પેલા દિવસ ૮ પ્લેટ વેચી હાથ ધ્રુજતા,બહેનો ખાસ જોજો. યુટ્યુબ માં ફૂડ વિડીયો જોઈને ફૂડ બિઝનેસ શરુ કર્યો

યુટ્યુબ માં ફૂડ વિડીયો જોઈને ફૂડ બિઝનેસ શરુ કર્યો પેલા દિવસ ૮ પ્લેટ વેચી હાથ ધ્રુજતા,બહેનો ખાસ જોજો
હંગર હબ
અડાજણ ચાર રસ્તા
સુરત
મીતા શાહ
9099621010
ધવલ શાહ
૯૮૨૫૫૯૯૯૬૩
મીતા બેન જેઓ જોબ કરતા હતા. પોતાની ફૂડ પ્રત્યેની સ્કિલના લીધે પોતાનો ફૂડ બિઝનેસ સ્ટાર્ટ કર્યા. શરૂઆત દિવસો માં એમને ઘણી તકલીફ નો સામનો કર્યો.તેમના પતિ એ એમને સંપૂર્ણ સપોર્ટ કર્યો. સારો સ્વાદ અને ફ્રેશ પૌહા સાથે ઈડલી પણ સેલ કરે છે.
ત્યાં રેન્ડમલી ઘણા કસ્ટમર નો સેમ રીવ્યુ કે સારું બનાવે છે અને પારસલ એની ક્વોલિટી જળવાઈ રહે છે. નિયમિત વર્ક અને ટાઈમ તો ટાઈમ એમનો ફૂડ સ્ટોલ ખુલે છે. મીતા બેન ઘણા મહેનતી અને સરળ સ્વભાવના છે. ખરે ખર આજ ની સફર સ્વાદની જોરદાર હતી. હવે પાછા નવી સ્વાદની સફર માં મળીશું
#thepakkafoodie #suratfood #streetfood

Пікірлер: 459

  • @gohilparamjeetsinh624
    @gohilparamjeetsinh6242 жыл бұрын

    નાનકડી ૮ પ્લેટ સર્વ કરવા માં હાથ ધ્રુજતા હતા , જાને ફેકુ , વિડિયો હિટ બનાવવા લોકો ના દુઃખ બતાઓ , કોઈ ને કોઈ રોજ બર્ગર, સમોસા, ચા વાળો નીકળે છે, બધા માં એક વસ્તુ common દુઃખ ભઈલા હવે તોહ સાચા ખોટા લાગવા લાગ્યા છે, અને ખોટા સાચા લાગવા લાગ્યા છે

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    તમારી વાત સાચી છે પણ તમે આજે પૂછ્યું છે તો તમને કહીયે કદાચ તમે વિડીયો પૂરો જોયો હોય તો તમને ખબર પડે અહ્યા કોઈના દુખડા નથી રોહયા અમારી ચેનલ માં ૧૩૦ વિડીયો કરતા વધારે છે અને બધા વીડિયોમાં એક જ વાત સમજાવી છે કોઈ બિઝનેસ કરવા માટે સંઘર્ષ હોય જ છે અને બધા લોકો પોતાના કુશળતા અને મહેનત થી જ આગળ વધે છે દુઃખડા રોયે કોઈ કઈ નથી કરી શકતું અમે એ જ સમજાવી એ છે એટલે તમે એકદમ સાચું જ કહ્યું છે

  • @mitashah733

    @mitashah733

    2 жыл бұрын

    ભાઇ ધન્યવાદ આટલો ટાઈમ કાઢી ને મેસેજ કરવા માટે🙏🙏 ભાઈ એ તો જેના પર વીતે તેજ જાણે ... બાકી સાચું છે કે ખોટું ભગવાન જાણે છે માફ કરશો....

  • @tarlikavaishnav5835

    @tarlikavaishnav5835

    2 жыл бұрын

    I.

  • @tarlikavaishnav5835

    @tarlikavaishnav5835

    2 жыл бұрын

    Qqqqqqqqqqq to.qqqqqqq

  • @jitendrashah3907

    @jitendrashah3907

    2 жыл бұрын

    Right

  • @lePerfumo
    @lePerfumo2 жыл бұрын

    Great Mahila sasaktikaran. Atmanirbhar.

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Sachi vat Thank you very much

  • @chiragmanvar7759
    @chiragmanvar77592 жыл бұрын

    બેન તમારો વેપાર સારો થાય 🙏 જય માતાજી

  • @mitashah733

    @mitashah733

    2 жыл бұрын

    Thank u Jay Mataji 🙏

  • @nilvadanshah5039
    @nilvadanshah50392 жыл бұрын

    👍 vdo for motivation Hardworking woman's motivational vdo. Goodluck for ever.

  • @SatishPatel-um5uk
    @SatishPatel-um5uk2 жыл бұрын

    ખુબ ખુબ અભિનંદન ખુબ સુંદર કાર્ય કરી રહ્યા છે તમારો આ બેસ્ટ બિઝનેસ ખુબ પ્રગતિ કરે એવી મારા તરફથી ખુબ ખુબ શુભકામનાઓ

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    અમારા ઉત્સાહ માં વધારો કરવા માટે આભાર તમારો અભિપ્રાય અને કોમેન્ટ અમારા માટે કિંમતી છે

  • @nalindesai206
    @nalindesai2062 жыл бұрын

    Very good video made for knowledge and information. Compitition is must in every business so that people can get quality food with cheap prize. Although God blessed this madam.

  • @nikulmakwana6964
    @nikulmakwana69642 жыл бұрын

    ખૂબ સરસ બેન તમે હિંમત થી સ્ટાટપ કર્યું છે અમુક લોકો વિચાર વા માં રહી જાય છે .,,👍

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    સાચી વાત કહી હિંમત કરી ને એક વાર શરૂઆત કરી દેવાની બાકી વિચારવા માં જ આપડે મોડું કરી એ

  • @mahavirshravan5689
    @mahavirshravan56892 жыл бұрын

    Ben ne lakho Salam 🙏👍

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much bhai

  • @sulemanshamshuddin7077
    @sulemanshamshuddin70772 жыл бұрын

    Waaaaah zabardast maarna Bhai. love from Karachi.

  • @rajeshbaru796
    @rajeshbaru7962 жыл бұрын

    Dhanyvad ...Nari sakti ne

  • @hemapatel6730
    @hemapatel67302 жыл бұрын

    Khubsaras 👍🙏❤️ God bless you 🙏🙏🙏

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much Hema Ben

  • @dipakmaheta2297
    @dipakmaheta22972 жыл бұрын

    આ બેન ને ખુબ ખુબ અભિનંદન દિપક શાસ્ત્રી ના આશીર્વાદ છે સાઈનાથ મંદિરના મહારાજ ૩૨ પત્રકાર સોસાયટી ફતેહગંજ વડોદરા ર ગુજરાત

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    દિપક મહારાજ ના આશિર્વદ મળી ગયા હવે અમારી પ્રગતિ સુનિશ્રિત છે આભાર શાસ્ત્રી જી

  • @rakshabharvada1627

    @rakshabharvada1627

    2 жыл бұрын

    Very nice 👍

  • @mitashah733

    @mitashah733

    2 жыл бұрын

    ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજ અાશીવાદ માટે 🙏🙏 સુરત આવો ત્યારે મળવા આવજો

  • @kamleshpabari668
    @kamleshpabari6682 жыл бұрын

    Be confident you will be fine. Jai hanuman

  • @jyotidesai5142
    @jyotidesai51422 жыл бұрын

    Very nice .Good job .

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much

  • @jankibhatia525
    @jankibhatia5252 жыл бұрын

    Keep it up best 🍀🤞👍luck👌👌👌👏👏👏

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you madam 😊

  • @vijaythakor8756
    @vijaythakor87562 жыл бұрын

    Full sapot

  • @hiteshcontractor4867
    @hiteshcontractor48672 жыл бұрын

    Keep it up..well done

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    તમારો આભાર સાહેબ

  • @bawarashied7362
    @bawarashied73622 жыл бұрын

    Dear Sisters, keep up. May God bless you

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much

  • @pravinsonar5957
    @pravinsonar59572 жыл бұрын

    Great mam👌👌👌

  • @jyoti56092
    @jyoti560922 жыл бұрын

    Keep it up di...tamari himat ne salute che Special thanks to your husband which your backborn.surat avisu to chokas avisu.

  • @kamleshpanwala9361
    @kamleshpanwala93612 жыл бұрын

    Great video bhai

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    તમારો આભાર સાહેબ

  • @cookdelights4007
    @cookdelights40072 жыл бұрын

    Waah khub saras 👍🏻 👌

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much

  • @kalpanageorgepillai4771
    @kalpanageorgepillai47712 жыл бұрын

    👍👍👍🌹🌹🌹👌👌👌👌👌best of luck

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you madam

  • @hirensavla5284
    @hirensavla52842 жыл бұрын

    1st like 1st sher...jordar vidio...👌

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much Hiren bhai

  • @imrankadi9271
    @imrankadi92712 жыл бұрын

    👌👌👌

  • @nikunjdesai1463
    @nikunjdesai14632 жыл бұрын

    Very Good food with hygine

  • @jayeshtshah
    @jayeshtshah2 жыл бұрын

    Banne pati patni ne khub khub salutes Kash ....

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you for encouraging them

  • @jaymuralidhar5675
    @jaymuralidhar56752 жыл бұрын

    Good work

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    તમારો આભાર સાહેબ

  • @HiralsKitchen
    @HiralsKitchen2 жыл бұрын

    ખુબજ સરસ વીડિયો બનાવોછો

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you Hiram madam😊

  • @trushapatel8108
    @trushapatel81082 жыл бұрын

    Best of luck 👍

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much madam

  • @mansipatel5712
    @mansipatel57122 жыл бұрын

    Gud idia

  • @pratapahir-fn7hs
    @pratapahir-fn7hs2 жыл бұрын

    ખુબ જ સરસ બેન ની મહેનત અને એની હિંમત ખૂબ ખૂબ અભિનંદન 🙏

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much saheb

  • @PratikPachal
    @PratikPachal2 жыл бұрын

    Nice !

  • @kuldipgajjar1541
    @kuldipgajjar15412 жыл бұрын

    👌👍

  • @maltishah4992
    @maltishah49922 жыл бұрын

    Wah very nice Bija Bahenone aamathi Prerna male

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Sachi vat kri Thank you for watching our video

  • @bhairavvashi4764
    @bhairavvashi47642 жыл бұрын

    Very motivated vedio great job by this chenal

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    ભૈરવ ભાઈ તમારો આભાર તમારી કોમેન્ટ અમારા ઉત્સાહ માં વધારો કરે છે

  • @RameshPatel-ph3ie
    @RameshPatel-ph3ie2 жыл бұрын

    best wishes to these hardworking ladies.Clean food serving environment

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much Ramesh bhai

  • @harshadsuru625
    @harshadsuru6252 жыл бұрын

    Khub saras.

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much w

  • @rajnishpriyadarshi3650
    @rajnishpriyadarshi36502 жыл бұрын

    Himmat karva vala nirash nathi thata.... good work.

  • @rathodanju2986
    @rathodanju29862 жыл бұрын

    👌👌👌👌

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    તમારો આભાર

  • @suekumar1077
    @suekumar10772 жыл бұрын

    ALL THE BEST

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much

  • @umangkoriya7878
    @umangkoriya78782 жыл бұрын

    wah ben khub aagal vadho

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much

  • @harishchotaliya3586
    @harishchotaliya35862 жыл бұрын

    Khub saras

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much

  • @JayPatel-bi6pc
    @JayPatel-bi6pc2 жыл бұрын

    Khub Sara's Ben mane khusi chhe aap na kam par aap ni mehnat par

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much Jay bhai for encouraging her 😀🎉💐

  • @pmsoni6512
    @pmsoni65122 жыл бұрын

    ખૂબ સરસ......

  • @kiritmoza
    @kiritmoza2 жыл бұрын

    Excellent

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    તમારો આભાર

  • @sagargoswami7502
    @sagargoswami75022 жыл бұрын

    bov atale bov mastt kam karo cho bhagvan tamne barkat aape 👍👍

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much for encouraging me.

  • @kashmirakhatri5399
    @kashmirakhatri53992 жыл бұрын

    Great work

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    તમારો આભાર

  • @mr_virani6307
    @mr_virani63072 жыл бұрын

    Bahut badiya ben ji Keep it lage raho bahenji Koi kam chota nahi bas kam karne ka tarika bada hota.. Ek din appka dandha bahut bada banega.

  • @jyotigala7404
    @jyotigala74042 жыл бұрын

    Keep it up 👍

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    તમારો આભાર અમારો ઉત્સાહ વધારો અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો

  • @neetajoshi9062
    @neetajoshi90622 жыл бұрын

    પ્રેરણા સ્ત્રોત તો ખૂબ છે પણ એ લેવા વાળાને જ મળે, આપની કામ કરવાની ધગશને કારણે સફળતા તો મળવાની જ હતી...એ મળી.અભિનંદન નમસ્તે .

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    ખુબજ સાચી વાત કહી તમે પ્રેરણા સાંભળવી અને લેવી એ ખુબ મહત્વનું છે

  • @varshananavati4097
    @varshananavati40972 жыл бұрын

    👌👌👌Adders apo

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Western corridor ground floor Adajan gam char rasta Surat Hunger Hub

  • @sunilrajput160
    @sunilrajput1602 жыл бұрын

    मुंह में पानी आ गया देख के

  • @piyushpatel7570
    @piyushpatel75702 жыл бұрын

    Jordar

  • @mukhtarshah9810
    @mukhtarshah98102 жыл бұрын

    ખૂબ ખૂબ અભિનંદન. શુભેચ્છાઓ.

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much

  • @madhavigajiwala1648
    @madhavigajiwala16482 жыл бұрын

    Sisters well done keep it up God bless you

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you Madhavi madam

  • @sangitashah1195
    @sangitashah11952 жыл бұрын

    Saras👌👌👌👌👌👍

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much

  • @TheBookZone-TBZ
    @TheBookZone-TBZ2 жыл бұрын

    Very inspiring 👏🙏

  • @KABHIKHAYAKYA
    @KABHIKHAYAKYA2 жыл бұрын

    It's great 👌👌

  • @nadirmemon150

    @nadirmemon150

    2 жыл бұрын

    kem cho roni bhai ... 😍😍

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Roni bhai thank you Tamaro aa video joi be ghana time thi ichha hati aa video cover karwani Thank you

  • @virsachdev2972

    @virsachdev2972

    2 жыл бұрын

    સોયદા આવુ નો કેવાય કોઈ કામ કરતા હોય તો પ્રોસ્થાન અપાય હમભરીશ મારાં મોઢા ની.

  • @KamleshModiVlogs
    @KamleshModiVlogs2 жыл бұрын

    વાહ ભાઈ

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    આભાર કમલેશ ભાઈ સુરત પધારો

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt2 жыл бұрын

    Very nice video Ben

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much saheb

  • @drneelugaliyal5776
    @drneelugaliyal57762 жыл бұрын

    It's a motivational receipe...ben..

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much madam

  • @dabhisravansinh5550
    @dabhisravansinh55502 жыл бұрын

    👌👌👌👌👌

  • @vinodsolanki1028
    @vinodsolanki10282 жыл бұрын

    Great job👍 Meeta Shah. In Mumbai there're several temporary stalls selling homemade breakfast in morning for 2/3 hours, near local railway stations serving fresh & hygiene breakfast to office goers and working class. Meeta should add items like Upma ,sheera etc. alongwith Pauha she sell.All these items can be prepared at home and required to be kept warm in steamer,which are available in market, and definitely people will like all this healthy items at reasonable rate. ALL THE BEST & BLESSINGS.

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Beautiful information shared by you. Thank you very much Vinod Ji. Also thank you for good suggestions that’s we need.

  • @mitashah733

    @mitashah733

    2 жыл бұрын

    Thank u sir hu try krish hju kai add krvani 🙏🙏🙏

  • @poojalunagariya5354
    @poojalunagariya53542 жыл бұрын

    Great work.. 👏👏👏

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    તમારો આભાર

  • @bhavnamaniar
    @bhavnamaniar2 жыл бұрын

    Very nice 👍

  • @chetanpithadiya6009
    @chetanpithadiya60092 жыл бұрын

    Love from Rajkot

  • @parasdobariya6602
    @parasdobariya66022 жыл бұрын

    Very very good

  • @pradipnagar2145
    @pradipnagar21452 жыл бұрын

    Sister good bless you

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much bhai

  • @irdird7688
    @irdird76882 жыл бұрын

    બહુ સરસ

  • @preranashah1584
    @preranashah15842 жыл бұрын

    Very nice meetaben good luck. I proud of you.

  • @mitashah733

    @mitashah733

    2 жыл бұрын

    Thank you so much 🙏

  • @sonyadhotijotawala4898
    @sonyadhotijotawala48982 жыл бұрын

    Totally hygenic with amazing taste....🙂 good going dear...

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much for beautiful review

  • @williskhedia9762
    @williskhedia97622 жыл бұрын

    Good work bro. Love from your new subscriber from Kenya Africa

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much sir Love from India 💐

  • @manharparmar4708
    @manharparmar47082 жыл бұрын

    Super. Fodis. Video. Thodi. Resipi. Bhi. Vidio. Ma. Batavo.

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Ok Manhar bhai Thank you for suggestions

  • @rajeshbhaipatni8858
    @rajeshbhaipatni88582 жыл бұрын

    Very inspiring

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much

  • @vipuldave674
    @vipuldave6742 жыл бұрын

    Taste is realy awesome. I had tried when thay have opened stall.

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Yeah Really nice food

  • @jashmehta2936
    @jashmehta29362 жыл бұрын

    Keep it up

  • @heenagajjar7660
    @heenagajjar76602 жыл бұрын

    Good job

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much

  • @pateljignesh4268
    @pateljignesh42682 жыл бұрын

    ખુબજ સરસ

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much

  • @mehuldonga108
    @mehuldonga1082 жыл бұрын

    Well done... Salute..Sister.👍 Keep it up Great start up....

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much saheb

  • @nehanijrasoi7780
    @nehanijrasoi77802 жыл бұрын

    Great8 very inspirational. U can add some more items like Maggie, vadapav, upma, meduvada. You will definitely rock & will be oweing your own shop in one day 👍 God bless you ❤️😘👍

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much Thank you for suggestions Thank you very much for encouraging

  • @NishasFamilyVlogs
    @NishasFamilyVlogs2 жыл бұрын

    Khubaj saras

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you madam

  • @jagadishthakkar1750
    @jagadishthakkar17502 жыл бұрын

    God bless you didi......

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much

  • @santoshsatote402
    @santoshsatote4022 жыл бұрын

    Excellent 👌 I liked your video's

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much

  • @dharinin03
    @dharinin032 жыл бұрын

    Very nice activity...inspiring video....aa jagya nu rent pan hashe ne?

  • @bharatzapadiya869
    @bharatzapadiya8692 жыл бұрын

    Full moj aavi jaai bhai aa nasta ma

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Sachi vat kahi Ek number

  • @motivationlifefilling4732
    @motivationlifefilling47322 жыл бұрын

    બેન તમારી વાત જાણે મારી પોતાની જ વાત હોય એવું લાગે છે.

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Samji shakay Aapde darek loko aa badhi paristhiti mathi pasar thayi e j che

  • @rajeshgohel6641
    @rajeshgohel66412 жыл бұрын

    Very good 👍sister 👏

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much for encouraging her

  • @kumudpanara310
    @kumudpanara3102 жыл бұрын

    Very good 👍😊👍🌺 you do very hard work. Good luck to u.

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much

  • @girishkumarpatel3261
    @girishkumarpatel32612 жыл бұрын

    Healthi food

  • @jashmehta2936
    @jashmehta29362 жыл бұрын

    Super keep it up👌

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you jash bhai

  • @RealKathiyawadiTaste
    @RealKathiyawadiTaste2 жыл бұрын

    Supar good

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you

  • @foodiebites12
    @foodiebites122 жыл бұрын

    Great...

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you

  • @rajeshmanavadaria8981
    @rajeshmanavadaria89812 жыл бұрын

    Very Nice..

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you

  • @shitalmuniya4731
    @shitalmuniya47312 жыл бұрын

    👏👏 Nice

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much Shital Muniya Ji

  • @habibMalek0013
    @habibMalek00132 жыл бұрын

    Bhai good video banavo cho

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you very much 😊

  • @hkrtrivedi
    @hkrtrivedi2 жыл бұрын

    આ બહેનો નો વિડિઓ પહેલા જોયેલ છે. સરસ હિંમતવાન બહેનો છે.

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you Hemant bhai

  • @frankmoinsure6146
    @frankmoinsure61462 жыл бұрын

    Bhagvan kare tame moto Store banavi ne Bija foods pan Cell kari shako🙏🤗🌹🌹🌹🌹🌹🌹👌Jai Mata Di 🙏 Jai shree Krishna 🙏👍🤗 yummy food

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Ek sari shubhkamna sathe jay shree Krishna Utsah ma vadharo thayo Beautiful comment Thank you very much

  • @gitajadav7555
    @gitajadav75552 жыл бұрын

    Well done ben

  • @ThePakkaFoodie

    @ThePakkaFoodie

    2 жыл бұрын

    Thank you 😊

  • @nareshchodvadiya4574
    @nareshchodvadiya45742 жыл бұрын

    😍❤👌

Келесі