પડકાર સામે પરિશ્રમથી લડી જિંદગીના ઉંબરે બેઠેલ માવડીયુનું જીવન ગંગા છે | Village Life of Saurashtra

#oldage #dosima #gamnodayro #village #villagelife #tredistional #gamdu #jamnagar #vaatgujarati #junagadh #rajkot #porbandar #khambhaliya #dayo #kutch #dwarka
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZread ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : vaat_gujarati_o...
Facebook : profile.php?...
Tweeter: GujaratiVaat?s=20

Пікірлер: 22

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068

    માતાઓની જૂની વાતો સાંભળવાની ખૂબ મજા આવી...દરેક માતા ઓ ને કોટી કોટી વંદન 🌹🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏🌹

  • @dhanshukhbhaisenjaliya4688
    @dhanshukhbhaisenjaliya4688

    બહું સરસ વિડિયો બનાવી રહ્યા છો ભાઇ.હુ પણ આવાં વિડિયો બનાવવા વિચારી રહ્યો હતો જુના વ્રુધ્ધ ખેડૂતો ની પણ જુની વાતો લાવજો એ સમય ના જુના ખેડૂતો ની મહેનત જાજા બાળકો જાજા ઢોરઢાંખર કેમ સાચવતાં આવુ બધુ ઘણી જુની યાદોને તાજી કરી વાગોળી લેવી

  • @artimodasiya297
    @artimodasiya297

    Aavnar pedhi ne hve aava vadilo jova pn ny mle😢😢😢

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt

    જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહસરસ

  • @varshasoni9599
    @varshasoni9599

    Jai shree krishna 🙏 very nice video bhai pela ni vato bahuj samjva jevi hoi saru janva male mara dadi nani aavaj hata vatu samlyaj kariye chokhu khavanu hatu

  • @anakdesai6077
    @anakdesai6077

    ખૂબ જ સરસ.જય દ્વારકાધીશ

  • @Vishanji_garva_
    @Vishanji_garva_

    Vah re Mari mavhdiyu**shvth rahó 😅shuki rhho 🎉*❤

  • @simamendapra9661USA
    @simamendapra9661USA

    બધા બા એ ખૂબજ સરસ ભરતગૂંથણ કરિયું છે

  • @VanrajThakor-lo7pp
    @VanrajThakor-lo7pp

    ફરી એક વાર મારા કોલેજ ના દિવસો માં ખોવાઈ ગયો છું. ખરેખર આપણી યાદો દિલ ના એક ખૂણામાં છુપાયેલી રહે છે. આજે માજી ની વાતો સાંભળી ખૂબ મજા આવી. ❤❤❤

  • @natvarsinhsolanki1150
    @natvarsinhsolanki1150

    કચ્છની કલા આજે પણ વિશ્વ વખણાય છે..આ ઉમરે પણ આ માવડિયું સમયનો સદુપયોગ કરે છે..આ માતાઓને નમન કૃ છું..❤❤❤

  • @dineshbharvadiya4162
    @dineshbharvadiya4162

    Sarasss

  • @aayalsworldfarm8135
    @aayalsworldfarm8135

    Jay ho 🙏🙏

  • @meshabhaikandoriya6568
    @meshabhaikandoriya656821 күн бұрын

    Jay dwarkadhish 😊😊

  • @chiragsolanki2904
    @chiragsolanki2904

    Aa badhi y baa ghera vadla ni chhaya chhe

  • @dhruvitkotadiya8202
    @dhruvitkotadiya8202

    Jayshrikrishna🎉❤🎉

  • @aayalsworldfarm8135
    @aayalsworldfarm8135

    Gjb ho🙏🙏

  • @ahirraj1570
    @ahirraj1570

    જય મુરલીધર

  • @mdkarangiya-sx8od
    @mdkarangiya-sx8od

    Aa amara aahir 6

  • @vijubhasolanki2681
    @vijubhasolanki2681

    Jay Aashapura

  • @hiteshahir2408
    @hiteshahir2408

    જય દ્વારકાધીશ 🙏🙏

Келесі