NEM - RAJUL PANTHE | JAYESHBHAI - SANGITABEN | DIKSHA DAY HIGHLIGHTS | VARSHO NA SAPANA KARYA SAKAAR

Музыка

વરસોના સપના ક્ષણમા કર્યા સાકાર
ધવલ વેષ ધારીને આત્મા ને આપ્યો આકાર વરસોના સપના ક્ષણમા કર્યા સાકાર....મુમુક્ષુ જયેશભાઈ અને મુમુક્ષુ સંગીતાબેન બન્યા પૂજ્ય મુનિ શ્રી સત્વયશવિજયજી મ.સા. અને પૂજ્ય સાધ્વી શ્રી સુવ્રતધર્મા મ.સા.
:: દિક્ષા દાતા સદગુરુ ::
શ્રુતસાધના સૌભાગ્યનિધી, પરમાત્મા ભક્તિના પરમ ઉપાસક,નિર્મળ પુણ્યનાં સ્વામી, હૃદયમાં પ્રભુ અને પ્રભુતાને ધારણ કરનાર ગુરૂદેવશ્રી અજિતયશસૂરીશ્વરજી મહારાજા
:: દિક્ષા શુભ દિન ::
11 March 2023
ફાગણ વદ 4
શનિવાર
:: દિક્ષા શુભ સ્થળ ::
લબ્ધિ ભૂમિ, વેસુ, સુરત

Пікірлер: 2

  • @kinalshah4569
    @kinalshah45693 ай бұрын

    Khub khub Anumodna 🙏🙏🙏🙏🙏

  • @miteshsolanki7982
    @miteshsolanki79823 ай бұрын

    Jay Gurudev Dada

Келесі