Nai Male Choy Duniya Ma Tane Pyar Aavo | Janu Solanki | Gujarati New Sad Song | 4K Video

Музыка

Jhankar Music Gujarati Presenting Latest Sad Video Song Of નઇ મળે ચોય દુનિયા માં તને પ્યાર આવો, Nai Male Choy Duniya Ma Tane Pyar Aavo Sung by Janu Solanki & Penned by Darshan Baazigar & Music Compose by Shashi Kapadiya & Starring : Ravi Om Prakash Rao, Zeel Joshi, Nidhi Patel & Directed & Concept by Faruk Gayakwad
Join this channel to get access to perks:
/ @jhankarmusicgujarati
" જાનુ સોલંકી " તમારા માટે નવું સેડ વિડીયો ગીત લઈને આવ્યા છે " નઇ મળે ચોય દુનિયા માં તને પ્યાર આવો " આ સોંગ તમને તમારા સાચા પ્રેમ ના સંબંધોને યાદ કરાવશે. સાચો પ્રેમ હંમેશા દિલમાં રહે છે...❤️
" નઇ મલે ચોય દુનિયા માં તને પ્યાર આવો - જાનુ સોલંકી "
𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤𝐬 : / 1636692680413870
#naimalechoyduniyamatanepyaraavo #janusolanki #gujaratinewsong #newgujarativideosong #darshanbaazigar #shashikapadiya #zeeljoshi #raviomprakashrao #nidhipatel #farukgayakwad #jhankarmusicvideosongs #jhankarmusicgujarati #નઇમલેચોયદુનિયામાંતનેપ્યારઆવો #જાનુસોલંકી
𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐖𝐲𝐧𝐤 : coming soon
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : tinyurl.com/232sr5up
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : tinyurl.com/5ck8ned6
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : tinyurl.com/4wsp5f8r
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : tinyurl.com/4k453s9y
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : tinyurl.com/3fbfn42u
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : • Nai Male Choy Duniya M...
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : / 1636692680413870
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : / nai-male-choy-duniya-m...
🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Nai Male Choy Duniya Ma Tane Pyar Aavo
♪ Singer : Janu Solanki
♪ Lyrics : Darshan Baazigar
♪ Music : Shashi Kapadiya
♪ Recording : Vraj Studio - Kalol
🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Produce by : Mars Films
♪ Project by : Darshan Baazigar
♪ Director & Concept : Faruk Gayakwad
♪ Star Cast : Ravi Om Prakash Rao, Zeel Joshi, Nidhi Patel
♪ DOP : Sehzad Mansuri (Tipu)
♪ Editing : Naresh Rajput
♪ Production manager : Mahesh Prajapati
♪ Makeup : Kinjal Raval
♪ Genre : Gujarati Sad Song
♪ Music Label : Jhankar Music
------------------------------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬 : Gujarati
હો તારા દિલ ને પૂછી લેજે, કેવો હતો પ્યાર મારો
નહી મળે ચોય દુનિયા માં, તને પ્યાર આવો ( ૨ )
હો મતલબ હતો, ત્યા સુધી મારુ રાખ્યું
જીવ હતા એક, તોય દિલ તોડી નાખ્યુ
હો દિલ ને પૂછી લેજે, કયા હતો સ્વાથ મારો ( ૨ )
નહી મળે ચોય દુનિયા માં, તને પ્યાર આવો... ( ૨ )
હો કિસ્મત માં, હોય નતુ મળતુ નથી
કોઈ આ દિલ ને, સમજતું નથી
હો મજબુરી નુ નામ, દઈ મજાક બનાઈ
તમે મારા પ્રેમ ની, હરાજી બોલાઈ
હો દિલ ના થયા ટુકડા, ને સપના રોડાયા
અમે તારા પ્રેમ માં, દરદર ભટકાયા
હો તારા દિલ ને પૂછી લેજે, કેવો હતો પ્યાર મારો ( ૨ )
નહી મળે ચોય દુનિયા માં, તને પ્યાર આવો ... ( ૨ )
હો સપના જોયાતા, એ પુરા ના થયા
હો દિલ ના ઓરતા, અધુરા રહી ગયા
હો માન્યા જેને પોતાના, એ મારા ના થયા
દિલ ના અરમાનો, તુટી રે ગયા
હો મતલબ આ પ્રેમ નો, મને ના હમજાવો
જે તમને ગમે તમે એની જોડે જાવો
હો તારા દિલ ને પૂછી લેજે, કેવો હતો પ્યાર મારો ( ૨ )
નહી મળે ચોય દુનિયા માં, તને પ્યાર આવો... ( ૨ )
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬 : English
Ho Tara Dil Ne Pucchi Leje Kevo Hato Pyar Maro (2)
Nahi Male Chay Duniya Ma Tane Pyar Aavo (2)
Ho Matlab Hato Taya Sudhi Maru Rakhyu
Jiv Hata Ek Toy Dil Ne Todi Nakhyu
Ho Tara Dil Ne Pucchi Leje Kaya Hato Svath Maro (2)
Nahi Male Chay Duniya Ma Tane Pyar Aavo (2)
Ho Kismat Ma Hoy Natu Maltu Nathi
Koi Aa Dil Ne Samjtu Nathi
Ho Majburi Nu Nam Dai Majak Banai
Tame Mara Prem Ni Haraji Bolai
Ho Dil Na Thaya Tukda Ne Sapna Rodaya
Ame Tara Prem Ma Dardar Bhatkaya
Ho Tara Dil Ne Pucchi Leje Kevo Hato Pyar Maro (2)
Nahi Male Chay Duniya Ma Tane Pyar Aavo (2)
Ho Sapna Joyata Ae Pura Na Thaya
Ho Dil Na Orata Adhura Rahi Gaya
Ho Manya Jene Potana Ae Mara Na Thaya
Dil Na Armano Tuti Re Gaya
Ho Matlab Aa Prem No Mane Na Hamjavo
Je Tamne Game Tame Aeni Jode Javo
Ho Tara Dil Ne Pucchi Leje Kevo Hato Pyar Maro (2)
Nahi Male Chay Duniya Ma Tane Pyar Aavo (2)
------------------------------------
nahi male choy duniya ma tane pyar aavo
janu solanki
janu solanki new song
janu solanki na geeto
janu solanki songs
new song janu solanki
janu solanki gujarati song 2024
janu solanki 2024
janu solanki new song nahi male choy duniya ma tane pyar aavo
-----------------------------------
▶️ @𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : ↓↓←
/ @jhankarmusicgujarati
➡️ 𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 !
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / @jhankarmusicgujarati
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / jhankarmusicgujarati. .
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 : / music_jhankar. .
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : / jhankarmusicgujarati. .
𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐟𝐨𝐫 𝐰𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠 ! 🙏

Пікірлер: 28

  • @Reply92
    @Reply922 ай бұрын

    હદય સુધી અવાજ પહોંચાડવા બદલ આભાર જાનુબેન સોલંકી

  • @mukeshrao6096
    @mukeshrao60962 ай бұрын

    Badiya...Ravi rao...

  • @user-nv9vd6uk4v
    @user-nv9vd6uk4v4 күн бұрын

    ❤❤❤

  • @yogeshvariravat2643
    @yogeshvariravat2643Ай бұрын

    Pink el vaar najar bharti jio....go rana ranip

  • @user-rk1zm5bd4j
    @user-rk1zm5bd4j2 ай бұрын

    જય માતાજી મિત્રો

  • @thakorranjit641
    @thakorranjit6412 ай бұрын

    Jay mataji. ...❤❤

  • @udesangparmar426
    @udesangparmar426Күн бұрын

    Very nice 👍👍👍👍

  • @maheshbhairameshbhaiGohi-qg6il
    @maheshbhairameshbhaiGohi-qg6il2 ай бұрын

    જય માતાજી

  • @alpeshdarjialpeshdarjiuuu697
    @alpeshdarjialpeshdarjiuuu6972 ай бұрын

    Majbut ❤

  • @KiranThakor-ov6uw
    @KiranThakor-ov6uw2 ай бұрын

    Jay mataji

  • @dhanabaraiya5650
    @dhanabaraiya56502 ай бұрын

    🌞☕ ૐહરિરામ 🌞☕ ૐહરિરામ 🌞☕ ૐહરિરામ 🌞☕ ૐહરિરામ 🌞☕ ૐહરિરામ 🌞☕

  • @RahulSolanki-fj7uj
    @RahulSolanki-fj7uj2 ай бұрын

    Nice Januben so greatest voice ....

  • @jashulvasavaofficial3883
    @jashulvasavaofficial38832 ай бұрын

    Ha Janu Solanki ha

  • @user-iu5gz4uo5o
    @user-iu5gz4uo5o2 ай бұрын

    હા મોજ હા

  • @parweendevipuzak3701
    @parweendevipuzak37012 ай бұрын

    જોરદાર સોંગ છે જાનું સોલંકી નું

  • @harjibhaisthakor8333
    @harjibhaisthakor83332 ай бұрын

    Aabaj song bija bnavo

  • @minaxipatel6473
    @minaxipatel64732 ай бұрын

    Very nice 🎉❤

  • @upendrakumarravat3276
    @upendrakumarravat327629 күн бұрын

    Nice song janu ben solanki

  • @ashok_official-143
    @ashok_official-1432 ай бұрын

    ❤❤

  • @Nayarygaming
    @Nayarygaming2 ай бұрын

    Janu 🍒😄😄😄

  • @chiragbaraiya8020
    @chiragbaraiya80202 ай бұрын

    Very nice 👍

  • @jashrirajpara
    @jashrirajpara3 күн бұрын

    તમારી.સાથે.વિડીયો.મા.કામ.કરવુ.હોય.તો.૮૭૮૦૫૮૧૭૪૫

  • @ManojDevipujak-by3ko
    @ManojDevipujak-by3ko17 күн бұрын

    ❤❤❤❤❤💔💔💔💔💔🥀🥀🥀🥺🥺🥺🥺🥺💔💔💔💔💔💔

  • @maheshbhairameshbhaiGohi-qg6il
    @maheshbhairameshbhaiGohi-qg6il2 ай бұрын

    જય માતાજી મિત્રો

  • @Pelad.aMakavan

    @Pelad.aMakavan

    19 күн бұрын

    R 1:49

  • @Reply92
    @Reply922 ай бұрын

    હદય સુધી અવાજ પહોંચાડવા બદલ આભાર જાનુબેન સોલંકી

  • @thakormukesh8010
    @thakormukesh80102 ай бұрын

    ❤❤

  • @Reply92
    @Reply922 ай бұрын

    હદય સુધી અવાજ પહોંચાડવા બદલ આભાર જાનુબેન સોલંકી

Келесі