નાનકડા બાઈ સીતારામ રામ બોલે || Nankada Bai Sitaram Ram Bole ||

Музыка

નાનકડા બાઈ સીતારામ રામ બોલે || Nankada Bai Sitaram Ram Bole || #bhaktiahir #bhajan #maabaap
ગાયિકા:- ભક્તિ આહીર
__________________________________
મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો :
bhaktiahir0603?...
ભજન :-
નાનકડા બાય સીતારામ રામ બોલે
બાયુને કાંઇ ના કહેવાય ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાઈ નહીં પાણી ભરાય નહીં
વાસીંદા વળાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહિ ચૂલો જગવાઈ નહીં
નાવા જવાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં દિવાબતી થાય નહીં
નાવા જવાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં ભજનમાં જવાય નહીં
કાને સંભળાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં મંદિરે જવાય નહીં
પગે હલાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં સેવા પૂજા થાય નહીં
આંખે દેખાય નહીં હો ગઢપણ છે દોયલા
બાજરાનો રોટલો હવે ચવાઈ નહીં
શીરો મંગાઇ નહીં હો ગઢપણ છે દોયલા
દાન પુણ્ય કરવાનું મન બહુ થાય છે
ખિસ્સામાં પાય નો હોય ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં સેવા પૂજા થાય નહીં
હરિ ભજાય નહિ હો ગઢપણ છે દોયલા
દવાની બાટલીને પાણીની માટલી
ખૂણામાં ખાટલી ઢળાય ગઢપણ છે દોયલા
તૂટલાને ફાટેલા ગોદડા પથરાય છે
ખબર કાઢવા આવે કોક કોક ગઢપણ છે દોયલા
દીકરાના દીકરા મારે છે ઠીકરા
વાહે દોડાય નહીં હો ગઢપણ છે દોયલા
પુનિત કહે છે પરમેશ્વરને
લઈ જાઓ ને વૈકુંઠધામ ગઢપણ છે દોયલા
નાનકડા બાય સીતારામ રામ બોલે
બાયુ ને કાંઇ ના કહેવાય ગઢપણ છે દોયલા

Пікірлер: 238

  • @s_p_bhai_
    @s_p_bhai_24 күн бұрын

    Good khub saras

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    23 күн бұрын

    Thankyou 🙏🏻🙏🏻🙏🏻

  • @devilapatel3212
    @devilapatel32125 күн бұрын

    Khub saras bhajan beta

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    5 күн бұрын

    Thankyou 🙏🏻🙏🏻

  • @IshwarPatel-kn4xv
    @IshwarPatel-kn4xvАй бұрын

    ❤ શરશ ભગવાન શદા શું ખી રાખૅ બૅટા અવાજ બહૂ શરશ છૅ,❤🎉

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    Ай бұрын

    તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @vishnubhaishivabhai4927
    @vishnubhaishivabhai492725 күн бұрын

    ખુબ ખુબ સરસ બેટા

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    25 күн бұрын

    તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Dharmistha-ct9lj
    @Dharmistha-ct9lj4 күн бұрын

    Saras

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    3 күн бұрын

    Thankyou 🙏🏻🙏🏻

  • @NarottamParmar-ri3ok
    @NarottamParmar-ri3okАй бұрын

    Beta Sundar gaychhe Bhajan khub Sundar hatu ghadpanni sachi vat janavi sundar

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    Ай бұрын

    Thank You 🙏🏻🙏🏻🙏🏻

  • @solankivijay5290
    @solankivijay52906 күн бұрын

    ધન્ય છે બેટા..ખૂબ પ્રગતિ કરો

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    5 күн бұрын

    તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @user-fc9zj3wg9y
    @user-fc9zj3wg9y7 ай бұрын

    Khub saru Bhajan

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    7 ай бұрын

    Thankyou 🙏🏻🙏🙏🏻🙏🏻

  • @user-fu1wd2vq6n

    @user-fu1wd2vq6n

    20 күн бұрын

    ​@@bhaktiahir0603❤🎉😢😮😅

  • @user-sy4jm8hl1b
    @user-sy4jm8hl1b2 ай бұрын

    જય સ્વામિનારાયણ સરસૂરછે

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    2 ай бұрын

    જય સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏🙏

  • @ArvindPatel-uf9tl
    @ArvindPatel-uf9tl2 ай бұрын

    વાહ રે વાહ બેટા વાહ મોજ પડી ગઇ જય શ્રી અરવિંદ પટેલ તથા ધરતી બા ની કુળદેવી શ્રી ઉમિયા માતાજી સદા રક્ષા કરે

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    2 ай бұрын

    જય ઉમિયા માતાજી 🙏🏻🙏🏻

  • @user-mg8dq1sd4e
    @user-mg8dq1sd4e6 ай бұрын

    😂વાહ બેટા વાહ બહુ સરસ ગાયુ નાની ઉમર માં હો ...🎉

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @prabhabenkathiriya3713
    @prabhabenkathiriya37136 ай бұрын

    ખુબ સરસ ભજન બેટા ખૂબ જ મજા આવી

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    તમારો ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sharadabenprjapati5865
    @sharadabenprjapati58652 ай бұрын

    વાહ બેટા વાહ સરસ મજા આવી

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    2 ай бұрын

    તમારો આભાર 🙏🙏🙏🙏

  • @DivyaNandaniya-ns6vh
    @DivyaNandaniya-ns6vh19 күн бұрын

    તમારો સત્સંગ રોજ જોવ સુ મને ખૂબ ગમે

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    19 күн бұрын

    તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-qp2pb5jf4r
    @user-qp2pb5jf4r4 ай бұрын

    સરસ છે વાત

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    4 ай бұрын

    તમારો આભાર 🙏🏻🙏🏻

  • @devangidhunofficial
    @devangidhunofficial12 күн бұрын

    🙏🙏👍👍👌👌

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    12 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-bf2ky7nx4g
    @user-bf2ky7nx4g7 ай бұрын

    Khubaj saras bhajan

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    7 ай бұрын

    Thankyou 🙏🏻🙏🙏🏻🙏🏻

  • @user-bk2nr6ze6v
    @user-bk2nr6ze6v6 ай бұрын

    વાહ વાહ👌👌👌

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    તમારો આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaileshguna1414
    @shaileshguna141426 күн бұрын

    Jay shree krishna khub Sara's

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    26 күн бұрын

    Thankyou, Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @veenapanchal7703
    @veenapanchal77034 ай бұрын

    Wah beta❤❤❤

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    4 ай бұрын

    Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RamilaBenGhodadara
    @RamilaBenGhodadara6 ай бұрын

    વાહ બેટા બોવ સરસ ઘુન ❤❤

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    તમારો ખુબ ખુબ આભાર 🙏🙏

  • @natubhaipatel1084
    @natubhaipatel108412 күн бұрын

    જય રામા પીર સરસ ભજન ❤❤❤

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    12 күн бұрын

    જય રામાપીર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ranjanchikani5322
    @ranjanchikani53227 ай бұрын

    Vah khubaj Sara's Bhajan che Jay shree Krishna

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    7 ай бұрын

    Jay shree krishna 🙏🙏🙏

  • @Anjali_SangeetOfficial
    @Anjali_SangeetOfficial6 ай бұрын

    બહુ જ સરસ બેહનો ❤️👌👌 તમને અંજલિ સંગીત ઓફિશિયલ ના જામનગર થી જય શ્રીકૃષ્ણ ❤️🙏

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dimplepatel4839
    @dimplepatel48395 ай бұрын

    Bahu j 👌 God bless you DIKRI 💓💓

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    5 ай бұрын

    Thankyou 🙏🙏

  • @kanaiyalalthakkar1387
    @kanaiyalalthakkar13876 ай бұрын

    Kubhaj saras Bhajan gaiy chhe

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    Thank You 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lalitakholiya8484
    @lalitakholiya84847 ай бұрын

    સરસ ભજન છે રાધે રાધે

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    7 ай бұрын

    રાધે રાધે

  • @Pithakaretha
    @Pithakaretha3 ай бұрын

    Va moj aavi gay 😊 khub Sara's bajan gayu beta haji aava git gaje beta 😊😊😊

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    3 ай бұрын

    Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @HiteshDarji-j8e
    @HiteshDarji-j8e29 күн бұрын

    1:26 1:29 😮

  • @ThakorNaik-fy6un
    @ThakorNaik-fy6un8 күн бұрын

    Jivan jivau sahelunathi bajan

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    5 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bipinmehta7954
    @bipinmehta79546 ай бұрын

    Saras cha aavag banavaj beta very good excellent

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    Thankyou 🙏🏻🙏🏻🙏🏻

  • @MakwanaTulshiBhair-jk8wo
    @MakwanaTulshiBhair-jk8wo3 ай бұрын

    Jay mataji bahan khoob saras gayo

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    3 ай бұрын

    Jay Mataji 🙏🙏🙏🙏🙏🙏

  • @spiderh4x18
    @spiderh4x186 ай бұрын

    ખૂબ પ્રગતિ કર બેન ❤ જય શ્રી રામ ❤

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    જય શ્રી રામ 🙏🏻🙏

  • @sureshbhaishah4864
    @sureshbhaishah48644 ай бұрын

    Vah.Beti.AatLi.Nani.Uamarma.AatLu.TeLent.Maja.Aavi.Gai.Jay.Guru.Maharaj.

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    4 ай бұрын

    Jay Guru Maharaj 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @JyotiPatel-gc2bd
    @JyotiPatel-gc2bd6 ай бұрын

    ❤very good 👍

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    Thank You 🙏🙏🙏🙏🙏

  • @spiderh4x18
    @spiderh4x186 ай бұрын

    Superb ben ❤khush saras Mari ben Jay shree ram ❤️‍🩹🙏

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    Jay shree Ram 🙏🏻🙏🙏🏻

  • @rasilabenbhimani5427
    @rasilabenbhimani54277 ай бұрын

    વાહ વાહ બહુ જ સુંદર બેટા ધન્યવાદ

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    7 ай бұрын

    તમારો આભાર 🙏🙏🙏🙏

  • @ranjitsinhmakvana4254
    @ranjitsinhmakvana42546 ай бұрын

    ❤🎉🎉❤

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    5 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik63096 ай бұрын

    Vah khubj sundr bhjn

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    Thank You 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yuvrajsinhgohil8478
    @yuvrajsinhgohil84786 ай бұрын

    Khub khub abhinandan

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    Thankyou 🙏🏻🙏🙏🏻🙏🏻

  • @RadheKrishna0213
    @RadheKrishna02133 ай бұрын

    Srs dika🙏🙏

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    3 ай бұрын

    Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pratiksharathod1497
    @pratiksharathod14973 ай бұрын

    Vah vah ❤❤

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    3 ай бұрын

    Thankyou 🙏🏻🙏🏻

  • @SonalSolanki-nd3wo
    @SonalSolanki-nd3wo4 ай бұрын

    Khoob Saras Abhinandan

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    4 ай бұрын

    Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @latabherwani2056
    @latabherwani20567 ай бұрын

    🌹🙏🌹 jai shree krishna 🙏🌹👌👌👍

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    7 ай бұрын

    Jay shree krishna 🙏🙏🙏

  • @JayeshKamaliya-rr3gh
    @JayeshKamaliya-rr3gh2 ай бұрын

    khub khub saras❤❤

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    2 ай бұрын

    Thank You 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @harshajani8051
    @harshajani80516 ай бұрын

    Khub saras gaayu che.👍

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    Thank You 🙏🙏🙏🙏🙏🙏

  • @mahendrasinhvaghela2350
    @mahendrasinhvaghela23506 ай бұрын

    Bahu srs beta sarasvti sahay kare

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @neelarathod4575
    @neelarathod45756 ай бұрын

    Verry good nice bhajan.

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    Thankyou 🙏🏻🙏🏻

  • @rinabensolanki9461
    @rinabensolanki94617 ай бұрын

    👌🏻👌🏻👏👏👏👏👏👏 વાહ વાહ દીકરી વાહ મસ્ત ગાયું

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    7 ай бұрын

    તમારો આભાર 🙏🙏🙏 🙏🏻 🙏

  • @songsbhajanandkahanitarash2992
    @songsbhajanandkahanitarash29924 ай бұрын

    Vah kya bat hai

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    4 ай бұрын

    Thankyou so much 🙏🙏🙏

  • @HematLimbani
    @HematLimbani4 ай бұрын

    Saras. Beta

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    4 ай бұрын

    Thankyou 🙏🏻🙏🏻

  • @hitpatel317
    @hitpatel3176 ай бұрын

    જય શ્રી રામ

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    જય શ્રી રામ 🙏🏻🙏

  • @user-tb6cz9qe3l
    @user-tb6cz9qe3lАй бұрын

    ખુબ શરશ

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    29 күн бұрын

    તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @VishalJethva-fx7uc
    @VishalJethva-fx7uc2 ай бұрын

    Op🙏🏻🙏🏻🙏🏻

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    2 ай бұрын

    Thank You 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ghemarbhaichaudhari285
    @ghemarbhaichaudhari2855 ай бұрын

    Jay sitaram sukhi raho

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    5 ай бұрын

    Jay Sitaram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mayuriparabiya9956
    @mayuriparabiya99566 ай бұрын

    ખૂબ સુંદર

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    તમારો આભાર 🙏🙏

  • @dilipkumarparmar6262
    @dilipkumarparmar62627 ай бұрын

    Bhakti te saras bhajan gayel che

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    7 ай бұрын

    Thank You 🙏🙏🙏🙏🙏

  • @indurathod5016
    @indurathod50165 ай бұрын

    Very nice bhanjan❤

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    5 ай бұрын

    Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lodhiyahiren9762
    @lodhiyahiren97626 ай бұрын

    જયમાતાજી શરશ

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    જય માતાજી 🙏🏻🙏🏻

  • @meershah2399
    @meershah23995 ай бұрын

    બહુ સરસ ગીત છે

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    5 ай бұрын

    તમારો આભાર 🙏🙏

  • @arjunkapadiya4114
    @arjunkapadiya4114Ай бұрын

    🙏🙏🙏

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    Ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @ArvindPatel-uf9tl
    @ArvindPatel-uf9tl2 ай бұрын

    જય શ્રી સીતારામ ભક્તિ આહિર નાની ઉંમરે ભજન કીર્તન સરસ કરેશ છે

  • @ArvindPatel-uf9tl

    @ArvindPatel-uf9tl

    2 ай бұрын

    આ વાત સાચી છે

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    2 ай бұрын

    તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @HiteshDarji-j8e
    @HiteshDarji-j8e29 күн бұрын

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    26 күн бұрын

    🙏🏻🙏🏻

  • @KrishnaDwarka63
    @KrishnaDwarka637 ай бұрын

    Talented girl 👍😊

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    7 ай бұрын

    Thank You 🙏

  • @urmilaben8776
    @urmilaben87765 ай бұрын

    very nice beby khub pragaty thay .....bhanvanu pan rakhje beta .... Bhajan ma khovay no jati ....

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    4 ай бұрын

    Bhakti_Ahir_Tamari Comment mane gami che 🙏🏻🙏🏻

  • @ashishmakavana2682
    @ashishmakavana26827 ай бұрын

    આવી રીતે કીર્તન બનાવતા લેજો અમારો સપ્પોર્ટ પુરેપુરો રહશે ❤❤❤❤

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    7 ай бұрын

    તમારો આભાર 🙏🙏🙏🙏🙏

  • @arvindbhai1844
    @arvindbhai18446 ай бұрын

    सरस,भजन,गायु,,बेटा

  • @jayneelpatel4344
    @jayneelpatel43446 ай бұрын

    Very very nice 🌹🌹👍👍🌹🌹 Super

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    Thank You 🙏🙏🙏🙏🙏🙏

  • @user-qj6ze1ld3y
    @user-qj6ze1ld3y4 ай бұрын

    Krishna 👍👍🥳🥳👏👋

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    4 ай бұрын

    ,,🙏🙏🙏🙏

  • @CharulataPanchal
    @CharulataPanchal5 ай бұрын

    ❤❤❤❤❤

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    5 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jadejav7727
    @jadejav77275 ай бұрын

    Vah khub sars👍🙏🙏

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    5 ай бұрын

    Thankyou so much 🙏🏻🙏🏻

  • @bhartibenkalariya3693
    @bhartibenkalariya36934 ай бұрын

    સાવ સાચી વાત કરી

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    4 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hetalgauswami6406
    @hetalgauswami64065 ай бұрын

    🙏

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    5 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @TejalParmar-ev2hl
    @TejalParmar-ev2hl6 ай бұрын

    વાહ ❤❤😢

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    Thankyou 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-in1iy8tx2h
    @user-in1iy8tx2h3 ай бұрын

    🎉

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    3 ай бұрын

    🙏🙏

  • @Aahirk1k
    @Aahirk1k7 ай бұрын

    Jay shree Krishna

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    7 ай бұрын

    Jay shree Krishna 🙏🙏🙏🙏

  • @nileshnileshnileshnilesh4835
    @nileshnileshnileshnilesh48356 ай бұрын

    Very good

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    Thankyou 🙏🏻🙏🏻

  • @rajeshvaru5938
    @rajeshvaru59387 ай бұрын

    Jay Shree Krishna 🎉🎉

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    7 ай бұрын

    Jay shree krishna 🙏🙏🙏🙏

  • @dilipmaru8854
    @dilipmaru88547 ай бұрын

    Good

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    7 ай бұрын

    Thankyou 🙏🙏🙏

  • @ashishmakavana2682
    @ashishmakavana26827 ай бұрын

    ખુબ સરસ ❤❤❤

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    7 ай бұрын

    તમારો આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devanshjani68
    @devanshjani686 ай бұрын

    બહૂ સરસ આજના બાળકો ને અવાજ સંસ્કાર આપવા જોઈએ તો સત્ય યુગ પાછો આવશે ખૂબ સરસ ગાયું બેટા રાધે રાધે સખી મંડળ તરફથી 🙏

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    રાધે રાધે 🙏🙏

  • @user-eo4fg1rs2g
    @user-eo4fg1rs2g6 ай бұрын

    Jaiy sheer ram

  • @user-eo4fg1rs2g

    @user-eo4fg1rs2g

    6 ай бұрын

    Jay shree ram

  • @user-eo4fg1rs2g

    @user-eo4fg1rs2g

    6 ай бұрын

    Jay shree ram

  • @user-eo4fg1rs2g

    @user-eo4fg1rs2g

    6 ай бұрын

    Jay shree ram

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    Jay shree Ram 🙏🙏

  • @sureshzala3470
    @sureshzala34703 ай бұрын

    ❤🎉❤🎉❤🎉❤ હાય ફ્રેન્ડ હું તમારી યૂટ્યુબ ચેનલ ને આગળ વધવા માટે મદદ કરી શકું છું🎉❤🎉❤🎉❤🎉❤🎉❤

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    3 ай бұрын

    તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dobariya5552
    @dobariya55525 ай бұрын

    Swaminarayan na muko ne beta

  • @omandvedantstudylife8432
    @omandvedantstudylife84327 ай бұрын

    Aa selvas nu group che?

  • @hetalgauswami6406
    @hetalgauswami64065 ай бұрын

    ❤સ૨સવતીમામુખમા૨હે

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    5 ай бұрын

    તમારો આભાર 🙏🏻🙏🏻

  • @ravikantparmar9842
    @ravikantparmar98426 ай бұрын

    Aa bhajn lakhi moklo

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    Description માં મળી જશે થશે 😊

  • @user-gi6lg4vr2v
    @user-gi6lg4vr2v5 ай бұрын

    ખૂબ ખૂબ આભાર ❤🙏🙏🙏

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    5 ай бұрын

    તમારી કૉમેન્ટ અમને ખુબ ગમી 🙏🏻🙏🏻

  • @user-yl4ix2sj3e
    @user-yl4ix2sj3e6 ай бұрын

    1:51

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal7 ай бұрын

    ખુબ ખુબ જ સરસ ભજન 🙏❤️❤️

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    7 ай бұрын

    તમારો આભાર 🙏🙏🏻🙏🏻🙏🙏🏻

  • @sachinpandya6911

    @sachinpandya6911

    7 ай бұрын

    કન

  • @hetalgauswami6406
    @hetalgauswami64065 ай бұрын

    સ૨સબેટા

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    5 ай бұрын

    તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hetalpatel5558
    @hetalpatel55584 ай бұрын

    Wabeta

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    4 ай бұрын

    Thankyou 🙏🏻🙏🏻🙏🏻

  • @user-yl4ix2sj3e
    @user-yl4ix2sj3e6 ай бұрын

    बहु सरस बेटा

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    તમારો આભાર 🙏🙏🙏🙏

  • @shantibenbhatt1585
    @shantibenbhatt15856 ай бұрын

    સરસ બેટા ગાયુ 😅

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    તમારો આભાર 🙏🙏🙏🙏🙏🙏

  • @user-yl4ix2sj3e
    @user-yl4ix2sj3e6 ай бұрын

    1:51 1:54 2:16

  • @RadheRadhe-lk9ms
    @RadheRadhe-lk9ms7 ай бұрын

    સરસ ભજન રાધે રાધે 🙏

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    7 ай бұрын

    રાધે રાધે 🙏🙏🙏

  • @twindia
    @twindia3 ай бұрын

    ખુજ સરસ ભજન ગોપીમંડળ ને મારા જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    3 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @arvindbhai1844
    @arvindbhai18446 ай бұрын

    राधे,राधे

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    6 ай бұрын

    राधे राधे 🙏🏻🙏🏻

  • @nayanramanandi3996
    @nayanramanandi39967 ай бұрын

    🏹જય શ્રી રામ🏹

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    7 ай бұрын

    જય શ્રી રામ 🙏🙏

  • @dobariya5552
    @dobariya55525 ай бұрын

    Aa git beta swaminarayan ma joi che to kontek malse

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    5 ай бұрын

    jaysukhjzinzala@gmail.com Uper mail karjo Aapish🙏🏻🙏🏻

  • @dobariya5552

    @dobariya5552

    5 ай бұрын

    Aama swaminarayan nu git joye che beta

  • @bhaktiahir0603

    @bhaktiahir0603

    3 ай бұрын

    તમે ગીતનું નામ મોકલાવો 🙏🏻🙏🏻

Келесі