia91012 жыл бұрын

    Very good understand speech

  • @Rajubhai-ro8wc

    @Rajubhai-ro8wc

    2 жыл бұрын

    જય હો પાટીદાર

  • @dineshbhaijogani3050
    @dineshbhaijogani30502 жыл бұрын

    The best thought niti aj dharma

  • @AshishPatel-mv6jt
    @AshishPatel-mv6jt2 жыл бұрын

    Good 👍

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad00092 жыл бұрын

    ❣️❣️✨

  • @sanjaypatel1607
    @sanjaypatel16072 жыл бұрын

    jay shree ram

  • @bhalodiyamadhuben5537
    @bhalodiyamadhuben55372 жыл бұрын

    🙏🙏🙏

  • @bkbanpatel8365
    @bkbanpatel83652 жыл бұрын

    Absolutely. Nice. Vh

  • @kantilalify
    @kantilalify2 жыл бұрын

    Sadhu ce

  • @naginpatel3512
    @naginpatel35122 жыл бұрын

    Thru ☝🏻

  • @arvindpatel2968
    @arvindpatel29682 жыл бұрын

    Thanks for video

  • @pateldhaval9792
    @pateldhaval97922 жыл бұрын

    Sachi VAT bhai

  • @sumanpatel2365
    @sumanpatel23652 жыл бұрын

    Jay maa umiya

  • @cpmungra9378
    @cpmungra93782 жыл бұрын

    ધન્ય છે ખેડૂત પટેલ

  • @pnkajpatel5932
    @pnkajpatel59322 жыл бұрын

    Patel khub mahent kari 6 ane kare 6 bhai bhai

  • @patelbhikhanbhai2926
    @patelbhikhanbhai29262 жыл бұрын

    Nice

  • @dadhaniyavishal7557
    @dadhaniyavishal75572 жыл бұрын

    Jay ma uma khodal Jay sardar Jay patidar

  • @jagdishvaghasiya2819

    @jagdishvaghasiya2819

    2 жыл бұрын

    જય હો પટેલ

  • @vikaspatel865
    @vikaspatel8652 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @rameshbhaivaghasiyajeny7168
    @rameshbhaivaghasiyajeny71682 жыл бұрын

    Right ho

  • @mitadave2368
    @mitadave23682 жыл бұрын

    Mahentu Kom

  • @prakshpatel8153
    @prakshpatel81532 жыл бұрын

    I proud of you

  • @vinodpatidar4504
    @vinodpatidar45042 жыл бұрын

    Jay sardar Jay patidar 👌

  • @laxmanbhaipatel2380

    @laxmanbhaipatel2380

    2 жыл бұрын

    Bhai mara pela to videonu shirshak badalo. PATELNA kala kam this gersamaj thay chhe..patelni Kali majuri em lakho.

  • @shaileshpatel9747
    @shaileshpatel97472 жыл бұрын

    🙏🙏🙏👌👌👍

  • @varshadesai3835
    @varshadesai38352 жыл бұрын

    Yr. Voice v nice

  • @Pratikpatel-em9jd

    @Pratikpatel-em9jd

    2 жыл бұрын

    Jay umiya ma Jay patedar

  • @dhavalpatel9062
    @dhavalpatel90622 жыл бұрын

    Jay umiya

  • @kanubhaipatel4238
    @kanubhaipatel42382 жыл бұрын

    Kanubhai b patel

  • @patelsomalal8831
    @patelsomalal88312 жыл бұрын

    Jem khetarma halno chas hoy chhe tem patelna dikra dikri samajna chasma thi bahar na nikle.

  • @dharmeshpatel5773
    @dharmeshpatel57732 жыл бұрын

    Thanks sir Dharmesh Patel Valsad Gujarat

  • @devapatel4905

    @devapatel4905

    2 жыл бұрын

    પટેલ ની મહેનત ને ઉજાગર કરી તે બદલ ખુબ ખુબ આભાર આ વિડિયો બનાવનાર ભાઈને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏

Келесі