NEM NU NAAM | NEM RAJUL STAVAN | ALBUM RAJIMATI PRITI

Музыка

releasing 2/9 stavans... rest seven to come soon
album : rajimati preeti
(nem rajul preet gatha)
title
નેમનું નામ... જ્યારથી સાંભળ્યું રે
lyrics
નેમનું નામ... જ્યારથી સાંભળ્યું રે (૨)
હો એનો શામળો સો વાન, ભાવીયો રે... નેમનું નામ...
નવ નવ ભવનો સ્નેહ સંબંધએ તોડી કેમ શકે ?
નવ નવ ભવનો સ્નેહ એ બીજે જોડી કેમ શકે ?
હો એનો શામળો...
અંતર આ... મારુ પોકારે રે...
જીવનની આ ક્ષણ ક્ષણ... એને સથવારે રે...
ધક ધક ધડકે દિલની ધડકન, નેમની તું બસ બન બન...
એને પામીને બનતું જીવન, વનથી મારુ ઉપવન...
શમણામાં પણ શામળો દેખું, દિવસે પણ સંભારુ...
હો એનો શામળો...
નયણામાં... રે મેં તો શમણામાં...
કે મેં તો ફુરણામાં... રે મેં તો રટણામાં...
નેમના નામની મીઠી સરગમ, મેં તો સતત આલાપી..
મન મંદિરમાં એની એક જ, મેં તો મૂરતિ સ્થાપી...
પાછા ફરો પોકારુ રે જેમ પશુઓના પોકારે...
હો એનો શામળો...
આ તનના... સ્નેહ વિસરશું રે...
હવે આતમના... સ્નેહે નીતરશું રે...
શીલ સુગંધે સુગંધિત જીવન, પલ પલ પાવન કરશું..
તુમ પંથે હવે વિરતિ વરવા, સહસાવન સંચરશું...
નવ ભવના ‘સંસ્કારો” નેહના નાથ અખંડીત કરશું...
હો એનો શામળો...
રચના
પ પૂ પં પ્ર શ્રી સંસ્કારયશવિજયજી મહારાજા

Пікірлер: 41

  • @hemalimehta4326
    @hemalimehta4326 Жыл бұрын

    Khub j sundar lyrics And voice I can't express in words

  • @deenashah5793
    @deenashah57932 жыл бұрын

    સુપર💖🙏🏼👌💖

  • @sangeethadmehta838
    @sangeethadmehta838 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏❤️ super

  • @prakashjain5639
    @prakashjain56392 жыл бұрын

    Jai. Neminath. Dada. 🙏🙏🙏🙏🙏

  • @BUS.LOVERS_
    @BUS.LOVERS_6 ай бұрын

    Nice voice

  • @radhikashah5814
    @radhikashah5814 Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hemalimehta4326
    @hemalimehta4326 Жыл бұрын

    I love you so much mara nem I missssssssss you

  • @abhaydharamshi293
    @abhaydharamshi2935 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @akku544
    @akku5445 ай бұрын

    My aslo favourite ❤❤ stavan

  • @prakashjain5639
    @prakashjain56393 жыл бұрын

    Om. Shree. Neminathay. Namah. 🙏🙏🙏🙏🙏🙏

  • @harshshah3080
    @harshshah30803 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @sonalimultani6929
    @sonalimultani69292 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻👏🏻

  • @shital_shah
    @shital_shah3 жыл бұрын

    1st viewed, 1st Comment 🙏😇🙏 Jai Girnar Jai Nemnath 🙏💗🙏

  • @manidarshanphotography1149
    @manidarshanphotography11493 жыл бұрын

    Jai neminath dada

  • @satishchheda6791
    @satishchheda67913 жыл бұрын

    જય નેમિનાથ દાદા કી જય સરસ બહુ સરસ જોરદાર 🙏🙏🙏👍👍👍👌👌👌

  • @tanvinavyashah8888
    @tanvinavyashah88883 жыл бұрын

    Jai girnar 😇 jai nemiath👏

  • @sadhanashah7265
    @sadhanashah72653 жыл бұрын

    🙏🙏🙏

  • @parasshah8804
    @parasshah88043 жыл бұрын

    Jay girnar jay neminath jay gurudev....

  • @monicachaplot1763
    @monicachaplot17633 жыл бұрын

    🙏🙏🙏Jai Neminath

  • @satradimple
    @satradimple3 жыл бұрын

    Nemi❤️

  • @jinshashanpremi2970
    @jinshashanpremi29703 жыл бұрын

    Amazing lyrics.....NEM NU NAAM JYAAR THI SAMBHALYU RE😍🔥🔥.....BEAUTIFUL VOICE🤩..... #NEMIPREMI😍😍 #NEMIKEDEEWANE😍😍 #JAYNEMINATHJAYGIRNAR🙏🙏🙏 #PROUDTOBEJAIN😍😍

  • @parinashah2676
    @parinashah26763 жыл бұрын

    🙏❤️❤️❤️❤️🙏👌

  • @kristykristy1420
    @kristykristy14203 жыл бұрын

    Beautiful song ✨👌🙏

  • @hetalshah7122
    @hetalshah71223 жыл бұрын

    Loved it ♥️♥️♥️

  • @binathakker5466
    @binathakker54663 жыл бұрын

    ખૂબજ સુંદર 🙏🙏🙏

  • @nehashah8953
    @nehashah89533 жыл бұрын

    Superb song it's over whelming me 🙏

  • @shital_shah
    @shital_shah3 жыл бұрын

    Heart touching lyrics 💗 with velvety voice... so soothing...🎶 Drags into devotional world...🙏😇🙏

  • @rushikashah8385
    @rushikashah83853 жыл бұрын

    Your all song lyrics and graphics are different and amazing.....👍👍🙏🙏

  • @mansukhshah5384
    @mansukhshah53842 жыл бұрын

    🙏 જય શ્રી નેમીનાથ ભગવાન 🙏 અદ્ભુત રચના , સંગીત કલાકાર , ગાયક કલાકાર બીજું શું લખું મારા પાસે કોઈ શબ્દ જ નથી 🙏🙏🙏🙏

  • @pritigudhka2533

    @pritigudhka2533

    2 жыл бұрын

    vb

  • @poonamjalori3473
    @poonamjalori34733 жыл бұрын

    Jai neminath dada🙏🙏

  • @jayshah8373
    @jayshah83733 жыл бұрын

    Lovely voice and heart touching lyrics

  • @vinoddesai9194
    @vinoddesai91943 жыл бұрын

    Mara aatma ane puja ni aangli vade jamna hath ni triji aangli vade 99,999krod sree navkar uvasaggaharam maha mantra gani ne nirdos puja karu sree girnar mandan nemi prabhu maf karjo raxa karjo laj rakhjo.

  • @cndst7811
    @cndst78113 жыл бұрын

    Beautiful

  • @sadhanashah7265
    @sadhanashah72653 жыл бұрын

    Amazing

  • @girnaryatra2095
    @girnaryatra20953 жыл бұрын

    good

  • @jayeshshah8548
    @jayeshshah85482 жыл бұрын

    New stavan jaldi moklavo

  • @AjitSanskar

    @AjitSanskar

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/X41h0MNpocqseKg.html released yesterday

  • @krishjain3496
    @krishjain34963 жыл бұрын

    Yeh chaityvandan mein bol sakte hai kya

  • @hetalshah7122

    @hetalshah7122

    3 жыл бұрын

    Ye arvachin ( naya )stawan hai Chaityavandan me sirf Prachin ( 50 saal se jyada purane ) stawan bol sakte hai

Келесі