Naresh Thakor | તારી વાતો અલગ છે | Tari Vato Alag Che | Gujarati New Love Song 2023 | ગુજરાતી ગીત

Музыка

નરેશ ઠાકોરના નવા ગુજરાતી પ્રેમ ગીતના પ્રેમમાં પડો - "તારી વાતો અલગ છે" ફક્ત ‪@SaregamaGujarati‬ પર❤
Listen to the Best of Naresh Thakor Songs - • Naresh Thakor New Song...
Title :Tari Vato Alag che
Singer: Naresh Thakor
Producer: Red velvet cinema
Music : Utpal Barot, Vishal Modi
Lyrics: Kamlesh Thakor (Sultan)
Artist :Naresh Thakor ,Sahid Shaikh,Palak Patel,Hiral Poriya
Director : Faruk Gayakwad
Concept : Purvi Vasava ,Faruk Gayakwad
Edit :Naresh Rajput
Dop : Sehzad Mansuri (Tipu)
Technical Support: Jenish Talaviya
Make-up :Kinjal Gurjar
Production :Mahesh Prajapati
અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો 🎵
Wynk tinyurl.com/2s49sydk
Hungama tinyurl.com/bdzyrsac
Amazon tinyurl.com/2p8r97sz
Spotify tinyurl.com/zav9fxxy
Apple tinyurl.com/yxt2r92z
Resso tinyurl.com/mr43wx9x
Gaana tinyurl.com/2h9uca3j
KZread Music tinyurl.com/3t3vxsd7
Lyrics:
તારી લટકતી ઝુલ્ફોને ના કરશો કાબુમાં (૩)
એ તો બરોબર છે તારી વાતો અલગ છે
હા આંખોથી ચશ્મા ના કરશો અળગાત (૨)
એ તો બરોબર છે તારી વાતો અલગ છે
વગાડે છે રૂપ તારું આંખોમાં લક
તારી વાર જોયા પછી પણ આજે લાગો અલગ
એ તો બરોબર છે તારી વાતો અલગ છે
વગાડે છે રૂપ તારું આંખોમાં લક
તારી વાર જોયા પછી પણ આજે લાગો અલગ
હવે લગાવી દો માથે એક બિંદી
બસ લગાવી દો માથે એક બિંદી
બાકી બરોબર છે તારી વાતો અલગ છે
બાકી બરોબર છે તારી આગવી ઓળખ છે
હા કરે ગુસ્સો તો લાગે બહુ પ્યારી
શું નામ રાખ્યા કેને નખરાળી ર નારી
અરે નથી કોઈ ગમી કે ના નથી કોઈ સારી
જો તને ને ગયો હું દિલ હારી
જો હા હોય તારી તો તું એકવાર પલટ
જો હારે તો ઇશારો કર એકવાર થઈ જાઓ અલગ
જો હા હોય તારી તો તું એકવાર પલટ
જો હારે તો ઇશારો કર એકવાર થઈ જાઓ અલટ
પાછું જુઓ હો ભાવ ના ખાશો
ખરેખર ગજબ છે તારી વાતો અલગ છે (૨)
હો માથે છે બિંદી તારે પહેરી છે સાડી
વાહ શું લાગો મારા સપનાની લાડી
હા હા નજર ના લાગે તને મારી ઔ રાણી
બનીજા મારી જબર જામશે આ મારી કહાની
હા કહી દે જોવા લઈ જાઓ મલક તું મારી બની જા નથી માતો રે હરખ (૨)
અરે રહીશું વિતશે સુખી જિંદગી (૨)
તારી અને મારી જોડી બરોબર છે
હા લાગે છે કમાલ આપણી જોડી બરોબર છે
અલી તું તો બરોબર છે
#TariVatoAlagChe
#nareshthakor
#saregamagujarati
#gujaratisongs
#gujaratinewsong2023
#gujaratilovesong
#gujarati
#nareshthakornewsong
#nareshthakornewstatus
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 280

  • @aloneboyff04
    @aloneboyff0410 ай бұрын

    મારા છેલ્લા સ્વાસ સુધી નરેશ ઠાકોર ના સોન્ગ સાંભળીસ ❤❤❤❤

  • @ranjeetcreation598
    @ranjeetcreation59810 ай бұрын

    રાતો નઈ તમારો સૂરજ અલગ છે હો naresh bhai

  • @VihaanDigitalGujarati
    @VihaanDigitalGujarati10 ай бұрын

    જોરદાર સોન્ગ નરેશ ભાઈ 👌👌👌 Nice team work saregama 👌👌👌 #vihaandigitalgujarati

  • @sureshthakor3662
    @sureshthakor366210 ай бұрын

    તો આ સુપરસ્ટાર નરેશ ઠાકોર નું સોંગ કેટલા લોકો ને ગમ્યું તો લાઇક કરો જોઇએ કેટલા લોકો નરેશ ઠાકોર ને પસંદ કરે છે 👍👍👍👍👍💟💟💟💟💟🫂🫂🫂🫂

  • @VihaanDigitalGujarati
    @VihaanDigitalGujarati10 ай бұрын

    જોરદાર સોન્ગ નરેશ ભાઈ 👌👌👌 Nice work Team saregama 👌👌👌 #vihaandigitalgujarati

  • @aravindnayka2439
    @aravindnayka243910 ай бұрын

    Supar nareash bhai😘

  • @KishanVaghela11
    @KishanVaghela1110 ай бұрын

    nice song

  • @Dashu__
    @Dashu__10 ай бұрын

    નરેશ ભાઈ ના સોંગ કોના કોના દિલમાં વસી જાએ છે

  • @jayantithakor3211
    @jayantithakor321110 ай бұрын

    નરેશ ઠાકોર તમારાબઘા સોગ હીટછે Thanks

  • @rakeshthakormota4249
    @rakeshthakormota424910 ай бұрын

    વાહ વાહ ઘાયલ ❤😘❤

  • @valmikiprahladbhai6502
    @valmikiprahladbhai650210 ай бұрын

    બહુ સરસ ગીત છે નરેશ ભાઈ ઠાકોર જય માતાજી

  • @thakorkapil6406
    @thakorkapil640610 ай бұрын

    નરેશભાઈ ગીતો માં તો કિંગ છે❤❤❤❤❤

  • @thakormukesh8010
    @thakormukesh801010 ай бұрын

    ❤❤

  • @ગુજરાતીગાયનો
    @ગુજરાતીગાયનો10 ай бұрын

    સાચી વાત ગુસ્સામાં ખુબ સરસ લાગે છે

  • @nabirbhaisipai7692
    @nabirbhaisipai769210 ай бұрын

    Superhit geet

  • @SVEditingGujarati
    @SVEditingGujarati10 ай бұрын

    અરે વાહ.... જોઈતું હતું ને એના કરતાં પણ જોર દાર સોંગ લઈને આવ્યા છે નરેશ ઠાકોર તારી વાતો અલગ છે સોંગ ની સફળ બાદ પણ મિલિયન મા જશે

  • @raghusarodaofficial

    @raghusarodaofficial

    8 ай бұрын

    Na Hoy

  • @sanjaysolankinz3637

    @sanjaysolankinz3637

    8 ай бұрын

    ❤​@@raghusarodaofficial❤🎉❤❤😢

  • @shravanthakor8565
    @shravanthakor856510 ай бұрын

    સરસગીતછે

  • @amita.parmar9664
    @amita.parmar966410 ай бұрын

    જોરદાર નરેશ ભાઈ ઠાકોર ❤❤❤❤

  • @ChauhanHarish-zh3il
    @ChauhanHarish-zh3il10 ай бұрын

    જય માતાજી

  • @hedjufjfeo
    @hedjufjfeo17 күн бұрын

    જોરદાર નરેસ ભાઇ ❤❤❤❤

  • @vikram.tthakor
    @vikram.tthakor10 ай бұрын

    જોરદાર સોંગ લવસોગ ❤❤❤❤❤❤

  • @HIRENBHALIYAOFFICIAL
    @HIRENBHALIYAOFFICIAL10 ай бұрын

    હા મારા કમલેશ ભાઈ સુલતાન બાપો બાપો 🫀મોજ છે ભાઈ તમારી ❤

  • @bakalalthakor272

    @bakalalthakor272

    9 ай бұрын

    0eિ

  • @laxman_rabari
    @laxman_rabari10 ай бұрын

    👍💛❣️❣️❣️❣️❣️❣️🙏👌

  • @ar_music_club
    @ar_music_club10 ай бұрын

    Jay Mataji ❤

  • @bhishan_bhuriya09
    @bhishan_bhuriya0910 ай бұрын

    બાકી બરો _છે નરેશ ભાઈ તમારું ગીત મને બહુ ગમે છે હો❤❤❤

  • @PapakipariKotval

    @PapakipariKotval

    10 ай бұрын

    બાકીબરોબરછેતારીવાતોઅલગછે

  • @PABrandking
    @PABrandking10 ай бұрын

    જોરદાર

  • @AjayThakor-ut2sg
    @AjayThakor-ut2sg10 ай бұрын

    સુપર સોન્ગ લાયા નરેશ ભાઈ ઠાકોર ❤❤❤❤❤

  • @rathodrathodamratji6904
    @rathodrathodamratji690410 ай бұрын

    જોરદાર સોગં છે નરેશભાઈ ખુબજ આગળ ચાલશે આ ગીત હેવુ મને લાગે છે જય માતાજી

  • @DalaptvtakorTakor
    @DalaptvtakorTakor10 ай бұрын

    સરસ 🎉🎉🎉

  • @Sagar_thakor_.001
    @Sagar_thakor_.00110 ай бұрын

    જોરદાર સોન્ગ છે હો બાકી

  • @sureshthakor3662
    @sureshthakor366210 ай бұрын

    જબરજસ્ત સોંગ નરેશ ઠાકોર ❤❤❤❤❤❤

  • @rajujithakor9773
    @rajujithakor977310 ай бұрын

    સુપર કિંગ સોંગ નરેશ ઠાકોર...❤❤

  • @pacreation5752
    @pacreation575210 ай бұрын

    ખૂબ સરસ ગીત છે નરેશ ઠાકોર ખૂબ પ્રગતિ કરો

  • @rajeshthakor5878
    @rajeshthakor587810 ай бұрын

    Ha moj ha

  • @kartikthakoredit143
    @kartikthakoredit14310 ай бұрын

    આ ગીત મને બહુજ ગમ્યું તમને ગમ્યું કે નહીં ❤

  • @sandipthakor-uw4tw
    @sandipthakor-uw4tw10 ай бұрын

    Naresh bhai ek dam jakkash song chhe bhai

  • @rahulghadiya8511
    @rahulghadiya851110 ай бұрын

    Jay mataji Naresh Bhai

  • @user-fy9us4bs4q
    @user-fy9us4bs4q10 ай бұрын

    Nice song ❤❤❤

  • @parmardipak5916
    @parmardipak591610 ай бұрын

    Love. ❤ સોગ❤❤,,

  • @mrgamdanochhoroofisal9069
    @mrgamdanochhoroofisal906910 ай бұрын

    વાહ ભાઈ તમારી વાતો જ અલગ છે હો

  • @chakajithakorofficial6651
    @chakajithakorofficial665110 ай бұрын

    મિત્રો નરેશ ઠાકોર ના song સાભળી ને કોને પોતાની ગલફેડ ની યાદ આવે છે😊

  • @user-vh7tp3qs9n
    @user-vh7tp3qs9n10 ай бұрын

    Nice bhai Jan ❤❤❤❤❤

  • @jmthakor8514
    @jmthakor851410 ай бұрын

    supar hit song se❤❤😂

  • @raja__sedhani__jaska
    @raja__sedhani__jaska10 ай бұрын

    Super naresh bhai❤

  • @jadejadivyaba
    @jadejadivyaba9 ай бұрын

    Nice work team Saregama 👌

  • @thakorvanraj8711
    @thakorvanraj871110 ай бұрын

    સરસ સોંગ છે ભાઈ સુપર નરેશ ભાઈ

  • @SunilThakor-ct2ox
    @SunilThakor-ct2ox10 ай бұрын

    Nais song 👍👍👍👍

  • @kinjalvideoedit1432
    @kinjalvideoedit143210 ай бұрын

    સરસ સોંગ છે ભાઈ ❤🎉

  • @5mkrathod
    @5mkrathod10 ай бұрын

    આ.ગિત.કેટલાને.ઘાયલ.કરસે.નરેશ.મને.તો.ઘાયલ. કર્યો છે

  • @rahul_digital__145
    @rahul_digital__14510 ай бұрын

    તમારી વાતો અલગ છે નરેશ ભાઈ યાર...🥰✨

  • @MaruDivya-rx8li
    @MaruDivya-rx8li10 ай бұрын

    Super

  • @ashoktadvi2419

    @ashoktadvi2419

    8 ай бұрын

    Hi

  • @Devapura
    @Devapura10 ай бұрын

    Nice song naresg thakor

  • @solankijagdish9906
    @solankijagdish990610 ай бұрын

    Bayad GJ 31 ❤️ full Saportt Mara Bhai......🙏👑💖

  • @raghu_aseda_official
    @raghu_aseda_official10 ай бұрын

    જોરદાર સોંગ છે ____&__નરેશ ઠાકોર___&__ ફુલ સપોર્ટ કરજો ભાઈઓ એક આ ગીત સાંભળીને તમારું દિલ ખુશ થય જશે......🙏🙏❤️❤️.....જય માતાજી

  • @parjithakor1439

    @parjithakor1439

    10 ай бұрын

    સુપર

  • @RANJEETRDK
    @RANJEETRDK10 ай бұрын

    નરેશ ઠાકોર

  • @pravinsinhvaghelananidau
    @pravinsinhvaghelananidau10 ай бұрын

    જોરદાર ભાઈ 👍👍👍

  • @dinesh_edits_456
    @dinesh_edits_45610 ай бұрын

    જોરદાર ગીત છે નરેશભાઈ ઠાકોર 👌🥰

  • @Jigu.Music-5_6_7
    @Jigu.Music-5_6_710 ай бұрын

    Supar song gayu naresh Thakor ful love song khubaja game se

  • @M.E.E.T.
    @M.E.E.T.10 ай бұрын

    Boom 💥

  • @BakulBhai-tp3vk
    @BakulBhai-tp3vk10 ай бұрын

    Vahsupar songsnareshhamoj

  • @Rakesh_king_153Zala
    @Rakesh_king_153Zala10 ай бұрын

    😘♥️✨

  • @DASHRATH.THAKOR7310
    @DASHRATH.THAKOR731010 ай бұрын

    નરેશ ઠાકોર નવું ગુજરાતી સુપર સોંગ તારી વાતોઅલગ છે ♥️♥️♥️♥️♥️

  • @user-qp7gf9ms2p
    @user-qp7gf9ms2p10 ай бұрын

    ખૂબ સરસ

  • @ThakorRohit-rv7di
    @ThakorRohit-rv7di10 ай бұрын

    Jor dar

  • @gamityogesh5843
    @gamityogesh584310 ай бұрын

    Nice ❤❤❤

  • @JANUEDITofficial
    @JANUEDITofficial10 ай бұрын

    Nice song ❤

  • @AlpeshBhuriya-vo4zy
    @AlpeshBhuriya-vo4zy10 ай бұрын

    Hachu bhai hachu

  • @user-lj3yt2mv2p
    @user-lj3yt2mv2p10 ай бұрын

    નરેશ ઠાકોર જોરદાર સોંગ ❤ ❤❤

  • @pintudhamalgroup9889
    @pintudhamalgroup988910 ай бұрын

    Bom Bom

  • @hiteshchauhan2973
    @hiteshchauhan29739 ай бұрын

    Hitu and akahu😊

  • @thakorchehraji3030
    @thakorchehraji303010 ай бұрын

    Nice Song 👌

  • @SureshThakor-si4om
    @SureshThakor-si4om10 ай бұрын

    Super song ❤

  • @GJmoviereview7
    @GJmoviereview710 ай бұрын

    નરેશ ઠાકોર નું આ સોંગ રેકોર્ડ તોડશે લાઇક કરી નાખો ❤

  • @Cric-knowledge7

    @Cric-knowledge7

    10 ай бұрын

    જોરદાર

  • @akstudio1785
    @akstudio178510 ай бұрын

    Super song Bhai

  • @SandipSinger
    @SandipSinger10 ай бұрын

    સુપર સોંગ નરેશ ભાઈ નવું લાવ્યા ભાઈ બજારમાં ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @parjithakor1439
    @parjithakor143910 ай бұрын

    સુપર નરેશભાઈ

  • @vasavaaadityaakotdar2251
    @vasavaaadityaakotdar22518 ай бұрын

    Hjjhh

  • @Jigu.Music-5_6_7
    @Jigu.Music-5_6_710 ай бұрын

    નરેશ ઠાકોર લવ સોંગ કોઈ ને ગમે કે ના ગમે મને ખુબ ગમે છે નરેશ ઠાકોર સોંગ ખુબ સરસ સોંગ ગોય છે દેરેક ગીત મારો ફુલ સપોર્ટ મળે છે

  • @sodhamahendrabhai6105
    @sodhamahendrabhai610510 ай бұрын

    Jordar Bhai 💯

  • @chetanthakorofficial2014
    @chetanthakorofficial201410 ай бұрын

    Nice song kamlesh bhai and naresh bhai 👍

  • @Chandani_Digital
    @Chandani_Digital10 ай бұрын

    Jordar song Naresh Bahi Bro

  • @mukeshbhaijani4238
    @mukeshbhaijani423810 ай бұрын

    Love song ❤

  • @user-zi8iz6ot6s
    @user-zi8iz6ot6s10 ай бұрын

    Mr...... Boss...... J... J.. Love ❤

  • @HR_EDITOR_11
    @HR_EDITOR_1110 ай бұрын

    Nice sir❤ 1:20

  • @jaybhairavdada5318
    @jaybhairavdada53189 ай бұрын

    Ha 😘 moj 🥰

  • @lovedigitastetusking5666
    @lovedigitastetusking566610 ай бұрын

    Super duper song naresh Bhai

  • @Atsolankigaming.
    @Atsolankigaming.10 ай бұрын

    Super song ❤❤❤❤❤❤❤❤❤ Rajasthan India.. Amaratsolanki...

  • @amita.parmar9664
    @amita.parmar966410 ай бұрын

    વાહ નરેશ ભાઈ ઠાકોર વાહ

  • @RaychandParmarRaychandpa-gc5rn
    @RaychandParmarRaychandpa-gc5rn10 ай бұрын

    Super hit

  • @djstarjb6065
    @djstarjb606510 ай бұрын

    Me ek pan naresh bhai new song jovanu chukyu nathi ❤❤❤

  • @tulsithakor1603
    @tulsithakor160310 ай бұрын

    Super bhai.

  • @gujratistatus1580
    @gujratistatus158010 ай бұрын

    🎉❤

  • @manishthakor8175
    @manishthakor81756 ай бұрын

    Super se uper

  • @ramsinghpadvi2276
    @ramsinghpadvi227610 ай бұрын

    Nice song Dada

  • @chiragthakor4575
    @chiragthakor457510 ай бұрын

    લાયા લાયા મારા ભાઈ નવું લાયા ❤❤❤❤

  • @user-np6bo3jt8o
    @user-np6bo3jt8o10 ай бұрын

    Mr J J Love you jan❤❤❤❤

  • @user-xk1ji5nt1f
    @user-xk1ji5nt1f10 ай бұрын

    માથે સે બીદી તારે પહરી સે સાડી....બઊ જ સરસ લાઈન સે

  • @thakorlalaji1224
    @thakorlalaji12249 күн бұрын

    Gud❤❤❤❤❤

  • @ShaileshThakor-tt6fn
    @ShaileshThakor-tt6fn10 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤

  • @thakorasha7414
    @thakorasha741410 ай бұрын

    Bahuj saras song 6

Келесі