🚩પાળિયા🚩 - ગુજરાતી કાવ્ય રચના / by:- Jaam Abda Jadeja RatanSinhji Pachubha.

🚩 પાળિયા 🚩
આશરા ધર્મ માટે લડ્યા,
ત્યારે પૂજાય છે પાળિયા.
ગૌધન ની વહારે ચડ્યા,
ત્યારે પૂજાય છે પાળિયા.
માથા દીધાં રણ મેદાનમાં,
ત્યારે પૂજાય છે પાળિયા.
દેહ નાદાન દીધાં જગતમાં,
ત્યારે પૂજાય છે પાળિયા.
માથા કપાણા ને ધડ લડ્યા,
એના પૂજાય છે પાળિયા.
આ સિંદુર ના રંગે રંગાણા,
રતન કહે અમર પાળિયા.
✍️...*રતન*
જામ અબડા જાડેજા રતનસિંહજી પાંચુભા
આપણી સંસ્કૃતિ ગ્રુપ..

Пікірлер: 9

  • @user-lb4by5ri3n
    @user-lb4by5ri3n6 ай бұрын

    વાહ સાહેબ પાળીયા ઼આપણો અમર વારસો છે

  • @user-yr9th9xi5b
    @user-yr9th9xi5b12 күн бұрын

    વિજય કુમાર 🙏🌹🙏

  • @aapnisanskruti3216
    @aapnisanskruti32169 ай бұрын

    જય હો 🙏🏻🙏🏻

  • @tarunsoni1385
    @tarunsoni13858 ай бұрын

    Jay 🙏 ho

  • @ajitsinhjadeja3849
    @ajitsinhjadeja3849 Жыл бұрын

    જય દાદા અબડાજામ

  • @ajitsinhjadeja3849
    @ajitsinhjadeja3849 Жыл бұрын

    જય દાદા મોડેરજામ

  • @harpalsinh5361
    @harpalsinh53615 ай бұрын

    Jay mataji bhai Ker jam

  • @ajitsinhjadeja3849
    @ajitsinhjadeja3849 Жыл бұрын

    જય માતાજી

  • @dolarkeshwani3246
    @dolarkeshwani3246 Жыл бұрын

    🚩જય મહાદેવ 🙏

Келесі