પાપમોચની એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય || Papmochni Ekadashi Vratkatha, Mahima | 5 April 2024

વ્હાલા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ...
તારીખ:- ૫ મી એપ્રિલ ૨૦૨૪ અને શુક્રવારના રોજ ફાગણ વદી પાપમોચની એકાદશી ઉપવાસ છે. લોમશ ઋષિ અને માંધાતા રાજા ના સંવાદ રુપે જે આખ્યાન શ્રીકૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર રાજાને કહ્યું હતું તે આખ્યાન આપણે આ વીડીઓ મા સાંભળીએ. કામનાઓને પૂરનારી, સિદ્ધિઓને દેનારી, વિચિત્ર પ્રકારની કલ્યાણ કરનારી, પાપનો નાશ કરનારી અને ધર્મને દેનારી એવી પાપમોચની એકાદશી છે. જે માણસો આ મૃત્યુલોકને વિષે પાપમોચની એકાદશીનું વ્રત કરે છે, તેઓનું જે કંઈ પાપ હોય છે તે સર્વ નાશ પામે છે. આ પાપમોચની એકાદશીની કથાનો પાઠ કરવાથી અથવા આ એકાદશીની કથા સાંભળવાથી હજારો ગાયો દીધાનું ફળ માણસ પામે છે.
વળી બ્રાહ્મણનો હણનારો, સોનાનો ચોરનારો, મદીરાનો પીનારો અને ગુરુની સ્ત્રી સાથે ગમન કરનારો પણ આ એકાદશીનું વ્રત કરવાને લીધે, એ સર્વ પાપોથી મુક્ત થાય છે. પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના શુકલ પક્ષની એકાદશી 4 એપ્રિલે સાંજે 04:14 કલાકે શરૂ થશે અને બીજા દિવસે 5 એપ્રિલે બપોરે 01:28 કલાકે સમાપ્ત થશે. ઉદયા તિથિના કારણે 5 એપ્રિલે પાપમોચની એકાદશી ઉજવવામાં આવશે. આ દિવસે વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. પાપમોચની એકાદશીના પારણા એટલે કે ઉપવાસની સમાપ્તિ, શનિવાર, 6 એપ્રિલ, 2024 ના રોજ સવારે 6:43 થી 8:51 વચ્ચે કરવામાં આવશે. આ સમયે તમે વ્રત તોડી શકો છો.
#swaminarayanbhagwan #baps #swaminarayancharitra #swaminarayanaarti #swaminarayankatha #bhajan #ekadashimahima #spiritual #aavosatsangma #ekadashi2024 #papmochaniekadashi2024 #papmochani #papmochaniekadashi #ekadashi2024katha #ekadashiupay #ekadashivratkatha #ekadashirangoli #ekadashivarta #papmochniekadashivratkathagujarati #papmochiniekadashivratkatha #papmochiniekadashimahimamuhurat #swaminarayansampraday #vadtal #vadtaldham #shorts #kalupur #swaminarayanvadtalgadi #ramayan #rammandir #kashtabhanjandev #salangpur #krishna #krishnabhajan

Пікірлер: 28

  • @vkchauhan2861
    @vkchauhan28613 ай бұрын

    jay swaminarayn

  • @hareshbharvad
    @hareshbharvad3 ай бұрын

    જય શ્રી કૃષ્ણ🙏 જય શ્રી સ્વામિનારાયણ🙏

  • @savitavora8227
    @savitavora82273 ай бұрын

    Jay shree swaminarayan

  • @lomeshshah2032
    @lomeshshah20323 ай бұрын

    Jay Shree Swaminarayan

  • @chetanaasodariya1418
    @chetanaasodariya14183 ай бұрын

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @pritimasiyava3754
    @pritimasiyava37543 ай бұрын

    Jay Swaminarayan

  • @nayanasavani365
    @nayanasavani3653 ай бұрын

    Jai Swaminarayan 🙏

  • @dhirajmakwana6055
    @dhirajmakwana60553 ай бұрын

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏

  • @nandsolanki9620
    @nandsolanki96203 ай бұрын

    જયસામીનારાયણ

  • @nayanabenchhabhaya1519
    @nayanabenchhabhaya15193 ай бұрын

    Jay swaminarayan 🙏🙏🙏

  • @VijyabenAghara
    @VijyabenAghara3 ай бұрын

    Jay swaminarayan

  • @sureshvasani374
    @sureshvasani3743 ай бұрын

    Jay Swaminarayan 🙏🙏

  • @HET_official1
    @HET_official13 ай бұрын

    Jay Shri Swaami Narayan

  • @devangpatel8214
    @devangpatel82143 ай бұрын

    🙏જય શ્રી સ્વામિનારાયણ🙏 🍎🍐🍌🍇🥥🥝🍉🥭🍈

  • @arvinkumargopat2865
    @arvinkumargopat28653 ай бұрын

    ❤❤😂🎉omjaiswaminarayan🇮🇳 omjaisharikrisna❤harharmahadev🌹🇮🇳🌹

  • @kanujithakor6976
    @kanujithakor69763 ай бұрын

    🙏🏻 jay shree swaminarayan maharaja baapji 🙏🏻

  • @rushitaupadhyay3348
    @rushitaupadhyay33483 ай бұрын

    Jai Swaminarayan🙏🏻🌷🙏🏻

  • @meenadhanani7612
    @meenadhanani76123 ай бұрын

    Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @funpromax5354
    @funpromax53543 ай бұрын

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻 શ્રી કષ્ટભંજન દેવ ની આરતી માં કેટલા ગોડ આટા હોય કેવી રીતના આરતી કરવી વિગત સર જણાવો.

  • @Foodcorner200
    @Foodcorner2003 ай бұрын

    રસોડા માં રુમ માં અને ભગવાન પાસે લાલ કપડા માં બાંધીને ફુલ રાખ્યા હોય તેનુ બિજા દિવસે શુ કરવાનું ? 🙏 જવાબ આપશો

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    3 ай бұрын

    જય સ્વામિનારાયણ, એ પાણી નો કુવો હોય અથવા તળાવ, વાવ જેમા પાણી ભરેલું હોય તેમા પધરાવી દેવાના. ફક્ત એક ફુલ તમારે તિજોરી મા પૈસા રાખતા હોય અથવા સોનું ચાંદી રાખતા હોય તેમા રાખવાનું

  • @rathvaharish6222
    @rathvaharish62223 ай бұрын

    Jay Swaminarayan

  • @AryaPatel-hd7wx
    @AryaPatel-hd7wx3 ай бұрын

    Jay shree swaminarayan

  • @Foodcorner200
    @Foodcorner2003 ай бұрын

    Jay swaminarayan 🙏🙏🙏

  • @purnpurshotam
    @purnpurshotam3 ай бұрын

    Jay Swaminarayan 🙏

  • @raginipatel1728
    @raginipatel17283 ай бұрын

    Jay Shree Swaminarayan

  • @user-bl7qd2sw4b
    @user-bl7qd2sw4b3 ай бұрын

    🙏 Jay Swaminarayan 🙏🌹

  • @sahjanadstudiopatdi8418
    @sahjanadstudiopatdi84183 ай бұрын

    Jay shree swaminarayan

Келесі