Muhrat E Mangalkari | Mumukshu Ruchiben

Музыка

Song :- Muhrat E MangalKari
Lyrics :- Mumukshu Ruchiben
Singers :- Mumukshu Ruchiben & Umang Bhavsar
Original Song Credits :- Diksha Che Mangalkari
From Hriday Parivartan Channel .
Composed by Umang Bhavsar
નિશ્રાદાતા:- પ.પૂ. આ.ભ. ગચ્છાધિપતિ સોમસુંદરસૂરીશ્વર મહારાજા
સ્થળ:- સિદ્ધચાલમહાતીર્થ
દિનાંક:- 10/12/2023
રાહ વર્ષોથી જોઈ જેની (૨) આવી એ મંગલ ઘડી
ચંદનબાળાજીના વંશજ બની થાવું મારે શિવવાસી
આપો ને આપો ને આપો આપો ને ગુરુવર મને
મુહૂર્ત એ મંગલકારી
હું બનું પંચ-મહાવ્રતધારી બનવા ને અણગારી…
સંવેગીના રંગે રંગાઇ રાગના બંધન તોડું
દેવ ગુરુના સથવારે આતમે મનડું જોડું
સતી રાજીમતીજીની પરે થાવું મારે છે શીલધારી…
અંતરની આરઝુ મારી પારસની વારસ બનીશ
પગની થનગનાટમાં રે રાજોહરણ લઇ નાચીશ
મૃગાવતીજી સમ થઇ હવે થાવું મારે ગુરુઆણધરી…
સંયમનીનો મારગ અલખનો મોક્ષ એ શાશ્વત્ મલકનો
ધબકાર જે મારા હૃદયનો સારે જે મનાવ જીવનનો
વૈરાગ્ય પગથારે ડગ ભરી વિરાગ ભાવોને ધારણ કરી
થવું અલગારી વીરતીધરી…
Original Song Credits :- Diksha Che Mangalkari
From Hriday Parivartan Channel .
Composed by Umang Bhavsar

Пікірлер: 13

  • @AnilPatel-kh8dn
    @AnilPatel-kh8dnАй бұрын

    🙏🙏

  • @minaxiprajapati4685
    @minaxiprajapati46852 ай бұрын

    Kub kub anumodna

  • @kalpanashah3672
    @kalpanashah36729 ай бұрын

    Jayjinered very good Anumdana kalpana shah gpo Ahmedabad

  • @nikeshshah3013
    @nikeshshah3013 Жыл бұрын

    👏👏

  • @karnamgaming3241
    @karnamgaming3241 Жыл бұрын

    Anumodna🙏🙏🙏💐💐

  • @shailinamanshah1075
    @shailinamanshah1075 Жыл бұрын

    🙏🙏🙏

  • @dipalivora8161
    @dipalivora8161 Жыл бұрын

    Anumodana 🙏🙏

  • @jiyashah4142
    @jiyashah4142 Жыл бұрын

    Our Special day ❤

  • @dineshshah7268
    @dineshshah7268 Жыл бұрын

    અનુમોદના

  • @dineshshah7268

    @dineshshah7268

    9 ай бұрын

    1jsos

  • @sunnyshah6909
    @sunnyshah69099 ай бұрын

    Lyric?

  • @jogabhaiaal-cq4xc
    @jogabhaiaal-cq4xc10 ай бұрын

    મણણ.્મ

  • @akshshah7643
    @akshshah7643 Жыл бұрын

    🙏🙏🙏

Келесі