નિર્જળા એકાદશી, ભીમ એકાદશી વ્રતકથા મહાત્મ્ય || Nirjala, Bhim Ekadashi Vratkatha Mahatmay | 18 June

જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા ભક્તોને....
તારીખ- ૧૮મી જુન ૨૦૨૪ અને મંગળવાર ના રોજ જેઠ સુદી નિર્જલા ઉર્ફે ભીમ એકાદશી ઉપવાસ છે. ભીમસેને જ્યારે આ વ્રત કર્યું ત્યારથી માંડીને ભીમે કરેલી શુભ એકાદશી તે નામ વડે પાંડવા દ્વાદશી આ લોકમાં પ્રસિદ્ધ થઈ. જેઓએ આ એકાદશીનો ઉપવાસ કર્યો નથી, તેઓ આત્મદ્રોહ કરનારા અર્થાત્ પોતાના હાથે જ પોતાનું ભૂંડું કરનારા, પાપી મનવાળા, દૂરાચારી અને દુષ્ટ છે આવું બ્રહ્મવૈવર્ત પૂરાણ મા લખ્યું છે. આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે છે, તે સર્વ એકાદશીનું ફળ આ નિર્જળા એકાદશીના કરવાથી પ્રાપ્ત થાય છે.
વળી આ એકાદશી નિર્જળા જ કરવી, એવી ગ્રંથો મા આજ્ઞા કરેલી છે તો પાણી પીવું હોય તો એનો વિધિ શું છે એ પણ સાંભળીશું. તો આપણે ખુબ સુંદર વિધિએ સહિત, વ્રતકથા, શુભ સમય, પૂજા વિધિ, એકાદશી ના ઉપાયો, પારણા ની માહિતી વગેરે જરુરી બધી જ વાતો આ વીડીઓ ના માધ્યમ થી સાંભળીશું. તમને આ વીડીઓ પસંદ આવે તો લાઇક બટન જરુર દબાવજો. ચેનલ પર નવા હોય તો સબ્સક્રાઇબ જરુર કરજો.
પંચાંગ અનુસાર જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 17 જૂને સવારે 4.43 કલાકથી શરૂ થશે. તે 18 જૂને સવારે 06:24 વાગ્યે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં ઉદયા તિથિનું મહત્વ વધુ છે. આવી સ્થિતિમાં 18મી જૂને નિર્જલા એકાદશી વ્રત રાખવામાં આવશે. નિર્જલા એકાદશી વ્રતના પારણા 19 જૂને સવારે 05:23 થી 07:28 સુધીમા કરી નાખવામા આવશે.
________________________________________________
#ekadashi #ekadashi2024 #ekadashimahima #ekadashivratkatha #ekadashikabhai #bhim #bhimekadashi #nirjalaekadashikabhai #nirjalaekadashi #bhimekadashi2024 #nirjalaekadashi2024 #aavosatsangma #swaminarayancharitra #swaminarayankatha #sardharkatha #swaminarayannewkatha #swaminarayanbhagwan #jaiswaminarayan #harikavach #janmangalnamavali #janmangalstotra #narayankavach #nityaniyam #swaminarayanaarti #gopinathjimaharaj #gadhpurdham #swaminarayanmandiratkot #chintamani #lakshyatv #swaminarayanvision #bhujmandir #swaminarayansarvopari #swaminarayan #satshrikatha #vadtalmandir #vadtaldham #vadtallivedarshan #kalupurmandir #kartavyatvchannel #swaminarayanshorts #kirtanlyrics #jazzmusicswaminarayan #vachnamrut #bapschannel #swaminarayandhun #swaminarayanchesta #salangpurhanumanji #shrihariashram #pramukswami #baps

Пікірлер: 37

  • @rushitaupadhyay3348
    @rushitaupadhyay3348Ай бұрын

    Jai Swaminarayan🙏🏻🌺🙏🏻

  • @kanujithakor6976
    @kanujithakor6976Ай бұрын

    🙏🏻 jay shree swaminarayan maharaja baapji 🙏🏻

  • @sahjanadstudiopatdi8418
    @sahjanadstudiopatdi8418Ай бұрын

    જય શ્રી સ્વામિનારાયણ

  • @megharajsinhzala1148
    @megharajsinhzala1148Ай бұрын

    જય સ્વામિનારાયણ

  • @DhapaBharat-hk6is
    @DhapaBharat-hk6isАй бұрын

    Har har Mahadev 🙏🙏🌹

  • @DhapaBharat-hk6is

    @DhapaBharat-hk6is

    Ай бұрын

    Jay shree Krishna 🙏🙏🌹

  • @nayanabenchhabhaya1519
    @nayanabenchhabhaya1519Ай бұрын

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @chaudhariprahladbhai5766
    @chaudhariprahladbhai5766Ай бұрын

    JAY shree Swami Narayan ❤

  • @RajatAdesara-ge4ko
    @RajatAdesara-ge4koАй бұрын

    Jay swaminarayan 🙏

  • @ashavora7640
    @ashavora7640Ай бұрын

    Jay shree Swaminarayan 🙏

  • @Sorathiya06
    @Sorathiya06Ай бұрын

    જય સ્વામિનારાયણ ભગત... ગુણાતીતાનંદ સ્વામીના અગ્નિસંસ્કાર કર્યા તે સ્થાનનો મહિમા જણાવશો. જય સ્વામિનારાયણ🙏🙏

  • @ruchipandya4974
    @ruchipandya4974Ай бұрын

    🙏 Jai shree Swaminarayan 🙏

  • @vidishapatel6235
    @vidishapatel6235Ай бұрын

    Jay Shree Swaminarayan

  • @kanchanben_vekariya
    @kanchanben_vekariyaАй бұрын

    Jay Shri Swaminarayan

  • @KrishanChoudhary-gg3cw
    @KrishanChoudhary-gg3cwАй бұрын

    Jay shree Swaminarayan ❤

  • @chandrikabenpatel4738
    @chandrikabenpatel4738Ай бұрын

    Jay swaminarayan 🙏🙏🌷🌷

  • @pareshchaudhari3345
    @pareshchaudhari3345Ай бұрын

    Jay Swaminarayan

  • @meenaxibenpatel2531
    @meenaxibenpatel2531Ай бұрын

    Minaxipateljayswaminarayn🙏🌹🌹🌹

  • @nayanabhavsar5490
    @nayanabhavsar5490Ай бұрын

    🎉jay swaminarayan 🎉

  • @karasangami9379
    @karasangami9379Ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jivrajsoni919
    @jivrajsoni919Ай бұрын

    Jai shree karishana

  • @megharajsinhzala1148
    @megharajsinhzala1148Ай бұрын

    કચ્છ માં માંડવી પાસે પુનડી ગામે સ્વામિનારાયણ ગયા હતા તે આખ્યાન બતાવો, જય સ્વામિનારાયણ

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    Ай бұрын

    જય સ્વામિનારાયણ, જરુર, આપ કચ્છ ના છો ભગત...?

  • @dh1794
    @dh1794Ай бұрын

    Jay shree krishna 🙏🙏🙏 Jay swaminarayan 🙏🙏🙏

  • @gohilparthrajsinhji131

    @gohilparthrajsinhji131

    Ай бұрын

    🙏🙏🙏

  • @user-bl7qd2sw4b
    @user-bl7qd2sw4bАй бұрын

    🙏 Jay Swaminarayan 🙏🌹

  • @zalakchokshi138
    @zalakchokshi138Ай бұрын

    Jay swaminarayan 🙏..jal dhenu etle su samjavsho🙏

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    Ай бұрын

    જલધેનુ એટલે એક કલ્પિત દાન છે. જેમા કલ્પના દ્વારા, માનસિક રીતે મનોમન વાછડા સાથે ગાય દેવાની હોય છે. વારાહપુરાણ મા આ દાનને બહુ શ્રેષ્ઠ કહેવામા આવ્યું છે. જલધેનુ દાન કેવી રીતે દેવું ? આનો મહિમા શું છે તે નીચેની લીંક પર ક્લિક કરી સાંભળો. kzread.info/dash/bejne/Z4d6rqmsgaXWcpM.htmlsi=wIEr6CEDjDFHCjEN

  • @devangpatel8214
    @devangpatel8214Ай бұрын

    🦚🌻🙏નિજૅલા એકાદશી ના પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ 🌹❤🌹❤🥭🍉🍎🍇🍍🍌

  • @RamilabenPatel-rq5gi
    @RamilabenPatel-rq5giАй бұрын

    ❤ જય શ્રી સ્વામિનારાયણ ભગવાન ❤

  • @nitinkankad1885
    @nitinkankad1885Ай бұрын

    Nirjala akadasi na badha bhaktone Jay swami narayan

  • @yashvibaloliya6393
    @yashvibaloliya6393Ай бұрын

    🙏🏻💐🕉જય શ્રી સ્વામીનારાયણ

  • @savitavora8227
    @savitavora8227Ай бұрын

    Jay shree swaminarayan

  • @HarshSoni-fw9fy
    @HarshSoni-fw9fyАй бұрын

    જય સ્વામિનારાયણ

  • @ranjanpatel851
    @ranjanpatel851Ай бұрын

    jay swaminarayan 🙏 🌹

  • @Dhyeybhagat
    @DhyeybhagatАй бұрын

    Jay swaminarayan 🙏🙏🙏

  • @priyansiprajapati727
    @priyansiprajapati727Ай бұрын

    Jay swaminarayan 🙏

Келесі