પાવાગઢ નો ઇતિહાસ|મહાકાળી માની પ્રાગટ્ય કથા|Pavagadh history in Gujarati|mahakali maa Pavagadh itihas

Ойын-сауық

ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભક્તિ અને આસ્થાના એક પવિત્ર ધામ તરીકે આવેલું મા મહાકાળીનું મંદિર આજે પણ જગ વિખ્યાત છે. હજારો શ્રદ્ધાળુઓ અહીંયા રોજ દર્શન કરવા માટે આવે છે, ખુબ જ ભક્તિ ભાવથી માતાજીના દર્શન કરે છે, અને તેમના આશીર્વાદથી ધન્ય પણ બને છે.
વર્ષો પહેલા પાવાગઢ - ચાંપાનેર પંથકમાં પતઇ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતઇ કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રુપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રુપથી મોહિત થઇ ગયા. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઇ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી, તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ સ્વરુપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. પતઇ રાજા જયસિંહને મહમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.
આ મંદિરનું ખાસ મહત્વ એટલા માટે પણ છે કે આ જગ્યા ઉપર માતા સતીના વક્ષસ્થલ (સ્તન) પડ્યા હતા જેના કારણે એક માતા તરીકે આ સ્થાન ખુબ જ પૂજનીય બને છે. પુરાણોમાં જણાવ્યા અનુસાર દક્ષના યજ્ઞમાં અપમાનિત થવા બાદ માતા સતીએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો અને ભગવાન શિવ તેમના મૃત શબને લઈને બ્રમ્હાન્ડમાં તાંડવઃ કરવા લાગ્યા હતા જેથી તેમના ક્રોધને શાંત કરવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શનથી દેવી સતીના ટુકડા કર્યા હતા અને એ ટુકડાઓ અને આભૂષણો જે જે સ્થાન ઉપર પડ્યા એ સ્થાન શક્તિપીઠ તરીકે ઓળખાવવા લાગ્યા એમાનું જ આ એક પાવાગઢ સ્થાન છે જ્યાં માતાજીના સ્તન પડ્યા હતા અને તેથી જ ભક્તોને પાવાગઢમાં અતૂટ શ્રદ્ધા રહેલી છે.
પાવાગઢ ઉપર રહેલા મહાકાળી માતાજી વિશે એમ પણ કહેવાય છે કે ગુરુ વિશ્વામીત્રીએ આ જગ્યા ઉપર માતાજીની આરાધના કરી હતી, માતાજીની તપસ્યા કરીને તેમને પ્રસન્ન કર્યા હતા. કહેવાય છે કે મહાકાળીની મૂર્તિની વિશ્વાસમિત્રી દ્વારા જ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પાવાગઢથી નીકળવા વાળી નદીનું નામ પણ જ ગુરુ વિશ્વામિત્રીના નામ ઉપર જ રાખવામાં આવ્યું છે અને આ નદીને આજે પણ “વિશ્વામિત્રી” નદી તરીકે ઓળખવામાં આવે છે.
પાવાગઢનું નામ માત્ર લેવાથી મનમાં એક અદમ્ય શાંતિનો સંચાર થાય છે, ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે આ એક આસ્થા અને ભક્તિનું સ્થાન છે, ચૈત્ર મહિનામાં ઘણા જ ભાવિક ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શને ચાલીને આવતા હોય છે, ચૈત્રી પૂર્ણિમાએ અહીંયા મેળો ભરાય છે. ઘણા ગામોમાંથી સંઘ દ્વારા માતાજીનો રથ લઈને ચાલતા ભક્તો આ મંદિરે આવે છે, ભક્તોને રસ્તામાં અગવળ ના પડે અને તેમની સેવાનો પણ લાભ લઇ શકાય એ માટે ઘણા જ વિસામા રસ્તામાં સેવાભાવી લોકો બનાવે છે જેમાં ભક્તોને ચા-નાસ્તો, જમવાનું, દવાઓ, પાણી, શરબત આપવામાં આવે છે.
પાવાગઢ નો ઇતિહાસ
મહાકાળી
મહાકાળી માનો ઈતિહાસ
મહાકાળી માતાના ગરબા
માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે
મહાકાળી મા ના સ્ટેટસ
પાવાગઢ ડ્રોન વિડિયો
પાવાગઢ ના વિડીયો
પાવાગઢ ચાંપાનેર

Пікірлер: 169

  • @omspatelpatel8411
    @omspatelpatel84112 жыл бұрын

    જય હો મારી લાડકવાઈ કુડદેવી મહાકાળી માઁ ની મહેર હો વાલા સન ઓફ કુડદેવી મહાકાળી માઁ

  • @Sunilsinh_Rajput
    @Sunilsinh_Rajput Жыл бұрын

    Jay Mahakali Maa 🙏

  • @mobile_teknisyan1711
    @mobile_teknisyan17113 жыл бұрын

    મારા ગામ નું નામ છે - સાતકુંડા તાલુકો - સંતરામપુર જીલ્લો - મહિશાગર અમારા ગામ માં મહાદેવનું ગુફામાં મંદિર આવેલું છે તે મંદિર વર્ષો જૂનું છે અને કુદરતી રીતે બંધાયેલું છે. અને ત્યાંજ 7 કુંડ આવેલા છે જેના પરથી અમારા ગામ નું નામ સાતકુડા પડ્યું. હનુમાન દાદાનું પણ મંદિર જૉડે જ આવેલું છે. સાતકુડાની મુલાકાત એકવાર જરૂર થી લેવી...

  • @HDkanbaGroup2
    @HDkanbaGroup22 жыл бұрын

    જય મહાકાળી માં 🙏🙏

  • @Mahakal_1240
    @Mahakal_1240 Жыл бұрын

    જય મહાકાળી માં 🙏

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial2 жыл бұрын

    Jay Ho Maa... 🙏 Jay Ho Maha kali Maa... 🚩🙏 Jay Ho... 🙏🚩

  • @chiragbhandari1301
    @chiragbhandari13012 жыл бұрын

    Jay મહાકાળી

  • @dipakmthakor1214
    @dipakmthakor12143 жыл бұрын

    હે માં મારી કુરદેવી માં મારી મહાકાળી માં

  • @magnadnothakorjaymeldimaaj3603
    @magnadnothakorjaymeldimaaj36032 жыл бұрын

    Jay mahakali maa 🙏❤💫

  • @vijayji98
    @vijayji982 жыл бұрын

    જય મહાકાલી મા દયાકરજોમા

  • @ramlalpal8656
    @ramlalpal86562 жыл бұрын

    जय,महाकाली,मा,

  • @moderndevipujak6193
    @moderndevipujak61932 жыл бұрын

    Jay Mahakali Maa 👑🙏🚩

  • @manishraval8756
    @manishraval87562 жыл бұрын

    Jay jay mahakali maa ♥😍❤🔥🎶💕

  • @jayubhaitadvi2464
    @jayubhaitadvi24643 жыл бұрын

    જય મારી ટાઇગર કુળદેવી મહાકાલી મૉં

  • @chandreshbharada3772

    @chandreshbharada3772

    2 жыл бұрын

    Aganit tiger o ni asvar 6e ma kali🌺🌸🌺

  • @YogeshParmar-cq7iw
    @YogeshParmar-cq7iw3 жыл бұрын

    Jay Ma Mahakali mamma.. 🙏

  • @rathodsachinkumar7886
    @rathodsachinkumar78862 жыл бұрын

    ત્યાં જઈને એક અલગ પ્રકારની શાંતિ મળે છે જય માતાજી 🙏

  • @himanshujadeja9708

    @himanshujadeja9708

    2 жыл бұрын

    મોટાભાઈ ત્યાં રહેવા રોકાવાની કોઈ વ્યવસ્થા છે ??

  • @rasikthakor7072

    @rasikthakor7072

    3 ай бұрын

    હા​@@himanshujadeja9708

  • @ravirajberadiya3534
    @ravirajberadiya3534 Жыл бұрын

    Jay Bhavani Maa Jay Mahakali Mata ki Jay

  • @pravinparmar52
    @pravinparmar522 жыл бұрын

    Jay Mataji

  • @AVKAntolaOfficial
    @AVKAntolaOfficial2 жыл бұрын

    હે મા કુળદેવી શ્રી મહાકાલી મંદિર A V K Antola

  • @hirenvaghela91
    @hirenvaghela913 жыл бұрын

    really very very nice channel

  • @pinkeshpatel9571

    @pinkeshpatel9571

    3 жыл бұрын

    thank you

  • @hemantthakor9543
    @hemantthakor95432 жыл бұрын

    Jay mahakali ma🙏

  • @gitabenchauhan2577
    @gitabenchauhan25772 жыл бұрын

    Jay shree mahakali maa 🙏

  • @bhavnarathva7925
    @bhavnarathva79252 жыл бұрын

    🙏 Jay mataji 🙏

  • @madhusudanparmar4734
    @madhusudanparmar4734 Жыл бұрын

    જય શ્રી માં મહાકાળી માતાજી તમને સત્ સત્ નમન કરું છુ

  • @vasavasunilvasavasunil5200
    @vasavasunilvasavasunil520011 ай бұрын

    ❤️ જય માઁ મહાકાળી ❤

  • @ladhapatal8329
    @ladhapatal83292 жыл бұрын

    जय श्री महाकाली मां सादर नमस्कार

  • @patelsunil456
    @patelsunil4563 жыл бұрын

    Nice video

  • @inderachouhan4011
    @inderachouhan4011 Жыл бұрын

    जय मां पावा वाली सिध्दिदात्री महामाया महेश्वरी जगदम्बे भवानी सिंह वाहिनी शिवशक्ति तुझे बारंबार प्रणाम

  • @Hardik_thara_5252
    @Hardik_thara_52522 жыл бұрын

    જય મહાકાળી

  • @vipulrathod7618
    @vipulrathod7618 Жыл бұрын

    Jay mahakadi maa

  • @sanamcuteboy4476
    @sanamcuteboy44762 жыл бұрын

    🎪🙏🎪Jai mahakali🎪🙏🎪

  • @patelsunil456
    @patelsunil4563 жыл бұрын

    Jay mahakali maa

  • @ravipatel330
    @ravipatel330 Жыл бұрын

    Jay maa kali🙏🚩

  • @motiramchavan4839
    @motiramchavan48392 жыл бұрын

    Jay Mahakalimataji 🙏🙏🙏

  • @NileshTadvi149
    @NileshTadvi1496 ай бұрын

    જય માતાજી જય મહાકાળી મા ❤🙏🏻🌍

  • @chaudharihiren5530
    @chaudharihiren55303 жыл бұрын

    JAY MA PAWAVALI

  • @SureshSolanki-bh6pr
    @SureshSolanki-bh6pr11 ай бұрын

    માં🌸🌸🌸🌸🌸🚩

  • @bolerolover8890
    @bolerolover88902 жыл бұрын

    Jay mahakaali Maa🙏

  • @hardip5589
    @hardip55893 жыл бұрын

    🙏Jay mahakali mata🙏

  • @riddhijoshi1915
    @riddhijoshi19152 жыл бұрын

    🙏JAY MAHKALI MAA🙏

  • @jadav..digital4075
    @jadav..digital40753 жыл бұрын

    🙏🙏 Jay mataji 🙏🙏 Maru sapnu puru krjo maa 🙏🙏🙏🙏

  • @valvinita8747
    @valvinita87473 жыл бұрын

    Jay mataji ji🙏🙏🙏

  • @dipakmakvana989
    @dipakmakvana9893 жыл бұрын

    Jai mahakali matay nmh

  • @jaydipsinhzala7967
    @jaydipsinhzala79673 жыл бұрын

    Jay mahakadi ma

  • @instagram1827
    @instagram18272 жыл бұрын

    જય મહાકાળી માતાજી ✨🚩🙏💫

  • @jaysadhimaoffisiol8903
    @jaysadhimaoffisiol89033 жыл бұрын

    Jay Mahakalima

  • @user-vg2ge1tz8f
    @user-vg2ge1tz8f9 ай бұрын

    જય માતાજી હરહર મહાદેવ વિશ્ર્વઞુઋદેવજી માં ચામુંડા માતાજીની જય શ્રી મહાકાળી માં ❤

  • @nileshrathvajmkmusic8881
    @nileshrathvajmkmusic88813 жыл бұрын

    Jay makali maa

  • @shaktidigital89800
    @shaktidigital898003 жыл бұрын

    jay ma kali

  • @pravinparmar1788
    @pravinparmar17882 жыл бұрын

    🙏🏻 જય મહાકાળી માં 🙏🏻

  • @jyotikarathva4736

    @jyotikarathva4736

    2 жыл бұрын

    Jay mahakali

  • @harry-ll1bk
    @harry-ll1bk3 жыл бұрын

    jay mata ji

  • @vasantbhaivala4712
    @vasantbhaivala4712 Жыл бұрын

    Jay. Mahakalimaa

  • @jadav..digital4075
    @jadav..digital40753 жыл бұрын

    🙏🙏 Jay mahakali maa 🙏🙏 Maru sapnu puru krjo maa 🙏🙏🙏🙏

  • @maulikjoshi7132
    @maulikjoshi71322 жыл бұрын

    Jay Jag Janani man Kali man

  • @alkarohit1097
    @alkarohit10972 жыл бұрын

    🙏👑Jay Mahakadi maa👑🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vashisthchaudhary1059
    @vashisthchaudhary10592 жыл бұрын

    Jay mahakali ma

  • @jayeshdavankar5940
    @jayeshdavankar5940Ай бұрын

    હે મા..જય‌ માતાજી.🌹🙏

  • @AkshayChauhan399
    @AkshayChauhan399 Жыл бұрын

    Jay Mahakali maa

  • @patelmittal3949
    @patelmittal39492 жыл бұрын

    Jay mataji🙏

  • @ridhamnayak1126
    @ridhamnayak112611 ай бұрын

    Mavtar karka🔱🙌💕💯

  • @sodhasandip9652
    @sodhasandip96522 жыл бұрын

    જય મહાકાળી માતાજી

  • @ABTHAKOR777
    @ABTHAKOR777 Жыл бұрын

    Jay kuldevi ma 🚩🙏

  • @__theunknown__615
    @__theunknown__61511 ай бұрын

    Jay mahakali , pavawali

  • @jyostnabenrathod4354
    @jyostnabenrathod43542 жыл бұрын

    Jay મહાકાળી માતાજી

  • @kanubhaipatel6194
    @kanubhaipatel619411 ай бұрын

    Jay mataji

  • @pinkeshpatel9571
    @pinkeshpatel95713 жыл бұрын

    jay mataji

  • @narendraparmar8158
    @narendraparmar8158 Жыл бұрын

    Jay Mahakali maa 🙏🙏🙏

  • @ajaybhaidevipujakvaghri2338
    @ajaybhaidevipujakvaghri23383 жыл бұрын

    🚩જય મહાકાળી માઁ🙏🙏

  • @vaishalisoni7100
    @vaishalisoni71002 жыл бұрын

    Jay mahakali maa meri palan hara❤❤💞💞🥀❤🌹🌷🙏🏻🙏🏻🙏🏻

  • @Rathvakalibenratanbhai
    @Rathvakalibenratanbhai18 күн бұрын

    Jay Mari mahakali ma

  • @MR-yf7ef
    @MR-yf7ef2 жыл бұрын

    મહાકાળી માં

  • @jbshots9527
    @jbshots95273 жыл бұрын

    Jay maa kali

  • @vijayrathva3977
    @vijayrathva39773 жыл бұрын

    Jay mahakal.

  • @anilbhuriya86
    @anilbhuriya86 Жыл бұрын

    Jay Maa kali😍❤️🥰🚩🌻🌼🌷🌹⚘️🙏🙏🙏🙏🙏 Jay Sanatan🚩🙏🙏🙏🙏🙏

  • @darshanbhai4647
    @darshanbhai464722 күн бұрын

    Jay maa mahakali maa

  • @ranjitchauhan5519
    @ranjitchauhan55193 ай бұрын

    જય મહાકાળી માં

  • @Lakhuben
    @Lakhuben9 күн бұрын

    જય.મહાકાલી

  • @user-sk7dj4go9e
    @user-sk7dj4go9e3 ай бұрын

    Jay mahakali maa ❤❤❤

  • @Funnyknowledge8
    @Funnyknowledge82 жыл бұрын

    Jai ma mahakali ma

  • @madhakjyoti8199
    @madhakjyoti81993 ай бұрын

    Jay mahakali ma🙏🙏🙏

  • @jigneshsolanki5265
    @jigneshsolanki52652 жыл бұрын

    જય મહાકાળી મા

  • @lalodantani2088
    @lalodantani20883 жыл бұрын

    Maa

  • @user-rk7cw4rc9y
    @user-rk7cw4rc9y9 ай бұрын

    Jay Maa Mahakali Krupa 🙏👑

  • @nareshkumarbaria-xd5vk
    @nareshkumarbaria-xd5vk Жыл бұрын

    જય માતાજી

  • @bhartiraval3604
    @bhartiraval36045 ай бұрын

    Jymahaaakaalimaaa nmh

  • @baraiyadipak6162
    @baraiyadipak61622 жыл бұрын

    Jay mahakalli ma

  • @lovejohar9720
    @lovejohar97203 жыл бұрын

    જય માં કાળી🙏🙏👏👏

  • @ajaysdamor4460
    @ajaysdamor44602 жыл бұрын

    જય મહાકળી માં

  • @BariaArjunbBaria
    @BariaArjunbBariaАй бұрын

    ❤😂🎉🎉😮😮😅 Jay mahakal MAA ❤😂🎉😢😮😮😅

  • @AjaySingh-xl8vg
    @AjaySingh-xl8vg3 жыл бұрын

    Jai mahakali pavagadh wali

  • @bababhi.khantkhant9178
    @bababhi.khantkhant91782 жыл бұрын

    Jay. Mahakali. Mataji

  • @vikrammakvana5903
    @vikrammakvana59032 жыл бұрын

    Jai maa Mahakali

  • @shelusolanki2211
    @shelusolanki22112 жыл бұрын

    Jay mahaakali maa ji

  • @balwantcbaria2993
    @balwantcbaria29932 жыл бұрын

    જય મહા કાલી મા

  • @ravisolanki1255
    @ravisolanki125510 ай бұрын

    Jai mahakali ma

  • @dilipwagela9254
    @dilipwagela92546 ай бұрын

    Jai mahakali Mata 😮😮

  • @sunilaryan7369
    @sunilaryan73693 жыл бұрын

    Jay Maa kali Maa

  • @arvindzinzuvadiya9426
    @arvindzinzuvadiya94269 ай бұрын

    Jay shree Mahakali. Ma

  • @nik-dv3fy
    @nik-dv3fy2 жыл бұрын

    Jay na kali..

  • @chavadarahulsinhjiluji-vl5gb
    @chavadarahulsinhjiluji-vl5gb Жыл бұрын

    Jay maa mahakali 🙏

Келесі