Nishkulanand Swami Bhajan | Bhaji Lo ne Sahajanand Hari | Kirtan Gyan | Gujarati Bhajan | K.P. Swami

Музыка

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી Bhajan
સહજાનંદ હરિ, ભજી લ્યોને સહજાનંદ હરિ... ꠶ટેક
દારૂ માટી ચોરી અવેરી, એ ચારેનો ત્યાગ કરી... ભજી꠶ ૧
જન્મ મરણનું સંકટ મોટું, તે થકી મનમાં ડરી... ભજી꠶ ૨
નારાયણનું નામ જ લેતાં, ભવજળ જાશો તરી... ભજી꠶ ૩
નિષ્કુળાનંદ કહે નિઃશંક થઈને, માનજો વાત ખરી... ભજી꠶ ૪
Sadguru Nishkulanand Swami Bhajan
Sahajānand Hari, bhajī lyone Sahajānand Hari... °ṭek
Dārū māṭī chorī averī, e chāreno tyāg karī... Bhajī° 1
Janma maraṇnu sankaṭ moṭu, te thakī manmā ḍarī... Bhajī° 2
Nārāyaṇnu nām ja letn, bhavjaḷ jāsho tarī... Bhajī° 3
Niṣhkuḷānand kahe nishank thaīne, mānjo vāt kharī... Bhajī° 4

Пікірлер

    Келесі