Odhaji By Jigardan Gadhavi | ઓધાજી - જીગરદાન ગઢવી | Priya Saraiya | Tips Originals

Музыка

Releasing the most popular Gujarati folk song 'Odhaji ' in the vocals of Jigardan Gadhavi, Conceived and Produced by Priya Saraiya.
નવા ગુજરાતી લોક ગીત 'ઓધાજી' માટે ટ્યુન રહો!
જીગરદાન ગધવી દ્વારા ગાયું, પ્રિયા સરૈયા દ્વારા કલ્પના અને નિર્માણ.
Available On:
Gaana gaana.com/song/odhaji-1
Amazon amzn.to/2LHNGTZ
JioSaavn bit.ly/2OSMcba
Set 'Odhaji' as your Mobile Callertune (India Only)
Vodafone Users Dial 53711760475
Idea Users Dial 53711760475
FOR LATEST UPDATES, SUBSCRIBE US Here:
bit.ly/TipsGujarati
Song Credits:
Sung by - Jigardan Gadhavi
Mixed and Mastered by - Hrishikesh Gangan
Lyrics - Traditional
Conceived and Produced by - Priya Saraiya
Arranged by - Hrishikesh Gangan
Directed & Filmed by - Uday Sodhiya
Production Design & Concept - CHERRY & CO
Creative Head - Namita Pala
Editing- Uday Sodhiya
Photography - Namita Pala
Production Assistant - Nishit Mehta, Jishnu Soni
Styling, Makeup & Hair - Namita Pala
Special Thanks - Hardik Trivedi & Naimish Ilani (Barot)
Song Lyrics:
Maane To Manavi Le Jo Re
માને તો મનાવી લેજો રે
Hey Odhaji Re Mara Vhala Ne
હે ઓધાજી રે મારા વ્હાલાને
Vadhi Ne Kehjo Re
વઢીને કેજો રે
Maane To Manavi Le Jo Re
માને તો મનાવી લેજો રે
Hey Odhaji Re Mara Vhala Ne
હે ઓધાજી રે મારા વ્હાલાને
Vadhi Ne Kehjo Re
વઢીને કેજો રે
Ho... Ho...
હો... હો...
Mathura Na Raja Thya Chho
મથુરા ના રાજા થયા છો
Govado Ne Bhooli Gya Chho
ગોવાળો ને ભૂલી ગયા છો
Mathura Na Raja Thya Chho
મથુરા ના રાજા થયા છો
Govado Ne Bhooli Gya Chho
ગોવાળો ને ભૂલી ગયા છો
Maaniti Ne Mehle Gya Chho
માનીતી ને ભૂલી ગયા છો
Hey Odhaji Re Mara Vhala Ne
હે ઓધાજી રે મારા વ્હાલાને
Hey Vadhi Ne Kehjo Re
હે વઢીને કેજો રે
Maane To Manavi Le Jo Re
માને તો મનાવી લેજો રે
Hey Odhaji Re Mara Vhala Ne
હે ઓધાજી રે મારા વ્હાલાને
Hey Vadhi Ne Kehjo Re
હે વઢીને કેજો રે
Ho... Ho...
હો... હો...
#Odhaji #ઓધાજી #JigardanGadhavi #PriyaSaraiya #TipsGujarati #NewGujaratiSong #TipsMusic #TipsOriginals
Enjoy & stay connected with us!!
Join Us On
bit.ly/TipsGujarati
/ tipsofficial
/ tipsfilms
/ dilapnapunjabi
/ jhankargaane
/ volume
/ bhaktiprem
/ tipsmusic
/ tips
/ tipsofficial

Пікірлер: 1 800

  • @TheComedyFactory
    @TheComedyFactory4 жыл бұрын

    Waah Jigraa Waah!!!

  • @kamaldesai

    @kamaldesai

    4 жыл бұрын

    Jati rejhe 🤘 ..... Bty love you sir 🥰

  • @Vijay878

    @Vijay878

    4 жыл бұрын

    Jati rehje....

  • @iamniravraval

    @iamniravraval

    4 жыл бұрын

    Aavti Reje !

  • @mayursinhsarvaiya763

    @mayursinhsarvaiya763

    3 жыл бұрын

    @@kamaldesai the

  • @shreejamavani7534

    @shreejamavani7534

    2 жыл бұрын

    મધુર અવાજ.... અમૂલ્ય વારસો....ખૂબ ખૂબ આભાર

  • @jigrra
    @jigrra3 жыл бұрын

    Thank you so much everyone! ❤️ - Jigardan Gadhavi

  • @ProWoke

    @ProWoke

    3 жыл бұрын

    Magical voice!!!!!!

  • @devayatram7803

    @devayatram7803

    3 жыл бұрын

    Wah jigardan bhai...shandar avaj che tamaro

  • @harshkaraoke9712

    @harshkaraoke9712

    3 жыл бұрын

    I live in United States and this anxiety in morning is my Daily pain which I feel brother you came as savior

  • @ankitnimavat8

    @ankitnimavat8

    3 жыл бұрын

    Wah Gujrat na arjit sing wah Dan wah

  • @vinodthavaria

    @vinodthavaria

    3 жыл бұрын

    Jigarbhai... kharekhar man ne tame alag j duniya ma lae gaya aa geet ane sangeet wade. Pahela to tamara aa abhutpurv yogadan badal khub khub aabhar parantu afsos etalo j k aa madhur sangeet ne tame tunkavi nakhyu

  • @gametester1548
    @gametester15484 жыл бұрын

    जय श्री कृष्णा 🙏 मेँ tiktok से ये सुन के आया यहाँ , गुजरती तो आती नही मगर सुन के सुकून मिला nice song and radhe radhe to all of you 😊

  • @niralisolanki1564

    @niralisolanki1564

    4 жыл бұрын

    6gujrayinhajn jg

  • @mustafaaliwwe4284

    @mustafaaliwwe4284

    4 жыл бұрын

    Radhe radhe bro

  • @hrishikeshvyas4636

    @hrishikeshvyas4636

    4 жыл бұрын

    kzread.info/dash/bejne/dIGkq6aMkc-cZ6g.html Beautiful location in Scotland...must watch

  • @VvV-uc8jg

    @VvV-uc8jg

    3 жыл бұрын

    Radhe radhe

  • @jayghadiya8563

    @jayghadiya8563

    3 жыл бұрын

    Jay Shree Krishna

  • @nishitjoshi4753
    @nishitjoshi47533 жыл бұрын

    હું વિદેશ માં રહું છું અને જીગર ભાઈ ના આ અદભુત સોન્ગ એ મારા આંખો માં આંસુ લાવી દીધા.

  • @Anonymous-ow4tf
    @Anonymous-ow4tf4 жыл бұрын

    *બહુ જ સરસ* ગુજરાત માં જ્યારે એક બાજુ બેવફા અને જાનુડી વાળા ફાલતુ અને ભિખારી ઓ નો રાફડો ફાટી નીકળ્યો છે અને આવા હલકા લોકો ના લીધે ગુજરાતી ગીતોનું સ્તર ભોજપુરી ગીતો જેવું હલકું થઈ રહ્યું છે ત્યારે આવા સોરઠ ભૂમિના કલાકાર નું આ ગીત સાંભળીને દિલ ને એક અલગ જ પ્રકાર ની શાંતિ અને આનંદ મહેસૂસ થાય છે . તમારો ખુબ ખુબ આભાર ગુજરાતી લોકસંગીત ને ધબકતું રાખવા બદલ 🙏🙏🙏

  • @mayurgadhiya3964

    @mayurgadhiya3964

    4 жыл бұрын

    Ha Bhai e બધાય તો હાલી નીકરા હે

  • @valaramdevsinh534

    @valaramdevsinh534

    4 жыл бұрын

  • @rhythmfashion975

    @rhythmfashion975

    4 жыл бұрын

    Sav sachi vat

  • @jayenish5171

    @jayenish5171

    4 жыл бұрын

    Ek dam sachi vat

  • @manishahir4913

    @manishahir4913

    4 жыл бұрын

    Sachi vat 6e bhai

  • @pareshbhayani5813
    @pareshbhayani58134 жыл бұрын

    તે સોરઠ ની લાજ રાખી દીધી ભાઈ ...... સુંદરતા વધારી દીધી આપણા દેશ ની..ખુબજ કમાલ નું કેમેરાવર્ક એટલાજ સુમધુર કંઠ થી ગવાયેલું ઓધાજી...ખુબજ સુંદર

  • @hindutvhindutv9542

    @hindutvhindutv9542

    4 жыл бұрын

    Sorth ni laj ana thi no rey bhai

  • @aswinchauhan8527

    @aswinchauhan8527

    4 жыл бұрын

    Sachi vat ho bhai

  • @pareshbhayani5813

    @pareshbhayani5813

    4 жыл бұрын

    @knight rider yes true it's an overwhelming response from allover the globe.thanks for your blessings

  • @tathyashah648

    @tathyashah648

    2 жыл бұрын

    ઓધાજી meaning?

  • @HiteshRathva2

    @HiteshRathva2

    2 жыл бұрын

    @@tathyashah648 odhaji was counselor of shree Krishna

  • @VishalJadhav-ll4lv
    @VishalJadhav-ll4lv4 жыл бұрын

    My mother tongue is Marathi... Didn't understand a word but this soulful song touched my heart 🤗

  • @yogeshavchar5449

    @yogeshavchar5449

    4 жыл бұрын

    My mother tongue is also Marathi but I know gujarati so i can get it , jiggra is always our favourite

  • @miteshchudasama704

    @miteshchudasama704

    4 жыл бұрын

    Bas Kai bhava tula hi song avadla hy ch amchi sanskruti aahe...ani tumchi gane amhala pan aavdat bro..me pan gujarati ahe ...let's make unity..bhai -bhai🥰🥰

  • @yogeshavchar5449

    @yogeshavchar5449

    4 жыл бұрын

    @@miteshchudasama704 mala sarve gujarati bhajan and gane aavd te bcuz me gujarat chi sanskriti and sanskar madhe jivel aahe etle Marathi ochho and Gujarati vadhare chhu hu

  • @miteshchudasama704

    @miteshchudasama704

    4 жыл бұрын

    @@yogeshavchar5449 wah wah...bakka koi vandho nahi raji raheje vhala...stay safe..bhai☺️

  • @hrishikeshvyas4636

    @hrishikeshvyas4636

    4 жыл бұрын

    kzread.info/dash/bejne/rGFtj8N6f8y7qto.html

  • @nuclear_ralf1642
    @nuclear_ralf16424 жыл бұрын

    સાહેબ તમે કંઈક નવા જ સ્તરે લાઈ ગયા આપણા આજ ના ગુજરાતી લોક સંગીત ને...તમે ખુબ પ્રગતિ કરો તેવી આશા.

  • @belovedkrishna1
    @belovedkrishna14 жыл бұрын

    વાહ ઓધાજી વાહ! વટ રાખ્યો ગુજરાત ની સંસ્કૃતિ નો... આવાજ folk song બનાવી ને ખુબ આગળ વધો અને ખૂબ મજા પડી સાંભળી ને... થેંક્યું જીગરા...🤩💙🙏

  • @mmjadeja1600

    @mmjadeja1600

    4 жыл бұрын

    👍

  • @hrishikeshvyas4636

    @hrishikeshvyas4636

    4 жыл бұрын

    kzread.info/dash/bejne/rGFtj8N6f8y7qto.html

  • @tathyashah648

    @tathyashah648

    2 жыл бұрын

    ઓધાજી meaning?

  • @vikrantthadesar4606

    @vikrantthadesar4606

    2 жыл бұрын

    @@tathyashah648 UDDHAV KRISHNA ‘ s Ambassador

  • @jaydipbhuriya7997

    @jaydipbhuriya7997

    11 ай бұрын

    TQ

  • @shfentertainment8819
    @shfentertainment88194 жыл бұрын

    ગુજરતી folk ને જીવંત રાખવા બદલ આભાર

  • @parabatjam6693
    @parabatjam66934 жыл бұрын

    હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી હે મનાવી લેજો રે મારા વ્હાલાને વઢીને કેજો જી માને તો મનાવી લેજો રે મારા વ્હાલાને વઢીને કેજો જી મથુરા ના રાજા થયા છો ગોવાળો ને ભૂલી ગયા છો માનીતી ને ભૂલી ગયા છો રે હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી એક વાર ગોકુળ આવો માતાજી ને મોઢે થાવો ગાયો ને હમ્ભાડી જાઓ રે હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી વ્હાલાની મરજીમાં રહેશું જે કહેશે તે લાવી દેશું કુબજા ને પટરાણી કેશું રે એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી તમે છો ભક્તો ના તારણ એવી અમને હૈય્યા ધારણ એ ગુન્ડોગાય ભગોચારણ રે હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી માને તો મનાવી લેજો રે મારા વ્હાલાને વઢીને કેજો જી

  • @30GK

    @30GK

    4 жыл бұрын

    Wah......🤩🤩

  • @hrishikeshvyas4636

    @hrishikeshvyas4636

    4 жыл бұрын

    kzread.info/dash/bejne/rGFtj8N6f8y7qto.html

  • @parakarahiral8477

    @parakarahiral8477

    4 жыл бұрын

    Woww

  • @Abbloogs

    @Abbloogs

    4 жыл бұрын

    Wah bhai

  • @parabatjam6693

    @parabatjam6693

    4 жыл бұрын

    @@parakarahiral8477 tnx

  • @kailashgadhavi830
    @kailashgadhavi8304 жыл бұрын

    ભજન ને આવી રીતે ગાવો કે 70 વર્ષ નાં ને પણ માજા આવે અને 18 વર્ષ નાં ને પણ🙏

  • @rajendravaghela9369

    @rajendravaghela9369

    Жыл бұрын

    Superb

  • @mahipalparmar8818

    @mahipalparmar8818

    Жыл бұрын

    sachi vat che

  • @user-yw4hx5io5r

    @user-yw4hx5io5r

    Жыл бұрын

    youtube.com/@UNKNOWNFACTSGUJARATI

  • @user-mh3vc8dd8j
    @user-mh3vc8dd8j4 жыл бұрын

    સવારમાં દરરોજ સાંભળવું અને આખો દિવસ આ ગીતને ગણગણવું ...મજા પડી ગઈ.."આભાર જીગર ભાઈ"

  • @ravigohil7680

    @ravigohil7680

    2 жыл бұрын

    Sar....👍🙏🤗

  • @art-xr9ft

    @art-xr9ft

    2 жыл бұрын

    Saras

  • @art-xr9ft

    @art-xr9ft

    2 жыл бұрын

    Saru yar aa git gavana fayada j chhe

  • @art-xr9ft

    @art-xr9ft

    2 жыл бұрын

    @@ravigohil7680 hi

  • @Bharat_Designer

    @Bharat_Designer

    Жыл бұрын

    Same ame office ma savare aa vagadi chhai puro staff sambhle kaik alag j level ni energy male 😊

  • @pareshbhayani5813
    @pareshbhayani58134 жыл бұрын

    વાહ મારા સોરઠ નું ગૌરવ ભાઈ ખરું રમ્યો કેમેરા સાથે હોં! મેહનત ની એક એક ક્ષણ આજે સફળ થતી દેખાઈ છે અમોને.અને એ પણ એક ગુજરાતી ગીત થી.ભાઈ હજુ તો આ તારી શરૂઆત છે હવે થોભ્યા વિના આગળ વધે તેવી શુભેચ્છા.i

  • @parmarravi8409

    @parmarravi8409

    4 жыл бұрын

    જોરદાર હો......

  • @shri4dreams
    @shri4dreams3 жыл бұрын

    વાહ મારો ભાઈ..ઘણી યાદો કાઠિયાવાડ ની યાદ અપાવી દીધી બાપલા... ઇ ગીર નું જંગલ.. ઈ અમરેલી ના ખેતરુ.. વન વગડા ..ઘેલી ભાઈ તારી..વાતું દિલ ને અડી ગઈ..

  • @aspirant934
    @aspirant9344 жыл бұрын

    ચારણ સમાજનો હૃદયથી આભાર આપણો અમૂલ્ય વારસો ટકાવી રાખવા માટે 🙏

  • @_mt_warrior

    @_mt_warrior

    2 жыл бұрын

    આભાર 🙏

  • @kiritsoza5120

    @kiritsoza5120

    2 жыл бұрын

    તમને પણ આપણો ગુજરાતનો વારસો સમજવા બદલ અભિનંદન ❤️🙏

  • @jaypalgadhavijc9002

    @jaypalgadhavijc9002

    2 жыл бұрын

    Bapo bapo jay hoo

  • @guujulovers8606

    @guujulovers8606

    2 жыл бұрын

    Bhai aa bhdha ni mate inpotant che

  • @arthunteryash7939

    @arthunteryash7939

    2 жыл бұрын

    Charan sahit . Aapdu previous culture batave che aa bhai. 🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @Thedreamzone11
    @Thedreamzone114 жыл бұрын

    જયા જયા વસે ગુજરાતી ત્યા સદા કાળ ગુજરાત ખરેખર હો આભાર આપનો સુપર ગીત છે Visualization Creation Awesome Background are awesome

  • @RavloOfficial
    @RavloOfficial4 жыл бұрын

    પાછલાં 1 વિકથી રોજ સાંભળું છું..👌👌

  • @niteshdhapa8214

    @niteshdhapa8214

    3 жыл бұрын

    Verified

  • @shubhamgryll2370

    @shubhamgryll2370

    2 жыл бұрын

    Hu Pan 😍😍😍

  • @ikc.56

    @ikc.56

    2 жыл бұрын

    Tamari channel verification Kai rite Thai ?

  • @sanjaycreation8056

    @sanjaycreation8056

    2 жыл бұрын

    To ema ame su karie🤣

  • @bhoumikmakwana114
    @bhoumikmakwana1144 жыл бұрын

    આત્મા ઠરાવી દિધી જિગરભાઇ ❤️ ખરેખર આનંદ આવ્યો

  • @satikachari1902

    @satikachari1902

    3 жыл бұрын

    2az7888

  • @panarasunil1575
    @panarasunil15754 жыл бұрын

    Vahh jigardan vahh

  • @chetnakanani7334
    @chetnakanani73344 жыл бұрын

    વાહ ગુજરાત ની સંસ્કૃતિ ને આટલી અદભૂત રીતે દર્શાવવા બદલ આભાર "ઓધાજી" ટીમ ને.અમારી જેવા જેઓ વિદેશ રહી ને માદરે વતન ને મિસ કરીએ છીએ તેઓ ને તો જાણે માતૃભૂમિ યાદ અપાવી દીધી.ગીત સંગીત તથા કેમેરા વર્ક ખુબજ સુંદર હતું.

  • @vijaykheni995
    @vijaykheni9954 жыл бұрын

    બહુજ સુંદર, જીગરદાનભાઇ અને ટિપ્સ ગુજરાતી ખુબ આગળ વધો અને નામ કમાઓ....

  • @sanjudesai8640
    @sanjudesai86403 жыл бұрын

    વાહ... ખૂબ અદભૂત .. શબ્દો - સંગીત. સતત સાંભળ્યાં કરું છતાંય ના ધરાઉં. એક વિનંતી છે કે આપે આ ગીતના પ્રથમ ચરણો જ ગાયા.... જેથી સંપૂર્ણ ગીત રેકોર્ડ કરવા વિનંતિ છે. જય દ્વાકાધીશ.

  • @jaypatel22044
    @jaypatel220444 жыл бұрын

    I dont have CallerTune On Mobile Since Last 11 Year But Now This Song Is my Callertune After 11 Years

  • @rachnaarajvanshi2054

    @rachnaarajvanshi2054

    4 жыл бұрын

    I am trying to set it but not available for Airtel users 😔

  • @prajapatijatin4738

    @prajapatijatin4738

    4 жыл бұрын

    Bro how generate caller tune on this song please tell us. i want to set this caller tune please ans 🙏

  • @jaypatel22044

    @jaypatel22044

    4 жыл бұрын

    @@prajapatijatin4738 it written in description under the songs detais

  • @abhijeet2125
    @abhijeet21254 жыл бұрын

    i dont understand what he is saying but its a beautiful song for sure

  • @Immj7

    @Immj7

    4 жыл бұрын

    That is the music,feel it bro

  • @ajayahir5799

    @ajayahir5799

    4 жыл бұрын

    Old song basd on god

  • @sssolankishailesh143

    @sssolankishailesh143

    4 жыл бұрын

    It's Gujrat culture.....br0...

  • @makwanaable

    @makwanaable

    4 жыл бұрын

    This is same as illahi song... His friends and all are calling him to return to his native.

  • @Rikkraj0588

    @Rikkraj0588

    4 жыл бұрын

    Bro its gujrati language song and i hope u r undarstend gujarti language so realise a song to heard..

  • @dilipdesai2569
    @dilipdesai25694 жыл бұрын

    Touched my heart ❣❣... I can proudly say that I'm Gujarati 😍😍😍😍😍😍.... Jay Dwarkadhish 🙏🙏🙏

  • @arpantrivedi8208
    @arpantrivedi82084 жыл бұрын

    The 'Mathura na raja that cho' line always brings tears to eyes... always. Such a soulful song.

  • @user-yw4hx5io5r

    @user-yw4hx5io5r

    Жыл бұрын

    youtube.com/@UNKNOWNFACTSGUJARATI

  • @ParthPatel-vo4bo

    @ParthPatel-vo4bo

    6 ай бұрын

    True feelings 😢😢😢

  • @gamersk8814
    @gamersk88144 жыл бұрын

    બસ રાત્રે મોડા સુધી જાગતા હો ને આ ગીત સાંભળીને એવિ મોજ આવે ખૈતરમા મીત્રો સાથે પાણી વાળતા વાળતા મોજ હો

  • @Bharat_Designer
    @Bharat_Designer Жыл бұрын

    3:57 that quetos by Shree Krishna ❤️❤️

  • @shaileshparmar5427
    @shaileshparmar54274 жыл бұрын

    That last scene..Touched my heart He searching a Krishna everywhere… and Krishna was in him..as he said in Geeta. #HareKrishna 🙏

  • @gurmeetdoshan9324

    @gurmeetdoshan9324

    4 жыл бұрын

    Hot look

  • @gautam6908
    @gautam69082 жыл бұрын

    One of the best versions of ODHAJI... Ha Gadhvi Ha....

  • @mr.jaineshrana5926
    @mr.jaineshrana59263 жыл бұрын

    No car, No Violance, No bewafa sh*t , No whiskey Pure Music Pure voice

  • @user-yw4hx5io5r

    @user-yw4hx5io5r

    Жыл бұрын

    youtube.com/@UNKNOWNFACTSGUJARATI

  • @pirti1008
    @pirti10084 жыл бұрын

    A wonderful memory of my childhood came back with unstoppable tears...am very moved and touched by this beautifully sung Bhajan. Thank you for reviving this classic! 🌈🙏😇

  • @piyushvaland6809
    @piyushvaland68092 жыл бұрын

    I m in dubai..last 3 year..my sister send me this song...5 days ago of rakshabandhan...i have no words to say whole day i cry..to remember everything..such a grat soulfull song..jigarbhai...thank u lott of bhai❤

  • @jigrra

    @jigrra

    Жыл бұрын

  • @nnirmalsinhvada8864

    @nnirmalsinhvada8864

    Жыл бұрын

    ♥️

  • @kamalgurjar9921
    @kamalgurjar99213 жыл бұрын

    I am rajsthani .....but. I love Gujarati song.☺️😊

  • @dhavalprajapati970
    @dhavalprajapati970 Жыл бұрын

    Hardly get emotional.. but this song filled my eye with tears 😢 ... living in London away from my mother land.

  • @sarangdangadhvi1749
    @sarangdangadhvi17494 жыл бұрын

    રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ સરે કીધું કે *વિશ્વને એક સંગીત જ જોડી સકે છે* જિંદગીની અમુક મઝા જે ગીતો મા છે તેનો સ્વર હજી પણ મન માં ગુંજે છે. સરસ રીતે આ ગીત ને ગાયું છે +ખૂબ ખૂબ અભિનંદન આ ગીત ના સહભાગી કાર્યકર્તા ને.

  • @prinkalvachhani2268

    @prinkalvachhani2268

    3 жыл бұрын

    वा

  • @artivirda8510
    @artivirda85104 жыл бұрын

    ખુબ જ સરસ... ઉદયભાઈ, ખુબ ખુબ શુભેચ્છાઓ...👌👌👌👌

  • @pravinpatani2447
    @pravinpatani24474 жыл бұрын

    Yr amne Bewfa Sanam Nathi Joitu .,., Amne aava Pure classics jj Joiye chhe ❤

  • @yagneshparmar1855

    @yagneshparmar1855

    4 жыл бұрын

    Sachi vaat sir

  • @poojabarad1504
    @poojabarad1504 Жыл бұрын

    कृष्ण सदा सहायते❤️🙏🏻🔥

  • @mrvijay_7777
    @mrvijay_77774 жыл бұрын

    🙏🏻👑જય દ્વારકાધીશ👑🙏🏻

  • @SurajGorad
    @SurajGorad4 жыл бұрын

    Yes.... This song has something that I have been looking forward in our Gujarati songs, specially in composition. I know Gujarati singers have true quality of voice and talent but something which still need to enhance our music is composition and we have have singers like Geeta Rabari and kinjal dave - even don't have background music series set up arranger. But u Jigar Bhai come in and shines sun with valam Avo n and by this - which has 2.6 million views in a week which is great for any Gujarati song. Thanks Jigar Bhai keep advancing our Gujarati music.. Our music has something like to feel ownness which only fascinate to hear my own language Gujarati songs. 💪👍🙏

  • @ashchawda6683

    @ashchawda6683

    4 жыл бұрын

    It is originally too old composed by someone ...it is not originally created but it is remake only...but recreation it excellent

  • @himalvaghela8634
    @himalvaghela86342 жыл бұрын

    yaar aa song 10 mins nu pn hot ne to pn man na bharay me coutinue 20 vakhat sambadyu che yaar su kahu aa song baramaa mind bloing suppb song che ❣️😌💫😍😘

  • @easylearnrpkd
    @easylearnrpkd4 ай бұрын

    The great voice if we just close eyes can feel the sorrow and pain of vrundavanvasi😢 Mara Krishna no virah etle jag thi 6utu pdvu… maro krishna sada sathe reje❤

  • @user-no1tu9it4p
    @user-no1tu9it4p4 жыл бұрын

    *Wha...ઓધાજી...* હા *જીગરદાન ગઢવી* હા *👌👌🎶🎤ગોવાળો...ને ભુલી ગયા સો🎧🎤👌* *🙏"જય ઠાકર"🙏*

  • @akashmevada9977

    @akashmevada9977

    4 жыл бұрын

    Jay jay jay thakar

  • @user-no1tu9it4p

    @user-no1tu9it4p

    4 жыл бұрын

    @@akashmevada9977 Jay Thakar

  • @AjayAjay-ex9bg

    @AjayAjay-ex9bg

    4 жыл бұрын

    HamojHa

  • @udaymakwana9356
    @udaymakwana93564 жыл бұрын

    ખૂબ જ સરસ! એકદમ સુરીલા અવાજ અને નવા તાલ સાથે સાંભળવાની મજા આવી. હજીયે આગળ કદી જોડાઈ હોત અથવા આખું ગીત હોત તો ઓર મજા આવેત.

  • @insane9315

    @insane9315

    4 жыл бұрын

    akhu chhe ne by aishwarya majmudar

  • @hrishikeshvyas4636

    @hrishikeshvyas4636

    4 жыл бұрын

    kzread.info/dash/bejne/rGFtj8N6f8y7qto.html

  • @ramdevarotariya2400
    @ramdevarotariya24004 жыл бұрын

    This is a bollywood power. a gujrati singer,proud of you bhanubha

  • @sanjaydabhi7593
    @sanjaydabhi75934 жыл бұрын

    Wah bhai feel thay 6

  • @HarshMakwana
    @HarshMakwana4 жыл бұрын

    I'm out of words about this one! Hats off to the whole team for modernizing this one

  • @jadavnimisha1108
    @jadavnimisha11084 жыл бұрын

    Goosebumps aave che boss 😢❤❤🙏

  • @saurabhghodke9760
    @saurabhghodke97603 жыл бұрын

    Fabulous and touchwood Really really fusion of folk and band. Wag jigardan gadhvi hi tame dil ne khush Kari Sidhu. Su pureity che song ma way. It’s my morning jingle

  • @priyasolanki137
    @priyasolanki1373 жыл бұрын

    Gujarat ni shaan❤️

  • @vikeshkerai628
    @vikeshkerai6284 жыл бұрын

    Bhai jigra to apna jigra Diamond he broo....👌👌👌👌👌👌👌 What a singer... ....

  • @AshokSharma-wo7hi
    @AshokSharma-wo7hi4 жыл бұрын

    this is really heart touching song m from Rajasthan butt I love this song .... god bless uh a lot

  • @raviacharya111
    @raviacharya1114 ай бұрын

    Khub saras ❤

  • @vandanaba_parmar2291
    @vandanaba_parmar22914 жыл бұрын

    Wahhhh 🙌🙏🙏🙏

  • @bhaveshvasava737
    @bhaveshvasava7374 жыл бұрын

    Away from home on Rakshabandan & Listening this song, Heart touching 😊😍❤❤❤❤❤❤❤❤ makes me Nostalgic

  • @maahiyagnik2382
    @maahiyagnik23824 жыл бұрын

    Aree waah 😍😍😍em pan jigar sir na voice ma bdha geet jordar lge chhe😍😘😘😘

  • @kushalgor8196
    @kushalgor81964 жыл бұрын

    Vah bhai vah

  • @makwanasagar5579
    @makwanasagar55794 жыл бұрын

    Vaah jigarbhai vaah bhagabhai

  • @dharmeshkumarkishori4973
    @dharmeshkumarkishori49734 жыл бұрын

    બસ આવી રીતે ગુજરાતી સંગીત ને ઉગારી લેજો રે આ જાનુડી અને બેવફાવાળા ઓ થી..... ઓધાજી ...

  • @hardevsinhjadeja6937
    @hardevsinhjadeja69374 жыл бұрын

    જય માતાજી જય મોગલ બહુ જ સરસ ગીત આ ગીતનું ટ્રેલર જોયું ત્યારે જોવા માટે બહુ જ તલબ હતી અને મારી અપેક્ષા કરતા પણ વધારે સારી રીતે રજૂ કરી છે અને મારું ફેવરીટ છે આ ગીત વારંવાર સાંભળતો હતો લતા મંગેશકર ના અવાજમાં પણ જીગરભાઈ તો કમાલ કરી દીધી છે આવા આપણા જુના જુના ગીત આવી જ રીતના સારી રીતે રજુ કરતા રહો તો નવી પેઢીને પણ મજા આવે અને આપણા ગીત બધાને યાદ રહે થેન્ક્યુ જીગરભાઈ જય માતાજી

  • @munnabharwad684
    @munnabharwad6842 жыл бұрын

    Wah Jigar Bhai 🙏🙏🙏

  • @prashantjoshi4503
    @prashantjoshi45034 жыл бұрын

    Vah gadhvi vah👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @_jaydeepjg
    @_jaydeepjg4 жыл бұрын

    અદભુત .. વાહ જીગરદાન વાહ.. માતાજીના આશિવાઁદ તમારા પર સદાય બન્યા રહે... બને તો કવિ દાદ ની કોઈ રચના પણ ધ્યાનમાં લ્યો..

  • @arunatank6627
    @arunatank66273 жыл бұрын

    Apde bhale Gujarat thi bovj door hoy ke india thi pan kyarey apdi mattum bhumi ne bhulvani nai Jay Garvi Gujarat❤

  • @reditor4246
    @reditor42464 жыл бұрын

    Bhai bhai..... Wah

  • @officialashvin37
    @officialashvin374 жыл бұрын

    Super jigra...... love you....😘😘😘😘😘😘😘

  • @parshwpatel5114
    @parshwpatel51144 жыл бұрын

    After many years this type music listen combination of culture and modern music

  • @PathakMitesh
    @PathakMitesh4 жыл бұрын

    Fantastiiiiiiiiiiiiiiiiiiiiiiiiiic.... સુપર્બ. જોરદાર. અદભૂત. જમાવટ. સમગ્ર ટીમને અભિનંદન

  • @rathodnirmal8538
    @rathodnirmal85384 жыл бұрын

    Mathurana raja thya cho best line❤️❤️❤️❤️ love this song

  • @marvelsky7455
    @marvelsky74553 жыл бұрын

    Khatarnak laa jigar bhai

  • @jyotinakum7607
    @jyotinakum76074 жыл бұрын

    Vahh mara bhaila👍👍👍

  • @janvinirmal8809
    @janvinirmal8809 Жыл бұрын

    This song!! ❤️❤️

  • @riddhi_parmar03
    @riddhi_parmar032 жыл бұрын

    Khubach saras!! Aatma tript thai jai che jyare jyare sambhadhu chu 🥰Thank you Jigardan for this 🙏Jai shree krishan ❤

  • @vrfilms6073
    @vrfilms60734 жыл бұрын

    Wah bhai wah

  • @thedreamgirl4330
    @thedreamgirl43304 жыл бұрын

    Fantastic voice brother...☺️ God bless you જય શ્રી ક્રિષ્ના🙏 💞જય દ્વારકાધીશ🙏

  • @MeruParmar-jb3ni

    @MeruParmar-jb3ni

    Жыл бұрын

    Jay shree Krishna

  • @mayurhadiyel4843
    @mayurhadiyel4843 Жыл бұрын

    Jigar dan...ridham ma .. Dhoom machavi didhi ❤️

  • @vandiebartender007
    @vandiebartender007 Жыл бұрын

    Lots of love and best wishes for Jigraa from Texas.

  • @eklavyacapital
    @eklavyacapital3 жыл бұрын

    Vah vah Mathura na raja, Nice song

  • @mayankgandhi6271
    @mayankgandhi62714 жыл бұрын

    Arrival of Gujarati artists on the centerstage... Keep it up guys

  • @parasjoshi567
    @parasjoshi5673 жыл бұрын

    Superb.... Amazing.... Wah, maru Gujarat wah.... Love you all my Gujarati artists.... Really proud of you.... :) Song, lyrics, music, places, story and singer The Jigardan Gadhvi.... Amazing yaar... Love it... Jay Jay Garvi Gujarat Jay Bharat Jay Hind....

  • @kanvarawal
    @kanvarawal4 жыл бұрын

    Love from usa

  • @global_tourist111
    @global_tourist1114 жыл бұрын

    golden version... bhai aditya

  • @paragtherockstar
    @paragtherockstar4 жыл бұрын

    My goodness... what a composition what a concept That melodious flute kinda music That old Knock of Chain on Door That thak thak remind me my village in a moment. That sur of Heeeee Odhaaaajiiiii wowwwww everything is so perfectly perfect about music... Though I am Gujarati but haven't heard this Song/Bhajan before A grand salute for such a wonderful recreation. I love the concept of movie. It will connect more youngster specially those who are departing from Mother land That Ganv ki Mitti, Ganv Ka Bachpan, Ganv ke Dost and then that sparkling life of abroad, where there is lot of modernisation, technology and facility but what we miss is our real personality, Our Family and after achieving all success what man do is, journey within himself for Search of God Search of spirituality and then to realise its nowhere else Its within us within our Family Within Our Friends Within our village wowww Touched my heart Great Job whole team Proud of you Looking forward for more powerful recreation 😇

  • @jigrra

    @jigrra

    4 жыл бұрын

    Parag therockstar ❤️

  • @theknowledgechannel9395
    @theknowledgechannel93953 жыл бұрын

    Arijit of Gujarat.

  • @devanggadhavi5435
    @devanggadhavi54354 жыл бұрын

    Jordar jigar Gadhvi

  • @hanshabendodiya8459
    @hanshabendodiya84594 жыл бұрын

    Waah sir superb 😎😎😁😀🤗

  • @ramdevarotariya2400
    @ramdevarotariya24004 жыл бұрын

    jigardan gadhvi superb bhanubha, aavo aavaj bhagvan, mataji tamne chhella swas sudhi aapi rakhe.!

  • @kevalkanzariya4132
    @kevalkanzariya41324 жыл бұрын

    Va bhai va 🙏🙏

  • @akshayahir6510
    @akshayahir65104 жыл бұрын

    Khub saras geet Che........

  • @Blove2510
    @Blove25104 жыл бұрын

    Su song che bhai bhai.. Suparb yar..

  • @2772Mitesh
    @2772Mitesh4 жыл бұрын

    I am listening this song since one wk daily and still feeling refreshing after this....so beautiful jigra.....and ya..of course thanks for this beauty....

  • @pratikgadhavihealthsanatar9767
    @pratikgadhavihealthsanatar97674 жыл бұрын

    Jigarbhai super bhai

  • @mitapadharia4339
    @mitapadharia43394 жыл бұрын

    Wahh Jigra wahh..

  • @chauhanekta6300
    @chauhanekta63003 жыл бұрын

    No words❤️

  • @lakhamashikhambhala8543
    @lakhamashikhambhala85434 жыл бұрын

    #JAY_HO_DWARKADHISH____

  • @sudhirdodiya1054
    @sudhirdodiya10543 жыл бұрын

    આજ પ્રકારના ગીતો સાંભળવા મળવા જોઈએ ભાઈ બેવફા જાનુદી જેવા ગતોના કારણે આપણરું સ્તર ભોજપુરી જેવું થઈ ગયું છે

  • @nileshsenma8564
    @nileshsenma85644 жыл бұрын

    Really heart touching song with atmosphere of village 🥰❤️.

  • @kirtanpatel9337
    @kirtanpatel93374 жыл бұрын

    Gajab bro gajab just awesome 👏🏻