નવી ચણા ની વેરાયટી ખેડૂત થસે માલા માલ ફૂલે વિક્રમ ચણા | Dhanlaxmi Seed

નવી ચણા ની વેરાયટી ખેડૂત થસે માલા માલ વિક્રમ ફૂલે ચણા | Dhanlaxmi Seed
Dhanlaxmi Seed ravi kotadiya
ravi kotadiya by krushi mahiti
navi verayati chana
chana ni mahiti
fule vikram ni mahiti
ravi kotadiya phule vikram

Пікірлер: 94

  • @nileshdodiya2026
    @nileshdodiya20262 жыл бұрын

    બિયારણ કોઈ પણ વાવેલ હોઇ તેનો આધાર હવામાન ઉપર રહેતો હોય છે

  • @kisananubhav5556
    @kisananubhav55562 жыл бұрын

    Good, "કિસાન પ્રાકૃતિક ફાર્મ"દિનેશભાઈ ભોંયરા વાળા.

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ok

  • @hareshmori3776
    @hareshmori37762 жыл бұрын

    ખૂબ સરસ રીતે માહિતી આપી

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @dodiyavb3457
    @dodiyavb34572 жыл бұрын

    ખુબ સરસ , ખેડૂત ઉપયોગી વીડીયો આભાર સાહેબ

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Abhar

  • @govindbhaijagani5500

    @govindbhaijagani5500

    2 жыл бұрын

    @@KrushiMahitilatest jkjkjkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj-jjhjjjjjjjjjjjmjjjjkjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjkkkkk

  • @govindbhaijagani5500

    @govindbhaijagani5500

    2 жыл бұрын

    @@KrushiMahitilatest jkjkjkkkkkkkkkkkkkkkjkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk

  • @nicevidiosirverynice214
    @nicevidiosirverynice2142 жыл бұрын

    Good mahiti

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @ramubhaipadvi8188
    @ramubhaipadvi81887 ай бұрын

    Navsari dist ma kya malse?

  • @dajendrasinhzalajaymaashak1633
    @dajendrasinhzalajaymaashak1633 Жыл бұрын

    thanks 👍👍👍👍👍👌👌👌👌👌ખુબ સરસ માહિતી આપી છે.

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Abhar

  • @gopalbhaipatel8455
    @gopalbhaipatel8455 Жыл бұрын

    ચણા ફુલે વિકૉત નામ છે

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Ha

  • @pintubhajadeja7123
    @pintubhajadeja71232 жыл бұрын

    Mare 3 nambar chana nu vavetar karel se, 16 guttha na vighe 3o man thiya, giya varse 35 man thiya ta 1vighe

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ok

  • @royal1818
    @royal1818 Жыл бұрын

    Ketla pani pava joiye aama

  • @ramjibhaipatel2205
    @ramjibhaipatel2205 Жыл бұрын

    Be har vche nu antr 20ech nu rakhvu jruri se 24ni jari nrakhvi

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Ha

  • @rameshchauhanrameshbhai3914
    @rameshchauhanrameshbhai39142 жыл бұрын

    સોમનાથ જિલ્લા માં ક્યાંથી મળશે

  • @baradranjit1831

    @baradranjit1831

    2 жыл бұрын

    વિશ્વાસ ટ્રેડિંગ-કાજલી દિલીપભાઈ ઝાલા

  • @rajpatel1432
    @rajpatel1432 Жыл бұрын

    Aa pak ketala divasa ma tayyar thay che ane ketala piyat aapvana hoy che .

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    115 divas

  • @jagdishrathod3797
    @jagdishrathod379720 күн бұрын

    Biyaran levu hoy to

  • @pravinbhaipatel6663
    @pravinbhaipatel6663 Жыл бұрын

    મેં પણ વિક્રમ ફુલે નું વાવેતર કયું છે બ હુસરસ ચણા થયા છે કડી તાલુકાના જયદેવપુરા ગામ માં

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Ok

  • @raviyt849

    @raviyt849

    Жыл бұрын

    pravinbhai hu ogan Viramgam thi 6u fule vikram kevo utaro rhyo bhai

  • @user-xt5vq5hl2x
    @user-xt5vq5hl2x7 ай бұрын

    આ ચણાનું બિયારણ ક્યાં થી મળે છે

  • @jayeshucadaljayeshucadal9492
    @jayeshucadaljayeshucadal94922 жыл бұрын

    જૂનાગઢ જિલ્લામાં બિયારણ ક્યાં મળે

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    આ વીડિયો તેના સાહેબ નો નંબર આપેલ છે...તેનો સંપર્ક કરો

  • @pithalalparmar1342
    @pithalalparmar1342 Жыл бұрын

    વધીને ઉત્પાદન થાય છે તે પણ વીડિયો રેકોર્ડિંગ કર્યું છે

  • @rajpatel1432

    @rajpatel1432

    Жыл бұрын

    10 kg ma ketalu utpadan aape che .. Ane panchamahal ma aa bij anukul aavi sake.

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Ha

  • @rajvaghela8540
    @rajvaghela85402 жыл бұрын

    ધંધુકા માં મળે ,?

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ha

  • @gohilsidhrajsinh5599
    @gohilsidhrajsinh55992 жыл бұрын

    ભાલ વીસ્તાર મા બીન પીયત થય શકે ખરા

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    ઓકે જવાબ આપું

  • @ashvinkotadiya5593
    @ashvinkotadiya5593 Жыл бұрын

    ધારી અથવા અમરેલી મા કયા થી બિયારણ મળશે

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Maru amreli j che ..😀

  • @bipinparmar385
    @bipinparmar385 Жыл бұрын

    Ame vayva ta kai nathi thaya

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Badha ni tritment alag hoi

  • @pravinshiyal3711
    @pravinshiyal37112 жыл бұрын

    આનાપાળાઉપરસુરજમુખીવાવીશકાય

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ha

  • @madhavagrocenteruna
    @madhavagrocenteruna2 жыл бұрын

    સોમનાથ જીલ્લા મા (1)કોડીનાર પ્રગતી એગ્રો(2)ઉના માધવ એગ્રો સેન્ટર અને કાજલી થી પણ મળી જસે

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ok

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Ok

  • @bhaveshchavda9950

    @bhaveshchavda9950

    Жыл бұрын

    Hi hu somnath thij su ..mare joiye se aa chana.. but aa સરકાર ટેકા ના ભાવે રાખે છે આ ??

  • @gigamodedara8388
    @gigamodedara8388 Жыл бұрын

    સણાનો બીયારણનો ભાવ કેટલો છે ને કયાથી લેવુ.....

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    1300 thi 1800

  • @nareshjadav2437
    @nareshjadav2437 Жыл бұрын

    સુરેન્દ્રનગર માં ક્યાં મળશે

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Agro

  • @rathodmahesh2375
    @rathodmahesh2375 Жыл бұрын

    Biyaran Kay malseh talala gir ma

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Ok

  • @chauhanlalji6334
    @chauhanlalji6334 Жыл бұрын

    મહુવા ma ક્યાં malshe

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Ok

  • @kanetiyanileshbhai190
    @kanetiyanileshbhai190 Жыл бұрын

    18 ni Gali vavy

  • @sandipsinhrathod2107
    @sandipsinhrathod21075 ай бұрын

    મે વાવેલાં છે બરોબર નથી લાગતા મને

  • @bhaveshchavda9950
    @bhaveshchavda9950 Жыл бұрын

    ટેકા ના ભાવે માર્કેટ યાર્ડમાં સરકાર લે છે આ ચણા કે નહીં

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Nai

  • @mbjograna9485
    @mbjograna9485 Жыл бұрын

    ક્યાં મલછે

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    9137524799

  • @pravinbhaipatel6663
    @pravinbhaipatel6663 Жыл бұрын

    Hal vavetaer karvi hot to biyaran kai jagya e malshe sir

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Najik na agro

  • @dongachaganbhai6259
    @dongachaganbhai62592 жыл бұрын

    અમરેલી મક્યાથી મળે નંબર આપો

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Prakashbhai ne tyathi

  • @mukeshpadsala5855
    @mukeshpadsala58552 жыл бұрын

    Biyaran no bhav shu

  • @madhavagrocenteruna

    @madhavagrocenteruna

    2 жыл бұрын

    1000 par 10kg

  • @kiransinhmakwana6333
    @kiransinhmakwana6333 Жыл бұрын

    બી યારન કંપનીનું સરનામું આપો

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Aa ma number che

  • @arvindparmar1210
    @arvindparmar1210 Жыл бұрын

    બિયારણ ચણા નૉ ભાવ તૉ કિધૉ જ નહિ

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    1300 jevu

  • @dongachaganbhai6259
    @dongachaganbhai62592 жыл бұрын

    ખેડૂત ના નંબર આપો ગામ ક્યું તે જણાવો🙏

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    આ ભાગ -2 છે આની પેલા ના વિડિયો માં ખેડૂત નું નામ ,ગામ અને mobile નંબર આપેલ છે...

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    અમરેલી નું સાંગાડેરી

  • @b.m.gadhavib.m.gadhavi501
    @b.m.gadhavib.m.gadhavi501 Жыл бұрын

    આગલા વીડિયો મા 18ડાળી કહેતા હતા

  • @alpeshambaliya1806
    @alpeshambaliya18062 жыл бұрын

    Ketla divse pake

  • @baradranjit1831

    @baradranjit1831

    2 жыл бұрын

    110 days

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    Thanks

  • @Gujaratnugourav5711

    @Gujaratnugourav5711

    2 жыл бұрын

    વિધે કેટલા કિલો વાવેતર માટે જોઇ

  • @bhakharparag6900

    @bhakharparag6900

    2 жыл бұрын

    @@Gujaratnugourav5711 10 kg

  • @pruthvirajsinhchudasama2588
    @pruthvirajsinhchudasama25882 жыл бұрын

    Moda ma modu kya sudhi vavi sakai

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    2 жыл бұрын

    15- Nov

  • @user-nx1gp7ry6y
    @user-nx1gp7ry6y10 ай бұрын

    F0nkaro

  • @atulgundaniya1998
    @atulgundaniya1998 Жыл бұрын

    Khotinav

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    Kem .?

  • @atulgundaniya1998

    @atulgundaniya1998

    Жыл бұрын

    તમારુ બીયારણ વાયવુ સુકો બોવ છે

  • @KrushiMahitilatest

    @KrushiMahitilatest

    Жыл бұрын

    @@atulgundaniya1998 બીયારણ ની રોગ પ્રતિકારક શક્તિ જોવાની હોય બીજા બીયારણ કરતા ..એવું ના કે સુકારો ના આવે તેની કાળજી લેવી પડે

Келесі