Muli Temple History & Darshan ॥ 200 Years Utsav Mulidham ॥ મુળી મંદિર ઇતિહાસ ॥ Muli Rangotshav 2023

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને.... તારીખ-૨૬-૧-૨૦૨૩ અને ગુરુવાર ના રોજ વસંતપંચમી છે. મુળી નિવાસી શ્રી રાધાકૃષ્ણ આદીક દેવોનો ૨૦૦ મો વાર્ષિક પાટોત્સવ છે. ભગવાન સ્વામિનારાયણે આ દેવોની પ્રતિષ્ઠા કરી એને ૨૦૦ વર્ષ થયા એના ઉપ્લક્ષ મા "ઉત્સવ" મહા મહોત્સવ નું આયોજન થયું છે. તો આ વીડીઓ મા અમે મુળી સ્વામિનારાયણ મંદિર નો અને ત્યાં પધરાવેલ દેવોનો ઇતિહાસ કહ્યો છે. આ નાનકડા વીડિઓ દ્વારા ઘણા બધા ગ્રંથો નો સંદર્ભ રાખી અને અમે પ્રતિષ્ઠા મહોત્સવ ની કથા કહી છે. સાથે ખુબ સુંદર મુળીધામ ના દર્શન પણ કરાવ્યા છે. તો આ સુંદર વીડીઓ આપને પસંદ આવે તો લાઇક કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને તમે આ ચેનલ ની મુલાકાતે પ્રથમ વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો.
Muli Temple History & Darshan || 200 Years Utsav Mulidham || મુળી મંદિર ઇતિહાસ || વસંતપંચમી 2023
________________________________________________
અમે આ મુળી મંદિર નો ઇતિહાસ કહ્યો એના સંદર્ભ ગ્રંથો:-
શતાનંદ સ્વામી કૃત શ્રીમદ્ સત્સંગીજીવન પ્રકરણ: ૪, અધ્યાય: ૪૪. પ્રકાશન- સ્વામિનારાયણ મંદિર કાલુપુર અમદાવાદ.
વાસુદેવાનંદ વર્ણી કૃત શ્રીમદ્ સત્સંગીભુષણ ગ્રંથ:- અંશ-૩, અધ્યાય ૫૨,૫૩,૫૪ અને ૫૫.
સદગુરુ ભુમાનંદ સ્વામી કૃત ઘનશ્યામલીલામૃત સાગર, ઉત્તરાર્ધ તરંગ: ૭૮, કડી- ૫૮
સદગુરુ પ્રસાદાનંદ સ્વામી કૃત સ્વામિનારાયણ વિચરણ લીલામૃત, વિશ્રામ - ૧૦૬
સદગુરુ કૃષ્ણાનંદ મુનિ રચિત, હરિલીલાસુધાકર, અધ્યાય-૯૧, શ્લોક-૨૯
સદગુરુ અવિનાશાનંદ વર્ણી અને સદગુરુ વૈષ્ણવાનંદ વર્ણી કૃત, શ્રીહરિલીલા સિંધુ, રત્ન:૧૩, તરંગ-૧૭
________________________________________________
#swaminarayancharitra #mulidham #utsav #muliutsav #muliswaminarayan #muliswaminarayantemplehistory #200 #200years #200yearsUtsav #kalupurmandir #mulidhamlivedarshan #vasantpanchamidrawing #vasantpanchamistatus #vasantpanchmispecial #radhakrishna #lordkrishna #vasantpanchami2023 #mulirangotshav #rangotshav2023 #baps #swaminarayanaarti #swaminarayankatha #sardharkatha #swaminarayannewkatha #swaminarayanbhagwan #jaiswaminarayan #harikavach #janmangalnamavali #janmangalstotra #narayankavach #nityaniyam #swaminarayanaarti #gopinathjimaharaj #gadhpurdham #swaminarayanmandiratkot #chintamani #lakshyatv #swaminarayanvision #bhujmandir #swaminarayansarvopari #swaminarayan #satshrikatha #vadtalmandir #vadtaldham #vadtallivedarshan #kalupurmandir #kartavyatvchannel #swaminarayanshorts #kirtanlyrics #jazzmusicswaminarayan #vachnamrut #bapschannel #swaminarayandhun #swaminarayanchesta #salangpurhanumanji #shrihariashram #pramukswami

Пікірлер: 55

  • @JignaJoshi-rl6ei
    @JignaJoshi-rl6ei Жыл бұрын

    Jay swaminariyan jay parshuram

  • @jayshreegajipara5655
    @jayshreegajipara5655 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayshreegajipara5655
    @jayshreegajipara5655 Жыл бұрын

    Jay shree swaminarayan

  • @mahendradewasi6827
    @mahendradewasi6827 Жыл бұрын

    Jay Swaminarayan

  • @tarunathakar8982
    @tarunathakar8982 Жыл бұрын

    Jay swaminarayan bhagavan

  • @kartik303
    @kartik303 Жыл бұрын

    Jay swaminarayan

  • @miteshmanavar8538
    @miteshmanavar85388 ай бұрын

    🥀🙏 Jay shree Swaminarayan 🙏🥀

  • @tarunathakar8982
    @tarunathakar8982 Жыл бұрын

    J Radhakrishnan Dev

  • @babubhaipatel9775
    @babubhaipatel9775 Жыл бұрын

    JAY SHREE SWAMINARAYAN

  • @janardanmonde1016
    @janardanmonde1016 Жыл бұрын

    Paayalagansh bhava bhariya hardik Jay shree Swaminarayan

  • @parulpatel8394
    @parulpatel8394 Жыл бұрын

    🙏🏻Jay Shree swaminarayan

  • @Meet_Patel_29
    @Meet_Patel_295 ай бұрын

    Jay Swaminarayan 🙏

  • @HinduGodLife6115
    @HinduGodLife6115 Жыл бұрын

    Jay swaminarayan🙏

  • @rushitaupadhyay3348
    @rushitaupadhyay3348 Жыл бұрын

    💕💗❣️Jai Shree Radhe Krishna 🙏🌹🙏Jai Swaminarayan 🙏🌹🙏😍🥰

  • @pushparabadia8814
    @pushparabadia8814 Жыл бұрын

    Jay shree swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻👍👍👍

  • @dushyantdabhi2761
    @dushyantdabhi2761 Жыл бұрын

    Jai Swaminarayan

  • @Ap_creators
    @Ap_creators Жыл бұрын

    Jay Swaminarayan 🙏 bhai

  • @user-se4qe5us5z
    @user-se4qe5us5z Жыл бұрын

    🙏🙏જય સ્વામિનારાયણ 🙏🙏

  • @shaileshpatel5185
    @shaileshpatel518511 ай бұрын

    Raja krishnadev Manisha Puri karjo

  • @kokilabenmehta4763
    @kokilabenmehta4763 Жыл бұрын

    ઓમજયસવામીનારાયણભગવાનકીજય

  • @shefalishastri9949
    @shefalishastri9949 Жыл бұрын

    Jay swaminarayan jaysri krushan 🙏🏼.

  • @patelbhavna7948
    @patelbhavna7948 Жыл бұрын

    Jay shree Radha Krishna dev

  • @manjubajain9407
    @manjubajain9407 Жыл бұрын

    KHUB SARAS.JAY SWAMINARAYAN.VERY NICE.

  • @bhabidaman4365
    @bhabidaman4365 Жыл бұрын

    Jay swaminarayan🙏🌹

  • @ashokchavda7358
    @ashokchavda7358 Жыл бұрын

    Jay Swaminarayan 🙏🙏🌹🙏🌹🌹🌹🌹

  • @narenshah7999
    @narenshah7999 Жыл бұрын

    Khab saras jai swaminarayan 🙏

  • @jasubenkathiriya5930
    @jasubenkathiriya5930 Жыл бұрын

    Jay sree krishna

  • @user-dh2zh8qh3y
    @user-dh2zh8qh3y Жыл бұрын

    જય સ્વામિનારાયણ 🙏🙏

  • @DineshPatel-xj4jx
    @DineshPatel-xj4jx Жыл бұрын

    Jay swaminaryan

  • @parthbhanderi6137
    @parthbhanderi6137 Жыл бұрын

    મૂળિધામમા ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રતિષ્ઠા થઇ તો મુળી 6 ધામમા કેમ સામેલ નથી? આ પ્રશ્નનો ઉત્તર કરજો

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    Жыл бұрын

    ભગવાન સ્વામિનારાયણે બંધાવેલ ૯ ધામ છે. તેમા રહેલી મૂર્તિઓ ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલ છે. જેના સંદર્ભ અમે આ વીડિઓ મા આપેલા છે તમે એ ગ્રંથો મા લખેલી વિગત ચેક કરી શકો છો. જય સ્વામિનારાયણ

  • @swaminarayanfans
    @swaminarayanfans Жыл бұрын

    Dhanyawad jai swaminarayan for muli darshan and daily divine darshan 🙏

  • @gopalchauhan6861
    @gopalchauhan68616 ай бұрын

    Muli

  • @karshanbhaiparmar3469
    @karshanbhaiparmar3469 Жыл бұрын

    🌹જય શ્રી સ્વામિનારાયણ 🌹મુળી ધામ માં રાધા કૃષ્ણ દેવ જ મહારાજે પર આવેલા છે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તો શ્રીજી મહારાજ અંતર્ધ્યાન થયા પછી પધરાવેલ છે આ સાચું કે શ્રીજી મહારાજે રાધા-કૃષ્ણ દેવ ને હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા આવ્યા તે સાચું આટલું ખાસ જણાવશો બસ 🙏જય શ્રી સ્વામિનારાયણ🙏

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    Жыл бұрын

    જય સ્વામિનારાયણ, આપે જે વાત કહી તે સત્ય છે કે કેમ એ હું કહેવા સમર્થ નથી પણ મે મુળ સંપ્રદાય ના ગ્રંથો મા જે વાત લખેલી છે એ જ આ વીડીઓ મા કહી છે.

  • @harikrushnachavada971

    @harikrushnachavada971

    Жыл бұрын

    મહારાજ ધામ માં ગયા પછી હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ નંદસંતો એ પધરાવેલી છે.હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ માં શ્રીજીમહારાજના અસ્તિ પધરાવેલ છે. જય શ્રી સ્વામિનારાયણ.

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    Жыл бұрын

    માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર

  • @karsanvora7790

    @karsanvora7790

    Жыл бұрын

    U

  • @karshanbhaiparmar3469

    @karshanbhaiparmar3469

    Жыл бұрын

    @@karsanvora7790 jay swaminarayna🌹🙏🙏🙏🙏🙏🌹

  • @karasangami9379
    @karasangami9379 Жыл бұрын

    મુળી દેશ ની લીલા PDF મારી પાસે છે 🙏જય 🙏સ્વામિનારાયણ 🙏

  • @lalajibhaichavda

    @lalajibhaichavda

    Жыл бұрын

    મને મોકલજો. ચાવડા લાલજી. એચ.ભુપગઢ. મો..૯૮૭૯૫૧૧૦૭૧.

  • @hariharsamvad8263
    @hariharsamvad8263 Жыл бұрын

    kzread.info/dash/bejne/qH-nr7eFnMi1fsY.html jay swaminarayan 🙏 kirtan ni linc

  • @dipikapatel4916
    @dipikapatel4916 Жыл бұрын

    Jay swaminarayan🙏

  • @savitavora8227
    @savitavora8227 Жыл бұрын

    Jay shree swaminarayan

  • @ramanbhaipatel773
    @ramanbhaipatel773 Жыл бұрын

    Jay swaminarayan

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Жыл бұрын

    જય સ્વામિનારાયણ 🙏💐

  • @harryrangani7967
    @harryrangani7967 Жыл бұрын

    Jay Swaminarayan

  • @alpeshpatel4158
    @alpeshpatel4158 Жыл бұрын

    Jay swaminarayan🙏

  • @hardikbharai8691
    @hardikbharai8691 Жыл бұрын

    Jay shree swaminarayan

  • @vidyakadchhud5329

    @vidyakadchhud5329

    Жыл бұрын

    Jai shree Swami Narayan

Келесі