નવું ઘર જોઈ બાપુજી રડવા લાગ્યા અને બા બાપુજી બંને ને આજે સરપ્રાઈઝ આપી | Our New Home

Anand sata
નવું ઘર જોય બાપુજી રડવા લાગ્યા અને બા બાપુજી બંને ને આજે સરપ્રાઈઝ આપી | Our New Home

Пікірлер: 758

  • @kinnarikothari3282
    @kinnarikothari32824 ай бұрын

    વાહ, આનંદભાઇ ખૂબ સરસ. બા બાપુજીના આશીર્વાદ પણ મળી ગયા. તેમની hyati ma સરસ ઘર જોઈ લીધું. ખૂબ ખુશ રહો, ખૂબ પ્રગતિ થાય તેવી પ્રભુને પ્રાર્થના.

  • @rekhamehta220
    @rekhamehta2204 ай бұрын

    વાહ, આનંદભાઈ રીયા, એક મહલહો સ્વપ્નો કા,, બધાનું સ્વપ્ન પૂરું થયું, બા બાપુજી ની હયાતીમાં.બધાને સંતોષકારક જીવન મળ્યું, ખુબ જ રાજીપો, તમારી અને રીયા ની સાચી લાગણી અને સાચી નીતિથી મહેનત થી,આ બધું શક્ય બન્યું છે, ઉત્તરોતર પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ

  • @vinoddavda6962
    @vinoddavda69624 ай бұрын

    ખૂબ ખૂબ અભિનંદન આનંદભાઈ બા અને બાપુજી ને ખુબ સરસ મજાની ભેટ આપી બાપુજી ભાવ વિભોર થઇ ગયા ખુબ સુખી થવા ખુશ રહો

  • @bhaskarthadeshwar3418
    @bhaskarthadeshwar34184 ай бұрын

    ખુબ ખુબ આનંદ થયો તમે નવા ધર મા ગ્રહ પ્રવેશ કર્યો સાચા આશીર્વાદ બા બાપુજી ના અને તમારુ નામ આનંદભાઈ જેવુ નામ એવા ગુણ તમે આખા ફેમીલી ને રાજી રાખો છો પુરા ફેમીલી ને ખુબ ખુબ આનંદ કરાવો છો અને કરાવતા રહેશો તમને હ્રદય થી દિલ થી શુભકામના ઉતરો તર તમારી ખુબ ખુબ પ્રગતિ થાઈ એવી ભગવાન ને પ્રાર્થના ❤❤🎉🎉 જય શ્રીકૃષ્ણ 🙏🙏 જય માતાજી 🙏🙏

  • @rupsinhrathod5375
    @rupsinhrathod53754 ай бұрын

    આનંદભાઈ બહુ જ સુંદર ઘર બનાવ્યુ છે્ અને તમે જે રીતે બા બાપુજી ની દરેક સગવડ તેમની દરેક ઈરછાને ધ્યાન રાખીને તેમને જે સરપ્રાઈઝ આપી અને તે જોઈને એમના ચહેરા પર જે ખુશી દેખાતી હતી તે જોઈને ખુબ જ આનંદ થયો ! માબાપના ચરણોમાં જ સાચુ સુખ સમાયલું છે્ ! નવા ઘરમાં ખુબ જ સુખી થાવ અને આગળને આગળ પ્રગતિ કરતા રહો! દરેક તમારી ઈરછાઓ પુરી થશે જ કારણ કે માબાપ તમારી સાથે છે્ 🙏🙏🎊🎉🍧🙌શિકાગો થી

  • @medhatrivedi1670
    @medhatrivedi16704 ай бұрын

    Congratulations Anand Bhai ! Actually તમે બહુજ સારા, Clean , True ,Honest Person છો , So I like to watch ur vlogs, Personal at times & Eat & Drive ..... All the Best & Keep going ...👍

  • @ushashastri2019
    @ushashastri20194 ай бұрын

    નવું ઘર very very nice 👍 જોઈને ખુબ ખુશી થઈ આનંદ દિકરા vlog very nice 👍🙏 જય શ્રી કૃષ્ણ જય જલારામ ખુબ ખુબ શુભેચ્છા તમને બધાને

  • @mahimamevada473
    @mahimamevada4734 ай бұрын

    વાહ ખુબ સરસ આનંદભાઈ ભાભીબા માં બાપથી મોટું આ દૂનિયામાં કોય નથી. બધાંયને ખુશ કરી દીધા. ભગવાન દ્વારકાધીશ તમારી દરેક મનોકામના પુરી કરે... ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ

  • @kuntalpanchal8246
    @kuntalpanchal82464 ай бұрын

    ખુબજ સરસ ખૂબ આગળ વધો એવી પ્રભુ ને પ્રાર્થના તમારા મા બાપુ ને ખુશ જોઈ ને આનંદ થયો.

  • @vipulmaniyar308
    @vipulmaniyar3084 ай бұрын

    તમે તમારા બા (માં) ને ખુશ કરી દીધા બસ આમજ કાયમ તમારા પરિવાર માં ખુશી રહે એવી જલારામ બાપા ને પ્રાથના

  • @hariahir2645
    @hariahir26453 ай бұрын

    ખૂબ ખૂબ અભિનંદન આનંદભાઈ ખરેખર બા અને બાપુજી નું સપનાં નુ ઘર ધન્ય છે તમને જય દ્વારકાધીશ

  • @hansabenleuva1084
    @hansabenleuva10844 ай бұрын

    આનંદ બેટા નવા ઘર માટે ખૂબ ખૂબ અભિનંદન. બા અને બાપુજી ને ખુશ જોઈ ને બહુ ખુશી થય. પ્રભુ તમને બધાને સાજા સારા રાખે એવા મારા આશીર્વાદ.

  • @virendravajar4797
    @virendravajar47974 ай бұрын

    ખૂબ ખૂબ અભિનંદન આનંદભાઈ 🎉🎉 ભગવાનને પ્રાર્થના કરજો કે મારું પણ એક સપનું પૂરું થાય 🙏

  • @hasupaintingnatureandflowe1052
    @hasupaintingnatureandflowe10524 ай бұрын

    ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ અને આશિર્વાદ..🎉🎉🎉🎉

  • @pratikbhaipatel522
    @pratikbhaipatel5224 ай бұрын

    ખૂબ અભિનંદન બહુ આગળ વધો એવી પ્રાર્થના

  • @Jani55559
    @Jani555594 ай бұрын

    Congratulations to Sata family. Ba ne Amba Amba. Enjoy your new house. Anandbhai ne Riya very nicely looking after ba and bapuji. 🧿🦋🕉🎂💐

  • @abhinayprajapati4280
    @abhinayprajapati42804 ай бұрын

    🙏જય શ્રીકૃષ્ણબા અંબે અંબે congratulation Anand Vihara 👍🙌

  • @takoliaashish1996
    @takoliaashish19964 ай бұрын

    Congratulations to all family members for new home including special anand bhai 🎉🎉🏠🏠

  • @rajeshdesai3130
    @rajeshdesai31304 ай бұрын

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ માં બાપના આશીર્વાદ થકી આપ ખૂબ આગળ વધી રહીયા છો.

  • @nikishapatel9982
    @nikishapatel99824 ай бұрын

    Ghar is super functional and beautiful Baa Bapuji ne khub suvidha malse

  • @vasubarot705
    @vasubarot7054 ай бұрын

    Wry nice bhai mast house sarsh bhai bhgvan tamna khus rake god bless you 🌹🌹🙏🙏👌👌🙏🙏🙏

  • @bhawnamehta2253
    @bhawnamehta22534 ай бұрын

    Very nice home Ba bapuji no room joi khushi thai God bless you

  • @chandrakalamadhavan5839
    @chandrakalamadhavan58394 ай бұрын

    Ba Bapuji ne Jai shree krishna. Ne Bhai ne ne Vau ne congratulations Navin Ghar Tamane Badha ne Sukhi Rakhe Ashirwad..

  • @hansabenghodasara8282
    @hansabenghodasara82824 ай бұрын

    બહુ સરસ બંગલો બનાવ્યો છે ખૂબ ખૂશ રહો બા બાપુજી ના આશીર્વાદ તમારી સાથે છે ખૂબ આગળ વધો એવી શુભકામના

  • @ParulPatel-do6ty
    @ParulPatel-do6ty4 ай бұрын

    Ba bapuji and hindola Very nice gesture 💕 Congratulations 🎊🎉

  • @Rimaslifecorner
    @Rimaslifecorner4 ай бұрын

    First time comment karu chhhu ,hu paan Rajkot ma j rahu chhu Ane ek youtuber j chhu ame pan Raghuvanshi chhie,Bahu j mast super chhe Ghar😊

  • @user-ds7qu5nt3j
    @user-ds7qu5nt3j4 ай бұрын

    Congratulations to you Bhai New Home 🏠🏠🏠 khub khub pragati karo e dwarikadish na charano prathana 🙏🙏🙏🙏

  • @chandistroud6441
    @chandistroud64414 ай бұрын

    You are a very good son , proud to see you are caring for your loving parents 🙌👌🙏🥰well done

  • @kalpeshbhatt4816
    @kalpeshbhatt48164 ай бұрын

    Congratulation Anandbhai to you and your Parents. Your new home is Excellent. God Bless You. 💐🌻💐🌼💐🌹💐

  • @anissaussman7818
    @anissaussman78184 ай бұрын

    Congratulations on your new place 🙏🙏🙏

  • @arashiahir
    @arashiahir4 ай бұрын

    Bhagvan khush rakhe and avi j rite parivar ne sathe raakhi khub agad vadho

  • @kanjanayadav7791
    @kanjanayadav77914 ай бұрын

    Beautiful home, love your Deco God bless you.

  • @ub6913
    @ub69134 ай бұрын

    Nice home because of your parents blessings and Bhakti ❤

  • @user-zt5qe1mi1s
    @user-zt5qe1mi1s4 ай бұрын

    Congratulations.... બા દાદા ને .. ધન્ય છે દીકરા

  • @bhavinivaidya4912
    @bhavinivaidya49124 ай бұрын

    Congratulations આનંદભાઈ and Family ❤🎉💐

  • @BhvinPandyaMahuva
    @BhvinPandyaMahuva4 ай бұрын

    વાહ આનંદ ભાઇ ખુબ ખુબ અભિનંદન નવા ઘર માટે નવા ઘર માં કથા રાંદલ કરો અને બ્રહ્મ ભોજન કરાવો

  • @dakshshah9871
    @dakshshah98714 ай бұрын

    Congratulations Sata Family for new house 💐💐

  • @harshalpatel2145
    @harshalpatel21454 ай бұрын

    ખુબજ સરસ ઘર બનાવ્યું છે આનંદભાઈ ઘર ના દરેક વ્યક્તિ ને ધ્યાન મા રાખી ને આપને અભિનંદન ❤

  • @samirpathan3437
    @samirpathan34374 ай бұрын

    Bhai Naya Ghar mubark ho Allah khus rakhe Nice flat and interior 🙏

  • @SurtaMehta
    @SurtaMehta4 ай бұрын

    બહુ જ અભિનંદન અને શુભેચ્છાઓ. બા બાપુજીને પ્રણામ

  • @amitkumarshah5521
    @amitkumarshah55214 ай бұрын

    Beautiful home, congratulations and best wishes for many years of happy living in your new home 👍🙏🙏

  • @ShivalLifehacks
    @ShivalLifehacks4 ай бұрын

    Congratulations for your new home. Both Baa and Bapuji looking are very happy and proud for their son.

  • @rashikabhogaita8249
    @rashikabhogaita82494 ай бұрын

    Many Congratulations to The Sata Family 🎉 well done Anand wishing you all the very best may Bhagvan make all your dreams come true with lots of love 🎉

  • @mirajart4560
    @mirajart45604 ай бұрын

    New home આનંદ ભાઈ congratulations....સરસ પ્લાનીંગ

  • @hemapatel2592
    @hemapatel25924 ай бұрын

    Anandbhai kuba j saras ghar bana u che ba bhapu ji na bhagava Tamane kub j pargati kro Teva Aashirvad Jay shree Krishan 🙏🏻🙏🏻 Congratulation 💐💐

  • @vassama5295
    @vassama52954 ай бұрын

    Very nice god blessyou all vdil na aashirwad bhu j khushi thae joe ne🎉🎉

  • @geetakhale6856
    @geetakhale68564 ай бұрын

    Hi Anand, you did an excellent job. I can see the happiness on and Ba and Bapuji's face. God bless.

  • @alkapatel4209
    @alkapatel42094 ай бұрын

    Congratulations to all family members for new home including special Anandbhai God bless you 💐❤️💐🏘️❤

  • @user-ih3do8qc5g
    @user-ih3do8qc5g4 ай бұрын

    Congratulations flat bahuj Sara's che

  • @Hemendra-cp4mm
    @Hemendra-cp4mm4 ай бұрын

    Congratulations to Sata Family Baa, Bapuji na Ashirwad thi Navu Ghar bani gayu Anandbhai n Riya 🎉🎉

  • @satishgiri4477
    @satishgiri44774 ай бұрын

    મારો ફ્લેટ પણ બિલકુલ આવો જ છે હજી પઝેશન નથી મળ્યું પરંતુ આ જોઈ ને ફર્નિચર નો થોડો આઈડિયા કામ આવશે

  • @pareshnakhva6947
    @pareshnakhva69474 ай бұрын

    Saras video Anandbhai Jamnagar Jay Dwrakadihish Jay shree Krishna Baa Congratulations Anandbhai Best video Anandbhai

  • @monashah9539
    @monashah95394 ай бұрын

    Shiny new home, shiny happy faces, and shiny memories to come.A beautiful home for a beautiful family! Congratulations satta family 🎉💐

  • @travelwithmanas3
    @travelwithmanas34 ай бұрын

    Super home congratulations all family 🎉🎉🎉

  • @maltibenvyas2006
    @maltibenvyas20064 ай бұрын

    Congratulations,Aanand bhai &Family Home Sweet Home

  • @shoaibvalodia4507
    @shoaibvalodia45074 ай бұрын

    Congratulations Aanand Bhai Very Good Very Well 🙏🙏

  • @chandistroud6441
    @chandistroud64414 ай бұрын

    Very congratulations to you and hall your proud family 🥳 on new houses warming 🎉

  • @RAMROTIRASOI
    @RAMROTIRASOI3 ай бұрын

    અભિનંદન તમને અને તમારાં પરિવાર ને પણ આનંદ ભાઈ તમે ઝૂલો એવો મૂક્યો છે કે ચાલવા માં ખનું મુશ્કેલ પડે તેમ લાગે છે બા અને બાપુજી ને ચાલવા ઘણું સાચવજો ઝૂલો ને લીધે જય શ્રી કૃષ્ણ

  • @firecontrollerermaulikjika2140
    @firecontrollerermaulikjika21403 ай бұрын

    Great 🎉🎉🎉 Anandbhai life is set in new house baa bapuji ne life Moti gift Sara's aam j seva karo 🎉🎉 keep it up

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul50503 ай бұрын

    ખુબ ખુબ શુભેચ્છાઓ આનંદભાઇ 🎉

  • @shrujanpatel9315
    @shrujanpatel93154 ай бұрын

    Many many congratulations anand bhai for new house 💐🥳🎉🎊

  • @varshakoria8078
    @varshakoria80784 ай бұрын

    You got beautiful place but please maintain it and throw everything you don't need

  • @artisejpal1306
    @artisejpal13064 ай бұрын

    V nice your new home 🏡 congratulations Anandbhai & family 🎉

  • @dbshah7408
    @dbshah74084 ай бұрын

    ખૂબ ખૂબ અભિનંદન આનંદ ભાઈ. ખૂબ સરસ ભેટ બા બાપુજીને આપી.નવા ધરમાં ખૂબ સુખી થાવ તેવી શુભેચ્છાઓ.

  • @nitanayee2992
    @nitanayee29924 ай бұрын

    Congratulations on your new home its looking very nice good job done all the very best and have a blessed life . Ba and Bapuji very happy my namaste JSK to them 🙏

  • @patelalpa9683
    @patelalpa96834 ай бұрын

    Congratulations 👏 🎉beautiful house

  • @user-pm5jq3lp6k
    @user-pm5jq3lp6k4 ай бұрын

    Khub khub Abhinandan Aavi rite jivan bhar maa bap ne sachavjo

  • @sanjayvadher7924
    @sanjayvadher79244 ай бұрын

    ખૂબ ખૂબ અભિનંદન આનંદ ભાઇ.. ખૂબ પ્રગતિ કરો. Congratulations once more 👍👍

  • @rinapujara4442
    @rinapujara44424 ай бұрын

    Beautiful home, congratulations!! May every corner be filled with love and happiness, ALWAYS 💕💕💐💐💐

  • @nilamparmar945
    @nilamparmar9454 ай бұрын

    Congratulations Anand Bhai and family 🎉 Mahadev bless you bhai

  • @niruthanki3951
    @niruthanki39514 ай бұрын

    May you open the new door for million memories . congratulations on your new home. Jai Ambe Maa 🙏

  • @nirmalsonara5402
    @nirmalsonara54024 ай бұрын

    મા બાપ ની ખુશી થી વધારે શું હોય ભાઈ ખુબ આગળ વધો એવી પ્રાર્થના...

  • @ketandave5394
    @ketandave53944 ай бұрын

    ખૂબ ખૂબ અભિનંદન સાતા ભાઈ બા બાપુજી એટલા ખુશ થયા કે સોનામાં સુગંધ વળી

  • @kokilapatel8192
    @kokilapatel81924 ай бұрын

    Wow 👌 Congratulations 🎊 Anandbhai and family very nice 👍 👌 apartment 😊

  • @jalayshukla
    @jalayshukla3 ай бұрын

    નવાં ઘર માટે આપને તથા પરિવાર ને ખુબ ખુબ અભિનંદન, નવું ઘર આપને ખુબ ફળે, માં લક્ષ્મી સદાય બિરાજે.

  • @AnandSata

    @AnandSata

    3 ай бұрын

    Thank you 🙏🏻

  • @pritibhavshar5495
    @pritibhavshar54954 ай бұрын

    Many many congratulations, very beautiful home ❤

  • @meenajoshi572
    @meenajoshi5724 ай бұрын

    Congratulations Anandbhai 👏 👏 Beautiful House. So pleased to see your parents Happy !!! Stay blessed always all of You. Blessings from Surat !!!

  • @payalv3400
    @payalv34004 ай бұрын

    Congratulations Anandbhai n family Baa bapuji. Ne pranam

  • @krishnathakkar7182
    @krishnathakkar71824 ай бұрын

    Congratulations Anand. Lovely n sweet home 🏡

  • @pjjadejajadeja995
    @pjjadejajadeja9954 ай бұрын

    Tamara mummy ane pappa na asirvad the tamaru chale chee bhai congratulations for new home regards

  • @DrVaibhavi36
    @DrVaibhavi364 ай бұрын

    🧿 આનંદ ભાઈ તમારો પરિવાર ખૂબ એકબીજા સાથે જોડાયેલો છે. તમને અને રિયા બેન ને ખૂબ ખૂબ Blessings 🙌. તમે સારા છો એટલે તમારી સાથે બધું સારું જ થવાનું છે. 🎉🎉🎉 🎊🎊🎊💐💐💐🧿

  • @sangitadomadia1525
    @sangitadomadia15254 ай бұрын

    Jaijinendra 🙏 congratulations wish happy warm home 🏠 ceremony

  • @ketanpandya7820
    @ketanpandya78204 ай бұрын

    Congratulations for new beautiful house 🏡

  • @naynasiha1987
    @naynasiha19874 ай бұрын

    Mst buj asirvad tmara ba & bapuji na 🎉

  • @cadguyblr2330
    @cadguyblr23304 ай бұрын

    Lots of wishes for your new vastu Anand -Riya & family Ba - Bapuji ne pranam. Baba bless u all always

  • @AnandSata

    @AnandSata

    4 ай бұрын

    Thanks a lot

  • @user-bq4lp2jo8j
    @user-bq4lp2jo8j4 ай бұрын

    Jai Shri Krishna, Very Nice

  • @utsavsolanki399
    @utsavsolanki3993 ай бұрын

    Vlog no Best part e che ke Tamara baa ane bapuji bov khush thaya ane emne khush joine mane pan ghano Aanand thayo ❤️

  • @shakupatel9305
    @shakupatel93054 ай бұрын

    My blessings to you very nice flat

  • @utpalpandya5923
    @utpalpandya59234 ай бұрын

    Aanand bhai Ba & Bapuji ne mara vandan. Aapne khub khub subhechao..🎉

  • @krishnagohil715
    @krishnagohil7154 ай бұрын

    Congratulations and jai Shri Krishna to baa watching from London

  • @ninjip3460
    @ninjip34604 ай бұрын

    God bless you all, your mother’s blessings are everything! Congratulations on your new house!

  • @neetathakkar9938
    @neetathakkar99384 ай бұрын

    Congratulations Sata family Babapujine Pranam

  • @kamalnanavaty1414
    @kamalnanavaty14144 ай бұрын

    very nice interior and nice flat. My wife like your mother"s nature, congratulations for new home sweet home, party pending.

  • @darshanadesara6903
    @darshanadesara69034 ай бұрын

    Congratulations great flats ❤❤❤❤

  • @charmijatin4056
    @charmijatin40564 ай бұрын

    Bhai congratulations nawa ghar mate baa Bapuji na aashirwad no aa Prasad che

  • @hinaadesai6252
    @hinaadesai62524 ай бұрын

    Wah Anandbhai abhinandan ba bapuji ne best surprise n gift aapi ba bapuji ne hamesha khush rakhjo tame n riya banne khub sukhi raho 💐👍

  • @jaymalodedra3852
    @jaymalodedra38524 ай бұрын

    ખુબ ખુબ અભિનંદન 💐 👏👍Congratulations 💐👍

  • @vinamehta7283
    @vinamehta72834 ай бұрын

    Very nice and great ❤congratulation for new home

  • @bhartithakkar734
    @bhartithakkar7344 ай бұрын

    Khub khub ashirwad Anand God bless you with seven stars life 🎉🎉

  • @chetanhirubhaidesai7745
    @chetanhirubhaidesai77454 ай бұрын

    આનંદભાઈ ખુબ ખુબ અભિનંદન 🎉 ખૂબ સુંદર ફલેટ રીનોવેશન કર્યો છે 👌

Келесі